Breaking News

પત્ની ઘરે અને પતિ જેલમાં,છતાં પતિએ આ રીતે પત્નીને કરી પ્રેગ્નેન્ટ, સમગ્ર કિસ્સો વાંચી ચોંકી જશો.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ઇઝરાઇલની જેલમાં કેદ આતંકવાદીઓ હવે તેમની પત્નીઓને સ્પર્મની મોકલીને ગર્ભવતી બનાવી રહ્યા છે. આનાથી ત્રાસવાદીઓ પોતાનો વંશ વેલો વધારી રહ્યા છે આથી ઇઝરાયલ માટે ભવિષ્યમાં મોટો ખતરો ઉભો થશેતમને બતાવી દઈએ કે ઇઝરાલની જેલમાં બંધ આંતકવાદી ઓને વૈવાહિક મુલાકાત કરવાની મંજૂરી હોતી નથી.એટલેજ આ આતંકવાદીઓ તેમના સ્પર્મને ડબામાં ભરીને તેમની પત્નીઓને મોકલી રહ્યા છે.અત્યાર સુધીમાં 60 થી વધુ આતંકીઓની પત્નીઓ આ સ્પર્મથી માતા બની ચુકી છે.

2012 માં સના નામની એક આતંકવાદીની પત્ની આ સ્પર્મની દાણચોરીથી ગર્ભવતી બનનારી પહેલી મહિલા હતી . ત્યારપછી 2018માં, 60 થી વધુ પેલેસ્ટિનિયન આતંકીઓની પત્નીઓએ આ વીર્યની દાણચોરી દ્વારા માતા બની હતી અને તેમના બાળકોને જન્મ આપ્યો હતો આ બધી મહિલાઓના પતિ આતંકવાદની પ્રવતિઓ સામેલ હોવાના લીધે ઇઝરાઇલની અલગ અલગ જેલમાં બંધ છે.

આ આતંકવાદીએ જેલમાં જ લગ્ન કરી લીધા, જેલમાં બંધ હતા ત્યારે તે ઇઝરાઇલી અરબી મહિલા પત્રકાર સના સલામાને મળી હતી.ત્યારે સના પેલેસ્ટિનિયન કેદીઓના જીવન વિશે લખતી હતી , તેથી તેને ઇઝરાઇલની જેલોમાં બંધ કરવામાં આવી હતી તે દરમ્યાન પેલેસ્ટિનિયન આતંકવાદીઓને વારંવાર મળવાનું થતા ત્યારે જેલમાં બંધ વાલિદ ડાકાએ 1999 માં સના સલામા સાથે લગ્ન કરી લીધા હતા.

અને ત્યારે આ દંપતી પોતાના બાળકને પેદા કરવા માંગતા હતા ત્યારે આ આતંકવાદીઓને વૈવાહિક મળવા માટેની મંજૂરી ન હતી તેથી તેના લીધે તેમની ઇચ્છા પુરી થઈ ન હતી.સ્પર્મની સમલિંગ કરવાની પદ્ધતિ વિકસિત થઈ હતી ,ઇઝરાયલી અધિકારીઓને હવે ડર છે કે જો આતંકવાદીઓને વૈવાહિક મીટિંગની મંજૂરી દેવામાં આવે તો તેનો ગેરફાયદો ઉઠાવી શકે છે. આવી મુલાકાતોનો ઉપયોગ આતંકીઓ દ્વારા હથિયારો, પૈસા અને ડ્રગ્સની હેરા ફેરી માટે કરી શકે છે.

આ આતંકવાદીઓએ સ્પર્મની દાણચોરી કરવાની પદ્ધતિ વિકસિત કરી હતી.આ સમલિંગ કરવાનું 1986 માં પેલેસ્ટિન લિબરેશન પેલેસ્ટાઇનના પોપ્યુલર ફ્રન્ટના કેટલાક આતંકવાદીઓએ ઇઝરાઇલી સૈનિક મોશે તામેનું અપહરણ કરીને તેની હત્યા કરી નાખી હતી. તેના વળતા જવાબમાં ઇઝરાઇલની ગુપ્તચર એજન્સીઓએ ડાક્કા નામના ઇઝરાઇલી અરબીને મધ્ય ઇઝરાઇલના ટીરા શહેરમાંથી ધરપકડ દબોચીને તેની ધરપકડ કરી તેને આતંકવાદમાં સામેલ થવા બદલ તેને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી.

વૈવાહિક મીટિંગમાં , કેદીઓને તેમની પત્નીઓ સાથે થોડા કલાકો માટે જ મળવા દેવામાં આવે છે. જેના કારણે જેલ અધિકારીઓની તેના પર હંમેશા નજર રાખવામાં આવે છે તેની નજર હેઠળ કેદીઓની પત્નીઓ ગર્ભવતી થાય છે.આતંકવાદીઓને આ સુવિધા ન મળવાના કારણે તેમના માટે સ્પર્મની દાણચોરી કરવાનો એકમાત્ર રસ્તો છે.તમને જણાવી દઈએ કે ગર્ભવતી બનવા માટે કેટલું વીર્ય હોવું જોઈએ.

બાળક પેદા કરવા માટે કેટલા શુક્રાણુ હોવા જોઈએ, તમને જણાવી દઈએ કે તંદુરસ્ત પુરુષના વીર્યમાં 40 મિલિયનથી 300 મિલિયન વીર્ય અથવા શુક્રાણુ દીઠ મિલીલીટર હોવું જોઈએ. જો શુક્રાણુ એક મિલી દીઠ 10 મિલિયન અને 20 મિલિયનની વચ્ચે હોય તો તે નબળા શુક્રાણુઓની ગણતરી માનવામાં આવે છે. જો વીર્ય તંદુરસ્ત છે તો 20 મિલીલીટર દીઠ 20 મિલિયન વીર્ય સગર્ભા બનવા માટે પૂરતા હોઈ શકે છે.

જો તમે તમારા પાર્ટનરને ગર્ભવતી બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો, તો પછી તમે ગર્ભધારણ થવાની સંભાવનાને સુધારવા માટે શુક્રાણુની ગણતરીમાં વધારો કરવા માટે, કેટલા શુક્રાણુઓ જન્મ લેવો જોઇએ તેની માહિતી શોધી રહ્યા છો. ગર્ભવતી થવા માટે છોકરી અથવા સ્ત્રી માટે સ્વસ્થ વીર્ય ગણતરી જરૂરી છે.

ગર્ભધારણ માટે માત્ર એક શુક્રાણુ અને એક ઇંડું જરૂરી છે, તો પછી શુક્રાણુઓની ગણતરી શા માટે જરૂરી છે? તે સફળ ગર્ભાવસ્થા માટે અવરોધો વધારે છે. જ્યારે કોઈ સ્ત્રીમાં પુરૂષ સ્ખલન કરે છે, ત્યારે વીર્ય શુક્રાણુ હોય તો કોઈ વીર્ય ઇંડા સુધી પહોંચશે અને ઇંડામાં પોતાને રોપશે તેવી સંભાવના વધી જાય છે. સામાન્ય વીર્યમાં 40 મિલિયનથી 300 મિલિયન શુક્રાણુ પ્રતિ મિલિલીટર હોય છે. ઓછી વીર્યની ગણતરી પ્રતિ મિલિલીટરમાં 10 થી 20 મિલિયન વીર્યની વચ્ચે હોવાનું માનવામાં આવે છે. જો વીર્ય તંદુરસ્ત છે, તો પછી સ્ત્રી દીઠ વીસ મિલિયન વીર્ય સ્ત્રી સગર્ભા માટે પૂરતા હોઈ શકે છે.

આ ઉપરાંત તમે એક સ્પર્મ વેચીને કમાણી કરનારા યુવક. ‘વિકી ડોનર’માં તો એડલ્ટ ફોટા લગાડેલા દર્શાવવામાં આવ્યા છે, પરંતુ અહીં તો એક વોશરૂમ છે, જ્યાં દીવાલ, કમોડ, નળ અને વોશબેઝિન છે. પહેલીવાર હું ખૂબ જ અસહજતા અનુભવી રહ્યો હતો. પોતના રૂમમાં હસ્તમૈથુન કરવું અને તેને વેચવું બંનેમાં ખૂબ જ તફાવત છે. વોશરૂમમાં એક પ્લાસ્ટિક કન્ટેનર પર મારું નામ લખ્યું હતું. મેં હસ્તમૈથુન કર્યા બાદ તેને વોશરૂમમાં છોડી દીધું. મને તેના બદલામાં 400 રૂપિયા આપવામાં આવ્યા. મારી ઉંમર 22 વર્ષની છે અને હું એન્જિનિયરીંગનો વિદ્યાર્થી છું. મારી ઉંમરમાં ગર્લફ્રેન્ડની ચાહત હોવી અને કોઈકના પ્રત્યે યૌન આકર્ષણ હોવું એક સામાન્ય બાબત છે. પરંતુ તેનો મતલબ એ નથી કે, તમે કોઈની પણ સાથે શારીરિક સંબંધ બનાવી લો.

હું જે નાના શહેરમાંથી આવું છું, ત્યાં લગ્ન પહેલા સંબંધ બનાવવા એટલા સરળ નથી. એવામાં છોકરાઓ માટે હસ્તમૈથુન એક વિકલ્પ બને છે. પરંતુ, મને એ વાતનો ખ્યાલ નહોતો કે, ગઈકાલ સુધી જેને વેસ્ટ કરતો હતો, તેને જ આજે વેચવા માંડીશ. સ્પર્મ ડોનેશન વિશે મેં સાંભળ્યું હતું, તેના વિશે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે, આપણા દેશમાં એવા લાખો દંપતિ છે, જે સ્પર્મની ગુણવત્તામાં કમીને કારણે બાળકો પેદા નથી કરી શકતા અને તેને કારણે જ સ્પર્મ ડોનેશનનો વ્યાપ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે.

હું ગોરો છું, મારી હાઈટ અને દેખાવ પણ સારા છે અને હું બાસ્કેટબોલ રમું છું. મેં જ્યારે સ્પર્મ કલેક્શન સેન્ટર પર જઈને સ્પર્મ ડોનેટ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો તો તેને માટે મારે કેટલાક ટેસ્ટ પાસ કરવા પડ્યાં, આ ટેસ્ટમાં પાસ થયા બાદ મને સ્પર્મ ડોનેશન માટે બોલાવવામાં આવ્યો. મારી પાસે એક ફોર્મ ભરાવવામાં આવ્યું, જેમાં ગુપ્તતા જાળવવાની શરત મુકવામાં આવી. ત્યારબાદ મને એક પ્લાસ્ટિકનું નાનું કન્ટેનર આપવામાં આવ્યું અને વોશરૂમમો રસ્તો બતાવવામાં આવ્યો. હવે આ સિલસિલો બની ગયો.મને એ વિચાર માત્રથી સાંત્વના મળતી કે મારા સ્પર્મને કારણે કોઈકને મા બનવાનું સુખ મળી રહ્યું છે.

મને એવું પણ જણાવવામાં આવ્યું કે, સ્પર્મ ડોનેટ કરવામાં 3 દિવસનો ગેપ રાખવાનો હોય છે.સ્પર્મ ડોનેશનના કારણે મારા જીવન પર એક સકારાત્મક અસર પડી. હવે મારી દરરોજ હસ્તમૈથુન કરવાની આદત છૂટી ગઈ. મને ખબર છે કે હું કોઈ ખોટું કામ નથી કરી રહ્યો. પરંતુ, આપણો સમાજ હજુ એટલો પરિપક્વ નથી થયો કે હું આ અંગે લોકોને જણાવી શકું.સ્પર્મ ડોનેશનમાં મને એ પણ જાણવા મળ્યું કે, તેમાં માત્ર તમારો દેખાવ અને અભ્યાસ જ મહત્ત્વના નથી, પરંતુ તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ પણ એટલું જ મહત્ત્વનું હોય છે અને જો તમને અંગ્રેજી બોલતા આવડતું હોય તો તમારા સ્પર્મની કિંમત વધી જાય છે.

મને ખબર છે કે, સ્પર્મ ડોનેશનની ઓળખ જીવનભર મારી સાથે નથી રહેવાની, કારણ કે સ્પર્મ ખરીદનારા લોકો મોટાભાગે 25 વર્ષ સુધીના છોકરાનું જ સ્પર્મ પસંદ કરે છે. મને ખબર છે કે, મારી આ ઓળખને કારણે મારી માતાએ શરમજનક સ્થિતિનો અનુભવ કરવો પડી શકે છે અને તેને કારણે કોઈ યુવતી મારી સાથે લગ્ન કરવાની ના પણ પાડી શકે છે. પરંતુ શું મારી માતા અને મારી થનારી પત્નીએ એ ખબર હશે કે આ ઉંમરમાં છોકરાઓ હસ્તમૈથુન પણ કરે છે. જો સ્પર્મ ડોનેશનક એક શરમજનક બાબત હોય તો હું હસ્તમૈથુનને પણ શરમજનક કહીશ. પરંતુ મારું માનવું છે કે, બંનેમાંથી કશું પણ ખોટું કે શરમજનક નથી.

About bhai bhai

Check Also

9 વર્ષમાં આટલી બદલાઈ ગઈ છે રાણી લક્ષ્મી બાઈનું પાત્ર ભજવનાર આ અભિનેત્રી, તસવીરો જોઈ ચોંકી જશો…..

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *