Breaking News

૩૫ વર્ષની છૂટાછેડા લીધેલી યુવતી પોતાના જ બનેવીને કરવા લાગી પ્રેમ, અને ભાન ભૂલીને બાંધવા લાગી શારીરિક સંબંધ પછી…..

પહેલો પ્રેમ માનવીય સંવેદનાઓનું મૂળ છે. કિશોરાવસ્થા કે યુવાવસ્થામાં પહોંચ્યા પછી થતી વિજાતીય લાગણી માત્ર ઉત્ક્રાંતિ નથી. શારીરિક ફેરફરની સાથે સાથે થતા માનસિક વિકાસનું પહેલું પગલું છે. આ ઉંમરે દરેક વ્યક્તિને વિજાતીય આકર્ષણ થતું જ હતું, થતું હોય છે અને આગામી સમયમાં થતું જ રહેશે. ઘણી વખત એવું પણ બને છે કે, વ્યક્તિના લગ્ન થઈ ગયા પછી તેને ત્રીજી કોઈ વ્યક્તિ ગમી જાય અને મનોમન પ્રેમ થઈ જાય. આ પ્રેમ એકતરફી જ હોય છે છતાં પહેલો પ્રેમ કહી શકાય.

સવાલ.મારા પતિ સેક્સ દરમિયાન ફાસ્ટ કરે છે જે મને પહેલા નહોતી ખબર. મને આ અવાજથી તકલીફ થાય છે એટલું જ નહીં પણ ગંધ પણ તકલીફ આપનારી હોય છે. શું આનાથી બચવાની કોઈ રીત છે.જવાબ.આ સમસ્યા પર દેશના જાણીતા એક્સપર્ટ મહિન્દ્ર વત્સ જણાવે છે કે, રાત્રે જલદી જમી લેવાથી તમને રાહત મળી શકે છે. ગેસ્ટ્રોઈન્ટેરૉલોજિસ્ટને મળી શકો છો.સવાલ.મને જ્યારે ઈરેક્શન આવે છે ત્યારે મારુ પ્રાઈવેટ પાર્ટ વાંકું થઈ જાય છે. સેક્સ દરમિયાન અમે કોઈ પણ પોઝિશન અપનાવીએ આ સમસ્યાના કારણે ઘણી તકલીફ પડે છે અને પીડા પણ થાય છે.આ કારણે મારી ગર્લફ્રેન્ડ પણ ચિડાઈ જાય છે,મને ડર લાગે છે કે ક્યાંક તે મને છોડીને જતી ન રહે. આ સમસ્યા સિવાય અમારો સંબંધ ઘણો સારો રહે છે.અમે બન્ને એક બીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. હું મારા પ્રાઈવેટ પાર્ટનો આકાર કઈ રીતે સરખો કરું કે,જેનાથી મને દર્દ ઓછું થાય અને તેને આનંદ આપી શકું?

જવાબ.સેક્સ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા આપણે ખૂબ આનંદ મેળવી શકીએ છીએ,પરંતુ કેટલીક મહિલાઓ ને સેક્સ દરમિયાન તખલીફો થાય છે.જેના કારણે અમુક સ્ત્રીઓ સેક્સનો આનંદ માણી શકતી નથી,સમાગમ દરમીયા અલગ અલગ પોઝીશન કરવાથી મહિલાઓને મુખ્ય ભાગો માં પીડા થાય છે.જેના લીધે તે ગુસ્સા માં આવી જાય છે એટલા માટે આવા પોઝીશન કરવાથી તમે દૂર રહો તો તમને સેક્સ દરમિયાન ખુબજ આનંદ આવશે.તમારી ગર્લફ્રેન્ડ ને મુખ્ય ભાગની પીડા નહીં થાય એટલા માટે તમને સમાગમ દરમિયાન આનંદ આવશે.આ સમસ્યા અંગે સેક્સ એક્સપર્ટ મહિન્દ્ર વત્સ કહે છે કે, કોઈ સારા હોસ્પિટલમાં જઈને એન્ડ્રોલોજિસ્ટને મળો જે આવી સમસ્યાઓ જોતા હોય.

સવાલ.એનલ સેક્સ દરમિયાન હાઈજીન સાથે જોડાયેલ સમસ્યામાં સાવધાની કેવી રીતે રાખવી જોઈએ?જવાબ.એનલ સેક્સ એ એવી પ્રક્રિયા છે જેના દ્વારા મહિલાઓને મુખ્ય ભાગ માં પીડા થાય છે,એનલ સેક્સ કરવાથી મહિલાઓને ખુબજ આનંદ આવે છે.પરંતુ આ સેક્સ દરમિયાન ઘણી સ્ત્રીઓને પીડા પણ થાય છે.આ સમસ્યા અંગે સેક્સ એક્સપર્ટ મહિન્દ્ર વત્સ જણાવે છે કે,બની શકે તો,તેને અવોઈડ કરો.કૉન્ડમ હંમેશા પહેરો એનલ સેક્સ દરમિયાન જો કૉન્ડમ પહેરીને સમાગમ કરવામાં આવે તો એ ખુબજ સારું રહે છે.કૉન્ડમ પહેરીને એનલ સેક્સ કરવાથી મહિલાઓ ને મુખ્ય ભાગમાં દુઃખાવો થતો નથી,એટલા માટે એનલ સેક્સ કરતી વખતે કૉન્ડમ જરૂર પહેરવો જોઈએ.

સવાલ: મારી ઉંમર ૬૫ વર્ષની છે. છેલ્લા ચાર-પાંચ વર્ષથી વાની બીમારી છે. મારા સાંધા જકડાઈ જાય છે અને શિયાળામાં વધારે જકડાઈ જાય છે.સબંધ કરવાની ખૂબ જ ઈચ્છા થાય છે. મારી પત્નીને પણ સબંધની ઈચ્છા થાય છે, પણ સબંધ કરતી વખતે ખૂબ જ દુખાવો થાય છે. શું મને આર્થાઈટિસ હશે? મારે શું કરવું જોઈએ.જવાબ: તમારી હિસ્ટરી પરથી અને તમે કહ્યું છે કે તમને સાંધાની તકલીફ છે અને શિયાળામાં વધુ દુખે છે એના પરથી મને આર્થાઈટિસ લાગી રહ્યો છે. આર્થાઈટિસ જુદા-જુદા પ્રકારના હોય છે. જો તમે તમારા ફેમિલી ડૉક્ટર કે રૂમેટોલોજિસ્ટને બતાવશો તો તેઓ તમારો દુખાવો દૂર કરવામાં મદદરૂપ થશે. ઘણા લોકોને આર્થાઈટિસમાં સવારે તો ઘણાને રાત્રે વધુ દુખાવો થતો હોય છે. ઘણા કેસમાં પેઈનકિલર લેવાથી ચારથી છ કલાકમાં રાહત થઈ જાય છે તો ઘણાને ગરમ પાણી કે થેલીનો શેક કરવાથી પણ રાહત લાગે છે. એટલે આ પ્રયોગ કરીને ગોળી લીધા પછી સેક્સ કરવું સલાહભર્યું છે. સેક્સની બાબતમાં તમારી પત્ની પાસેથી થોડા કો-ઓપરેશનની જરૂર છે. જે સમયે તમને ઓછું દર્દ થતું હોય એ સમયે સેક્સ કરવાનું રાખશો તો તમારી સેક્સલાઈફ વધુ આનંદી અને સહ્ય થઈ જશે.

સવાલ: હું ૩૫ વર્ષની છૂટાછેડા લીધેલી યુવતી છું, મારા લગ્નમય જીવનના ત્રાસમાંથી મને મારી બહેન અને મારા બનેવીએ મુક્તિ અપાવી. તેમના અહેસાનના બોજ નીચે હું તેમની સાથે તેમના ઘરે રહેવા લાગી. મને ખબર જ ન પડી કે ક્યારે હું મારા બનેવીને ચાહવા લાગી અને અમારી વચ્ચે અનૈતિક સંબંધ પણ બંધાઈ ગયા. હું નોકરી કરું છું અને મારી આવક બહેનના પરિવાર પર ખર્ચાઈ જાય છે. કદાચ એટલે જ બહેનને મને સાથે રાખવી ભારરૂપ નથી લાગતું.સવાલ: મારી ખાસ બહેનપણી, જે મારી બધી વાતો જાણે છે, તેણે સમજાવ્યું હતું કે હું મારું ભવિષ્ય બગાડી રહી છું. એક ઉંમર વીતી ગયા પછી મને કોઈ સાથે નહિ રાખે. મારે લગ્ન કરી લેવા જોઈએ. તેની વાત સાંભળીને હું વિચારમાં પડી ગઈ છું. કદાચ તે સાચું કહે છે. મારા ઘરના સભ્યો પણ મારા લગ્નની રાહ જોઈ રહ્યા છે પણ મેં પહેલા ક્યારેય વિચાર્યું જ નથી. શું કરવું જોઈએ? સલાહ આપશો?

જવાબ: તમારી બહેનપણી તમારી શુભચિંતક છે, એટલે તેણે તમને હકીકત જણાવી છે. તમારે તમારા ઘરે પાછા જવું જોઈએ અને ઘરના સભ્યોના સહકારથી ફરી ઘર વસાવવાનો પ્રયાસ કરવો જોઈએ. તમારી બહેનનાં બાળકો જે તમને માસી માસી કહીને પ્રેમ અને માન આપે છે, તમારા અને પિતાના સંબંધો વિશે જાણશે તો નફરત કરવા લાગશે અને પછી તમે ન તમારી બહેનના ઘરે રહી શકશો કે ન નવું ઘર વસાવવા લાયક રહેશો. એટલે તે પહેલા તમારે તમારા બનેવી સાથેના અનૈતિક સંબંધો પર પૂર્ણવિરામ મુકવું જોઈએ.

સવાલ: હું ૪૦ વર્ષની પરિણીતા છું. લગ્નના ૧૦ થી ૧૨ વર્ષ સુધી જ્યારે હું માતા ન બની શકી તો મારા જેઠે પોતાની બે દીકરીમાંંથી એક દીકરી અમને આપી દીધી. તેને અમે ખૂબ લાડપ્રેમથી રાખી. તેના આવ્યાને ૩ વર્ષ પછી મને દીકરો જન્મ્યો. દીકરો નાનો હતો, એટલે તેની બાજુ હું સ્વાભાવિક રીતે વધારે ધ્યાન આપતી હતી, પણ તેને મારી જેઠાણીએ વિપરીત અર્થમાં લીધું. તેમનું માનવું છે કે હું મારું બાળક જન્મ્યા પછી બદલાઈ ગઈ છું. તે સમયગાળામાં તે અમારે ત્યાં જલદી આવવા લાગી અને દીકરી પ્રત્યે વધારે લાડ બતાવવા લાગી. હવે તે તેમની દીકરીને લઈ જવા ઈચ્છે છે. અમે બંને પતિપત્ની તેને ખૂબ પ્રેમ કરીએ છીએ. અને ઈચ્છીએ છીએ કે તે હંમેશા અમારી સાથે રહે. પણ એવું શક્ય નથી લાગતુ. શું કરીએ?

જવાબ: નાના બાળક પ્રત્યે માતાપિતાએ વધારે ધ્યાન આપવું પડે છે. તે સ્વાભાવિક છે, જેને બીજા લોકો ખોટા અર્થમાં લઈ રહ્યાં છે. તેમની દીકરી પ્રત્યે વધારે આત્મીયતા બતાવવાથી પણ નાનકડી બાળકીનાં મનને ખોટો મેસેજ પહોંચશે, જે તેના નિર્દોેષ મન ઉપર ખોટી અસર કરશે. તેથી જો તેના માતા-પિતા તેને લઈ જવા ઈચ્છતાં હોય તો તમે તેને પાછી લઈ જવા દો. સંબંધમાં કડવાશ ઊભી થાય, તેનાથી સારું તેઓ બાળકીને લઈ જાય. જ્યાં સુધી બાળકી સાથે પ્રેમની વાત છે તે દૂર રહેવાથી પણ ઓછો નહીં થાય. જ્યારે પણ મન થાય તમે તેને મળવા જઈ શકો છો.

સવાલ: હું ઇન્ટરમીડિએટની વિદ્યાર્થીની છું. ગયા વર્ષે મારા પિત્તાશયનું ઑપરેશન થયું. તે પહેલાં મોટા આંતરડાનું ઑપરેશન થયું હતું. શું આ ઑપરેશનોની મારા દામ્પત્યજીવન પર તો કોઈ અસર થાય ને? ઑપરેશનને લીધે મારા પેટ પર નિશાન રહી ગયાં છે. ક્યાંક આ કારણસર મારા પતિ મારા પ્રત્યે શંકા તો નહીં કરે.જવાબ: આ ઑપરેશનથી તમારા દામ્પત્યજીવન પર કોઈ અસર નહીં થાય, પણ જો તમારાં કુટુંબીજનો લગ્નસંબંધ વિશે વાત ચલાવે, ત્યારે વર પક્ષથી કંઈ ન છુપાવે તો. પહેલેથી જ પરિસ્થિતિ અંગે ખુલાસો કરી દેવાથી શંકાની સંભાવના જ નહીં રહે.

સવાલ.મારી પુત્રીની ઉંમર ૨૨ મહિના છે. તેની તંદુરસ્તી ખૂબ જ સારી છે. લગભગ છેલ્લાં એકાદ મહિનાથી તેની આંખોની પાંપણ પર સફેદ ડાઘ ઉપસી આવ્યા છે. તે કોઢ હોવાની મને શંકા છે. બે-ત્રણ ડૉક્ટરોએ જણાવ્યું હતું કે આ કોઢ નથી. પરંતુ કરોળિયા છે. મારી શંકાના સમાધાન માટે આયુર્વેદિક ડૉક્ટરને બતાવ્યું તો તેમણે આ કોઢ હોવાનું નિદાન કરતા ચેતવણી આપી હતી કે ટયૂબ કે મલમ કે લેપ લગાડવાથી આ ડાઘા વધુ સફેદ બનશે. અને આજુબાજુ ફેલાશે. આ કોઢ હશે કે કરોળિયા એ જણાવવા તેમજ તેનો ઇલાજ સૂચવવા વિનંતી.

જવાબ.તમારી પુત્રીને કોઢ છે કે કરોળિયા એ નિદાન કરવાનું કામ ડૉક્ટરનું છે. અમે ડૉક્ટર નથી અને આમ પણ જોયા વિના કહેવું મુશ્કેલ છે. આથી ડૉક્ટરનું કામ ડૉક્ટરને જ કરવા દો. તમારી ચિંતા હું સમજી શકું છું. હું તમને માત્ર એટલી જ સલાહ આપી શકું છું કે તમે તમારી નજીકના કોઇ શહેરમાં પ્રેક્ટિસ કરતા ત્વચા રોગ નિષ્ણાતનો સંપર્ક કરો અને તેમની સલાહ અનુસાર ઉપચાર કરાવો.સવાલ.હું ૨૪ વર્ષની છું. મારા લગ્નને એક વર્ષ થયું છે. મને સેક્સની બહુ ઇચ્છા થાય ત્યારે હું હસ્તમૈથુનને સહારો લઉં છું. મારી બીજી સમસ્યા એ છે કે માસિક દરમિયાન મને એક જ દિવસ રક્તસ્ત્રાવ થાય છે અને તેનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. શું હસ્તમૈથુનની આદત અને માસિકની તકલીફને કારણે મને માતા બનવામાં મુશ્કેલી થશે? બીજું સંભોગ પછી મારામાંથી બધુ જ વીર્ય બહાર નીકળી જાય છે. શું આ કારણે મને ગર્ભ રહેતો નહીં હોય?

જવાબ.હસ્તમૈથુન અને ગર્ભ રહેવા સાથે કોઇ સંબંધ નથી. કામવાસના દૂર કરવા માટે લગ્નબાહ્ય સંબંધ બાંધવા કરતા હસ્તમૈથુન આદર્શ છે. શરીરનો આવેગ દૂર કરવાનો આ એક કુદરતી માર્ગ છે. હા, માસિક ઓછું આવે છે એ વાત ચિંતા ઉપજાવે તેવી છે. આ માટે તમે કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરો. તમારી અને તમારા પતિની અમુક ટેસ્ટ પછી તેઓ ઉપચાર જણાવશે. સંભોગ દરમિયાન વીર્ય બહાર આવવું એ સામાન્ય છે. ગર્ભ રહેવા માટે વીર્યનું એક ટીપું પણ કાફી છે. આથી એની ચિંતા કરવાની પણ જરૂર નથી.

સવાલ:હું ૨૬ વર્ષની યુવતી છું. લગ્નને ૬ મહિના થયા છે. પતિ ખૂબ પ્રેમ કરે છે અને જરૂર કરતાં વધારે વિશ્વાસ પણ, જ્યારે હું વિશ્વાસ કરવા યોગ્ય નથી. લગ્ન પહેલાં હું એક યુવકને પ્રેમ કરતી હતી. અમારી વચ્ચે અનૈતિક સંબંધ પણ હતા. આંતરજ્ઞાાતીય હોવાથી લગ્ન ન થઈ શક્યાં. હું આજે પણ તેના સંપર્કમાં છું. મારા પતિને આ વાતની કોઈ જ જાણ નથી. ક્યારેક ક્યારેક મને અપરાધની લાગણી થાય છે કે હું ખોટું કરી રહી છું, પણ પછી ભૂલી જાઉં છું. તેનો સાથસંગાથ મને ખૂબ ગમે છે. શું તેનાથી હું કોઈ મુશ્કેલીમાં આવી શકું છું?
એક યુવતી (વલસાડ)

જવાબ:તમે અબુદ્ધ બાળક નથી, પરિપક્વ મહિલા છો. જાણીજોઈને તમે આવું આચરણ કરી રહ્યા છો જેનાથી તમારું દાંપત્યજીવન બરબાદ થઈ શકે છે. તમે તમારા પ્રેમીનો સાથ મેળવીને વધારે કમ્ફર્ટેબલ અનુભવી શકો છો તો તમારે તેની સાથે જ લગ્ન કરી લેવા જોઈતાં હતાં, પણ હવે જ્યારે તમારા લગ્ન થઈ ગયાં છે ત્યારે તમારે તમારા પતિ સાથે વિશ્વાસઘાત ન કરવો જોઈએ. કોઈને તમારા દુરાચારનો અણસાર આવે તે પહેલાં તમારે સાવચેત થઈ જવું જોઈએ, નહીં તો તમારી બરબાદી માટે તમે પોતે જ જવાબદાર હશો.

સવાલ : હું ૨૩ વર્ષની યુવતી છું. એક યુવક સાથે મારે છેલ્લાં ૩ વર્ષથી અફેર ચાલી રહ્યો હતો. અમે લગ્ન માટે તો કોઈ કમિટમેન્ટ નહોતું કર્યું પણ મને ૬ મહિના પહેલાં ઝાટકો લાગ્યો, જ્યારે મારી જ એક સાહેલીએ વિશ્વાસઘાત કર્યો. બંનેનો પ્રેમસંબંધ ખૂબ જોરશોરથી ચાલી રહ્યો હતો. મને દુ:ખ તો થયું પણ મેં માંડ મારી જાતને સંભાળી લીધી.હવે જ્યારે મારી સગાઈ થઈ ગઈ છે, તેને ખૂબ પસ્તાવો થાય છે અને તે મને એક તક આપવાનું કહી રહ્યો છે. લગ્નની દરખાસ્ત પણ મૂકી રહ્યો છે. હું મૂંઝવણમાં છું. એક બાજુ મારાં માતાપિતાની પ્રતિષ્ઠા છે તો બીજી બાજુ મારો પહેલો પ્રેમ, જેને હું દફનાવી ચૂકી હતી. મારે શું કરવું જોઈએ?
એક યુવતી (વડોદરા)

જવાબ: તમારો પ્રેમી એક વાર તમને છેતરી ચૂક્યો છે. હવે તેનું તમારી સાહેલીથી મન ભરાઈ ગયું છે તો તે તમારી પાસે પાછો આવવા માગે છે. તમે તેને સ્પષ્ટ કહી દો કે તમે તમારા જીવનનો નિર્ણય લઈ લીધો છે તેથી હવે તે તમારા રસ્તામાં અવરોધક ન બને. તમારા માટે તે જ યોગ્ય રહેશે કે તમે તેની સાથે કોઈપણ પ્રકારનો સંપર્ક ન રાખે.સવાલ: હું ૨૪ વર્ષની યુવતી છું. લગ્નને ૨ વર્ષ થઈ ગયાં છે. હજી સુધી મને સંતાનસુખ મળ્યું નથી. હકીકતમાં મારા પતિ સેક્સ ઉપરાંત હસ્તમૈથુન પણ કરે છે, કદાચ એટલે તેમનામાં કમજોરી આવી ગઈ છે અને તેઓ પિતા બનવા લાયક નથી રહ્યા. મારી એક સાહેલીએ જણાવ્યું કે વધારે સેક્સ કરવા અથવા હસ્તમૈથુન કરવાથી પુરુષોમાં પ્રજનનક્ષમતા સમાપ્ત થઈ જાય છે. શું હું ક્યારેય મા નહીં બની શકું?
એક મહિલા (રાજકોટ)

જવાબ: આ કોલમમાં ઘણીવાર એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હસ્તમૈથુનથી શરીર પર કોઈ ખરાબ અસર નથી થતી એટલે ન તો હસ્તમૈથુનથી કોઈ કમજોર બને છે, ન સંતાનપ્રાપ્તિ માટે અક્ષમ. તેથી કોઈની સાંભળેલી સંભળાવેલી વાતો પર વિશ્વાસ ન કરો. જો કોઈ શંકા હોય તો તેના સમાધાન માટે તોઈ આરોગ્ય અને પરિવાર કલ્યાણ કેન્દ્રમાં જઈને સ્ત્રીરોગ વિશેષજ્ઞાની સલાહ લો.સવાલ: હું ૪૫ વર્ષની પરિણીત અને ૨ યુવાન બાળકોની માતા છું. અમારું સુખી દાંપત્યજીવન ચાલી રહ્યું હતું. પતિ બાળકો અને મારી પર જીવ આપતાં હતાં, પણ આજકાલ તેઓ પોતાની કોઈ સહકર્મચાકીને વધારે સમય આપી રહ્યાં છે. દરરોજ મોડાં ઘરે આવે છે. ક્યારેક તેના માટે ફ્લેટ શોધવા માટે તો ક્યારેક અન્ય જરૂરિયાતોને લઈને ચિંતિત રહે છે, જ્યારે શરૂઆતમાં જ ઘરપરિવારની તમામ જવાબદારીથી મેં તેમને મુક્ત રાખ્યા છે.

પહેલાં મને ક્યારેય રંજ નથી થયો કે તેઓ ઘર તરફ બેફિકર રહે છે, પણ હવે ખરાબ લાગે છે, જ્યારે તેઓ પોતાની સહકર્મચારી માટે એટલી મહેનત કરે છે. ઠપકો આપું તો કહે છે કે તેમાં ખોટું શું છે. તે આ શહેરમાં નવી છે. માનવતાના સંબંધે આપણી ફરજ છે કે તેને મદદ કરીએ. મને ડર લાગે છે કે મદદ કરતાં કરતાં તેઓ તેની મોહમાયામાં ન ફસાઈ જાય. તે યુવાન છે અને કુંવારી છે. શું કરું?એક મહિલા (ભરૂચ)

જવાબ: તમે ઈર્ષાજન્ય લાગણીથી પીડાઈ રહ્યા છો. એટલે જ પતિ દ્વારા પોતાની સહકર્મચારીને આપેલા સહકારને ખોટા અર્થમાં લઈ રહ્યા છો. પતિની તે સહકર્મચારીને તમે પણ મુક્તમને હળોમળો તો સારું રહેશે, તેની સાથે સદ્ભાવથી વર્તો. તેનાથી તમને કોઈ પ્રકારનું સંભવિત જોખમ નહીં રહે. સાવધાની સારી વાત છે પણ પોતાના સંબંધોને લઈને શંકાશીલ બનવું સારું નથી. તમે તમારા પતિની પરિણીતા અને તેનાં બાળકોની માતા છો અને પછી એક પરિણીત અને બાળબચ્ચાંવાળા પુરુષને યુવતીઓ વધારે સમય સુધી ભાવ નથી આપતી.

About bhai bhai

Check Also

સુંદર સ્ત્રી જોઈ કંટ્રોલનાં કરી શક્યો યુવક પકડીને કરવા લાગ્યો એવું વિચિત્ર કૃત્ય કે જાણી ચોંકી જશો……

મિત્રો આપણે ઘણીવાર જોવામા આવ્યુ છે કે આજકાલના યુવાનોને લગ્ન કરવાની એટલી ઉતાવળ હોય છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *