જાણો શુ હોય છે X,Y,Z કેટેગરી ની સુરક્ષા??,જાણો એના વિશે A ટુ Z….
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રાનાઉતને ભારત સરકારે વાય પ્લસ કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય લીધો છે. જો કે, સમયે સમયે, સરકાર દેશના દિગગજ નેતાઓ, ઉચ્ચ અધિકારીઓ અને વિશેષ હસ્તીઓને વિવિધ પ્રકારની સુરક્ષા પૂરી પાડે છે.અને તે કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. આ અંતર્ગત ઝેડ પ્લસથી લઈને એક્સ કેટેગરી સુધીની સુરક્ષા આપવામાં આવી છે.પરંતુ આ વર્ગોના … Read more