Breaking News

25 વર્ષીય આ યુવતી સાથે બે હવસખોરોએ જબરદસ્તી બાંધ્યા શારીરિક સંબંધ, પહેલાં કાકા અને પછી પાડોશી એ યુવતીને બનાવી હવસ નો શિકાર….

દોસ્તો આજે સમાજ માં એવા એવા કિસ્સાઓ આવતા હોય છે જેના કારણે દુનિયા માં ક્રાઈમ ના કિસ્સાઓ વધતા જાય છે તો એવોજ કિસ્સો લઈ ને આવ્યા છે સુરતના લિંબાયત વિસ્તારમાં એક 25 વર્ષીય મહિલા ઉપર બળાત્કારની ઘટના એક અઠવાડિયા પહેલા સામે આવી હતી. બળાત્કારનો આ એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. જેમાં મહિલા દ્વારા એક કેળાવાળા કાકા દ્વારા બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. જોકે પોલીસ દ્વારા આ સમગ્ર મામલાને ગંભીરતાથી લીધા બાદ તેની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવી હતી.

ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવતા માલૂમ પડ્યું કે, એક કેળાવાળા દ્વારા તો દોઢ વર્ષ પહેલા બળાત્કાર કરવામાં આવ્યો હતો. પરંતુ મહિલા ના પેટમાં તો સાત માસનો ગર્ભ હતો.એટલે પોલીસ પણ આ સમગ્ર મામલે ગૂંચવણ માં હતી. મહિલા ને ફરી પાછી પોલીસ દ્વારા વિશ્વાસમાં આવીને પૂછપરછ કરવામાં આવતા આ મામલે એક નવો જ ખુલાસો થયો હતો.

આ મામલે જ્યારે સમગ્ર ઘટના બહાર આવી ત્યારે માલૂમ પડ્યું કે મહિલા ના પેટમાં જે ગર્ભ છે તે સાત માસનો છે. આ સાત માસના ગર્ભ અને કેળાવાળા કાકા ની થિયરીની જગ્યાએ પોલીસ દ્વારા ફરી મહિલા ને વિશ્વાસમાં લઇ પૂછપરછ કરાઈ હતી. જેમાં પાડોશમાં રહેતા રમેશ ઉર્ફે કેશારીલાલનું નામ સામે આવ્યું હતું. જોકે કેશારી લાલ દ્વારા મહિલા ને ધમકી આપી હોવાથી તરૂણી દ્વારા પહેલા કેળાવાળા કાકા ના નામનું ગાણું ગાવામાં આવ્યું હતું.

જોકે પોલીસ દ્વારા સઘન તપાસમાં કેળાવાળો જે શખ્સ હતો, જે સુરત છેલ્લા દોઢ વર્ષ પહેલા છોડી ચૂક્યો હતો. અને તેના દ્વારા પણ મહિલા ઉપર દોઢ વર્ષ પહેલા બળાત્કાર ગુજરવામાં આવ્યો હતો. તેથી પોલીસે આ સમગ્ર મામલે બે ફરિયાદ નોંધી છે. પ્રથમ કેશારીલાલની ધરપકડ કરી છે, જ્યારે હજું કેળાવાળા શખ્સની ધરપકડ કરવાની બાકી છે તેવું ક્રાઈમ બ્રાન્ચના એસીપી આર.આર. સરવૈયાએ જણાવ્યું હતું.

દોસ્તો એવોજ બીજો કિસ્સો લઈ ને આવ્યા છે દોસ્તો સુરત ખાતે એક બળાત્કારનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં એક 24 વર્ષીય યુવતી ઉપર બે વ્યક્તિઓ દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો હતો. જેમાં 24 વર્ષીય યુવતી ને બળાત્કાર બાદ સાત માસનો ગર્ભ રહી ગયા બાદ સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. ઉલ્લેખનીય છે કે, દિવસેને દિવસે વિકૃત શખ્સો દ્વારા માસુમ યુવતી ઓ ને શિકાર બનાવવામાં આવી રહ્યાં છે. એટલું જ નહિ, તેમને ડરાવી ધમકાવીને તેમને ચૂપ કરાવવામાં આવે છે. આવી રીતે દેશભરમાં અનેક માસુમ યુવતી પીડિત હોવા છતાં ડર ને માર્યે ચૂપ રહે છે.

દોસ્તો બીજો એવોજ કિસ્સો લઈ ને આવ્યા છે દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે.

જે અમદાવાદ માં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

તમને જણાવી દઈએ કે આ ઘટના અમેરિકાના જોર્જિયા શહેરની છે.મહિલાના પતિના મોત પછી મહિલા ઉપર દુઃખનો વરસાદ વર્ષો હતો.આ મહિલાની ઝીંદગીએ કસોટી લીધી હતી. હવેની ઝીંદગી તે કોના સહારે જીવશે તેને એવું લાગ્યું થોડા દિવસ પહેલા દીકરાની માંની નજર તેમના દીકરા ઉપર પડી કે તેમને તેમના મિત્રો સાથે ખુબ સારું બને છે. અને તેમની માં ને દીકરાના મિત્રો ઉપર પ્રેમ આવી ગયો અને ગંદી વાતો કરવા લાગી જેના કારણે તેમના દીકરાને આ પસંદ ના આવ્યું અને તેમણે તેના મિત્રોને ઘરે લાવવાનું બંધ કરી દીધું આ કારણ થી તેમની માં ઉદાસ રહેવા લાગી ત્યારે અચાનક.

એક દિવસ દીકરાને તેમની માં એ કહ્યું કે મારા પતિ ની ખોટ પુરી કર દીકરો ચોંકી ગયો અને બીજા દિવસ થી તે તેના મિત્રો ને ઘરે લાવવા લાગ્યો અને મહિલા એ તેમના 14 વર્ષના મિત્ર સાથે દોસ્તી કરી મહિલા અને તે છોકરાની દોસ્તી થોડા દિવસો માં પ્રેમ માં પરિવર્તિત થઇ ગઈ જયારે એક દિવસ તે છોકરાને બલ્બ રીપેર કરવાના બહાને ઘરે બોલાવ્યો અને તેમની જોડે શારીરિક સંબંધ બનાવી લીધા અને થોડા સમય પછી તે મહિલા પ્રેગ્નેટ થઇ ગઇ અને આ વાત પ્રશાસન ને ખબર પડતા તે મહિલાને અરેસ્ટ કરી કેમ કે ત્યાંના કાનૂન પ્રમાણે છોકરાની લગ્ન કરવાની ઉમર 15 વર્ષ હોવી જોઈએ જયારે તેમની ઉમર 14 વર્ષ હતી જેના કારણે મહિલાને જેલ જવું પડ્યું હતું મિત્રો એવોજ બીજો આપના માટે કિસ્સો જણાવવા જઇ રહ્યા છે.

અને અહીં એક વળાંક આવ્યો. એક દિવસ આ યુવાને ઓફિસમાંથી રજા લીધી. સ્વાભાવિક રીતે જ ઉપરી અધિકારી એવી એ એને રજા લેવાનું કારણ પૂછ્યું. અભયે કહ્યું મમ્મી પપ્પા સાથે મારે અમદાવાદ જવાનું છે મારે માટે કન્યા જોવા. બસ, આ જ ક્ષણે આરતીમાં માલિકીહક્કનો ભાવ ધરાવતી સ્ત્રી જાગી ઊઠી. એણ યુવક ને કહ્યું આ વિશ્વાસઘાત છે. અને, એ સાથે જ યુવક ના જીવનમાં ઝંઝાવાતનાં મંડાણ થયાં.

પડે ત્યારે બધું જ પડે છે એ કહેવતને સાર્થક કરતી આ ઘટના હજી તો એના અંત સુધી નથી પહોંચી પરંતુ તે પહેલાં જ એની સાથે સંકળાયેલાં તમામ પાત્રોના જીવ તાળવે ચોંટી ગયા છે. આ ધટનાનું મુખ્ય પાત્ર એટલે યુવક ની. ઉ.વ. ૨૬. અભ્યાસ એમ.કોમ. એલએલ.બી. ખાધેપીધે સુખી બ્રાહ્નણ દંપતીનું એકમાત્ર સંતાન છે.

અભ્યાસ પૂર્ણ કરીને માંડ એક વર્ષ વીત્યું અને યુવક ને કેન્દ્ર સરકાર હસ્તકના એક ખાતામાં નોકરી મળી. નિમણૂકપત્ર હાથમાં આવ્યો ત્યારે યુવક ની ખુશીનો પારનહોતો ઓફિસમાં જોત-જોતાંમાં હળીભળી ગયેલો યુવક તેમની મહિલા સહકર્મચારી યુવતી ની આંખમાં વસી ગયો. એનાથી લગભગ સાત વર્ષ મોટી યુવતી અપરિણીત હતી, એટલું જ નહીં સરકારી નોકરીમાં થયેલી બદલીના ભાગરૂપે વડોદરા આવેલી યુવતી એનાં કુટુંબ-વતનથી દૂર અહીં એકલી જ રહેતી હતી.

ચપળ, ચબરાક, બુદ્ધિશાળી, દેખાવડો અને ખાસ તો જુવાનજોધ અભય એની ઉપરી અધિકારી યુવતી ની લલચામણી હરક્તોથી લપસ્યો. ઓફિસ સમય બાદ તે યુવતી ના ફ્લેટ ઉપર ખીલેલો એમનો રોમાંસ હવે ઓફિસમાં પણ છાનીછપની ચર્ચાનો વિષય બન્યો હતો. બંને આધુનિક યુગનાં, વિશાળ દ્રષ્ટિ ધરાવનાર હોવાથી આ સંબંધ માત્ર મૈત્રી રૂપે જ જાળવવાના અને એકબીજાની પાસેથી અન્ય કોઇ અપેક્ષા નહીં રાખવાની ઉભયપક્ષે થયેલી સમજૂતીથી શરૂ થયા અને લગભગ એ સમજૂતીને અનુરૂપ આગળ વધતાં ગયાં.

અને અહીં એક વળાંક આવ્યો. એક દિવસ યુવકે ઓફિસ માંથી રજા લીધી. સ્વાભાવિક રીતે જ ઉપરી અધિકારી એવી યુવતી એ એને રજા લેવાનું કારણ પૂછ્યું.યુવકે કહ્યું મમ્મી પપ્પા સાથે મારે અમદાવાદ જવાનું છે મારે માટે કન્યા જોવા. બસ, આ જ ક્ષણે યુવતી માં માલિકીહક્કનો ભાવ ધરાવતી સ્ત્રી જાગી ઊઠી. એને યુવક ને કહ્યું આ વિશ્વાસઘાત છે.અને, એ સાથે જ યુવક ના જીવનમાં ઝંઝાવાતનાં મંડાણ થયાં.

ઓફિસમાં ઉપરી અધિકારી તરીકે યુવતી એ શરૂ કરેલા માનસિક ત્રાસથી બચવા અભયે શરણાગતિ સ્વીકારી એની સાથેના સંબંધો પણ ચાલુ રાખ્યા અને ખાનગી રાહે, પોતાના માટે યોગ્ય કન્યા જોવાની તજવીજ પણ ચાલુ રાખી.આખરે યુવક ની સહમતિથી એના માતા-પિતાએ એક કન્યા પર પસંદગી ઊતારી. દરમિયાન કોણ જાણે ક્યાંથી, ઓફિસમાં યુવતી ને આ વાતની જાણ થઇ.

હિરણ મારતી ગાડીએ યુવક ને ઘેર પહોંચી ગયેલી યુવતી એ એનાં મા-બાપની હાજરીમાં જ યુવક નો ઉધડો લીધો. છેલ્લા દોઢ વર્ષથી યુવક ના એની સાથેના શારીરિક સંબંધોનો ભાંડો યુવતી એ ફોડી નાખ્યો.યુવકે યુવતી ને સમજાવી , મૈત્રી ની સમજણ સાથે શરૂ થયેલા સંબંધમાં હવે આમ કેમ એવો પ્રશ્ન એણે ઉઠાવ્યો. આરતીએ કહ્યું હું તને ખોવા નથી માગતી એવું આશ્વાસન આપ્યું હતું.

આ યુવકે યુવતી ને સાફ સાફ શબ્દોમાં કહ્યું ‘હવે, આપણી વચ્ચે કોઇ જ સંબંધ નથી. છંછેડાઇ ગયેલી આરતીએ રૌદ્ર રૂપ ધારણ કર્યુ. ઓફિસમાં યુવક નું વારંવાર અપમાન કરવું, એને ધમકાવવો એવી ઉપરી અધિકારી તરીકેની ચીલાચાલુ રીત રસમો થી નહીં અટકેલી આરતીએ વડોદરાની અદાલતમાં ખાનગી ફરિયાદ દાખલ કરી.

પોતે અનુસૂચિત જાતિની હોવાનું અને યુવકે તેને ભોળવીને, લગ્નની લાલચ આપી વારંવાર તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યાનો ગંભીર આક્ષેપ એણે કર્યો. એટલું જ નહીં, પોતાનું અને યુવક નું મેડિકલ ચેક-અપ કરી એની ખાતરી કરાવવાની તૈયારી હોવાનું જણાવ્યું.

અદાલતમાંથી આવેલા સમન્સે યુવક ના કુટુંબમાં વધુ એક ધરતીકંપ સર્જ્યો.યુવક હચમચી ગયો. કેન્દ્ર સરકારની નોકરી અને કુટુંબની આબરૂ બંને ખોવાના ભણકારા સંભળાતા હતા. એણે, આખરે યુવતી સાથે ફરી સમાધાન કર્યુ. રડી-કકળીને એણે યુવતી ને મનાવી.દોઢ લાખ રોકડા યુવતી એ ગણી લીધા અને અદાલત સમક્ષ બંનેએ આપસી સમજૂતીથી સમાધાન કર્યુ.

તેમના વચ્ચેના સંબંધોનો એકરાર પરંતુ હવે તેના પર પૂર્ણ વિરામ એવી સમજુતી સ્ટેમ્પપેપર ઉપર થઇ. માથે ઝળુંબેલાં મહામુશ્કેલીનાં વાદળો માંડ ખસ્યાં.યુવકે પોતાની થોડી વગ અને કેન્દ્ર સરકારના એક ઉચ્ચ અધિકારીને તગડી રકમ આપીને પોતાની બદલી અન્ય ઓફિસમાં કરાવી લીધી.આ યુવક ને હાશ થઇ હતી.

About bhai bhai

Check Also

સાચે નાના બાળકો ભગવાન નું સ્વરૂપ હોય છે,આ ક્યૂટ બાળકે ત્રણ પક્ષીઓને પોતાના હાથે ખવડાવ્યું ભોજન,જુઓ વિડિયો

હાલ માં ઈન્ટરનેટ ની દુનિયામાં ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા હોય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *