Breaking News

ખુદ પતિએજ પત્નીને દિયર સાથે શારીરિક સંબંધ બાંધવાનું કહ્યું પત્નીએ ના પાડતાં કર્યું આવું કૃત્ય.

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો અને તેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે તો આવો જાણીએ તેના વિશે.

રાજકોટ શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર માધવા વાટીકા-ર શેરી નં.૧માં રહેતી રેખા રાજેશભાઈ પાનસુરીયા ઉ.વ.૪૦ નામની મહિલાને તેના પતિએ જ નાના ભાઈ (મહિલાના દિયર) સાથે પતિ જેવા જ સબંધો બાંધવા માટે દબાણ કરી બેરહેમીથી લાકડીઓ ફટકારીને હાથ- પગ ભાંગી નાખ્યાની અને આ કૃત્યમાં તેના સગ્ગા ભાઈ હિતેષ અને મામા,ફઈના પુત્ર હનીફ તથા કિશોરે પણ સાથ આપ્યાના આરોપસર તાલુકા પોલીસમથકે ફરિયાદ નોંધાઈ છે.પોલીસની સુત્રોની ફરિયાદની વિગતો મુજબ ભાયાવદરની વતની રેખાના પ્રથમ લગ્ન જેતપુર પંથકમાં થયા હતા સંતાનમાં બે પુત્ર,પુત્રી બે બાળકો હતા.

પતિ ત્રાસ ગુજારતો હોવાથી એકાદ વર્ષ પહેલાં છુટુ કરી નાખી બંને સંતાનો પતિને સોંપીને રહેતી હતી. દરમિયાનમાં નવેક માસ પહેલાં રાજકોટનમાં રહેતાં રાજેશ પાનસુરીયા સાથે લગ્ન થયા હતા. પરિણીતાએ મુકેલા આરોપ મુજબ ઝગડો થતાં પોતે બે દિવસ પહેલા બહેનના ઘરે ચાલી ગઈ હતી. પતિએ તા.૩૦/૮ના રોજ અરજી કરી હતી. ત્યારબાદ પોતે સાંજે ઘરે આવી ગઈ હતી.

પતિ અને દિયર બંનેએ શામાટે પાછી આવી કહી ઝગડો કરી પતિએ જો તારે અહીં રહેવું હોય તો મારા ભાઈ હિતેષ સાથે પણ સબંધો રાખવા પડશે. આ વાતનો રેખાએ વિરોધ કરતાં પતિ રાજેશ, દિયર હિતેષ અને તેના અન્ય બે પિતરાઈ ભાઈઓએ પણ આવીને લાકડી વડે બેરહેમથી મારમાર્યો હતો જેને લઈને વાસા, કમર, હાથ-પગ, કાંડામાં ઈજા થઈ હતી.

પાડોશી મહિલાએ આવીને બચાવી હતી.માર પડતાં ત્યાંથી નીકળીને આસ્થા ચોકડી પાસે રહેતા બનેવી દિનેશ હરખા ચદ્રોલાને જાણ કરતાં તેઓ આવ્યા હતા અને મહિલા પોલીસમથકે લઈ જઈ સારવાર માટે સિવિલમાં પહોંચાડી હતી. ડાબા હાથના કાંડા અને જમણા પગના ગોઠણમાં ફેક્ચર જેવી ઈજાઓની શંકાએ તાલુકા પોલીસે ઈજાગ્રસ્ત રેખાબેનની ફરિયાદ આધારે પતિ રાજેશ, દિયર હિતેષ અને બે પિતરાઈ દિયર હનીસ તથા કિશોર સામે ગુનો નોંધ્યો હતો.

તપાસનીસ ફોજદાર બી.ડી.રાઠવાના જણાવ્યા મુજબ તબીબના ઈંજરી ર્સિટફીકેટ બાદ સ્પષ્ટ થઈ શકે કે ફેક્ચર છે કે નહીં હાલ તો પરિણીતાની કેટલીક બાબતો પણ શંકાસ્પદ દેખાઈ રહી છે. આસપાસના રહેવાસીઓએ પણ ચાલચલગત બાબતે કેટલાક આક્ષેપો કર્યા છે. જેથી સત્ય શું છે તે આરોપીઓ પકડાયા બાદ કે તપાસ દરમિયાન બહાર આવશે. જ્યારે આવા ગંભીર આક્ષેપો બાબતે ફરિયાદની પતિનો સંપર્ક સાધતાં તેણે પોતે પિતા બીમાર હોવાથી બહારગામ છે. પત્નીના આરોપો વીશે કશું બોલી શક્યો ન હતો.

આવોજ એક બીજો કિસ્સો આજના સમયમાં અવારનવાર કિસ્સાઓ સામે આવે છે.આ કિસ્સામાં કંઈક નવું જ છે તમેં જોયું હશે કે સેક્સ માટે પુરુષ જ ઉત્સાહીત હોય છે સ્ત્રીઓ પણ હોય છે.આ કિસ્સામાં એક પત્ની અને પતિ વચ્ચેનો જેમાં તેમના લગ્નના બે વર્ષ પુરા થઈ ગયા છે અને તેમના જીવનમાં એક બાળક પણ છે.તો ચાલો જાણીએ આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી.

ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હોય કે જેણે સેક્સ માટે ના પાડી હોય.પરંતુ એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યું છે.પત્નીએ સેક્સ માટેની ઇચ્છા વ્યક્ત કર્યા પછી પતિએ તેને માર માર્યો હતો.આ પછી જ્યારે પતિના પરિવારને જાણ થઈ કે પુત્રવધૂ પુત્ર પાસેથી સેક્સ માંગી રહી છે ત્યારે અન્ય પરિવારે પણ તેને માર માર્યો હતો.

પીડિતાની પત્નીએ સોમવારે તેના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ઘરેલું હિંસા અધિનિયમ હેઠળ કેસ દાખલ કર્યો છે.આમતો પત્નીએ સેક્સ માટેની ઇચ્છા વ્યક્ત કર્યા પછી પતિ દ્વારા માર મારવાનો આ એક અનોખો કિસ્સો છે.પરંતુ આ પાછળનું કારણ આશ્ચર્યજનક છે.પતિનું કહેવું છે કે તેણે સન્યાસ અપનાવી લીધો છે અને પત્ની તેને સેક્સની માંગ કરીને સન્યાસ માર્ગ ઉપર ધકેલી રહી છે.

એફ.આઈ.આર. મુજબ આ મહિલાએ આરોપ લગાવ્યો કે તેણે 14 મે 2016 ના રોજ એક યુવક સાથે લગ્ન કર્યા.શરૂઆતમાં તેમની વર્તણૂક ખૂબ સારી હતી પરંતુ 2018 માં પ્રથમ બાળકનો જન્મ થયા પછી તેની વર્તણૂક બદલાઈ ગઈ.ફરિયાદમાં પત્નીએ જણાવ્યું છે કે છેલ્લા કેટલાક મહિનાથી પતિએ તેની સાથે સેક્સ બંધ કર્યું હતું.જ્યારે પણ તે તેના માટે માંગ કરે છે ત્યારે પતિ ગુસ્સે થઈ જાય છે અને માર મારતો હોય છે.

અમારા લગ્નને બે વર્ષ થઈ ગયા છે અમારે એક બાળક પણ છે પરંતુ આ બાળક થયા પછી તેમનો મારા પ્રત્યેનો વ્યવહાર બદલાઈ ગયો છે તે સેક્સ માટે કહીએ છે તો સન્યાસ લીધો હોવાનો દાવો કરે છે અને વારંવાર કહેતા તેમને મને માર માર્યો હતો.એક દિવસ બપોરના સમયે મારા પતિને સમાગમ માટે કહેતામાર મા ર્યો હતો.

પત્નીનું કહેવું છે કે તેના પતિએ સન્યાસ લીધો હોવાનો દાવો કર્યો છે.તેણે કહ્યું કે જ્યારે મેં ફરીથી સેક્સ માટે દબાવ્યું ત્યારે તેનો પતિ ઘરેથી નીકળી ગયો. સાસરિયાઓએ કહ્યું કે તેના કારણે તેમના પુત્રને ઘર છોડવું પડ્યું અને આ જ કારણથી સાસરિયાઓએ તેને પણ માર માર્યો હતો.મહિલાએ આરોપી પતિ સામે કેસ દાખલ કર્યો છે.પોલીસે હજી સુધી પતિની ધરપકડ કરી નથી.

આવોજ એક બીજો કિસ્સો અમદાવાદ.પોષ વિસ્તારમાં રહેતી અને ટ્રાવેલ્સનો બિઝનેસ ધરાવતી પરિણીતાએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. યુવતીનો આક્ષેપ છે કે તેના સાસરિયાઓ દહેજ લાલચુ હતા. લગ્નમાં તેના માતા પિતાએ ૪૦ તોલા જેટલું સોનુ ચઢાવ્યું તોય સંતોષ ન થયો અને સાસરિયાઓ એ ૧૦૦ તોલા સોનાની માંગ કરી હતી. તેનો પતિ પણ દારૂ અને જુગાર ની લત ધરાવતો અને લગ્ન પહેલા એમબીએ ની ડીગ્રી હોવાનું કહી લગ્ન કર્યા હતા, જાેકે તે વાત ખોટી નીકળી હતી.આટલું જ નહીં પતિ અવાર નવાર પિયરમાંથી કેમરી કાર લાવવાનું દબાણ કરી તેના મિત્રો સાથે ફ્લર્ટિંગ કરવા દબાણ કરતો હતો. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતી ૩૧વર્ષીય યુવતી ઇસ્કોન વિસ્તારમાં ટ્રાવેલ એજન્સી ધરાવી બિઝનેસ કરે છે.

તેના લગ્ન વર્ષ ૨૦૦૨માં જાેધપુર વિસ્તારમાં રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્ન બાદ સાસરિયાઓ ખૂબ સારી રીતે આ યુવતીને રાખતા હતા. પરંતુ એક મહિના બાદ આ સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. યુવતીના આક્ષેપ છે કે તેના સાસરિયાઓએ ચાલીસ તોલા સોનું ઓછું લાવી છે ‘તારા ઘરમાં તો એકની એક દીકરી હોવા છતાં તને તારા માતા-પિતાએ સો તોલા સોનુ આપ્યું નથી’.

આમ કંઈ મેણા મારી આ યુવતીને ત્રાસ આપતા હતા. આટલું જ નહીં પરંતુ આ જે યુવક છે તેના પરિવારજનોએ તમામ લોકો મિલમાલિકો હોવાનું જણાવી પોતે ખૂબ જ પૈસાદાર છે અને તેમનો એક દીકરો અને એક દીકરી અમેરિકા ખાતે રહે છે જેથી ૭ પેઢી સુધી તમામ લોકો આ રૂપિયાથી ખાઈને જીવી શકે એવો વિશ્વાસ આપ્યો હતો.

પરંતુ બાદમાં પિયરમાંથી ૧૦૦ તોલા સોનું લાવવાની વાત કરી તમામ લોકોએ આ મહિલાને ત્રાસ આપ્યો હતો. નવાઈની વાત તો એ છે કે યુવતીના લગ્નના ચારેક વર્ષ બાદ તેને જાણવા મળ્યું હતું કે તેના પતિની પાસે એમબીએની ડિગ્રી નથી આ બાબતે તેણે તેના પતિને પૂછ્યું તો તેણે એવું કહ્યું હતું કે તારે શું મતલબ છે, હું તારું કમાઉ છું તે ઘણું છે. આ યુવકે લગ્ન સમયે એમબીએની ડિગ્રી છે તેવું જણાવી ભરોસો આપી અને યુવતી સાથે લગ્ન કર્યા હતા. પોતાની પાસે મિલો છે અને એમબીએની ડિગ્રી કે આવી લોભામણી વાતો કરી અને આ યુવતી સાથે લગ્ન કરતાં પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું પણ આ ફરિયાદમાં જણાવ્યું હતું.

યુવતીનો પતિ અવારનવાર દારૂ પીને ઘરે આવતો હતો અને યુવતી સાથે ઝઘડા કરતો હતો. આ બાબતે યુવતીએ તેના સાસુ-સસરા ને ફરિયાદ કરતાં તેણે કહ્યું કે આ ઘરમાં માત્ર તારો પતિ જ નહીં તારા સસરા પણ દારૂ પીવે છે અને તારે આ માહોલમાં સેટ થવું પડશે, આ ઘરમાં દારૂની પાર્ટીઓ પણ થશે.

યુવતીનો પતિ એટલી હદે જે પતિને ત્રાસ આપતો હતો કે તેના મિત્રો સાથે ફોન પર વાત કરવાનું અને ફ્લર્ટિંગ કરવાનું પણ દબાણ કરતો હતો. યુવતીના વ્યવસાયમાંથી તેના પતિએ પાંચથી છ લાખ રૂપિયાની ટિકિટો તથા એર ટિકિટ તથા હોટેલ બુકિંગ ના પૈસા તેના પતિએ લઈ લીધા હતા અને બાદમાં ઘરમાંથી કાઢી મુકી હતી જેથી કંટાળી અને આ યુવતીએ તેના નણંદ સાસુ સસરા અને પતિ સામે ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

About bhai bhai

Check Also

સાચે નાના બાળકો ભગવાન નું સ્વરૂપ હોય છે,આ ક્યૂટ બાળકે ત્રણ પક્ષીઓને પોતાના હાથે ખવડાવ્યું ભોજન,જુઓ વિડિયો

હાલ માં ઈન્ટરનેટ ની દુનિયામાં ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા હોય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *