Breaking News

23 વર્ષનો પ્રેમી દીવાલ ઠેકીને વિધવા યુવતીના ઘરમાં ઘૂસ્યો, બંને શારીરિક સુખ માણતાં જ હતાં કે થઈ ગયો ચમત્કાર, જાણો શુ થયું….

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી.પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે.

જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે.પરંતુ આજે અમે તમને એક એવી જ ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છે. તો ચાલો તેના વિશે વધુ ચર્ચા કરીએ મિત્રો અમરેલી જિલ્લા ના ચલાલામાં 23 વર્ષના યુવાને વિધવા યુવતીના ઈન્કાર છતાં દીવાલ ઠેકીને તેના ઘરમાં ઘૂસીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.

અમરેલી જિલ્લા ના ચલાલામાં 23 વર્ષના યુવાને વિધવા યુવતીના ઈન્કાર છતાં દીવાલ તોડી ને મહિલા ના ઘરમાં ઘૂસીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા આ આ મહિલા ની આસપાસ ના લોકો એ ત્યાં આવી જતા પોલીસ ફરિયાદ કરવા માં આવી હતી અને તે યુવાન ની ધડપકડ કરવા માં આવી હતી.આ ઘટનાની વિગત એવી છે કે, આ યુવતીનાં લગ્ન અગાઉ સાવરકુંડલાના યુવાન સાથે થયાં હતાં. બંને સુરત રહેતાં હતાં અને લગ્નજીવન દરમ્યાન તેમને પુત્રનો જન્મ થયો હતો.

ત્રણેક વર્ષ પહેલાં જ અકસ્માતે પતિનું મોત થતાં યુવતી તેના પિયર ચલાલા રહેવા આવી ગઈ હતી.આ યુવતીની ચલાલાની દાનેવ સોસાયટીના મફત પ્લોટમાં રહેતા રાહુલ મનસુખ ખેતરિયા નામના 23 વર્ષના યુવક સાથે આંખ મળી જતાં મોબાઈલ ફોન નંબરની આપલે કરી હતી. બંને રોજ મોબાઈલ પર વાતચીત કરતા હતા. રાહુલ અવાર નવાર તેની પાસે શરીર સંબંધ બાંધવાની વાત કરતો પણ વિધવા યુવતી ઈન્કાર કરી દેતી હતી.

આજથી 11 માસ પહેલાં વિધવાના માતાપિતા બહાર ગયા હતા ત્યારે યુવતીનો ભાઈ અને અન્ય પરિવારજનો બહાર હતાં. રાહુલ એ વખતે દીવાલ ટપીને ઘરમાં ઘૂસી ગયો હતો અને યુવતી સાથે બળજબરી આચરીને શારીરિક સંબધ બાંધ્યા હતા. યુવતીએ ઈન્કાર કરતાં તેણે પોતે લગ્ન કરશે એવું કહ્યું હતું. યુવતી અને પ્રેમી શારીરિક સંબંધમાં વ્યસ્ત હતાં ત્યારે પરિવારજનો આવી જતાં યુવકના ભાઈ અને બે કાકા સહિતના શખ્સોએ તેને માર મારવાની ધમકી આપી હતી. આ યુવક પછી ભાગી ગયો હતો. આ યુવકે યુવતી સાથે લગ્નની વાતને જ ભૂલાવી દેતાં આ અંગે ગઈ કાલે ચલાલા પોલીસમાં ફરિયાદ નોંધાતાં તપાસ હાથ ધરવામાં આવી હતી મિત્રો તેવોજ બીજો કિસ્સો બન્યો છે તે વિગત વાર ચર્ચા કરીએ આપણે.

મિત્રો આ કિસ્સો લંડન નો છે ગ્વેન્થલી નામ ની મહિલા ફાઇનાન્સિયલ કન્સલ્ટન્ટ અને એક્સ મોડેલ સિટિઝનશિપ યુકે, સ્પેશિયલ ટોક 100 પુરુષો સાથે સેક્સ માન્યું હતું હા, તે વાંચવામાં જેવું લાગે તેટલું રસપ્રદ છે. સલાહકાર ગ્વેન્થ લી, જે પોતે એક વિધવા છે, તેણીએ પુરુષો લગ્ન બચાવવા માટે 100 વિવાહિત પુરુષો સાથે સંભોગ કર્યો. લી કહે છે કે તેના પતિનું 10 વર્ષ પહેલાં અવસાન થયું હતું.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.પતિના મૃત્યુ પછી, ગ્વિનેથે પર નોંધણી કરાવી. તે યુકેની પ્રીમિયર ડેટિંગ વેબસાઇટ છે અને તે પરિણીત લોકોમાં વધુ ભળી જાય છે. ગ્વેનેથનો દાવો છે કે તેણે ઘણાં લગ્નને ખુશ કરીને સાચવ્યા છે. ગ્વેનેથ આ વેબસાઇટ દ્વારા ઘણા ઝઘડિયા તાલુકાના એક ગામની બે સંતાનની માતા વિધવા મહિલાને લગ્નની લાલચ આપી છેલ્લા ત્રણ વર્ષથી બળાત્કાર ગુજારાતા આખરે આ બનાવે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

ઝઘડિયા તાલુકાની બે સંતાનની એક મહિલા ના પતિ મરણ જતા તેણી જીઆઇડીસી ની એક કંપનીમાં નોકરી કરતી હતી. જ્યારે ઝઘડિયા તાલુકાના તલોદરા ગામે રહેતા આરોપી જયેશ ગણપત વાળંદ જીઆઇડીસી ના એક શોપિંગમાં હેર કટિંગ ની દુકાન ચલાવે છે. વિધવા મહિલા અવાર નવાર આરોપીની દુકાને પોતાના પુત્ર ના વાળ કપાવવા જતા બંને વચ્ચે પ્રેમ સંબંઘ બંધાયો હતો.

દરમિયાન છેલ્લા ત્રણ વર્ષથી આરોપી જયેશ વિધવા મહિલાને તેની પત્ની બનાવવાની લાલચ આપી તેણી સાથે પોતાના શરીરની ભૂખ સંતોષતો હતો. એક વાર તો આરોપી જયેશ પોતાની આંગળી કાપી તેના લોહીથી વિધવાની માંગ પણ ભરી હતી. જેથી વિધવાને જાણે કે પોતાનો સુહાગ મળી ગયો હોય તેમ વિધવા મહિલાએ જયેશ ઉપર ભરોષો મુકી તેણીએ પણ તેની જાત આરોપી જયેશને સોંપી હતી.

પરંતુ આરોપી જયેશ રંગીન મિજાજનો હતો. જે તલોદરા ગામની અન્ય એક મહિલા સાથે પણ રંગરલીયા મનાવતો હતો. જે બાબતની જાણ વિધવા મહિલા ને થતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. દરમિયાન આરોપી જયેશે વિધવા મહિલાને માર મારી ભૂંગળામાં માંથું નાંખી દઇ જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.બેવફા થયેલા પ્રેમીએ વિધવા સાથે દગો કર્યો હતો. આથી વિશેષ આરોપી જયેશનો અંગત મિત્ર જે આ બંનેના ત્રણ વર્ષના પ્રેમ સંબંધથી જાણીતો છે તે તલોદરા ગામના તુષાર રમેશ પટેલે પણ વિધવા પાસે અઘટિત માંગણી કરી હતી. આખરે વિધવા મહિલાએ દગાખોર પ્રેમી અને તેના મિત્રને પાઠ ભણાવવા ઝઘડિયા પોલીસ મથકે બળાત્કાર તેમજ એટ્રોસીટી એક્ટ હેઠળની ફરિયાદ નોંધાવી છે.

પોલીસે આ બનાવે તપાસ હાથ ધરી બળાત્કાર મા મુખ્ય આરોપીની ધરપકડ કરી અન્ય આરોપીને પકડી પાડવાના ચેકો ગતીમાન કયાં છો સંપર્કમાં આવ્યા હતા. ગ્વિનેથના જણાવ્યા અનુસાર, આ દરમિયાન તેણીએ ઘણા પુરુષો સાથે સેક્સ કર્યું હતું અને મોટાભાગની પત્નીઓ જાણે છે કે પતિ છેતરપિંડી કરી રહ્યો છે, પરંતુ તેમની સેક્સ લાઈફ સારી નહોતી અને તેથી જ પત્નીઓએ પતિના મામલાને નજરઅંદાજ કરી દીધો હતો.બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.રાજ્યમાં અવાર નવાર મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસના કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે હાલ સુરતમાં રક્ષક જ વિધવા મહિલા માટે ભક્ષક બન્યો હોય તેવી એક ઘટના સામે આવી છે. વિધવા મહિલાનો ફાયદો ઉઠાવીને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને બાદમાં તેણે તરછોડી દીધી હતી.

સુરતમાં હાલ રક્ષક જ ભક્ષક બનીયાનો કિસ્સો સુરત ખાતે સામે આવ્યો છે. આ વખતે આરોપી બીજુ કોઈ નહીં પણ પોલીસ કર્મચારી છે. જેમાં એક વિધવા મહિલાને લગ્નની લાલચ આપીને તેની સાથે શરીર સંબંધ બાંધ્યા બાદ તેને તરછોડી દેતા પીડિતા પોતાની સાથે દગો થયાનું ખબર પડતા તેણે પોલીસમાં ફરિયાદ કરવા પહોંચી હતી. પીડિતાની પોલીસે ફરિયાદ ન લેતા પીડિતાએ ન્યાય માટે કોર્ટેના બારણા ખખડાવ્યા છે.

સુરતની વિધવા મહિલા પીડિતાએ કોર્ટમાં ફરિયાદ કરતા જણાવ્યું છે કે, સુરતના સલાબતપુરાના PI પણ આરોપી કોન્સ્ટેબલને બચાવી રહ્યા હોવાના આક્ષેપ કરાયા છે. જેને પગલે આ ઘટના પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની છે.આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરત ખાતે રહેતી પીડિતા પર સલાબતપુરા પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ દિપક ખોંડેએ બળાત્કાર ગુજાર્યો હોવા સંદર્ભની કોર્ટ ફરિયાદ થઈ છે. લગ્નની લાલચ આપીને શરીર સંબંધ બાંધવામાં આવ્યો હતો અને બાદમાં તરછોડી દેવાઈ હતી.

ફરિયાદમાં જે તે સમયના સલાબતપુરા પોલીસ મથકના પીઆઈ વિજય ચૌધરી ઉપર પણ આરોપ લગાવાયો છે કારણકે આ પીડિતા બુટલેગર હોવાને લઇને પોલીસે માત્ર બુટલેગર હોવા સંદર્ભનો જવાબ લીધો હતો અને આરોપીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દરમિયાન કોર્ટ ફરિયાદ બાદ સમગ્ર કેસમાં હાલ વિટનેસ ચકાસણી શરૂ થઈ રહી છે.દુષ્કર્મના આ મામલામાં પોલીસ જ પોલીસનો બચાવ કરી રહી હોવાના આક્ષેપો લાગ્યા છે. પીડિતાના જણાવ્યાં પ્રમાણે સ્લાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી અવાર-નવાર લગ્નની લાલચ આપીને શરીર સંબંધ બાંધતો હતો. દરમિયાન કોન્સ્ટેબલના અન્ય એક મહિલા પોલીસ કર્મચારી સાથે પણ સંબંધ હોવાનું સામે આવતા બંને વચ્ચે ઝઘડો થયો હતો અને પીડિતા દ્વારા પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.સુરત શહેરના પ્રતિષ્ઠિત મુનિ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક પરેશ તળાવિયા અને તેના મિત્રોએ એક વિધવા મહિલા પર ફાર્મ હાઉસમાં ગેંગરેપ આચર્યો હોવાની પોલીસ ફરિયાદ થતા હાહાકાર મચી ગયો છે. પોલીસે આ મામલે મહિલાની ફરિયાદના આધારે પરેશ તળાવિયાની ધરપકડ કરી છે જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પ્રાપ્ત અહેવાલો મુજબ આ ઘટના ત્રણ મહિના જૂની છે જેમાં મહિલાની ફરિયાદના આધારે કાર્યવાહી થઈ છે. આ કેસની ફરિયાદી મહિલા મૂળ ગોંડલની રહેવાસી છે.

તેનું લગ્ન સુરતમાં થયું હતું પરંતુ પતિની દારૂ પીવાની અને માર મારઝૂડથી કંટાળી તેણે છૂટાછેડા લીધા હતા અને પુત્ર તેમજ પુત્રીના અભ્યાસ માટે એકલી રહેતી હતી. દરમિયાન અમરેલી લાઠી નજીક ગામના વતની પરેશ તળાવિયા કે જે સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી મુનિ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક છે અને જમીન મકાનના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેની સાથે મહિલાનો પરિચય થયો હતો.પરેશે યુવતીને ઘર ચલાવવામાં આર્થિક રીતે મદદરૂપ બની તેનો વિશ્વાસ હાસંલ કરી લીધો હતો.મહિલાનો આક્ષેપ છે કે પરેશે મોડી રાત્રે નશાની હાલતમાં યુવતીના ઘરે આવ્યો હતો અને તેના પુત્રી અને પુત્રની હાજરીમાં જ યુવતીની છેડતી કરી હતી જોકે આ બાબતનો સંતાનોએ વિરોધ કરતાં સંચાલકે પુત્રને ઢોર મારમારી હથિયાર બતાવીને બીજા રૂમમાં પૂરી દીધો હતો.

ત્યારબાદ પરેશે મહિલા પર દુષ્કર્મ ગુજાર્યો હોવાનો આક્ષેપ છે.દરમિયાન પરેશે મહિલાનો વીડિયો ઉતારી લીધો હતો અને ફોટોગ્રાફ્સ પણ ક્લિક કર્યા હતા. ત્યારબાદ શાળાના સંચાલકે યુવતીને તેમના વીડિયો અને ફોટા આપી સમાધાન કરવાના બહાને ફાર્મ હાઉસ પર લઇ ગયો હતો અને ત્યાં બળજબરીથી એને બાંધી દારૂ પીવડાવી સંચાલકોએ મિત્ર સાથે મળીને તેની પર બળાત્કાર ગુજાર્યો હતો.

About bhai bhai

Check Also

છૂટાછેડા પછી કુતરા સાથે કર્યાં લગ્ન, મહિલાએ કહ્યું- પતિ કરતાં વધુ ખુશ રાખે છે..જાણો શા માટે

લંડનમાં રહેતી એક મહિલાએ તેની પાલતુ કૂતરી સાથે લગ્ન કર્યા મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *