૩૬૯ ગાડીઓના માલિક છે આ સુપરસ્ટાર એક ગાડી ચલાવ્યા પછી તે ગાળીનો વારો વર્ષે આવે છે જાણો કોણ છે તે સુપરસ્ટાર

૩૬૯ ગાડીઓના માલિક છે આ સુપરસ્ટાર એક ગાડી ચલાવ્યા પછી તે ગાળીનો વારો વર્ષે આવે છે જાણો કોણ છે તે સુપરસ્ટાર

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે,મિત્રો એ વાત તો આપણે બધા જાણીએ જ છીએ કે કોઇ પણ સામાન્ય વ્યક્તિ હોય કે કોઇ મોટા સેલિબ્રિટી જેમ જેમ તેની પાસે પૈસા વધે એટલે તેના શોખ પણ શાનદાર થતા જાય છે. આજે બોલીવુડમાં ઘાણા કલાકારો છે જેને ખુબ સફળતા મળી છે અને તે આજે બદશાહી લાઇફ જીવે છે. માત્ર એક્ટર્સ જ નહી પરંતુ કોઇ બિજનેશમેન પણ હોય તો પણ જેમ પૈસા વધે એટલે તેના શોખ આસમાને પહોંચી જાય છે.

તે મોંઘી મોંઘી કાર, બાઇક્સ, કપડા અને મોંઘા મોંઘા ફોન જેવી વસ્તુઓના મોટા શોખિન બની જાય છે. આજે પણ આપણે એક એવા જ કલાકાર વીશે જાણવા જઇ રહ્યા છીએ જેની પાસે 5 10 નહિ પરંતુ 369 ગાડીઓનો ખુબ મોટો કાફલો છે. જેને વર્ષમાં એક ગાડી પર એક જ વાર બેસવાનો વારો આવે છે અને તે ગાડીનો વારો આવતા વર્ષે આવે છે. તેમજ તેના કાફલામાં આઇશરની કેરાવેન થી લઇને BMW, ઓડી, જેગુઆર જેવી લેટેસ્ટ કારો છે. તે ગાડીઓના મોટા શોખિન છે.આજે આપણે વાર કરવા જઇ રહ્યા છિયે મમુટી વિશે. જી હા, મમુટી પાશે એક બે નહી પણ ગાડીઓનો ભંડાર છે. તેને પોતાની ગાડીઓ માટે એક અલગ ગેરેજની પણ વ્યવ્સ્થા કરેલી છે. જો કે મોટાભાગે તે ગાડી ચલાવવા માટે ડ્રાઇવર રાખવાનું પસંદ કરતો નથી.

મિત્રો જો તમે સાઉથ ફિલ્મો જોતા હસો તો તમે મોટા ભગની ફિલ્મોમાં મમુટી ને જોયા જ હસે. તેને ઘણી સુપર હીટ ફિલ્મો આપી છે. આજે આપણે વાત કરવાના છીયે તેના કાર કલેક્શન વીશે તો ચાલો જાણીયે.મિત્રો તમે જાણો છો કે અમિર માણસો નાની કંપનીની કાર લેવાનુંં ક્યારેય પસંદ નથી કરતા. તે તેની હેસિયત પ્રમાણે ઉચી ઉચી કારો જ ખરીદતા હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે મમુટી ને મારુતિ ની કારો ખુબ જ પસંદ કરે છે અને તેની સથે વધુ લગાવ છે.

થોડા વર્ષ પહેલા મમુટીએ દિલ્લીના હરપાલ સિંહની મારુતિ-800 ખરીદવાની પણ વાત કરેલી. તેની ખાસિયત છે કે તે પહેલી મારુતી-800 હતી, જેની ચાવી એક ગ્રાહક રુપે હરપાલે ઇન્દિરા ગાંધી પાસેથી 14 ડિસેમ્બર 1983 ના રોજ લીધી હતી. ત્યારબાદ વર્ષ 2010 માં જ્યારે હરપાલ સિંહનું નિધન થયુ તો આ ગાડીઓની હાલત બગડતી ગઇ તેમજ બે વર્ષ બાદ તેની પત્ની પણ મૃત્યુ પામી અને હવે આ ગાડીઓની સંભાળ રાખી શકે તેવુ પરીવારમાં કોઇ રહ્યુ ન હતુ.

મમુટી ને જાણકારી મળી એટલે એને થયુ કે હવી આ કારની સંભાળ રાખે તેવુ કોઇ નથી તો હુ ખરીદી લવ, તેથી તેને આ ગાડીઓની માંગ કરી પરંતુ હરપાલ સિંહની બે દિકરીઓ અને પરીવારે આ ગાડી વહેંચવાની સખ્ખત મનાઇ કરી દિધી.જો કે મમુટી પસે ગાડીનો પહેલે થી જ મોટો કાફલો હતો પરંતુ જો હરપાલ સિંહની આ કાર્સ તેને મળી જાત તો તેનો કાફલો વધુ શનદાર થઇ જાત. મિત્રો તમને જાણાવી દ ઇએ કે મમુટીની સૌથી પહેલી કાર મારુતીની કાર જ હતી અને આજે પણ તે તેના કફલામાં જોવા મળે છે.

માનવામાં આવે છે મમુટી ઓડી કાર ખરીદનાર સાઉથના પહેલા એક્ટર છે. મમુટી પાસે, ટોયોટો લૈંડ ક્રુજર LC 200, ફરારી, મર્સીડીજ, ઓડીના અલગ અલગ મોડલ, પોર્શ, ફોર્ચ્યુનર, Mini Cooper S, F10 BMW 530D તેમજ 525d, E46 BMW M3, Mitsubishi Pajero Sport, ફોક્સવૈગન પૈસન X2 અને ઘણીબધી SUV’s છે.

તમને નવાઇ લાગસે કે મમુટીએ આઇશરની કેરવેન પણ લઇ રાખી છે અને મોડીફાઇ કરાવ્યુ છે.અને જો વાત કરીએ તેના કાફલામાં રહેલ લેટેસ્ટ કારોની તો, તેની પાસે જગુઆર XJ-L છે. અને ખાસ વાત એ છે કે તેનો રજીસ્ટર્ડ નંબર (KL 7BT 369) છે, માત્ર તેનો જ નહી પણ કાફલાની મોટા ભાગની કારોનો આ નંબર ફિક્સ જ હોય છે. મમુટીને સાઉથમાં કારોનો સૌથી મોટો સોખીન મનવામાં આવે છે. કેમ કે તેના જેવડો કાફલો સાઉથમાં કોઇ પસે નથી.

મલયાલમ સુપરસ્ટાર મમુટીની પુત્રી કુટી સુરુમી છે. કારવાં ફેમ એક્ટર દલકવીર સલમાનની એકમાત્ર બહેન લગ્ન પછી પતિ સાથે ગ્લેમરની દુનિયા થી દૂર રહે છે.સુરુમિ મમુટી (કુટ્ટી સુરુમી) નો જન્મ 1982 માં ભારતના કેરળના કોચીમાં થયો હતો. સુરુમિ એક્ટર મમ્મૂટી અને તેની પત્ની સુલ્ફાથની પહેલી સંતાન છે. તેણીનો એક નાનો ભાઈ છે, અભિનેતા ડલ્કર સલમાન. તેણે તેનું પ્રાથમિક સ્તરનું શિક્ષણ કોચીના વિટ્ટીલા, ટોક-એચ પબ્લિક સ્કૂલમાંથી પૂર્ણ કર્યું છે.

તે દેશના એક પ્રખ્યાત હાર્ટ સર્જનની પત્ની છે,મેગાસ્ટાર મમ્મૂટીની પુત્રી સુરુમિ મમ્મૂટી પણ એક કલાકાર તરીકેની પોતાની ઓળખ બનાવી તેનાપિતા, ભાઈ અને પતિની જેમ મહાન ઉચાઈએ પહોંચવાની તૈયારીમાં છે.ભારતના મોટા શહેરોમાં સુરૂમીના પ્રકૃતિના ચિત્રો વેચાણ માટે તૈયાર છે.પેઇન્ટિંગ્સ સ્વૈચ્છિક સંસ્થા ‘વાસ’ ની માનવતાવાદી પ્રવૃત્તિઓ માટે વેચવામાં આવી રહી છે, જેમાં મામૂટી, સુરુમી અને તેના પતિ ર્ડા.રેહાન સૈયદ ટ્રસ્ટી છે.

મલયાલમ અને તમિલ ફિલ્મના સુપરસ્ટાર મમુટીનું સાચું નામ મુહમ્મદ કુટ્ટી પિનપરમિબલ ઇસ્માઇલ છે. મમુટીએ અનેક હિટ ફિલ્મો કરી છે. મમુટીએ કરેલી અનેક ફિલ્મોએ બોક્સઓફિસ પર ધૂમ મચાવી હોઈ અનેક રેકોર્ડ તોડયા છે મમુટીના નકશેકદમ પર હાલમાં તેનો દીકરો દલકેર સલમાન પણ છેલ્લાં ઘણાં વર્ષથી અભિનય ક્ષેત્રે પોતાનું નસીબ અજમાવી રહ્યો છે. દલકેર પણ તેના પિતાની માફક જ અનેક હિટ ફિલ્મો આપી ચૂક્યો છે. ફિલ્મો ઉપરાંત મમુટીને નવી કારનું ઘેલું છે. મમુટી પાસે હાલમાં ૩૬૯ કાર છે, તે બધી કાર રૂ. ૧૦૦ કરોડથી ઉપર છે. પોતે જ કાર ડ્રાઇવ કરતો નજરે પડે છે. જે તેની વૈભવી જિંદગીનું ચિત્ર સ્પષ્ટ કરે છે.

મામૂટી થયો હતો મુહમ્મદ કુટ્ટી ઇસ્માઇલ જળ ઉધાન માં 1951 સપ્ટેમ્બર 7 ચંદિરુર માં ત્રાવણકોર (હવે કેરાલા), અને ગામ ઉછેર ચેમ્પૂ નજીક વૈકોમ માં કોટ્ટાયમ જિલ્લાના ના હાલના રાજ્ય કેરળ, એક મધ્યમ વર્ગના, મુસ્લિમ પરિવારમાં ભારત. તેના પિતા, ઇસ્માઇલ, કપડા અને ચોખાનો જથ્થાબંધ ધંધો કરતા હતા અને ચોખાની ખેતી પણ કરતા હતા, જ્યારે તેની માતા ફાતિમા ગૃહિણી હતી. તે તેમનો મોટો દીકરો હતો. તેના બે નાના ભાઈઓ છે, ઇબ્રાહિમકુટ્ટી અને ઝકરૈયા અને ત્રણ નાની બહેનો, અમેના, સૌદા અને શફિના.

મમ્મૂટી તેની પ્રાથમિક શિક્ષણ માટે કોટ્ટયામની સરકારી હાઇ સ્કૂલ, કુલશેખરમંગલમ્ ગયા. 1960 ના દાયકામાં, તેના પિતાએ પરિવારને એર્નાકુલમ ખસેડ્યો, જ્યાં તેમણે સરકારી શાળા એર્નાકુલમનો અભ્યાસ કર્યો. તેમણે થેવરાની સેક્રેડ હાર્ટ કોલેજમાં પૂર્વ-યુનિવર્સિટીનો અભ્યાસક્રમ (પ્રી-ડિગ્રી) કર્યો હતો. તેમણે તેમની ડિગ્રી માટે મહારાજાની કોલેજ, એર્નાકુલમમાં અભ્યાસ કર્યો. તેમણે એલ.એલ.બી. સાથે સ્નાતક થયા થી સરકારી લો કોલેજ, એર્નાકુલમ . મમ્મૂટીએ મંજેરીમાં બે વર્ષ કાયદાનો અભ્યાસ કર્યો.

મમ્મૂટીએ 1979 માં સુલ્ફાથ સાથે લગ્ન કર્યા, અને તેમની એક પુત્રી સુરુમી (જન્મ 1982), અને એક પુત્ર ડલ્કર સલમાન (જન્મ 1986). તે પરિવાર સાથે એર્નાકુલમના કોચી ખાતે રહે છે . મમ્મૂટીનો નાનો ભાઈ ઇબ્રાહિમકુટી મલયાલમ ફિલ્મો અને મલયાલમ ટીવી સિરિયલોમાં અભિનેતા છે . ઇબ્રાહિમકુટ્ટીનો પુત્ર મકબુલ સલમાન પણ એક ફિલ્મ અભિનેતા છે.

bhai bhai

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *