Breaking News

17 વર્ષનાં યુવકે માણ્યું 30 વર્ષની મહિલા સાથે શરીરસુખ હાલત એવું થઈ કે જાણી ચોંકી જશો.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી. પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે. આવોજ એક કિસ્સો સામે આવ્યો છે,

અમદાવાદમાં રહેતી 30 વર્ષની યુવતીને 17 વર્ષના છોકરા સાથે શારીરિક સંબંધ બંધાયા હતા. યુવતીએ આ છોકરાને શારીરિક સંબંધો બાંધી ઉત્તેજીત થવાય તેવા મેસેજીસ અને ફોટા મોકલતી હતી. પોતાના ઘરે બોલાવીને તેની સાથે શરીર સુખ પણ માણતી હતી. છોકરાના માતા-પિતાને આ વાતની ખબર પડતાં તેમણે છોકરા પર નિયંત્રણો મૂકતાં યુવતી છોકરાને ભગાડી ગઈ હતી. છોકરાના માતા-પિતાએ પોલીસ ફરિયાદ કરતાં યુવતીએ છોકરો તેની સાથે હોવાનું કબૂલ્યું હતું. તેણે છોકરાને માતા-પિતા પાસે મોકલવાની ખાતરી પણ આપી હતી, પણ છોકરાને ના મોકલતાં પોલીસે ઘરે જઈને છોકરાને છોડાવવો પડ્યો હતો.

આ ઘટનાની વિગત એવી છે કે, અસારવામાં રહેતી 30 વર્ષની યુવતીના થોડા સમય પહેલા છૂટાછેડા થયા હતા. ત્યાર બાદ તેનો આનંદનગરમાં રહેતા 17 વર્ષના છોકરા સાથે પરિચય થયો હતો. યુવતીએ છોકરાને પોતાના ઘરે બોલાવીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. એ પછી યુવતી વારંવાર તેને ઘરે બોલાવીને તેની સાથે શરીર સુખ માણતી હતી.

છોકરા પાસે મોબાઈલ ન હોવાથી છોકરાના પિતાના મોબાઈલ પર શારીરિક સંબંધોને લગતા મેસેજ તથા ફોટા મોકલતી હતી. છોકરો મિત્રોના મેસેજ આવવાના છે એવું કહીને ફોન લઈ લેતો ને આ બધું જોતો. એક દિવસ પિતા જોઈ જતાં તેમણે ઠપકો આપીને ફોન લઈ લીધો હતો છતાં આ મેસેજ ચાલુ રહ્યા હતા. પિતાએ તેની માતને ફોન કરતાં તેમણે યુવતીની વધારે ઉંમર અને છુટાછેડા લીધેલા હોવાથી સંબંધને મંજૂરી આપી ન હોતી.

આ પછી તેમણે નિયંત્રણો મૂકતાં યુવતીએ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરીને પોતાના બોયફ્રેન્ડ સાથે રહેવામાં મદદ પણ માગી હતી પણ છોકરાની ઉંમર નાની હોવાથી મદદ નહોતી મળી. છેવટે યુવતી છોકરાને ઘરેથી ભગાડી જતાં છોકરાન માતા-પિતાએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં એન.સી આપી હતી. પૂછપરછમાં યુવતીએ કહ્યું હતું કે તેનો બોયફ્રેન્ડ તેની પાસે જ છે અને સાંજ સુધીમાં ઘરે મોકલી આપશે. સાંજ સુધીમાં તે ઘરે નહીં આવતા માતા-પિતા તેના ઘરે ગયા હતા.

ત્યાં પણ છોકરો મળ્યો નહોતો. કૃપાએ ઘર બહારથી બંધ કરી દીધું હતું અને અંદર બન્ને જણ પુરાઇ ગયા હતા. છેવટે પોલીસને બોલાવવી પડી હતી.આ 30 વર્ષીય યુવતી એક પુત્રની માતા છે. દીકરાના જન્મ બાદ થોડા સમયમાં તેના છૂટાછેડા થયા હતા. છૂટાછેડા બાદ તેને એકલતા લાગતી હતી, તેથી 17 વર્ષના છોકરા સાથે સંબંધો બાંધીને પોતાની એકલતા દૂર કરતી હોવાનું તેણે કબૂલ્યું છે.

આવોજ એક બીજો કિસ્સો સુરતમાં રહેતી એક 28 વર્ષની પરણિત મહિલા એક 18 વર્ષના યુવકના પ્રેમમાં પડી, આ મહિલાને એક ચાર વર્ષની દીકરી પણ હતી, પરંતુ તેને એ યુવક સાથે એવો મનમેળ સધાઈ ગયો કે શારીરિક સંબંધો બાંધવા માટે તે યુવકને બ્લેકમેલ પણ કરવા લાગી, યુવકના ઘરે પણ આ બાબતની ખબર પડતા બંને પરિવારમાં ઝઘડા થવા લાગ્યા જેના કારણે માનસિક ત્રાસથી કંટાળેલા યુવકે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં પોતાની માતા અને મોટાભાઈ સાથે રહેતા એક 18 વર્ષનો યુવક લોકડાઉનના કારણે પોતાના ઘરમાં જ સમય વિતાવી રહ્યો હતો. લોકડાઉનના કારણે બહાર અવર જ્વર ના થઇ શકવાના કારણે ઘરની આસપાસ જ રહ્યા કરતો. આ દરમિયાન પાડોશમાં રહેતી એક પરિણત અને ચાર વર્ષની બાળકીની 28 વર્ષીય મહિલા સાથે તેની મિત્રતા થઇ.આ મહિલાને તે 18 વર્ષના યુવક સાથે એક તરફી લાગણી બંધાઈ ગઈ અને તે યુવકને વારંવાર ફોન કરીને શારીરિક સંબંધો બાંધવા માટે બેલ્કમેલ કરવા લાગી. રોજ રોજના માનસિક ત્રાસથી કંટાળેલા આ યુવક પોતાના ઘરની અંદર જ કેદ રહેવા લાગ્યો અને કોઈ સાથે વાત કરવાનું પણ તેને બંધ કરી દીધું હતું.

આ વાતનો અણસાર તેની માતાને લાગતા જ તેને પોતાના દીકરાને ઉદાસી પાછળનું કારણ પૂછ્યું ત્યારે દીકરાએ પોતાનું દિલ તેની માતા આગળ ખોલ્યું અને તેની મમ્મીને બધી જ હકીકત જણાવી દીધી હતી.ત્યારબાદ તેની માતાએ તે મહિલાના પતિને ફરિયાદ કરી, પરંતુ તે મહિલાનો પતિ તો સામેથી મા દીકરાને જ સાંભળવવા લાગ્યો. પરંતુ આ દરમિયાન મહિલાએ આવીને જણાવી દીધું હતું કે મારે તે યુવક સાથે જ સંબંધ રાખવો છે. આ વાતથી પતિને પણ શોક લાગ્યો હતો. આજ વાતના કારણે બંને પરિવારો વચ્ચે ઝઘડા ચાલુ હતા.

આસપાસના લોકો અને પરિવારજનો આ બાબતે યુવકને જ સમજાવ્યા કરતા હતા. આ દરમિયાન તે મહિલાએ પણ યુવકને ફોન કરવાનું બંધ નહોતું કર્યું. આખરે માનસિક પીડાથી અને મહિલાના બ્લેકમેલીંગથી કંટાળી ગયેલા યુવકે મહિલાનો ફોન આવ્યા બાદ પહેલા માળે જઈને ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.આ બાબતે યુવકના પરિવારજનોએ મહિલા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે, પોલીસે આકસ્મિક મૃત્યુનો ગુન્હો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

આવીજ બીજી ઘટના રાજસ્થાનની છે જ્યાં અલવરમાં લશ્કરના નિવૃત્ત જવાનની હત્યા પરથી પડદો ઊંચકાયો છે. પત્નીએ પ્રેમી સાથે મળીને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. જે બાદ હત્યાને આત્મહત્યા ગણાવી શકાય તે માટે મૃતદેહને ટીનના શેડમાં લટકાવીને રાખી દીધો હતો.48 વર્ષીય મહિલાએ તેના પ્રેમી મિંટૂ ગુર્જર સાથે મળીને સેનાના નિવૃત્ત લશ્કર જવાન પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો. તેના શબને દોરડાની લટકાવીને દીધો હતો. પ્રાથમિક દ્રષ્ટીએ લોકોને સુસાઇડ જ હોવાનું લાગતું હતું.

મૃતકના પુત્રને હત્યાની શંકા ગયા બાદ તેણે મામલો નોંધાવ્યો હતો. પોલીસે જ્યારે ઊંડાણપૂર્વક આ મામલાની તપાસ કરી ત્યારે ખબર પડી કે, મૃતક જસવંત યાદવની પત્ની પ્રેમદેવી અને તેના પ્રેમી મિંટૂ ગુર્જરે આ ઘટનાને અંજામ આપ્યા હતો. જે બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે, રાતે જસવંત દારૂ પીને આવ્યો હતો અને જમીને ઉંઘી ગયો હતો.

જે બાદ પત્નીએ ફોન કરીને પ્રેમી મિંટૂ ગુર્જરને બોલાવ્યો અને કહ્યું કે જસવંતને મારવાનો સારો મોકો છે. બંનેએ મળીને જસવંતના મોં પર તકિયો દબાવીને તેની હત્યા કરી દીધી. ઘટનાને આત્મહત્યા ગણાવવા બંનેએ પ્લાસ્ટિકની દોરીથી મૃતક જસવંતના ગળામાં બાંધીને તેને રૂમમાં ટીન શેડમાં ટીંગાડી દીધી.

હત્યા બાદ બંને આરોપી મોટર સાયકલ પર બેસીને મહેન્દ્રગઢ જતા રહ્યા અને આરોપી પ્રેમ દેવી તેની બહેનના ઘરે જતી રહી હતી તથા મિંટૂ ગુર્જર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપીઓની પૂછપરછ બાદ મર્ડરનો ખુલાસો કર્યો હતો. પોલીસ અધિકારી વિનોદ સાંખલાએ જણાવ્યું કે, જસવંત યાદવના મોત બાદ પ્રેમ દેવી અને મિંટૂ ગુર્જર વચ્ચે અનેક વખત વાતચીત થઈ હતી. જેના આધારે પોલીસે પૂછપરછ કરતાં બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાનો ખુલાસો થયો હતો. પોલીસની પૂછપરછમાં બંને ભાંગી પડ્યા હતા અને હત્યાનો સ્વીકાર કર્યો હતો.

About bhai bhai

Check Also

સુંદર સ્ત્રી જોઈ કંટ્રોલનાં કરી શક્યો યુવક પકડીને કરવા લાગ્યો એવું વિચિત્ર કૃત્ય કે જાણી ચોંકી જશો……

મિત્રો આપણે ઘણીવાર જોવામા આવ્યુ છે કે આજકાલના યુવાનોને લગ્ન કરવાની એટલી ઉતાવળ હોય છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *