Breaking News

45 વર્ષની સુષ્મીતા એ ધડાધડ 10 એવા ફોટા શેર કર્યા કે તસવીરો જોઈ આંખો અંજાઈ જશે.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, બોલિવૂડની પ્રખ્યાત એક્ટ્રેસ સુષ્મિતા સેન આજે તેનો 45મો જન્મ દિવસ ઉજવી રહી છે તેનો જન્મ 19 નવેમ્બર 1975નાં હૈદરાબાદમાં થયો હતો. 45 વર્ષની થઇ ગઇ છે. મહેશ ભટ્ટનાં નિર્દેશનમાં બનેલી ફિલ્મથી તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી. તેની ફિલ્મ ‘દસ્તક’ બોક્સ ઓફિસ પર કંઇ ખાસ કમાલ કરી શકી ન હતી. પણ ફિલ્મમાં સુષ્મિતાનાં કામનાં ભરપૂર વખાણ થયા હતાં.

ઉંમરમાં તો સુષ્મિતા એટલી યુવાન દેખાય છે કે, કોઇ તેની ઉંમરનો અંદાજો ન લગાવી શકે. ચાલો નજર કરીએ સુષ્મિતાની તે 10 તસવીરો પર જે સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહી છે. સુષ્મિતા સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ઘણી જ એક્ટિવ છે. અને તે અવાર નવાર તેની નવી નવી તસવીરો શેર કરતી રહે છે.

ઇન્સ્ટાગ્રામ પર સુષ્મિતાનાં 56 લાખથી વધુ ફોલોઅર્સ છે. આ કારણથી તેણે શેર કરેલી તસવીરો સોશિયલ મીડિયા પર મિનિટોમાં વાયરલ થઇ જાય છે. સુષ્મિતાએ વર્ષ 1994માં આવેલી ફિલ્મ દસ્તકથી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી. ફિલ્મમાં તેની સાથે મુકુલ દેવ અને શરદ કપૂર લિડ રોલમાં હતાં. જે બાદ સુષ્મિતા સેન બીવી નંબર 1, સિર્ફ તૂમ, બસ ઇતના સા ખ્વાબ હૈ, ફિલહાલ, અને મે હૂ નામાં નજર આવી હતી.

હાલમાં જ સુષ્મિતા એક વેબ સીરિઝ કરી જે દર્શકોને પસંદ આવી હતી. આ વેબ સિરીઝમાં સુષ્મિતાનાં કામનાં ભરપૂર વખાણ થયા હતાં. સુષ્મિતાએ હજુ સુધી લગ્ન નથી કર્યા. તે પાર્ટન રોહમન શોલ સાથે લિવ ઇનમાં રહે છે તેમનાં લગ્નની ચર્ચાઓ અવાર નવાર થતી રહે છે. ભલે સુષ્મિતાએ લગ્ન ન કર્યા હોય ફણ તે સિંગલ પેરેન્ટ છે તેણે બે દીકરીઓ દત્તક લીધી છે જેમાં એકનું નામ રિને છે તો બીજીનું નામ એલીશા છે.

બોલીવુડ અભિનેત્રી અને પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન આજકાલ પોતાના બોયફ્રેંડ સાથે ઇન્સ્ટાગ્રામ પર એકથી એક ફોટા શેયર કરી રહી છે. હાલમાં જ તે નિર્દેશક એસ એસ રાજમૌલીના છોકરા કાર્તિકેયના લગ્નમાં પોતાની છોકરી અને પોતાના બોયફ્રેંડ રોહમન શોલ સાથે ત્યાં પહોચી.

સુષ્મિતા સેન પૂર્ણ ભારતીય ટ્રેડીશનલ ડ્રેસમાં નજર આવી જેને નીતા લુલ્લાએ ડીઝાઇન કરી હતી. તેમણે એક વિડીઓ શેયર કર્યો જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે અને તેના પહેલા પણ 15 વર્ષ નાના બોયફ્રેંડ સાથે રોમેન્ટિક અંદાજમાં નજર આવી સુષ્મિતા સેન, થોડા સમય પહેલા જ તેમણે પોતાના પિતાના જન્મદિવસ માટે રોહમન સાથે મળીને એક પાર્ટી ઓર્ગેનાઇઝ કરી હતી. તમને ખબર જ હશે કે સુષ્મિતા સેને રોહમન સિવાય પણ ઘણી સેલીબ્રીટીને ડેટ કર્યા છે.

15 વર્ષ નાના બોયફ્રેંડ સાથે રોમેન્ટિક અંદાજમાં નજર આવી સુષ્મિતા સેન.બોલીવુડમાં વીતેલા વર્ષે જે લગ્નોનો મેળો લાગ્યો હતો. તેમાં સુષ્મિતા સેન પોતાના 27 વર્ષના બોયફ્રેંડ રોહમન શોલ સાથે પહોચી હતી. દરેક જગ્યાએ તેમને રોહમન સાથે કેપ્ચર કર્યા હતા અને હવે સમાચાર એ છે કે તેમનાં લગ્ન આ વર્ષના અંત સુધી થઇ શકે છે. હવે અમે તમને સુષ્મિતા સેનના તે બોયફ્રેન્ડસ વિષે જણાવવાના છીએ જેને તેમણે અત્યાર સુધી ડેટ કર્યા.

માનવ મેનન.ફિલ્મમેકર માનવ મેનન સાથે પણ થોડો સમય સુષ્મિતા સેને ડેટ કર્યા. તેમણે પોતાના કરિયરની શરુઆતમાં મનનને ડેટ કર્યા હતા, પછી તેમનો બ્રેક અપ થઇ ગયો. વર્ષ 2011 માં તેમને એક વાર ફરી સાથે જોવામાં આવ્યા અને હવે તેઓ સારા મિત્રો છે.

ઋતિક ભસીન.સુષ્મિતાએ થોડા વર્ષ પહેલા મુંબઈમાં એક રેસ્ટોરન્ટના માલિક ઋતિક ભસીનને પણ ડેટ કર્યા. તેમણે એક બીજાને 4 વર્ષો સુધી ડેટ કર્યા પછી તેમના અલગ થવાની ખબરો આવવા લાગી. પછી તેમને વર્ષ 2017 માં જહીર ખાન અને સાગરિકા ઘાટગેના લગ્ન રીસેપ્શનમાં એક વાર ફરી સાથે જોવા મળ્યા.

રણદીપ હુડ્ડા.બોલીવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને સુષ્મિતા સેને સાથે કર્મા અને હોલી જેવી ફીલ્મો સાથે કરી અને આ દરમિયાન બન્ને એક બીજાને ડેટ કરવા લાગ્યા. આ બન્ને જ પોતાના રિશ્તાને સ્વીકાર કર્યા હતો, પણ પછી બન્નેનું બ્રેક અપ થઇ ગયું અને આજે બન્ને પોતે એક બીજાના સારા મિત્રો છે.

વિક્રમ ભટ્ટ.ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટ અને સુષ્મિતા સેનનું અફેયર સુષ્મિતાના શરુઆતના કેરિયરમાં થયો. વર્ષ 1996 માં ફિલ્મ દસ્તકની શુટિંગ દરમિયાન બન્નેનું અફેયરના કિસ્સા આવ્યા. વિક્રમ ભટ્ટે પોતાની એક બુકમાં આ વાતની સ્પસ્ટતા કરી છે કે તેમનાથી ભૂલ થઇ ગઈ હતી તેમણે પોતાની પત્ની અને છોકરીને છોડીને કોઈ બીજીની તરફ આકર્ષણ અનુભવ્યું હતી. માન્યું કે બે વર્ષ પછી તેમનું બ્રેકઅપ થયું પણ સુષ્મિતા આજે પણ વિક્રમને સારી રીતે જ મળે છે.

સબીર ભાટિયા. હોટમેલ ડોટ કોમ ના ફાઉન્ડર સબીર ભાટિયા એ સુષ્મિતાએ થોડા સમય માટે ડેટ કર્યા હતા. પછી બન્નેનું બ્રેક અપ થયું અને આજે પણ સુષ્મિતા સબીરને સારા મિત્રની જેમ મળે છે.ઈમ્તિયાજ ખત્રી.બિજનેસમેન ઈમ્તિયાજ ખત્રી સાથે સુષ્મિતા સેને લગભગ બે વર્ષ અફેયર કર્યું પછી બન્ને અલગ થઇ ગયા. માન્યું કે તેમણે ઓફિશિયલી પોતાના રિશ્તાનો ક્યારેય સ્વીકાર નહોતો કર્યો. પણ છતાય તેમને કોઈ જગ્યાએ સાથે સ્પોટ કર્યા હતા.

સંજય નારંગ.વિક્રમ ભટ્ટના કેટલાક મહિના પછી જ સુષ્મિતા સેને હોટલીયર સંજય નારંગને ડેટ કરવાનું શરુ કર્યું. એવું મનાય છે કે બન્નેની સગાઈ કરી લીધી હતી અને ખુબ જ જલ્દી તે બન્ને લગ્ન કરવાના હતા પણ એવું થયું નથી. બન્ને થોડા વર્ષો પછી અલગ થઇ ગયા. બંટી સજ્દેહ.સેલીબ્રીટી મેનેજર બંટી સજદેહને પણ મિસ યુનિવર્સ સુષ્મિતા સેને કેટલાક સમય ડેટ કરી. બંટી અને સુષ્મિતા હંમેશા એક બીજાનો હાથ પકડીને ઘણી જગ્યા સ્પોટ કર્યા હતા, પણ પછી બંટીના અફેયરની ખબર નેહા ધૂપિયા અને દિયા મિર્જા જેવી એક્ટ્રેસીસ સાથે જોડાઈ ગઈ પછ સુષ્મિતા તેનાથી અલગ પડી ગઈ.

About bhai bhai

Check Also

છૂટાછેડા પછી કુતરા સાથે કર્યાં લગ્ન, મહિલાએ કહ્યું- પતિ કરતાં વધુ ખુશ રાખે છે..જાણો શા માટે

લંડનમાં રહેતી એક મહિલાએ તેની પાલતુ કૂતરી સાથે લગ્ન કર્યા મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *