Breaking News

21 વર્ષ નાની આ અભિનેત્રી કરવાં માંગે છે સલમાન ખાન સાથે લગ્ન, જાણો શુ છે હકીકત……

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે હિના ખાન અને સલમાન ખાન ના રિલેટેડ વાત કરવા જઈ રહ્યા છે તો ચાલો મારા વાહલા મિત્રો જાણીએ,સારા ગુરપાલની સફર સલમાન ખાનના ટીવી રિયાલિટી શો બિગ બોસની 14 મી સીઝન સાથે સમાપ્ત થઈ છે.સિનિયરોએ આ મામલે વાત કરતાં કહ્યું હતું કે સારાહમાં રમતમાં વધુ સારું પ્રદર્શન કરવાની ક્ષમતા છે, પરંતુ તે ખુલ્લેઆમ પોતાને અભિવ્યક્ત કરી શકી નથી.તે અંત સુધી સમય માંગતી રહી પરંતુ બિગ બોસના ગૃહમાં સમયના અભાવે દરેકને સંઘર્ષ કરવો પડ્યો.તે આ નિર્ણય સાંભળીને ખૂબ ભાવુક થઈ ગઈ હતી.

વીકએન્ડ કા વાર’ એપિસોડમાં સલમાન ખાને સિદ્ધાર્થના લગ્ન વિશે કહ્યું-‘સિદ્ધાર્થના લગ્નની તારીખ નિશ્ચિત છે.આ સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.હિના ખાન સલમાન ખાનને પૂછે છે,તે છોકરી કોણ છે?’સલમાને મજાકમાં કહ્યું કે ‘સિદ્ધાર્થ લગ્ન બાલિકા વધુ’ માં લગ્ન કરવા જઈ રહ્યો છે.હિના કહે છે કે તે નવા કપડા પહેરવા અને મસ્તી કરવા માટે ઉત્સાહિત હતી.  આ પછી સલમાન કહે છે, ‘તો તમે લગ્ન નહીં કરો.’  હિના કહે છે કે ‘તમે સર કરો, લગ્ન કરો’.  સલમાન કહે છે કે ‘અરે ભાઈ, મારી લગ્ન કરવાની ઉંમર પૂરી થઈ ગઈ છે, હું લગ્ન કરવા નથી માંગતો.

તે જ સમયે, આ શો દરમિયાન સિદ્ધાર્થ શુક્લા અને ગૌહર ખાન વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી.સિદ્ધાર્થે કહ્યું કે ‘બિગ બોસ 7’ પછી તમને કામ મળ્યું નથી, ત્યારબાદ બિગ બોસના લોકોએ તમને દયાથી બોલાવ્યો છે.આ અંગે પ્રતિક્રિયા આપતાં ગૌહર ખાન કહે છે કે ગૌહરે શું કર્યું તે તમને ખબર નથી.ગૌહર ફરીથી સિદ્ધાર્થને કહે છે કે વિજયનો ગર્વ સારો નથી.જોકે, સિદ્ધાર્થ બીજા દિવસે સવારે એમ કહીને ગૌહરની માફી માંગે છે કે તે મજાક કરતો હતો.ગૌહર તેને કહે છે કે તે તેને સાંભળ્યા પછી ભાવનાશીલ બનશે.સિદ્ધાર્થ સિવાય એજાઝખાન અને જાન સનુ વચ્ચે ઘણી ગાબડાં પડ્યાં હતાં.

ત્યારબાદ ચાલો મિત્રો હિના ખાન વિશે અન્ય માહિતી જાણીએ,બર્થ ડે સ્પેશિયલ ડે હોય છે કોઈપણ વ્યક્તિ માટે. તે દિવસને દરેક લોકો પોતાની અલગ અલગ સ્ટાઈલથી ઉજવવાની કોશિશ કરતાં હોય છે. કોઈ મંદિર જાય ભગવાનના દર્શન કરવા તો કોઈ ઘરે જ પૂજા પાઠ કરીને પ્રાર્થના કરી લેતું હોય. મિત્રો અને પરિવાર સાથે પાર્ટી પણ કરતાં હોય છે લોકો. સેલિબ્રેશન કરવાનું એક બહાનું હોય છે જન્મદિવસ, ત્યારે આ ખૂબસૂરત અભિનેત્રીએ કરાવ્યું અનોખા અંદાજમાં ફોટો શૂટ.

ફેન્સે કર્યું સોશિયલ મીડિયા ઉપર બર્થ ડે વીશ,ટેલિવિઝનની દુનિયાની જાણીતી અને લોકોની ફેવરિટ અભિનેત્રી હિના ખાને તેનો ૩૨મો જન્મદિવસ એવી રીતે ઉજવ્યો કે લોકોએ તેના ફોટોઝને ખૂબ પસંદ કરીને શેર કર્યા. હિના ખાને તેની લાઈફના આ ઇમ્પોર્ટન્ટ દિવસ ઉપર ગ્લેમરસ છતાં સિમ્પલ લૂકમાં ફોટો શૂટ કરાવ્યું હતું. જેમાં તેણે ખુલ્લા વાળ સાથે નેચરલ ન્યૂડ લૂક મેકઅપ અને લિપ્સિટકનો ઉપયોગ કરીને સ્ટાઈલિશ ગેટઅપ કર્યો હતો.આ ફોટો શૂટમાં તેને ડિઝાઈનર યેલ્લો કલરનો જંપ સૂટ પહેર્યો છે.

જેને કોમ્પ્લીમેન્ટ કરતો બ્લેક કલરનો પટ્ટો પણ તેની સાથે પહેરેલ છે. જેની ઉપર એફ.કે.એન.એસ મુંબઈ લખેલ છે. આખા લૂકને વધુ સ્ટાઈલિશ બનાવવા હાઈ હિલના શૂઝ પણ તેણે પહેરેલ છે. હિના ખાન આ લૂકમાં અત્યાર સુધીના તેના દરેક ફોટોઝ કરતાં તદ્દન ડિફરન્ટ લાગી રહી છે. તેના ફેન્સ તેને અનેક કોમેન્ટ્સ સાથે જુદી જુદી કોમ્પ્લીમેન્ટ્સ આપી રહ્યા છે.ટીવીની સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય પુત્રવધૂ હિના ખાને તેનો જન્મદિવસ ૨ ઓક્ટોબરના રોજ ઉજવ્યો હતો. આ ખાસ પ્રસંગે અભિનેત્રીએ જોરદાર આનંદ માણ્યો હતો અને ખાસ મિત્રો સાથે મસ્તી કરી હતી. હિના ખાનની બર્થડે પાર્ટીના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે. તેના યેલ્લો જંપ સૂટ સાથેના ફોટોઝની સાથે અમે તેના બર્થ ડે સેલિબ્રેશનના પણ ફોટોઝ જોઈએ.

હિના ખાનના જન્મદિવસના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. હિના ખાનના જન્મદિવશે ફોટા અને વીડિયોમાં તેના મિત્રો અને પરિવાર સાથે પાર્ટીના મૂડમાં જોવા મળી રહી છે. સાથે આપને જણાવીએ કે આ વખતે હિના ખાને તેના જન્મદિવસ પર ૨૫ કેક કાપી છે. હિના દ્વારા તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ ૨૫ કેકની તસવીરો પણ શેર કરવામાં આવી હતી.સોશિયલ મીડિયા પર વાયરલ થતા એક વીડિયોમાં હિના તેના ભૂતપૂર્વ કો-સ્ટાર્સ કાંચી સિંઘ, એરિયા અગ્રવાલ, પાર્થ સમથન અને અન્ય સાથે મસ્તી કરતી જોવા મળી શકે છે.

હિનાએ જે મજા જ કરી તેના જન્મદિવશે તેના સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયો શેર કર્યા છે. જેમાં હિનાએ પણ તેના મિત્રો સાથે જોરદાર ડાન્સ કર્યો છે. એ ફોટોઝના ઘણા સ્ક્રીનશોટ લઈને પણ સ્ટોરીમાં શેર કરવામાં આવ્યા છે જેમાં તેમના ચાહકોએ તેમને શુભેચ્છા પાઠવી છે.જન્મદિવસના વિશેષ પ્રસંગે હિનાએ ફોટો શૂટમાં અનોખા અંદાજમાં યેલ્લો જંપ સૂટ પહેર્યો હતો ત્યારે બીજી તરફ મિત્રો સાથેની પાર્ટીમાં પહેરવા માટે બ્લેક કલર પસંદ કર્યો હતો. ફોટામાં હિના ખાનના ચહેરા પર કેક લાગેલી પણ જોઇ શકાય છે.

કેક કાપતી વખતે તે ખૂબ જ ખુશ દેખાય છે અને તેની માતા તેની પાછળની બાજુ ઊભેલાં જોઈ શકાય છે.કહેવાય છે કે ખાસ દિવસે જે કામ કરીએ એ આખું વર્ષ કરી શકીએ છીએ. હિના ખાને તેના જન્મદિવસે ફોટો શૂટ કરાવ્યું. જે સ્પસ્ટ જણાવે છે કે તે વેકેશન કરવા કે નવરી બેસવા નથી ઇચ્છતી. ટીવી પડદે કે ફેશનના મંચ ઉપર આ ગ્લેમરસ અભિનેત્રી સતત કાર્યરત રહેવા ઇચ્છે છે.હિના ખાન હંમેશા તેની ગ્લેમરસ તસવીરોને કારણે સતત હેડલાઇન્સમાં રહે છે. થોડા દિવસો પહેલા, તેણે કેન્સ રેડ કાર્પેટ પર પણ તેની શૈલીથી લોકોનું દિલ જીતી લીધું હતું. ચાહકોએ તેની આ અનોખી શૈલીને સ્વીકારી લીધી હતી.

આપને જણાવીએ કે તે કાશ્મીરના શ્રીનગરમાં જન્મી છે. તેથી બર્ફિલા પહાડોની ખૂબસૂરતી તેનામાં ચોક્કસથી ઝલકે છે એવું કહી શકાય. હિના તેના દેખાવની સાથે સાથે તેની ત્વચા અને ફિટનેસની પણ પૂરી સંભાળ રાખે છે. ચાલો જાણીએ હિના ખાનની ત્વચાનું રહસ્ય શું છે.હિના ખાનની સ્વચ્છ અને શ્વેત ત્વચાનું રહસ્ય છતું કરતાં તે જણાવે છે કે તે પાણી પીવા ઉપર ખૂબ ધ્યાન આપે છે. મળેલ માહિતી અનુસાર હિના ખાન તેના આહારની વિશેષ કાળજી લે છે. હિના રોજ એક નાળિયેર પાણી પીવે છે. તેઓ માને છે કે નાળિયેર પાણી પેટને સાફ રાખવામાં મદદ કરે છે અને ચહેરા પર ગ્લો લાવે છે. આપણે સૌ જાણીએ છીએ કે પાણી પીવું શરીર માટે કેટલું મહત્વનું છે. તેથી, હિના દિવસભર ઓછામાં ઓછા ૧૨ ગ્લાસ પાણી પીવા ઉપરાંત આખા દિવસમાં ચોક્કસપણે એક બાઉલ દહીં જરૂર ખાય છે.

તે પોતાની ગ્લોઈંગ સ્કિનની કાળજી લેવા માટે તેના ચહેરા પર વધારે મેકઅપનો ઉપયોગ કરતી નથી. એક ઇન્ટરવ્યૂમાં તેણીએ પોતાનું બ્યુટી સિક્રેટ શેર કરતી વખતે જણાવ્યું હતું કે તે ઓછામાં ઓછું મેકઅપ કરવાનું પસંદ કરે છે.તે શૂટિંગ કરતી વખતે જ મેકઅપ કરી રાખે છે. અને ત્યાર બાદ તરત જ ચહેરો સાફ કરી લે છે. તે ચહેરાની સફાઇ માટે ગુલાબજળનો ઉપયોગ કરે છે. સાથે, તેણે જણાવ્યું કે મેકઅપ દૂર કરવા માટે નાળિયેર તેલનો પણ ઉપયોગ કરે છે.

એટલું જ નહીં, તે કેટલાક ઘરેલું ઉપાય પણ અપનાવે છે.હિના નેચરલ ફેસપેક લગાવવાનું પસંદ કરે છે. તેથી તે ઘરે ફેસપેક અને સ્ક્રબ્સ બનાવે છે. આ સાથે ચહેરા પર ક્યારેક ટામેટાં અને મલાઈ પણ લગાવે છે. તે કહે છે કે રાત્રે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવું ખૂબ જ જરૂરી હોય છે. હિના રાત્રે બદામનું તેલ તેની ત્વચા પર લગાવવાનું ક્યારેય ભૂલતી નથી. હિના ચહેરા પર દૂધમાં નારંગીની છાલનો પાઉડર મીક્સ કરીને લગાવે છે.કેટલીકવાર તે તેમાં સ્ટ્રોબેરીને પણ મેશ કરે છે અને તેમાં મધ અને દહીં મિક્સ કરીને ચહેરા પર લગાવે છે. આની સાથે, તેણી અઠવાડિયામાં એકવાર તેના ચહેરાની મસાજ કરે છે. નિયમિત મસાજ કરવાથી રક્ત પરિભ્રમણને સુધારે છે.

આમ કરવાથી ત્વચામાં કુદરતી ચમક આવે છે અને ચહેરા ઉપરનો થાક પણ દેખાતો નથી.જન્મદિવસ સિવાય હિના ખાન વિશે વાત કરીએ તો તેના ફેન્સ માટે છે સારા સમાચાર તે બહુ જલ્દીથી ડિજિટલ એટરટેઈન્મેન્ટ મીડિયામાં પણ પ્રવેશ કરવા જઈ રહી છે. અહેવાલો અનુસાર, તે હંગામા પ્લેની આગામી વેબ સિરીઝ ડેમેજડ ૨માં મુખ્ય ભૂમિકા નિભાવતી જોવા મળશે. મળતી માહિતી મુજબ અધ્યન સુમન તેની સાથે વેબ સિરીઝમાં જોવા મળશે.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.

About bhai bhai

Check Also

કતારની સૌથી ઉંચી ઈમારત પર મૌની રોયની સ્ટાઈલિશ ચાલ, ચાહકોએ કરી વાહ વાહ – જુઓ વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય તેના ખૂબસૂરત અને અદભૂત લુકને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે મૌની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *