Breaking News

30 રોગોનો જડમૂળથી સફાયો કરીદે છે સામાન્ય રીતે મળતી આ ખાસ વસ્તુ,જાણીલો કઈ રીતે કરવો ઉપયોગ…..

પ્રાચીન આયુર્વેદ પ્રમાણે ગાયના ઘીમાં ભરપૂર ન્યૂટ્રિઅન્ટ્સ, ફેટી એસિડ્સ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ, એન્ટીઓક્સીડેન્ટ્સ અને એન્ટીવાયરલ જેવી પ્રોપર્ટી રહેલી છે. રોજ ગાયનું ઘી ખાવાથી સ્પર્મ કાઉન્ટ વધે છે અને સેક્સુઅલ પાવર વધે છે. સ્ટેમિના વધે છે. તેમજ પાચન સારું રાખવા માટે ગાયનું ઘી શ્રેષ્ઠ માનવામાં આવે છે. રોજ રાતે સૂતા પહેલાં એક ગ્લાસ દૂધમાં 1 ચમચી ગાયનું ઘી નાખીને પીવાથી સવારે પેટ સાફ થઈ જાય છે. ચેને બ્રેન ટોનિક પણ કહેવાય છે. કેન્સર પેશન્ટ માટે ગાયનું ઘી બેસ્ટ છે. તે બોડીમાં કેન્સર સેલ્સને વધતાં રોકે છે.

ધ અમેરિકન હાર્ટ એસોસિએશનની રિસર્ચ મુજબ રોજની ડાયટમાં 12 ગ્રામ ઘી ખાવાથી માત્ર 7 ટકા ફેટ મળે છે, જ્યારે રોજની ડાયટમાં 25 ગ્રામ ફેટ લેવું જોઈએ. રોજ ઘી ખાવાથી બ્લડ એચડીએલ લેવલ ઈમ્પ્રૂવ થાય છે. જે હાર્ટને હેલ્ધી રાખે છે. આમાં રહેલાં સારાં ફેટ્સ અને એન્ટીઓક્સીડેન્ટ્સ અલ્સર, કબજિયાત અને હાર્ટ એટેકની સંભાવનાને ઓછી કરે છે.

ગાય ના ઘી સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક માનવા માં આવે છે અને એનું સેવન કરવા થી ઘણા રોગ દૂર કરી શકાય છે. આયુર્વેદ માં ગાય ના ઘી ને ચમત્કારિક માનવા માં આવ્યો છે અને એનું સેવન કરવા થી ઘણા પ્રકાર ના રોગ સારા થઈ જાય છે. સાથે જ ત્વચા માટે પણ ગાય નું ઘી કારગર સાબિત થાય છે.

ગાય ના ઘી ના ફાયદા માઈગ્રેન થવા પર માથા ના અડધા ભાગ માં દુખાવો થાય છે અને ઘણીવાર આ દુખાવા ના કારણે ઊલટી પણ થાય છે. જોકે બે ટીપા ગાય નું દેશી ઘી નાક માં નાખવા માં આવે, તો માઇગ્રેન સારું થઈ જાય છે.ગાય ના ઘી નાક માં નાખવા થી દુખાવા રાહત મળે છે.નાક ની શુષ્કતા દૂર કરવા માં પણ દેશી ગાય નું ઘી કારગર સાબિત થાય છે.નાક માં ગાય નું ઘી નાખવા થી કાન ના પડદા સારા થઈ જાય છે.જે લોકો ના વાળ વધારે ખરતાં હોય એ લોકો દિવસ માં બે વાર નાક ની અંદર ગાય નું ઘી નાખી દે.

નાક માં ઘી નાખવા થી યાદશક્તિ સારી રહે છે.કબજિયાત ની ફરિયાદ થવા પર રોજ રોટલી માં ગાય નું ઘી લગાવી ને ખાવ. આવું કરવા થી કબજિયાત મટી જાય છે.બાળકો ને કફ થવા પર એની છાતી પર આ ઘી થી માલિશ કરો.શરીર ની નબળાઈ દૂર કરવા માટે દૂધ ની અંદર ગાય નું ઘી નાખી ને પીવો.હાથ અથવા પગ માં જલન ની ફરિયાદ થાય તો ગાય ના ઘી થી માલિશ કરો.શરીર માં ગરમી થવા પર ગાય ના ઘી થી પગ ની માલિશ કરો, શરીર ની ગરમી દૂર થઈ જશે.ઇમ્યુન સિસ્ટમ મજબૂત કરવા માટે ગાય નું ઘી ખાઓ.

વજન ઓછું કરવા માટે ઘી નું સેવન ઉત્તમ હોય છે, એને ખાવા થી વધારે ભૂખ નથી લાગતી.હૃદય માટે ગાય નું ઘી ઉત્તમ હોય છે એને ખાવા થી હૃદય મજબૂત બને છે.જો તમને હેડકી આવી રહી છે અને કોઈ પણ ઉપાય લેતા તે સારી નથી થતી, તો આ માટે અડધી ચમચી ગાયનું ઘી લઈ લો. આનાથી તરત જ હેડકી બંધ થય જાશે. જો તમને માઇગ્રેઇનની સમસ્યાઓ હોય તો તમે ગાયના ઘી થી છુટકારો મેળવી શકો છો. આ માટે સવાર સાંજે ગાયનું ઘી નાકમાં મૂકો. આ તમારી સમસ્યાને દુર કરશે

ચેહરા ઉપર દેશી ઘી લગાવવા થી રીંકલ ઓછા થઈ જાય છે. અને ચહેરા ઉપર રોનક આવી જાય છે.વાળ માં દેશી ગાય ના ઘી ની માલિશ કરો, આવું કરવા થી વાળ ને મજબૂતી મળે છે અને વાળ ખરવા નુ બંધ થઈ જાય છે.આંખો ની રોશની યોગ્ય રાખવા માટે ગાય નું ઘી ખાઓ. ગાય નું ઘી ખાવા થી નજર સારી રહે છે.ત્વચા પર કોઈ પણ પ્રકાર ના ડાઘા પડી જવા પર તમે ગાય નું ઘી લગાવી લો. ડાઘ એકદમ ઓછો થઈ જશે.

ગાય નું ઘી ખાવા થી હાડકા મજબુત થાય છે.પાચનતંત્ર ને મજબૂત રાખવા માં ગાય નું ઘી કારગર સાબિત થાય છે અને ખાવા થી પાચન તંત્ર યોગ્ય રીતે કામ કરે છે.પેટ ની નાભી માં ગાય નું ઘી લગાવવા થી ફાટેલા હોઠ સારા થઈ જાય છે.દાઝી ગયેલા નિશાન પર ગાય નું ઘી લગાવી લો. આવું કરવા થી એ નિશાન સારું થવા લાગશે.એસિડિટી ની તકલીફ થવા પર ગાય નું ઘી ખાઓ. એને ખાવા થી એસિડિટી સારી થઈ જાય છે.

સોરાયસીસ ગાય ના ઘી ને ઠંડા પાણીમાં ફેંટી લો અને પછી ઘી ને પાણીથી જુદુ કરી લો આ પ્રક્રિયા લગભગ સો વખત કરો અને તેમાં થોડું કપૂર નાખીને ભેળવી દો. આ વિધિ દ્વારા મળેલ ઘી એક અસરકારક ઔષધી માં પરિવર્તિત થઇ જાય છે જેને ચામડી ને લગતા દરેક ચામડીના રોગોમાં આ લગાવો ચમત્કારિક રીતે ઉપયોગ કરી શકો છો. તે સોરાયસીસ માટે પણ ફાયદાકારક છે.

મુલાયમ ત્વચા : દરેકને બેબી સોફ્ટ ત્વચા જોઈએ શું તમારે સ્વસ્થ અને મુલાયમ ત્વચા જોઈએ જો હા તો તમારે બસ ગાયનું ઘી નાભી ઉપર લગાવવાનું રહેશે અને તમે પણ મેળવશો બેબી સોફ્ટ ત્વચા.માણસના શરીરમાં દરેક શરીરના ભાગનો સબંધ નાભી સાથે જોડાયેલ હોય છે. નાભીમાં રોજ ચપટીભર ઘી ના બે ટીપા લગાવવાથી જ આપણી ઘણી બીમારીઓથી બચાવવા સક્ષમ હોય છે. આ નેચરલ થેરાપી થી ઘણી આરોગ્યની તકલીફોને ઠીક કરી શકાય છે. સાથે જ તે સુંદરતા વધારવામાં પણ ફાયદાકારક બને છે.

શરદી ખાંસી થવા પર ગાય ના ઘી માં કાળા મરી નો પાવડર મિક્સ કરીને ખાઓ. શરદી સારી થઈ જશે.તંદુરસ્ત શરીર મેળવવા માટે દરરોજ બે ચમચી ઘી ખાઓ.પાગલપન ને દૂર કરવા માટે ગાય નું ઘી ખાઓ.ચહેરા ને કોમળ બનાવી રાખવા માટે રાત્રે ઉંઘતી વખતે ચહેરા પર ગાય નું ઘી લગાવો.વાળ રુક્ષ થઈ ગયા હોય તો ગાય નું ઘી લગાવો.જો ગર્ભવતી સ્ત્રી ગાય ના ઘી નું સેવન કરે છે તેમનું બાળક સ્વસ્થ થાય છે.માસિક ધર્મ માં દુખાવા ની ફરિયાદ થવા પર આ ઘી નુ સેવન કરો.

About bhai bhai

Check Also

રાત્રે સૂતા પહેલા કરો આ 7 વસ્તુઓનું સેવન સવારમાં ઉઠતા ચરબી થઈ જશે ગાયબ, જાણી લો આજે જ

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *