Breaking News

નોકરી કરતી પત્નીને કહ્યા વગરજ તેની ઓફિસમાં પોહચી ગયો પતિ પત્ની અને બોસ માણિ રહ્યા હતાં શરીરસુખ,જાણો ત્યારબાદ શુ થયું.

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી થાય છે જેને તમે કોઈને કહી નથી સકતા, તમારા જીવનમાં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.આજે તમારા જીવન માં ઘણી એવી સમસ્યાઓ હશે જેને તમે કોઈ ને કહી નથી શકતા તમારી જીવન માં તમારી પર્સનલ લાઇફ માં ઘણી વધી સમસ્યાઓ હશે જેને ઉકેલ મળવો મુશ્કેલ છે.

હું ૨૫ વર્ષની યુવતી છું, મારા વિવાહને ૧૪ મહિના થયા છે. મારા પતિ તંદુરસ્ત છે પણ તેમને યોનિ પ્રવેશ શી રીતે કરવો તે નથી સમજાતું. હું મારૂં યોનિપટલ ડોક્ટર કે અન્ય કોઈ જાણકાર પાસે ખંડિત કરાવવા નહોતી માગતી તેથી મેં મારા કોલેજકાળના મિત્રની મદદ લીધી. તેણે મારૂં યોનિપટલ ખંડિત કરવા કોન્ડોમ પહેરીને મારી સાથે સમાગમ કર્યું. પણ હવે મને પસ્તાવો થાય છે કે મેં મારા પતિને દગો દીધો.-પ્રથમ નજરે તમારો કેસ વિચિત્ર લાગે છે. કોઈપણ પુરૂષે યોનિ પ્રવેશ કરવા માટે શિક્ષણ નથી લેવું પડતું. કામોત્તેજનામાં તે કુદરતી રીતે જ થઈ જતું હોય છે.

તેથી તેમાં સમજ ન પડવાનો પ્રશ્ન જ નથી ઉદ્ભવતો. વળી તમે એ નથી જણાવ્યું કે તમારા પતિ ઉત્તેજિત થાય છે કે નહીં. જો તેઓ કામોત્તેજના જ ન અનુભવતા હોય તો વહેલી તકે સેક્સોલોજીસ્ટની સલાહ લો. વાસ્તવમાં તમારે તમારા મિત્રની મદદ લેવાને બદલે સેક્સોલોજીસ્ટનું માર્ગદર્શન લેવું જોઈતું હતું. ખેર, જે થઈ ગયું છે તે બદલી શકાય તેમ નથી.તેથી તમારી ભૂલ દોહરાવવાને બદલે તમારી જીવન કિતાબમાંથી એ બનાવ ભૂંસી નાખો અને અને તમારા પતિને ઉત્તેજિત કરવાનો પ્રયાસ કરો.

કેટલીક વખત સંસાર બચાવવા કેટલીક બાબતોમાં ચૂપ રહેવું પડે છે. વળી તમે જે કર્યું તેનો તમને ખરેખર પસ્તાવો હોય તો આ વાત કાયમ મ્ટે દફનાવી દઈને તમારા પતિમાં રમમાણ થઈ જાઓ. તમારા કોલેજકાળના એ મિત્રને તમારા જીવનમાં ક્યાંય દખલ આપવા ન દેતા.હું ૨૬ વર્ષની મુસ્લિમ યુવતી છું. મને ૩૩ વર્ષના એક હિન્દુ યુવક સાથે પ્રેમ છે. અમે છેલ્લા ચાર વર્ષથી એકબીજાને જાણીએ છીએ અને તેની જિદ્દને વશ થઈને મેં તેની સાથે શરીર સંબંધ પણ બાંધ્યો છે.

મારે જીવનભર તેની સાથે મૈત્રી રાખી પ્રેમ કરવો છે. પણ કોમ અલગ હોવાને કારણે મારે શું કરવું?તમે અહીં લખ્યું છે કે તમારે જીવનભર તેની સાથે મૈત્રી રાખી પ્રેમ કરવેો છે. પણ અલગ કોમ હોવાથી મારે શું કરવું? વાસ્તવમાં તમે મૈત્રી જાળવવાના દબાણમાં શારીરિક સંબંધ તો બાંધી જ લીધો છે. તેથી તેમાં કોમ વચ્ચે નથી આવતી. શું તમે તેની સાથે લગ્ન કરવા માગો છો? જો તમારા બંનેના વિવાહ થાય તો જ આજીવન પ્રેમ કરવાનું શક્ય બને.

શું તમારા બંનેના પરિવારજનોે તેને માટે તૈયાર થશે? વળી તમારો મિત્ર ૩૩ વર્ષનો હોવાથી તમારા કરતાં પરિપક્વ હશે. કદાચ પરિણીત હશે તેથી તમે તેને મિત્ર બનાવીને કાયમ પ્રેમ કરવા માગો છો.જો તે પરિણીત હોય તો વહેલાસર આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દેવામાં જ બંનેની ભલાઈ છે. જો તમારા નિકાહ નહીં થયા હોય અને તમારો પુરૂષ મિત્ર કુંવારો હશે તોય તમારા પરિવારજનો આ સંબંધ માટે તૈયાર ન થાય તો તમારે બંનેને અલગ અલગ પાત્રો સાથે સંસાર માંડવો પડશે.

આ સ્થિતિ બંને માટે કપરી થઈ પડશે. બાકી તમે જેને ‘પ્રેમ’ કહો છો તે માત્ર શારીરિક આકર્ષણ જ નથીને તેનો જવાબ તમે પોતે જ આપી શકો.હું ૨૩ વર્ષની યુવતી છું અને મારી પડોશમાં રહેતા ૩૪ વર્ષના પરિણીત યુવક તરફ આકર્ષાઈ છું. મને ધૂમ્રપાન કરવાની કુટેવ છે. મેં મારા આ પડોશી યુવકને આત્મહત્યા કરવાની ધમકી આપીને મારી સાથે શરીર સંબંધ બાંધવા વિવશ કર્યો. બાકી તે તેની પત્નીને દગો આપવા તૈયાર નહોતો.

અમારા સમાગમ દરમિયાન પણ મેં સ્મોકિંગ કર્યું. તે તેને નહોતું ગમ્યું. હવે હું ફરીથી તેની સાથે સંબંધ બાંધવા માગું છું તો તે વખતે મારે કઈ બાબતોનું ધ્યાન રાખવું ?- તમે એક ભલા માણસને આત્મહત્યાની ધમકી આપીને તમારી સાથે સંબંધ બાંધવા મજબૂર કર્યો એ વાત જ આંચકાજનક છે તે પોતાની પત્નીને દગો આપવા નહોતો માગતો અને તમને આત્મહત્યા કરતાં પણ રોકવા ઈચ્છતો હતો તેથી તેણે તમારી સાથે સમાગમ કર્યું.

પણ બીજી વખત આવી માગણી કરીને તમે તેને ગુનાઈત લાગણીમાં ધકેલી દેશો, તેના સંસારમાં પલીતો ચાંપી દેશો.દુનિયાની કોઈપણ વ્યક્તિ તમને આગામી સમાગમ વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું તેની સલાહ નહીં આપે. બલ્કે એ પરિણીત યુવકને આ બાબતે ફરીથી વિવશ ન કરવાનું જ કહેશે. તમે ધૂમ્રપાન કરો છો અને કોઈક વિવાહિત પુરૂષને માત્ર તમારા શારીરિક આકર્ષણ ખાતર તમારી સાથે સંબંધ બાંધવા મજબૂર કરો છો તે એકદમ અયોગ્ય છે. બહેતર છે કે તમે તમારી જાત પર કાબૂ રાખો.

આ સિવાય ધૂમ્રપાન છોડવા પણ તબીબી મદદ લેશો તો તમારા સ્વાસ્થ્ય માટે તે ઉપકારક પુરવાર થશે.હું ૧૯ વર્ષની છું. કોલેજમાં ભણું છું.હું મારા મમ્મી-પપ્પાની એકની એક દીકરી છું. મારામાતા-પિતા સારા છે. પણ મારી મમ્મી જરા કડક છે. હું એક યુવકને પસંદ કરૂં છું. તે પણ મને પસંદ કરે છે. અમે એકબીજાને મળીએ છીએ. અમારે લગ્ન કરવા છે. આ યુવક સ્વભાવે અને ચાલચલગતે સારો છે. અને અમારી જ જ્ઞાાતિનો છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

એક યુવતી હમણાં આ બધી મૂંઝવણ બાજુ પર મુકી ભણવામાં ધ્યાન આપો. આ ઉંમર ભણવાની છે પ્રેમ કરવાની નહીં. આ ઉંમરે નાદાનીમાં લેવામાં આવેલા નિર્ણયોને કારણે ભવિષ્યમાં પસ્તાવાનો વારો આવે છે. હમણા માત્ર મૈત્રીસંબંધ રાખો. આ યુવકને પણ ભણી-ગણી સારી કારકિર્દી બનાવી તેના પગ પર ઊભો રહેવા દો. આ પછી તમને લાગે કે તમે બંને એકબીજા માટે યોગ્ય છો તો તમારા મમ્મી-પપ્પાને વાત કરો. આ યુવક તમારી જ્ઞાાતિનો જ છે.

અને તમારા મમ્મી-પપ્પા ને ઘર અને વર યોગ્ય લાગશે તો તમને લગ્ન કરવાની જરૂર મંજુરી આપશે. હું ૧૯ વર્ષની યુવતી છું, જ્ઞાતિના જ એક યુવકને છેલ્લા ૨ વર્ષથી પ્રેમ કરુ છું, છોકરો સુંદર, સ્માર્ટ છે અને બેંકમાં કાર્યરત છે. તેના ઘરનાં સભ્યો પણ મને પસંદ કરે છે.એટલે મારા કહેવાથી તેઓ મારા ઘરે લગ્નની વાત કરવા આવ્યા પણ વાતચીત કરતા ખબર પડી કે તેમનું અને અમારું ગોત્ર એક જ છે.આ વાતને મુદ્દો બનાવીને મારાં માતાપિતા આ લગ્ન માટે ઈન્કાર કરી રહ્યા છે.

તેઓ કહે છે કે એક જ ગોત્રના હોવાના કારણે અમે બંને ભાઈબહેન થઈએ. એટલે આ લગ્ન કોઈપણ ઉપાયે ન થઈ શકે.અમે બંને બહુ પરેશાન છીએ. અમે બંનેએ દ્રઢ નિર્ણય કર્યો છે કે લગ્ન કરીશું તો એકબીજા સાથે જ, નહીં તો જિંદગીભર આમ જ રહીશું. છોકરો કોર્ટ મેરિજની સલાહ આપે છે પણ ઘરના સભ્યોને નારાજ કરીને લગ્ન કરવા શું યોગ્ય રહેશે?આ જમાનામાં પણ તમારા માતાપિતા આટલી જુનવાણી વાતો કરે છે, એ બહુ આશ્ચર્યની વાત છે.

તમે તેને દરેક રીતે સમજાવવાનો શક્ય એટલો પ્રયત્ન કરો.છતાં પણ જો તેઓ રાજી ન થાય અને તમે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હોય તો કોર્ટ મેરિજ કરવામાં કોઈ અડચણ નથી. રહી ઘરનાં સભ્યોની નારાજગીની વાત, તો તેઓ વહેલામોડાં આ સંબંધનો સ્વીકાર કરી જ લેશે.તમારા સંબંધમાં સૌથી અનુકૂળ વાત તો એ છે કે છોકરાનાં ઘરનાં સભ્યો આ લગ્ન માટે રાજી છે, કે જ્યાં તમારે લગ્ન કર્યા પછી જઈને રહેવાનું છે.હું ૬૦ વર્ષની મહિલા છું.

પતિ નોકરીમાંથી નિવૃત્ત થઈ ગયા છે. ૩ માળનું ઘર છે. ઉપરના બંને માળમાં દીકરાઓ પોતપોતાના પરિવાર સાથે રહે છે અને નીચેના ભાગમાં અમે પતિપત્ની અમારી છૂટાછેડા લીધેલ દીકરીની સાથે રહીએ છીએ.દીકરીની ઉંમર ૩૫ વર્ષ છે. અમે વિચાર્યું હતું કે મકાનનો નીચેનો ભાગ અને એક મોટી રકમ દીકરીના નામે કરી દઈશું. જેથી તેની જિંદગી અમારા ગયા પછી પણ આરામથી પસાર થાય, પરંતુ છોકરી પોતાના ઉછાંછળા વ્યવહારના કારણે અમને જગમાં હાંસીપાત્ર બનાવી રહી છે. નાની અમસ્તી નોકરી કરે છે.

રાતના મોડેથી પાછી ફરે છે. ઘરમાં તો તેને કોઈ પસંદ નથી કરતું, પણ ગલીમાહોલમાં પણ લોકો વાતો કરે છે. તેને ઘરે રહેવાનું કહું છું તો કહે છે કે બોર થઈ જાઉં છું. હું શું કરુંઘરથી બહાર મિત્રો, ગમે તે પુરુષ હોય કે મહિલા, સાથે મળવા જવા પર વાંધોે ન ઉઠાવો અને પોતાની દીકરીને તેની જિંદગી જીવવા દો. પરિવારની કે સમાજની નહીં, તેની સુરક્ષાની ચિંતા કરી શકો છો તમે.તમારી દીકરીની ઉંમર ઓછી છે.

તેનાં મનને પારખો અને તેનાં બીજા લગ્ન કરાવી દો. તેની સામે આખી ઉંમર પડી છે. આર્થિક રીતે ભલે તમે તેને સક્ષમ બનાવવાની યોજના બનાવી લીધી હોય પણ તેને એક જીવનસાથી પણ જોઈએ, આથી એ તરફ ધ્યાન આપો.હું ૨૧ વરસનો યુવક છું, હું બિહારનો રહેવાસી છું અને દિલ્હીમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહું છું. ઘરમાલિકની દીકરી અવ્યવસ્થિત વસ્ત્રો પહેરીને જ્યારે ત્યારે મારા રૂમમાં આવે છે. તે ૧૬ વર્ષની છે અને સ્કૂલમાં ભણે છે, પરંતુ તેનું શરીર ઉઘાડું રહે તેવો પોશાક અને હાવભાવથી હું ચલિત થઈ જાઉં છું.

હજુ સુધી તો મેં જેમતેમ કરીને પોતાના પર સંયમ રાખ્યો છે પણ ડરુ છું કે ક્યાંક બહેકી ન જાઉં જો એવું થાય તો હું પોતાની નજરમાંથી ઊતરી જઈશ. હું મારા માતાપિતાને વિશ્વાસ આપીને આવ્યો છું કે કોઈ એવું કામ નહી કરું, જેથી તેમને શરમિંદા થવું પડે. હું માતાપિતાનો એકનો એક કમાતો દીકરો છું. તેમને મારી પાસેથી ઘણી આશાઓ છે. શું કરું કે તે છોકરી મારા રૂમમાં જ આવવાનું છોડી દે. શું તેને ધમકાવી દઉં? એક યુવક (દિલ્હી)મોટા શહેરોમાં કિશોરીઓનો પહેરવેશ અને વ્યવહાર થોડો વધારે સ્વચ્છંદ થઈ ગયો છે. તમને એ આશ્ચર્યકારક લાગતું હશે.

છોકરીને સમજાવવાનો પ્રયત્ન કરો કે તે કસમયે તમારા રૂપમાં ન આવે. તમે ડિસ્ટર્બ થાઓ છો. આમ પણ તે ઉંમર જ એવી હોય છે કે એમાં સમવયસ્ક લોકોનો સાથ ઈચ્છતા હોય છે. તમે નાના શહેરની માનસિકતા અને નૈતિક અને અનૈતિકતાની વાત છોડો, વ્યવહારિકતાથી વિચારો. વધારે ભય એ રાખો કે તમને ફોસલાવશે અને ફસાયા પછી તમારા પર જ દોષ લગાડશે. એવો ભય સાચો લાગે તો ઘર છોડી દો.

નહીં તો મિત્રતા વધવા દો.હું ૨૫ વર્ષની પરિણીત અને ત્રણ વર્ષના દીકરાની માતા છું. પતિ પિતાનો વ્યવસાય સંભાળે છે. તેઓ મને અને દીકરાને બહુ પ્યાર કરે છે, પરંતુ તેમનામાં એક બહુ મોટું દૂષણ છે કે તેઓ દરરોજ દારૂ પીએ છે. સાસુને ફરિયાદ કરુ છું તે તે કહે છે કે અમીર છોકરાઓને આવા પ્રકારના શોખ હોવા કોઈ નવી વાત નથી. તમારા સસરા પણ યુવાનીમાં ખૂબ પીતા હતા, પછી જેમ જેમ મેચ્યોર થતા ગયા, તેમ ટેવ છૂટતી ગઈ. હું શું કરું.

પતિને કોઈ નશામુક્તિ કેન્દ્રમાં લઈ જાઓ. અહીં ઈલાજ કરાવવાથી તમારા પતિની દારૂની ટેવ છૂટી જશે, પરંતુ એ માટે તમારે પહેલાં પતિને માનસિક રીતે તૈયાર કરવા પડશે કે દારૂ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આનાથી તે ઘણા પ્રકારના રોગના સકંજામાં આવી શકે છે.તમે દરરોજ સાંજે તેમને કોઈ કામમાં પરોવવાનો પ્રયત્ન કરો. ક્યારેક કોઈના ઘરે લઈ જાઓ, તો ક્યારેક કોઈને બોલાવી લો, પિક્ચર જોવા લઈ જાઓ, ઘરમાં બાળકોને રમાડવામાં લગાડી દો. પ્રયત્ન કરો કે રસોડાનું કામ વહેલાં પૂરું કરી લો જેથી તેમની પાસે બેસવાનો સમય મળે અને તેઓ એકલા ન પડે.

About bhai bhai

Check Also

હવસ ની ભૂખી છોકરી એ જ એના બોયફ્રેન્ડ ને વાયગ્રા ખવડાવી કહ્યું ફાવે એટલી વાર બંધ શારીરિક સંબંધ,તો બોયફ્રેન્ડે એવી હાલત કરી કે….

મિત્રો આજના સમયમાં કોઈના પર વિશ્વાસ મુકવો એજ મોટી વાત હોય છે મિત્રો તમને જણાવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *