Breaking News

32 વર્ષની યુવતીને તેનાથી 10 વર્ષ નાના વોચમેન સાથે બંધાયા શારીરિક સંબંધો ઘરમાં જ માણતી હતી શરીર સુખ, પતિને ખબર પડતાં જ કર્યું એવું જાણીને ચોંકી જશો

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી. પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે. આવોજ એક કિસ્સો સામે આવ્યો છે, સુરતના એલ.પી.સવાણી રોડ પર રહેતી 32 વર્ષની યુવતીને 12 વર્ષના લગ્નજીવન પછી પણ સંતાન નહોતું થયું. લોકડાઉન દરમિયાન યુતી પતિ સાથે નવા ઘરે રહેવા ગઈ હતી ત્યારે બિલ્ડિંગ 10 વર્ષ નાના વોચમેન સાથે શારીરિક સંબંધો બંધાયા હતા.

યુવતી પોતાના ઘરમાં જ વોચમેન સાથે શરીર સુખ માણતી. પતિને આ વાતની જાણ થતાં પત્નિએ નફફટ થઈને પોતે આ સંબંધો રાખશે જ એવું કહી દીધું હતું. પતિ યુવતીને લઈ માતાના ઘરે જતાં પ્રેમી સાસરીમાં આવીને યુવતી સાથે મજા કરતો. યુવતી બેશરમ બનીને પોતાને છોડી દેવા પતિ પર માનસિક ત્રાસ ગુજારતી તેથી પતિએ આપઘાત કરી લીધો હતો. પોલીસે કરેલી તપાસમાં પત્નિના લગ્નેતર શારીરિક સંબંધોનો ભાંડો ફૂટતાં પોલીસે પત્નિની ધરપકડ કરી છે જ્યારે તેનો પ્રેમી ફરાર છે.

એલ.પી.સવાણી રોડ કલાપી રેસીડન્સી બી/303 માં રહેતા 33 વર્ષીય વાહન દલાલ પારસ શ્યામભાઈ ખન્નાએ 14 ડિસેમ્બરની મોડી રાત્રે પાલ આરટીઓ પાસે નવી બંધાતી કાસા રિવેરા બિલ્ડિંગના 11મા માળેથી કૂદી આપઘાત કર્યો હતો. અડાજણ પોલીસે શુક્રવારે પારસની માતા નીલમબેન ( ઉ.વ.60 )ની ફરિયાદના આધારે પારસની પત્ની હિના અને પાલનપોર સ્થિત સ્તુતિ આઈકોનના વોચમેન અંકીત ગોવીંદ પ્રસાદ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો.

આ ફરિયાદ મુજબ, 12 વર્ષ અગાઉ પારેસ હિના સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં પણ બંનેને સંતાન નહોતું. પારસ આઠ માસ અગાઉ લોકડાઉનમાં પત્ની સાથે પાલનપોર ખાતે સ્તુતિ આઈકોનમાં રહેવા ગયો હતો. નિઃસંતાન હિના બિલ્ડિંગના વોચમેનને દિલ દઈ બેઠી હતી અને બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા. બંને ઘરમાં જ રંગરેલિયાં મનાવતાં હતાં. આ અંગેની જાણ થતા પારસે બંનેને સમજાવ્યા હતા પણ હિનાએ સંબધ ચાલુ રાખ્યા હતા.

આ સંબંધને લીધે તાણમાં રહેતો પારસ હિનાને લઈ માતાના ઘરે કલાપી એપાર્ટમેન્ટમાં રહેવા આવ્યો હતો પણ પ્રેમી અંકિત ત્યાં પણ હિનાને મળવા આવતો હતો. હીના પ્રેમી સંબંધ તોડવા તૈયાર નહોતી. હિના પારસ સાથે ઝઘડો કરીને કહેતી કે, તું મને છોડી દે તો મારાથી અંકિત સાથે જવાય આ કારણે પારસે નવેમ્બરમાં પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હીનાને તેનાથી કોઈ ફરક ના પડતાં છેવટે પારસે 14 ડીસેમ્બરે આપઘાત કરી લીધો હતો. અડાજણ પોલીસે હિના અને અંકિત વિરુદ્ધ ગુનો નોંધી બાદમાં હિના ( ઉ.વ.34 ) ની ધરપકડ કરી હતી. પોલીસ પ્રેમી અંકિતને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે. વધુ તપાસ પીએસઆઈ એલ.જી.નકુમ કરી રહ્યા છે.

આવોજ એક બીજો કિસ્સો અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં મિત્રતાને કલંક લાગડતો કિસ્સો સામે આવ્યો છે. નારોલ ગામામાં 4 ભાઈ અને માતા પિતા સાથે રહેતી 19 વર્ષીય યુવતીની તેના જ ભાઈના મિત્રએ છેડતી કરી ભીભત્સ માંગણી કરી. આરોપી રાહુલ અવારનવાર યુવતીના ભાઈ સાથે મિત્રતા હોવાના કારણે યુવતીના ઘરે તેના ભાઈને મળવા આવતો હતો. અને તે દરમ્યાન તેની દાનત યુવતી પર બગડી હતી. કોઈના કોઈ બહાને ઘરે આવીને યુવતી પર નજર બગાડી શારીરિક અડપલા કરતો હતો.

આમ મિત્રને મળવા આવતા આરોપી રાહુલની દાનત યુવતીને જોઈને બગડી હતી. અને તે મોકો જોઈને ચોકો મારવાની ફિરાકમાં હતો. યુવતીના પરિવારજનો બહાર ગયા હતા. ત્યારે યુવતીને પામવા માટે આરોપી રાહુલ તેના ઘરે પહોંચ્યો અને કહ્યું કે તને મળવા આવ્યો છું. તેમ કહીને યુવતીનો હાથ પકડી લીધો હતો. જેનો યુવતી પ્રતિકાર કર્યો હતો. જોકે મનમાં મેલી મુરાદ રાખેલા રાહુલે આ ઘટનાથી શીખના લીધી હોય તેમ એ વારંવાર યુવતીને પ્રેમસબંધ રાખવા મેસેજ કરીને તેમજ ફોન કરીને દબાણ કરતો. અને બીભત્સ માંગણી કરતો હતો. યુવતીએ વારંવાર સમજાવવા છતાં પાગલ પ્રેમીનું પાગલપન બંધ ના થતા આખરે યુવતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી અને આરોપીને જેલ હવાલે કર્યો હતો.મિત્રએ મિત્ર પર મુકેલો વિશ્વાસ તેના માટે મુસીબત સમાન બન્યો હતો અને આ ઘટનાએ ફરી એકવાર મતલબી મિત્રતા પર સવાલ ઉભા કર્યા છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.જેને બહેન કહીને બોલાવતો હતો તેની સાથે જ આડા સંબંધ રાખનાર હમવતની મિત્રને ઠપકો આપતા હમવતનીએ ઠપકો આપનાર મિત્રને પટ્ટા વડે માર મારી અને લૂંટ ચલાવી હતી. ભેસ્તાન વૃદાવન સોસાયટીમાં રહેતા મૂળ હરિયાણાનો ૩૦ વર્ષીય પ્રદિપ કરણસિંહ સુરા ભારત પેટ્રોલીયમમાં મેન્ટેનન્સ વિભાગમાં નોકરી કરે છે. તેણે લગાવેલા આક્ષેપ મુજબ ગત રાત્રે તે તેના અન્ય મિત્રો સાથે સુતો હતો.

મધરાત્રે તેના હમવતની મિત્ર વીરેન્દ્રએ ૧૦થી ૧૫ જણા સાથે ઘરમાં ઘૂસી પટ્ટા વડે માર માર્યો હતો. બચાવવા આવેલા બે સાથી મિત્રોને પણ ડરાવી ધમકાવી પ્રદિપનાં ગળામાંથી ચાંદીની ચેઇન, બે કિંમતી મોબાઈલ અને રોકડ અને આધાર કાર્ડ, પાન કાર્ડ જેવા ઓળખ પુરાવા વાળું પર્સ પણ લઈ ગયો હતો. આ બાબતે પાંડેસરા પોલીસને જાણ કરાયા બાદ તેમને સારવાર માટે સિવિલ લવાયા હતા. સિવિલમાં દાખલ પ્રદિપે કહ્યુ કે વિરેન્દ્ર અને તે સારા મિત્ર હતા. અમે જેને બહેન કહેતા હતા એ મહિલા સાથે વિરેન્દ્રના અનૈતિક સંબંધ હોવાનું ધ્યાને આવતા વાત મેં એને ઠપકો આપ્યો હતો અને જેની અદાવત રાખીને તેણે માર માર્યો હતો.

મિલનને પાર્થના મિત્ર ચિરાગે કહ્યુ કે તુ 50,000 લઇ આવ તો પાર્થની બહેન સાથે તારો પ્રેમ સબંધ ગોઠવી દવ પરંતુ બાદમાં મિત્રો વચ્ચે થયો ઝગડો અને મારામારી થતા છરી વડે હુમલો કરાતા બે શખ્સો ઇજાગ્રસ્ત થતા હોસ્પીટલ ખસેડાયા જ્યારે ફરિયાદ કરવા ગયેલ મિલનને પોલીસે લોકઅપમાં ધકેલ્યો હતો. બનાવની પ્રાપ્ત વિગત મુજબ શહેરના જવાહરનગર વિસ્તારમાં રહેતા મિલન મુળજીભાઇ જોષીને પાર્થ કનુભાઇની બહેન સાથે પ્રેમસબંધ હોઇ જે બાબતે પાર્થના મિત્ર ચિરાગે મિલનને કહેલ કે તુ 50,000 આપ તો તારૂ પાર્થની બહેન સાથે સગાઇ કરાવી દવ જે બાબતે પાર્થને જાણ થતા તેણે કહ્યુ કે ચિરાગ આમ કહે જ નહી અને તે બાબતે સમાધાન કરવા મિલનને કાળાનાળા પાસે બોલાવ્યો હતો.

જ્યા પાર્થ અને તેનો મિત્ર ચિરાગએ મળીને મિલનને મુઢમાર મારતા મિલને બ્રાહ્મણ બોર્ડિંગમાં રહેતા હિરેન ઉર્ફે સુલ્તાનને મળવા જવાનુ કહેલ અને બાદમાં બોલાચાલી થતા હિરેન અને મિલને મળીને પાર્થ અને ચિરાગને છરી વડે ઇજા કરતા પાર્થ તથા ચિરાગ ત્યાથી જાન બચાવવા નાસી ગયેલ અને મિલન ત્યાથી પોલીસ સ્ટેશન બન્ને વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવા ગયેલ પરંતુ પોલીસે આ બાબતે ક્રોસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરતા અને મિલન પર શંકા જતા મિલનને ઘટના સ્થળે લઇ જઇ વધુ તપાસ હાથ ધરતા ફરિયાદ કરવા ગયેલ મિલનને લોકઅપ હવાલે કરાયો હતો જ્યારે તેનો મિત્ર હિરેન ઉર્ફે સુલ્તાન (રહે હાલ બ્રાહ્મણ બોર્ડિંગ મુળ દેવગાણા) નાસી ગયેલ અને પાર્થ તથા ચિરાગને ઇજા થતા હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

About bhai bhai

Check Also

જાણો, એક એવા ગીત વિશે કે જેને સાંભળીને લોકો કરી લે છે આત્મહત્યા, જેની પર વર્ષો સુધી તો પ્રતિબંધ રહ્યો.

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *