Breaking News

પત્નીએ બેડરૂમમાં પતિને ના સુવા દીધો તો પતિએ કરી નાખ્યું આવું કૃત્ય.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી. પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે. આવોજ એક કિસ્સો સામે આવ્યો છે.

અમદાવાદમાં હાઈફાઈ ફેમિલીમાં પત્નીઓમાં અદલા-બદલી (વાઈફ સ્વેપિંગ)નો ગંદો ખેલ ચાલતો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પતિ પોતાની પત્નીને અન્ય પુરૂષ સાથે બેડરૂમ શેર કરવા દબાણ કરતો હોવાની ફરિયાદ અમદાવાદના પોલીસ સ્ટેશને નોંધાઈ હતી. પત્નીએ આ વાતનો વિરોધ કર્યો તો તેને પિયર કાઢી મુકી અને અન્ય યુવતી સાથે સંબંધ બાંધ્યા હોવાનો આક્ષેપ કર્યાં હોવાની ફરિયાદ સામે નોંધાવવામાં આવી છે. આ ઘટના સમગ્ર અમદાવાદમાં ચર્ચાનો વિષય બની હતી.

અમદાવાદ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશને નોંધાયેલી ફરિયાદ પ્રમાણે, અમદાવાદના એસ.જી.હાઈવે પર આવેલા લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ રહેતા પરિવારમાં એક પરિણીતાના ગર્ભ શ્રીમંત પરિવારમાં લગ્ન થયા હતા. લગ્નના 14 વર્ષના સમયગાળામાં પરિણીતાને હાલ એક દીકરો છે. પરંતુ અચાનક પરિણીતાને એક દિવસ પતિની ગંદી હરકતોની ખબર પડી તો પરિણીતા ચોંકી ગઈ હતી.લગ્નના થોડા વર્ષો બાદ તો પરિણીતાને પરિવારમાં પતિ અને સાસરીયા દ્વારા ખૂબ સારી રીતે રાખવામાં આવતી હતી.

પરંતુ અચાનક એક દિવસ પરિણીતાને તેના પતિના અન્ય યુવતી સાથેના અનૈતિક સંબંધોની જાણ થઈ હતી. જેના કારણે પરિણીતાએ તેના પતિ સાથે વારંવાર ઝઘડો થવા લાગ્યો પરંતુ પોતાના પરિવારના સભ્યોના કહેવાથી તે સમય વાત વણસતા પહેલાં જ અટકી ગઈ હતી.એક દિવસ પતિએ પોતાની પત્નીને કહ્યું કે, તારે અન્ય પાર્ટનર સાથે બેડરૂમ શેર કરવો પડશે એટલે વાઈફ સ્વેપિંગ કરવું પડશે.

આ સાંભળતાં પરિણીતા ચોંકી ગઈ હતી અને પરિણીતાએ આ આખી વાત તેના ભાઈને કહી હતી. ત્યાર બાદ પરિણીતા તેના પિયરમાં દીકરાને લઈને જતી રહી હતી.સમાધાનના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા હતા અને પતિએ પોતાની પત્નીના દાગીના પરત ન કરતા આખો મામલો મહિલા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. આ અંગે મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જેની હાલ તપાસ ચાલી રહી છે.

આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો છે જ્યા મિત્રો એક મા અને તેની છોકરીના કોઈ બીજા અજાણ્યા વ્યક્તિ સાથે અવૈધ સબંધ ચાલી રહ્યા હતા મિત્રો એક મહિના પહેલા તે મહિલા અને તેના પ્રેમીને સંદિગ્ધ અવશ્થામા તેનો પતિ જોય ગયો હતો અને ત્યારબાદ તેના પતિ અને તેની પત્ની વચ્ચે ખુબજ ઝઘડો થયો હતો અને ત્યારબાદ જ્યારે તે ઝઘડો શાંત થયો ત્યારે તે રાત્રે તે ઘરના બધાજ લોકો સુઇ ગયા હતા ત્યારે તે મા અને દિકરી તેમજ તેના પ્રેમીએ ત્રણેયે સાથે મળીને તે મહિલાના પતિને કોઈ તીક્ષ્ણ હથિયારથી ગળુ કાપી જાન થી મારી નાખ્યો અને ત્યારબાદ તેના શવને ઘરના આગણમા જ દફ્નાવી દીધુ હતુ.

અને જ્યા તેના શવને દફ્નાવવામા આવ્યુ હતુ ત્યા ઇટોની દિવાલ પણ બનાવી દીધી જેથી કોઈને જાણ ના થાય મિત્રો આઘટના ભાગલપુર જીલ્લાના સન્હોલા પોલિસ સ્ટેશનની હદમા આવેલા બડી રમાંસી ગામમા સામે આવ્યો છે અને સોમવારે જ્યારે તેમનો મોટો છોકરો ઘરે આવ્યો તો તેને આ સંપુર્ણ ઘટના બહાર આવી હતી જ્યા પોલિસે તપાસ કરતા તે મા અને તેની છોકરીની ધરપકડ કરી હતી અને તેના પ્રેમી આ ઘટના પછી ફરાર થઇ ગયો હતો અને પોલિસ અલગ અલગ જગ્યાએ છાપેમારીને તેની શોધ કરી રહી.

મિત્રો પોલિસ સ્ટેશન મા નોધાયેલી ફરિયાદ મુજબ મોટી રમાંસી ગામમા કૈલુ દાસ પોતાની પત્ની સરિતાદેવી અને તેની છોકરી જુલી અને તેના છોકરા દેવનંદનની સાથે નાની કરિયાણાની દુકાન ચલાવતા હતા અને કૈલુનો સૌથી મોટો છોકરો દયાનંદ બાકા જીલ્લાના રાજૌનમા રહીને ખલાસી નુ કામ કરતા હતા અને તેની કરિયાણાની દુકાન ચલાવતા તેની પત્ની સરિતાદેવી અને તેની છોકરીને ઘણીવાર અજાણ્યા પુરુષો સાથે મળવાનું થતુ હતુ.

અને આ દરમિયાન તેમના નજીકનુ પલવા ગામનો એક અજાણ્યા યુવક દિનેશ યાદવ તેમની દુકાન અને તેમના ઘરે આવાતા જતા રહેતા હતા અને અને થોડાક સમય પછી તે યુવક દિનેશ યાદવે સરિતાદેવી અને તેની છોકરી જુલી સાથે અવૈધ સબંધ રાખ્યા હતા અને તેમની સાથે સંભોગ પણ કર્યો હતો પરંતુ કૈલુને આ વાતની જાણ નહતી પરંતુ જ્યારે આ વાતની જાણ કૈલુને થઈ ત્યારે તેનો અને તેની પત્ની સરિતા દેવીઅને તેની છોકરી જુલી સાથે તેણે ઝગડો કર્યો.

અને એક દિવસ જ્યારે કૈલુનો મોટો છોકરો દયાનંદ જ્યારે તેના ઘરે પાછો આવ્યો ત્યારે તેણે તેના પિતાને તેના ઘરમા ના જોયા તો દયાનદે તેની માતા સરિતાદેવી અને તેની બહેન જુલી પિતા વિશે પુછ્યુ પરંતુ કોઈએ પણ સરખો જવાબ ના આપ્યો આ પછી તેમણે ગામલોકોને પણ પૂછપરછ કરી હતી પરંતુ કોઈ જવાબ મળ્યો નહી અને છેવટે દયાનંદે પોતાના પિતાના ગુમ થયાની ફરિયાદ નોંધાવવા તે પોલીસ સ્ટેશન પહોંચી ગયો અને જ્યારે સરિતા દેવી અને પુત્રી જુલીને આ વાતની ખબર મળી ત્યારે તેઓ બંને પોલીસ સ્ટેશન પણ પહોંચી ગયા હતા.

મિત્રો જ્યારે આ ત્રણેય લોકો પોલીસ સ્ટેશનમાં ગૂમ થયા હોવાનો ગુનો થયાની ફરિયાદ નોધાવી રહ્યા હતા તે દરમિયાન ગ્રામજનોએ પોલીસને બોલાવી હતી અને કહ્યું હતું કે કૈલુના ઘરના આંગણામાંથી દુર્ગધ આવે છે જે બાદ પોલીસ સ્ટેશનના અધિકારી બ્રજેશકુમાર પોલીસ દળની સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્યા પોહચીને પોલિસે કૈલુના ઘરના આગણાની ખોદકામ કર્યુ અને જ્યારે તેમાથી કૈલુના શવને બહાર કાઢવામા આવ્યુ તો તેને જોઇને બધા ખુબજ હેરાન થઈ ગયા.

મિત્રો ત્યારબાદ જ્યારે ગામ લોકોએ ઘટનાની જગ્યાએ થી થોડે દુર પોલિસ સ્ટેશનથી આવી રહેલી મા અને તેની છોકરીને ખુબજ માર માર્યો અને તેમને પોલિસને સોપી દેવામાં આવી અને ત્યારબાદ પોલિસે મા અને છોકરીની ધરપકડ કરીને પોલિસ સ્ટેશનમા લઇ ગઇ હતી જ્યા તેમની પુછપરછ કરવામા આવી તો તેમણે તેમનો ગુનો સ્વીકાર કર્યો હતો મિત્રો તે પોલિસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યુ કે આ ઘટનામા શામિલ દિનેશ યાદવના અવૈધ સબંધ તે મા અને તેની છોકરી સાથે હતા અને તેમણે ત્રણેયે સાથે મળીને યોજના બનાવી કૈલુ યાદવની હત્યા કરી દીધી હતી પરંતુ દિનેશ આ ઘટના પછી ફરાર થઈ ગયો છે અને પોલિસ અલગ અલગ જગ્યાએ છાપેમારીને તેની શોધ કરી રહી છે.

મિત્રો આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો છે જ્યા મિત્રો લગ્ન ના સમયે સાત ફેરા અને પત્નીના જીવન ની રક્ષા કરવાની કસમ ખાવા વાળા પતિ પત્નીનો સબંધ ખુબ જ પવિત્ર માનવામા આવે છે મિત્રો પરંતુ આજે તમને એક એવા કિસ્સા વિશે જણાવવા જઇ રહ્યા છે જેના વિશે વિશ્વાસ કરવો ખુબજ મુશ્કેલ છે તેમજ એક પતિ અને પત્ની ના સબંધ ને શર્મશાર કરતી ઘટના ને સાંભળી ને દરેક વ્યક્તિ હેરાન છે મિત્રો આ ઘટના પછી પોલિસે આરોપી પત્ની અને તેના પ્રેમી ની ધરપકડ કરી હતી મિત્રો આ કિસ્સામા બન્યુ હતુ એવુ કે પતિ સાથે તેના સાસરીમા જવા નિકળેલી બે બાળકોની માતા ખરીદીના બહાને તેના પ્રેમી સાથે ભાગી ગઇ હતી તો મિત્રો આવો જાણીએ કે આ કિસ્સામા આખરે હકીકતમા શુ બન્યુ હતુ.

મિત્રો આ કિસ્સામા બન્યુ હતુ એવુ કે અમદાવાદ ના સરદાર નગર વિસ્તારમાં એક આશ્ચર્યજનક લવ સ્ટોરી બની હતી જેમા તેજ વિસ્તારમા રહેતી એક મહિલા તેના પતિ સાથે સાસરિયા માં જવા નીકળેલી બે બાળકોની માતા ખરીદીના બહાને બજારમાં ગઈ હતી અને ત્યાથી જ તેના પહેલાના પ્રેમી સાથે ભાગી ગઇ હતી મિત્રો ત્યારબાદ એવુ કહેવામા આવ્યુ હતુ કે તે મહિલા ના પિતાએ તેના બોયફ્રેન્ડ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમા પોલિસે તે મહિલાના પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોધાવી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે

જેમા મિત્રો પોલિસ સ્ટેશનમા નોધાયેલી ફરિયાદ મુજબ અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક નજીક સરદાર નગરમાં રહેતા 62 વર્ષિય પશુપાલનને બે છોકરાઓ અને એક છોકરી છે.અને જેમા છોકરીના લગ્ન તેના નજીક ના ગામના યુવક સાથે લગભગ આઠ વર્ષ પહેલા થયા હતા પરંતુ મિત્રો એવુ કહેવામા આવુ છે કે તે યુવતિને તે છોકરો પસંદ ન હતો પરંતુ તે મહિલા તેના પિતાના બળજબરી પૂર્વક દબાણ કરવાથી તેની સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ હતી પરંતુ એક દિવસ ગામના યુવક સાથે લગ્ન કરવાથી ગુસ્સે ભરાયેલી યુવતી ફરીવાર તેના ગામમાં આવવા લાગી હતી તેમજ તે મહિલા ના લગ્ન પછી તેનો એક છોકરો અને એક છોકરી હતી.

પરંતુ મિત્રો તેના પરિવારના લોકોને એ વાત ખબર નહતી કે તે મહિલાનુ તેના જ ગામના યુવક ચિન્ટુ સાથે પ્રેમ સબંધ હતો અને તેણે મહિલાએ ઘણીવાર તેની સાથે શારીરીક સબંધ બનાવ્યો હતો પરંતુ તે મહિલા પરણીત હોવાથી તે મહિનામા એક કે પછી બે જ વાર તે ગામમા આવતી હતી અને જેના કારણે ચિન્ટુ ખુબજ ગુસ્સે પણ થતો હતો અને તે દરમિયાન નજીકમાં રહેતા ચિન્ટુ નામના યુવક સાથે તેનું પ્રેમ સંબંધ હોવાનું બહાર આવ્યું હતુ જેના કારણે તે મહિલાને તેના ગામમા આવવાનું બંધ થઈ ગયુ હતુ ત્યારે ચિન્ટુએ તે મહિલા સાથે ભાગી જવાનુ નક્કિ કર્યુ હતુ.

અને મિત્રો થોડાક દિવસ પછી તે મહિલાને તેનો પતિ તેને લેવા આવ્યો હતો ત્યારે તેણી તેના સાસરીયાના ઘરે જવા નીકળી હતી પરંતુ અળધા રસ્તામાં જઇ તેણે તેના પુત્ર માટે કેટલાક રમકડા અને ખોરાક ખરીદવાના બહાને તે નજીકની બજારમાં ગઈ હતી અને ઘણો સમય વિત્યા પછી પણ તે પાછી ના આવી ત્યારે તેના પતિએ બજારમા જઈને તપાસ કરી તો માલુમ થયુ કે તે કોઈ ચિન્ટુના બાઇક ઉપર બેસી ને નિકળી ગઇ છે અને જ્યાંથી તે તેના પ્રેમી સાથે ભાગી ગઇ હોવાના સમાચાર બહાર આવ્યા હતા.

મિત્રો જ્યારે તે મહિલાના પતિએ તેના પરિવારજ નો અને યુવતીના પિતાને જાણ કરી ત્યારે તે બધા ચોંકી ગયા હતા અને યુવતીના પિતા તેની પુત્રીના બોયફ્રેન્ડ ચિન્ટુના ઘરે ગયા હતા પરંતુ ત્યા પણ તે હાજર નહતો મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે નારાજ ચિન્ટુએ તેની ગર્લફ્રેન્ડના પિતાને ધમકી આપી હતી અને તે પછી તે બંને પરિવારો વચ્ચેનો મામલો ખુબજ ખળભળાટ મચી ગયો હતો મિત્રો યુવતીના પિતા ચિંટુ સામે સરદારનગર પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 323, 294 બી, 506 -2 હેઠળ એફઆઈઆર નોંધીને કાયદેસર ની કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે તેમજ પોલીસે પણ કેસની તપાસ કરી રહી છે.

About bhai bhai

Check Also

9 વર્ષમાં આટલી બદલાઈ ગઈ છે રાણી લક્ષ્મી બાઈનું પાત્ર ભજવનાર આ અભિનેત્રી, તસવીરો જોઈ ચોંકી જશો…..

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *