2023 ને લઈને બાબા વેંગાએ 111 વર્ષ પહેલા કરેલી ખતરનાક આગાહી,આવતા વર્ષે એલિયન્સ પૃથ્વી પર કરશે…

0
82

વિશ્વ પ્રખ્યાત બાબા વેંગા ની ઘણી બધી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે ને તેઓએ બીજા વિશ્વયુદ્ધ થી લઈને તેમના મૃત્યુ સુધી ખૂબ જ પ્રખ્યાત રહ્યા છે. બલગિરિયન રહસ્યવાદી બાબા વેંગા હજુ પણ તેમની આગાહીઓ માટે જાણીતા છે અને કહેવામાં આવી રહ્યું છે કે તેમના અનુયાયિયો માટે તેઓએ 5079 સુધીની ભવિષ્યવાણી કરી હતી

અને તેમના અનુયાયીઓનું માનવું છે કે બાબા વેંગા 9/11 થી લઈને ડોનાલ્ડ ટ્રમ્પ ના અમેરિકન રાષ્ટ્રપતિ બનવા સુધીની ભવિષ્યવાણીઓ કરી હતી.તેઓએ 2022 માટે પણ ઘણી ભવિષ્યવાણીઓ કરી છે અને 2023 વિશે કેટલીક આગાહીઓ પણ કરી હતી. હવે તેમાંથી કેટલી આગાહીઓ સાચી પડે છે ને કેટલી ખોટી તે તો આવનારા વર્ષમાં જ

ખબર પડશે. તેમને સત્તાવાર રીતે તેમની આગાહીઓ રેકોર્ડ કરી નથી તેથી તે હજુ પણ ચર્ચામાં છે અને તેને ખરેખર શું કહ્યું અને શું ન કહ્યું જોકે કેટલીક આગાહીઓ છે જે આવતા વર્ષ સાથે પણ જોડાયેલી છે તો ચાલો આપણે જાણીએ.2023 માટે તેઓએ સૌથી ચિંતાજનક આગાહી માંથી એક સોર તોફાન વિશે આગાહી કરી હતી જે વિનાશનું

કારણ બની શકે છે અને સૌર તોફાન એટલે સૂર્યમાંથી નીકળતી ઉર્જા નો વિસ્ફોટ જેના કારણે અનેક પ્રકારના ખતરનાક રેડિયેશન પૃથ્વી પર પડશે અને તેની અસર આપજો પરમાણુ બોમ જેટલી શક્તિશાળી હોઈ શકે છે. આ સિવાય સૌથી ભયાનક આગાહી છે કે એલિયન્સ પૃથ્વી પર આવી શકે છે. ભવિષ્યવાણી મુજબ વિશ્વ અંધકારમાં ઢંકાયેલું હોઈ શકે છે

અને તેનો દાવો કર્યો હતો જોકે આવનારા વર્ષે એલિયન્સ પૃથ્વી પર આવશે તો લાખો લોકોનું મૃત્યુ થઈ શકે છે.2023 માટે તેમની આગાહીઓ માંથી એક એ છે કે સૂર્ય ની આસપાસ ફરતી પૃથ્વી 2023 માં પોતાનો રસ્તો બદલી શકે છે અને આપણો ગ્રહ સૂર્યની આસપાસ ફરતી વખતે દર વર્ષે 584 મિલિયન માઇલ નું અંતર કાપે છે.

આ એક એવી યાત્રા છે જે સંપૂર્ણ ગોળાકારને બદલે અંડાકાર છે. આ કારણે તે અન્ય ગ્રહોના ગુરુત્વાકર્ષણ બળથી પ્રભાવિત થાય છે જેનો અર્થ પૃથ્વીની ભ્રમણ કક્ષામાં ફેરફાર થઈ શકે છે જોકે આવા ફેરફારો હજારો વર્ષમાં એકવાર થાય છે અને જો પૃથ્વીની ભ્રમણ કક્ષામાં થોડો પણ ફેરફાર થાય તો તેની અસર ગંભીર બની શકે છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.