Breaking News

પત્નીએ કહ્યું પતિ અઠવાડિયા સુધી નહાતોજ નથી અને ગંદા શરીર લઈને શારીરિક સંબંધ બાંધવાનું કહે છે, પત્નીએ કંટાળીને કર્યું આવું કામ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, કોરોના વિરુદ્ધ લડાઈમાં એકબાજુ લૉકડાઉનના કારણે સામાન્ય જનજીવન સ્થિર થયું છે ત્યારે બીજી બાજુ ઘર કંકાશના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. બેંગ્લોરમાં પણ આવો જ એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. અહીં બે બાળકોની માતાએ બેંગલુરુ પોલીસને ફોન કરીને પોતાની મુશ્કેલી જણાવી હતી. આ મહિલાની મુશ્કેલી સાંભળીને પોલીસ પણ આશ્ચર્યમાં મૂકાઈ ગઈ હતી.

મહિલાએ જણાવ્યું કે, લૉકડાઉન હોવાના કારણે પતિ ઘરમાં જ છે જ્યારથી લૉકડાઉન થયું છે ત્યારથી તેણે ન્હાયું જ નથી અને વારંવાર સેક્સની માગણી કરવાથી પરેશાન છે. પોલીસને મળી રહ્યા છે અનેક કોલનોંધનીય છે કે બેંગલુરુ પોલીસને લૉકડાઉન દરમિયાન અનેક કૉલ્સ મળી રહ્યાં છે. જેમાં ઘરકંકાશની પણ અનેક ફરિયાદોનો સમાવેશ થાય છે.

પોલીસ ઓફિસર્સના જણાવ્યા અનુસાર લાંબા સમયથી ઘરમાં ભેગા રહેવાના કારણે ડખ્ખાનું પ્રમાણ વધી રહ્યું છે. મહિલાઓને શારીરિક અને માનસિક ઉત્પીડન પણ વધી રહ્યું છે. જોકે, આ સમસ્યા માત્ર બેંગલુરુ અને કર્ણાટક પૂરતી જ મર્યાદિત નથી સમગ્ર ભારતભરમાં આ પ્રકારની સમસ્યાઓ વધી રહી છે.અન્ય દેશમાં પણ વકરી સમસ્યાજોકે, ભારત સહિત ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને અમેરિકામાં પણ આ પ્રકારની સમસ્યાઓ વધી રહી છે. ભારત ઉપરાંત આ દરેક દેશોમાં પણ ડોમેસ્ટિક વાયોલન્સના કોલ વધી રહ્યા છે.

જેના કારણે પોલીસ કાઉન્સેલર્સ તેમજ મેન્ટલ હેલ્થ સર્વિસિસના અધિકારીઓ પણ મદદ કરી રહ્યાં છે.ન્હાવાનું કર્યું બંધ અને સેક્સની માગણી શરુબેંગલુરુ પોલીસને આ કોલ જયાનગરમાંથી આવ્યો હતો. 31 વર્ષની મહિલાએ પોલીસને જણાવ્યું કે, તેનો પતિ કરિયાણું વેચે છે અને રુપિયાની તંગી થતાં તેણે ફરીથી દુકાન ખોલવાની ના પાડી હતી.

જે પછીથી સરકારે લૉકડાઉન જાહેર કર્યુ હતું. સરકારે જેવું લૉકડાઉન જાહેર કર્યું કે તરત જ તેણે ધીમે ધીમે ન્હાવાનું પણ બંધ કર્યુ હતું.સમજાવવા છતાં પતિ પર કોઈ જ અસર ન થઈમહિલાએ એ પણ જણાવ્યુ હતું કે, તેણે પતિને સ્વચ્છતા વિશે વારંવાર સમજાવ્યો હતો.જોકે, તેના પર કોઈ જ પ્રકારની અસર જોવા મળી નહોતી. પતિ વારંવાર સેક્સની માગણી કરતો હતો.

અને જ્યારે ના પાડી તો તેને ઢોરમાર મારવામાં આવતો હતો.સીનિયર કાઉન્સેલરના જણાવ્યાનુસાર,’તેમની નવ વર્ષની દીકરી પિતા પર નજર રાખતી હતી અને તેમનું રુટિન ફોલો કરતી હતી. જ્યારે તેના પિતાએ નાહવાનું બંધ કર્યું તો તેણે સ્વચ્છતા વિશે સમજાવવાનું શરુ કર્યુ હતું પરંતુ ભેંસ આગળ ભાગવત જેવું સાબિત થયુ હતું.’ અન્ય એક કેસમાં પત્નીએ ચીકન બિરિયાની બનાવવાની ના પાડતા પતિએ પત્નીને ઘરની બહાર કાઢી મૂકી હતી.

આવોજ એક કિસ્સો આજ ના સમય માં રેફ અને દુષ્કર્મ ના કિસ્સા માં સતત વધારો થઈ રહ્યો છે આજે દિવસે ને દિવસે કોઈ ને કોઈ સ્ત્રી કે નાની ઉંમર ની યુવતીઓ પર બળાત્કાર થતો હોય છે.આજે જોવે જઈએ તો દેશ માં છોકરી સુરક્ષિત નથી એક કહી શકાય આજે એક યુવતી ને આવા દુષ્કર્મ ના કિસ્સા ને કારણે ઘર માંથી બહાર નીકળવું પણ મુશ્કેલી થઈ ગયું છે.તમને જણાવી દઈએ કે હાલ માં આવા દુષ્કર્મ નો કિસ્સો બહાર આવ્યો છે જે ખૂબ ચોંકાવનારો છે.

આ કહાની સુરતની છે અને જે ફેમિલી કોર્ટમાં એક પરિણીતાએ વાસનાભૂખ્યા પતિથી કંટાળીને ફરિયાદ કરી છે જે અમે તમારી સામે રજૂ કરવા જઇ રહ્યા છીએ અને બાળકોની હાજરીમાં જ શારીરિક સુખ માણવા માટે વારંવાર દબાણ કર્યું હતું પણ બાળકોની હાજરી માં જ તેનો હવસખોર પતિ તેની પત્ની સાથે જબરદસ્તી આવું કરતો હતો ત્યારે જ તેની પત્નિએ અદાલતના દ્વાર ખખડાવ્યા છે.

સુરતમાં આવતા એક એવા વિસ્તારમાં આ પતિ અને પત્નિ રહેતા હતા અને તેની પત્નિનું નામ કાજલ (નામ બદલ્યું છે) હતું અને તેના લગ્ન વર્ષ 2005માં રોનક (નામ બદલ્યું છે) સાથે થયા હતા અને લગ્નના છ મહિનામાં જ કાજલ ગર્ભવતી બની ગઈ હતી તેવી જાણ થઈ હતી અને આ પરિણીતાનો આક્ષેપ છે કે ગર્ભવસ્થા દરમિયાન તેનો પતિ એટલે કે રોનક તેને શારિરીક સબંધ બાંધવા માટે મજબૂર કરતો હતો અને જો તેને ઇન્કાર કરવામાં આવે તો તેના ઉપર બીજી આડ અસર અને તેને પજવવામાં આવતી હતી પણ તેની સાથે આડા સંબધ હોવાનો આક્ષેપ કરી મારઝૂડ કરતો હતો.

કાજલનો આક્ષેપ એવો હતો કે તે બળજબરીથી ગર્ભને નુકશાન થાય તે રીતે શારિરીક સુખ માણવા માગતો હતો અને તેને ઠેસ પહોંચાડતો હતો અને કાજલે 2006 માં તેના પુત્રને જન્મ આપ્યો હતો અને હા એટલું જ નહીં પણ સિઝેરીયન માટે કાજલને તેના પિયરમાંથી પૈસા લાવવાનું કહ્યું હતું અને તેને કોઈ જવાબદારી નિભાવી ન હતી. પુત્રના જન્મ પછી 4 વર્ષ પછી કાજલે પુત્રીને જન્મ આપ્યો હતો અને આ પછી કાજલનો આરોપ એ હતો કે તે માસુમ પુત્ર અને પુત્રીની પરવા કર્યા વગર ગમે ત્યારે શરીર સુખ માણવા માટે તેને મજબૂર કરતો હતો પણ કાજલ તેનાથી ત્રાસી ગઈ હતી જેના કારણે તે ખૂબ જ પીડાઈ રહી હતી.

કહેવામાં આવ્યું છે કે તેનો આરોપ એવો હતો કે નશો કરવાની ટેવ ધરાવતો રોનક નશામાં પત્ની સાથે અત્યાચાર વધારી દેતો હતો અને તેની સાથે ન કરવાના કામ કરાવતો હતો. થોડા સમય પહેલાં રાત્રે નશામાં ધૂત બનીને ઘેર આવ્યો હતો અને તેની સાથે ફરીથી સબંધ રાખવા દબાણ કર્યું હતું અને ત્યારે પણ તેની પત્નિ ગુસ્સે થઈ અને ઝઘડતા રહ્યા. પણ કાજલ સાથે તેની પથારીમાં બે બાળકો પણ સુતા હતા અને બંને બાળકો જાગી જશે તેવુ કહેવા છતાં પણ તેનો પતિ વારંવાર આવું કાર્ય કરતો રહ્યો અને તેના હવસખોર પતિએ વાત માની ન હતી.

પણ તે સમયે સુતેલા બાળકો જાગી ગયા હતા અને પછી પૂછ્યું પણ હતું કે મમ્મી પપ્પા તમે શું કરો છો પણ ત્યારે રોનક બંને બાળકોને ધમકાવી નાંખ્યા હતા માર મારવાની ધમકી આપી હતી અને સંતાનોની સામે જ પત્ની સાથે બે કલાક સુધી પોતાની હવસ સંતોષી હતી અને બાળકો પણ બી ગયેલા હોવાથી અને કાજલના પતિના અત્યાચારથી ત્રસ્ત બની આખરે કાજલે ફેમિલી કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.ફક્ત કાજલ જ નહીં પણ બધાજ પરેશના થઈ ગયા હતા અને તેના માતા પિતા પણ તેનાથી ત્રાસી ગયા હતા.

અને તેમના માતા પિતાએ જઇ અને કાજલે ફરિયાદ નોંધાવ વાનું વિચારી લીધું હતું અને પછી માંજલપુર પોલીસ સ્ટેશન અને મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરાવડાવી હતી અને આમ છતાં ખાનગી કંપનીમાં સિક્યુરીટી તરીકે નોકરી કરતા પણ તેના પતિ રોન્કનામાં કોઇ સુધારો આવ્યો નહતો અને આથી જ કાજલ તેના બે સંતાનો અને સાસુ સસરા સાથે અને નણંદના ઘરે રહેવા માટે ચાલી ગઇ છે અને ફેમિલી કોર્ટમાં પતિ પાસે માસિક રૂપિયા 15000 ભરણ પોષણ આપવા માટે દાવો કર્યો હતો.

About bhai bhai

Check Also

સુંદર સ્ત્રી જોઈ કંટ્રોલનાં કરી શક્યો યુવક પકડીને કરવા લાગ્યો એવું વિચિત્ર કૃત્ય કે જાણી ચોંકી જશો……

મિત્રો આપણે ઘણીવાર જોવામા આવ્યુ છે કે આજકાલના યુવાનોને લગ્ન કરવાની એટલી ઉતાવળ હોય છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *