Breaking News

નાના સ્તન હોવાથી યુવતીને યુવકે કહ્યું તારા સ્તન મોટા થાય તો જ લગ્ન કરીશ,જાણો પછી શું થયું.

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી થાય છે જેને તમે કોઈને કહી નથી સકતા, તમારા જીવનમાં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.આજે તમારા જીવન માં ઘણી એવી સમસ્યાઓ હશે જેને તમે કોઈ ને કહી નથી શકતા તમારી જીવન માં તમારી પર્સનલ લાઇફ માં ઘણી વધી સમસ્યાઓ હશે જેને ઉકેલ મળવો મુશ્કેલ છે.

હું ૨૮ વર્ષનો છું. મારી ઇન્દ્રિય વાંકી હોવાનો મને ડર છે. આ કારણે લગ્ન પછી હું મારી પત્નીને સંતોષ આપી શકીશ કે નહીં એની મને ચિંતા છે. શું હસ્તમૈથુનને કારણે આ સમસ્યા ઊભી થઇ હશે? મારી સમસ્યાનો ઉપાય દેખાડવા વિનંતી.તમારી સમસ્યા જરા પણ ગંભીર નથી.કાગનો વાઘ બનાવવાની કોઇ જરૂર નથી. આ કારણે લગ્ન પછી સેક્સ માણવામાં પણ તમને કોઇ તકલીફ પડશે નહીં. શિશ્ન થોડું ડાબે કે જમણે હોય તો યોનિપ્રવેશમાં કોઇ તકલીફ પડતી નથી. હસ્તમૈથુન આ માટે જવબદાર નથી.

માટે મનનો ડર કાઢી નાખો.હું ૧૭ વરસનો છું. મારા ચહેરા પર ખીલ છે. અને ગાલ પર કાળા ડાઘા પડી ગયા છે. મારી ત્વચા તૈલી છે આ સમસ્યા દૂર કરવાના ઉપાય દેખાડવા વિનંતી.ખીલ ફોડવાની આદત હોય તો એ આદત છોડી દો. તળેલા, મીઠા અને તીખા પદાર્થોનું સેવન ઓછું કરો. ચોકલેટ કેક કે મીઠાઇનું પ્રમાણ પણ ઘટાડી દો. ડાઘા પડયા હોય એના પર ચંદનની પેસ્ટ નિયમિત લગાડો. ડાઘા જલદી દૂર થશે નહીં. આ ડાઘા સંપૂર્ણ રીતે જશે નહીં. પણ ધીરે ધીરે હળવા થઇ જશે.

આ માટે ધીરજ રાખો. ખીલને સ્પર્શ કરવાને કારણે આ સમસ્યા થઇ છે. કોઇ ત્વચા રોગ નિષ્ણાતનો સંપર્ક કરો.હું ૨૫ વર્ષની છું. મારી સગાઇ થઇ ગઇ છે. પહેલા તો હું મારા ફિયાન્સે પાસે બેસતી નહોતી કારણ કે ફક્ત અડવાથી કે ચુંબન કરવાથી ગર્ભ રહી જશે એવો મને ડર હતો. પરંતુ ધીમે ધીમે આ બધુ ખબર પડવા લાગી. મારા ફિયાન્સ મારા અંગનો સ્પર્શ કરે છે અને મને પણ ફોર પ્લે કરવાનું કહે છે. મને આ ગમતું નથી. તેઓ ફોર પ્લે કરે ત્યારે મને ઘણું દુ:ખે છે અને યોનિ સૂકાઇ જાય છે. યોનિમાંથી બહુ વીર્ય નીકળતંફ નથી.

યોનિમાં ભીનાશ હોય ત્યારે કઇ તકલીફ થતી નથી. શું આને લીધે શરીર બેડોળ થવાની કે સંતાન પ્રાપ્તિમાં તકલીફ થવાની શક્યતા ખરી?સૌ પ્રથમ તો એ સ્પષ્ટ કરી લઉં કે સ્ત્રીઓને વીર્ય નીકળતું નથી. ઉત્તેજનાને કારણે યોનિમાંથી ચીકણા દ્રવ્યનો સ્ત્રાવ થાય છે. જેને કારણે સમાગમ દરમિયાન તકલીફ થતી નથી. અને દુ:ખાવો ઓછો થાય છે. ફોર પ્લે સેક્સનો એક ભાગ છે.

આ કારણે શરીર બેડોળ બનતું નથી કે સંતાન પ્રાપ્તિમાં કોઇ તકલીફ થતી નથી. તમને સેક્સનો અનુભવ નહોવાથી દુ:ખાવો થાય છે. ચિંતા કરવાની જરૂર નથી.હું અને મારા પતિ સારા મિત્રો પણ છીએ અને મને વિશ્વાસ છે કે અમે સારા પેરન્ટ્સ પણ સાબિત થઇ શકીએ છીએ.પરંતુ મને ગર્ભાવસ્થાના નવ મહિનાનો ડર લાગે છે. આ કારણે મારા શરીરની શું હાલત થશે એ વિચારીને જ મને કંપારી આવે છે.

પ્રસુતી દરમિયાન થતી પીડાનો પણ ડર લાગે છે શું હું એકલી જ આવા ડરથી પીડાઉં છું?ના, આવો ડર તમને એકલાને નથી લાગતો. આ એક માનસિક ડર છે. તમે સારી માતા બની શકશો કે નહીં એ ડર તમને સતાવે છે. તમને કદાચ એ પણ શંકા છે કે તમને બાળકોની ઇચ્છા છે ખરી? આ બાબતે તમને કોઇ નિષ્ણાત સાયકોલોજીસ્ટ મદદરૂપ થઇ શકે તેમ છે. આ ડર માત્ર શારીરિક જ છે એ બાબતે તમે સ્પષ્ટ હો તો કોઇ ગાયનોકોલોજીસ્ટની સલાહ લઇ તમારી મૂંઝવણ દૂર કરો.

યોગ્ય વ્યાયામ અને આહાર ગર્ભાવસ્થા દરમિયાન ઉપયોગી થશે. પ્રસુતી સમયનો દુ:ખાવો તો તમારે સહન કરવો જ પડશે અને એ સમયે કુદરત જ માતામાં એ બળ પૂરૂં પાડે છે.હું ૫૫ વર્ષની સ્ત્રી છું. મારા પતિએ મને દરેક રીતે સંતુષ્ટ રાખી છે. પુત્રીના લગ્ન થઈ ગયા છે. થોડાં સમય અગાઉ ફેસબુક પર મારા કરતાં નાના યુવક સાથે મિત્રતા થઈ અને હવે અમે બંને ફરવા લાગ્યા છીએ.

પણ મને ડર છે કે તે ક્યાંક મારી પાસે સેક્સની માગણી તો નહીં કરે ને તમે તમારા સંસારમાં સુખી છો. અને છેક ૫૫ વર્ષની ઉંમરે તદ્દન અજાણ્યા અને તમારા કરતાં નાના યુવક સાથે ફરો છો એ વાત તમારા સંસાર માટે જ જોખમી છે. આ યુવક તમારી પાસે સેક્સની માગણી કરે એવી પૂરેપૂરી શક્યતા છે. અને જો આવું કાંઈ બને તો તે છૂપી રીતે તમારો વિડિયો ઉતારીને તમને બ્લેકમેલ પણ કરી શકે. વળી તમારી આ વાત ઉઘાડી પડે તો તમારા પતિ પર શું વીતે? તમારી પુત્રીને પણ સાસરામાં સાંભળવું પડે.

બહેતર છે કે તમે સિફતપૂર્વક આ સંબંધમાંથી બહાર નીકળી જાઓ.મારી ઉંમર ૭૦ વર્ષની છે અને મારી પત્નીની ૬૫ વર્ષ. મને અઠવાડિયામાં બે વખત સેક્સ માણવા જોઈએ છે. આ ક્રિયા દરમિયાન હું ઉત્તેજનાત્મક ભાષાનો પ્રયોગ કરૂં છું. પણ તે તેમાં શરમાય છે અને તેને સેક્સ કરવાનું પણ નથી ગમતું. સંભોગ કરવાથી શા ફાયદા થાય તે જણાવવા વિનંતી. આ વયમાં તમે અઠવાડિયામાં બે વખત સેક્સ માણી શકો છો એ સારી નિશાની છે.

સેક્સ માણવાથી ઘણી માનસિક હળવાશ અનુભવાય એ હકીકત છે. પરંતુ આ ક્રિયા દરમિયાન તમારી પત્નીને ઉત્તેજનાત્મક ભાષા બોલવાનું નથી ગમતું તેમ જ સંભોગ કરવાનું નથી ગમતું તેનું કારણ તેમની વય છે. માસિક બંધ થયા પછી મહિલાઓની સેક્સમાંથી રૂચિ ઘટી જાય એ એકદમ કુદરતી છે.

અને આ પાકટ વયમાં તેમને ઉત્તેજનાત્મક ભાષા બોલવાનું ન ગમે તે પણ સહજ છે. તેથી તેમની પ્રતિક્રિયાને હળવાશથી લેવી. અમારાં લગ્નને સાત વર્ષ થયાં છે. હમણાં-હમણાંથી મારા હસબન્ડને ઓરલ સેક્સનો ચસકો લાગ્યો છે. અમારાં લગ્નને સાત વર્ષ થયાં છે. હમણાં-હમણાંથી મારા હસબન્ડને ઓરલ સેક્સનો ચસકો લાગ્યો છે. આમેય મારા હસબન્ડ સેક્સની બાબતમાં એક્સપરિમેન્ટિવ છે.

તેમનો આગ્રહ હોય છે કે યોનિપ્રવેશ પહેલાં અમે અરસપરસ મુખમૈથુન કરીએ. એનાથી તેમને ખૂબ આનંદ મળે છે. મને પણ એ ગમે છે, પણ થોડુંક અજુગતું લાગે છે. શું આવું કરવું ઠીક છે? ક્યારેક તો મુખમૈથુન વખતે મારા પતિનું વીર્યસ્ખલન પણ મારા મોંમાં જ થઈ જાય છે.એકાદ-બે વાર અનાયાસ એમ થઈ ગયેલું, પણ મને એ ગમતું ન હોવાથી તે ધ્યાન રાખે છે.

ધારો કે ભૂલથી વીર્ય ગળી જવાય તો કંઈ તકલીફ થાય? તેઓ મને મુખમૈથુન કરી આપે એ ખૂબ ગમે છે, પણ એમ કરાવતાં ખૂબ સંકોચ થાય છે. મુખમૈથુન કરાવવું અને કરી આપવું એ જરાય નુકસાનકારક નથી. ઋષિ વાત્સ્યાયને કામસૂત્રમાં મુખમૈથુનને કામક્રીડાનું ઉત્તમ વેરિયેશન ગણાવ્યું છે. એનાથી કોઈ નુકસાન થવાની શક્યતા નથી.

તમારી યોનિનું દ્રવ્ય તમારા પતિના મોંમાં જાય કે તમારા પતિનું વીર્ય તમારા મોંમાં જાય તો એનાથી કોઈ નુકસાન નથી થતું. વીર્ય તમારા મોંમાં જવાથી તમારા શરીર પર પણ કોઈ ઇફેક્ટ કે સાઇડ-ઇફેક્ટ થવાની શક્યતા નથી.તમે ઓરલ સેક્સ કરો તો એ પહેલાં જનનાંગોની યોગ્ય સફાઈ કરેલી હોય એ જરૂરી છે.

એ ભાગમાં પસીનો અને સફેદ મેલ વગેરેને કારણે વાસ આવતી હોય તો એનાથી પણ મુખમૈથુનની ઇચ્છા મરી જઈ શકે છે.મુખમૈથુન પહેલાં અને પછી બન્ને વખતે જનનાંગોની સ્વચ્છતાની કાળજી રાખવી જરૂરી છે.જૂના જમાનામાં પતિ થાકી ગયો હોય અથવા એક યા બીજાં કારણોસર જો ઇન્દ્રિયમાં યોગ્ય ઉત્તેજના ન આવતી હોય તો મુખમૈથુન કરવા ભારપૂર્વક સૂચન કરવામાં આવતું હતું. ફોર-પ્લે, પ્લે કે આફ્ટર-પ્લેમાં થતી ક્રિયાઓ જો બન્ને પાર્ટનરને ગમતી હોય તો એ વધુ અગત્યનું છે. બન્ને પાર્ટનર એન્જૉય કરી શકે અને એમ કરવામાં ક્ષોભ ન અનુભવે એવી ક્રિયાઓ જ આનંદ આપી શકે છે.

 

About bhai bhai

Check Also

હવસ ની ભૂખી છોકરી એ જ એના બોયફ્રેન્ડ ને વાયગ્રા ખવડાવી કહ્યું ફાવે એટલી વાર બંધ શારીરિક સંબંધ,તો બોયફ્રેન્ડે એવી હાલત કરી કે….

મિત્રો આજના સમયમાં કોઈના પર વિશ્વાસ મુકવો એજ મોટી વાત હોય છે મિત્રો તમને જણાવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *