Breaking News

શરીરમાં હવસની આગ જાગતાં યુવકે સાસુ સાથેજ બાંધી લીધાં શારીરિક સંબંધ, જાણો પછી શું થયું.

આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી.પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે.

ભારતના મધ્ય પ્રદેશન રાજ્યમાં ભોપાલ શહેર આવ્યું છે.ભોપાલ એ મધ્યપ્રદેશ નું પાટનગર છે.એક શખ્સે રવિવારે સવારે પોતાની લિવ ઇન પાર્ટનરનું ગળુ વેતરીને હત્યા કરી નાંખી. બંને વચ્ચે સાસુ અને જમાઇના સંબંધો હોવાનું જાણવા મળ્યું છે. સૂચના મેળવીને પોલીસે શબને કબજામાં લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલાવ્યું છે. ઘટના ભોપાલના અશોકા ગાર્ડન વિસ્તારની છે.

પોલીસે કહ્યું કે અશોક વિહાર કોલોનીમાં શીલા નામની એક મહિલા સંજય નામના યુવક સાથે લિવ-ઇનમાં રહેતી હતી. શનિવારે રાતે શીલા અને સંજય વચ્ચે ઝગડો થઇ ગયો. ઝગડાનું કારણ શીલાનો દેહ વેપાર જાણવા મળી રહ્યું છે. સંજયે શીલાને દેહ વેપાર ન કરવા અને આ વેપાર છોડી દેવા અનેકવાર કહ્યુ હતું પરંતુ તેણે સંજયની વાત ન માની અને તેને લઇને થયેલા ઝગડામાં રવિવારે સંજયે શિલાનું ગળુ કાપી નાંખ્યુ.

હત્યા કર્યા બાદ સંજયે પોતે જ આ વાતની જાણ પોતાના એક મિત્રને કરી. ઘટના સાથે સંબંધિત જાણકારી મિત્રને આપ્યા બાદ તે ફ્લેટમાંથી ફરાર થઇ ગયો. કોઇએ તેની સૂચના પોલીસને આપી. સૂચના મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી તો લોહીથી ખરડાયેલો શીલાનો મૃતદેહ પડ્યો હતો.ચોંકાવનારી વાત એ છે કે હત્યાના આરોપી સંજયે થોડા વર્ષો પહેલાં જ શીલાની દિકરી સાથે લગ્ન કર્યા હતા.

સંજયે નિકાહ બાદ પોતાની સાસુ સાથે સંબંધ રાખ્યા. શીલા પોતાના પતિ સાથે તલાક લઇ લીધાં. તલાક બાદ શીલા પોતાના જમાઇ શાહરૂખ સાથે અશોકા ગાર્ડનના અશોક વિહાર કોલોનીના એક ફ્લેટમાં રહેતી હતી.પોલીસે જણાવ્યા અનુસાર શીલા દેહ વેપાર સાથે જોડાયેલી હતી અને ગત વર્ષે જ તેની આ મામલે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ હાલ ફરાર સંજયની તલાશમાં છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે. આ ઘટના ઉત્તરપ્રદેશની છે અશોક વિહાર કોલોનીમાં શાહીન નામની એક મહિલા એન તેની દીકરી રહેતાં હતાં.એક વખતે શાહિના જ્યારે ઘરની બહાર જાય છે ત્યારે ઘરે તેની દીકરી એકલી હોય છે.દીકરી જુવાન થઈ ગઈ હતી પરંતુ ઘરના રિતી રિવાજો તેને જુવાની માં થતી ઈચ્છા ને પૂર્ણ કરવામાં રોકી રાખતા હતા.ત્યારે ઘરમાં કોઈ ના હોવાથી યુવતી ને પોતાને અનુભવાતી કામવાસના સંતુષ્ટવા તેની જાતેજ પોતાનો ઉપયોગ કર્યો.

એક દમજ માતા ઘરે આવી જતાં તે આ દ્રશ્ય જોઈલે છે.આ બધું જોયા બાદ માતા હવે તેના લગ્ન નક્કી કરવાનું વિચારી રહી હતી.અને તેને થોડાકજ દિવસો માં તેના લગ્ન નક્કી કર્યા.શાહીના એ દીકરીના લગ્ન શાહરૂખ ખાન નામના યુવક સાથે કરવી દીધા.લગ્ન બાદ અવારનવાર જ્યારે જમાઈ ઘરે આવતા હતાં, ત્યારે ઘણી વખતે જમાઈ ને નહાતાં અને પોતાની દીકરી સાથે રોમાન્સ કરતા જોઈ શાહીના ની જવાની પછી આવવા લાગી હતી.

શાહીના એ પોતાનાજ જમાઈ સાથે સબંધ બાંધ્યા.જમાઈ ને પણ બમણું ફળ મળતા તે બન્ને સાથે સબન્ધ બાંધતો હતો.પરંતુ એક વાર એટલેકે શનિવારે રાતે શાહીન એટલેકે સાસુ અને શાહરૂખ એટલેકે જમાઈ વચ્ચે ઝગડો થઇ ગયો.ઝગડાનું કારણ એ હતું કે શાહીના એક વેસ્યાં હતી.તે તેના પતિ અને જમાઈ સિવાય અનેક મર્દો સાથે રાત વિતાવી ચુકી હતી. શાહીના ના દેહ વેપારની જાણ જમાઈ ને મળી હતી.

શાહરૂખે શાહીનાને દેહ વેપાર ન કરવા અને આ વેપાર છોડી દેવા અનેકવાર કહ્યુ હતું પરંતુ તેણે શાહરૂખની વાત ન માની અને તેને લઇને જમાઈ અને સાસુ વચ્ચે થયેલા ઝગડો થયો હતો.અવારનવાર કહેવા છતાં પણ જમાઈ ની વાત ન માનતા રોશમાં ભરાયેલાં જમાઈએ શનિવારે પોતાની સાસુ એટલેકે શાહીનનું ગળુ કાપી નાંખ્યુ.હત્યા કર્યા બાદ શાહરૂખે પોતે જ આ વાતની જાણ પોતાના એક મિત્રને કરી.

ઘટના સાથે સંબંધિત જાણકારી મિત્રને આપ્યા બાદ તે ફ્લેટમાંથી ફરાર થઇ ગયો.કોઇએ તેની સૂચના પોલીસને આપી.સૂચના મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી તો લોહીથી ખરડાયેલો શાહીનનો મૃતદેહ પડ્યો હતો.ચોંકાવનારી વાત એ છે કે હત્યાના આરોપી શાહરૂખે થોડા વર્ષો પહેલાં જ શાહીનની દિકરી સાથે નિકાહ કર્યા હતા.શાહરૂખે નિકાહ બાદ પોતાની સાસુ સાથે સંબંધ રાખ્યા.

શાહીને પોતાના પતિ સાથે તલાક લઇ લીધાં.તલાક બાદ શાહીન પોતાના જમાઇ શાહરૂખ સાથે અશોકા ગાર્ડનના અશોક વિહાર કોલોનીના એક ફ્લેટમાં રહેતી હતી.પોલીસે જણાવ્યા અનુસાર શાહીના દેહ વેપાર સાથે જોડાયેલી હતી અને ગત વર્ષે જ તેની આ મામલે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ હાલ ફરાર શાહરૂખની તલાશમાં છે.અને તેને કડક માં કડક સજા આપવાનું જણાવ્યું છે.જો કે આ કિસ્સો સાસુ અને જમાઈ વચ્ચે ના નિષવાર્થ સબંધ ને પણ કલંકિત કરે છે.

આવો જ એક બીજો કીસ્સો સામે આવ્યો છે જ્યા સુરતમાં થોડા દિવસો પહેલા વેવાઈ વેવાણનું પ્રકરણ સામે આવ્યુ હતુ અને ત્યારે આ પ્રકરણે ગુજરાતભરમાં ચર્ચા જગાવી હતી અને આ કિસ્સા બાદ અમદાવાદમાં સાસુ જમાઈનું પ્રકરણ સામે આવ્યુ છે જ્યા માતાએ દીકરીનું ઘર તોડવાનો પ્રયાસ કર્યો હતો જેથી દીકરી માતાની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે તેમજ સાસુ અને જમાઈ વચ્ચે ત્રણ વર્ષથી પ્રેમસંબંધ ચાલ્યા બાદ દીકરીને આ બાબતે જાણ થઇ હતી.

પતિ પણ સાસુની સાથે રહેવા માટે તૈયાર છે, જેથી પરિણીતાએ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં માતા સામે અરજી કરી છે.રિપોર્ટ અનુસાર અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં અશોકભાઈની ચાલીમાં 55 વર્ષની સવિતાબેને તેની દીકરી ટીનાના લગ્ન કમલ સાથે કરાવ્યા હતા. લગ્ન બાદ માતા સવિતાબેન દીકરી અને જમાઈ કમલને વારંવાર ઘરે બોલાવતા હતા. ટીના સાથે લગ્ન બાદ સાસુ સવિતાબેનને જમાઈ સાથે પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો. જેથી કમલ પણ અવાર નવાર કોઈ કારણ વગર સાસુના ઘરે જવાની જીદ પકડતો હતો.

જુલાઈ મહિનામાં સવિતાબેન દીકરીને મળવા તેના ઘરે ગયા હતા ત્યારે જમાઈ કમલ ઘરે જ હતો. સાસુ જમાઇની સાથે સમય વિતાવી શકે તે માટે તેમને દીકરી ટીનાને બજારમાં વસ્તુ લેવા માટે મોકલી દીધી હતી અને જ્યારે ટીના ઘરે આવી ત્યારે પાડોશીએ સાસુ જમાઈ વચ્ચેના સંબંધની વાત ટીનાને કરી હતી અને ત્યારબાદ ટીનાએ પતિ અને માતાની હરકતો નરી આંખે જોઇ તાત્કાલિક મહિલા હેલ્પલાઇન નંબરમાં ફોન કર્યો હતો અને આ મહિલા હેલ્પલાઇનના કાઉન્સીલરોએ જ્યારે સવિતાબેનને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

 

અને તે સમયે સવિતાબેન કાઉન્સીલરો સામે જમાઈની સાથે લગ્ન કરવાની જીદ્દ પકડી હતી અને આ ઉપરાંત દીકરીએ જ્યારે સાસુ જમાઇનો પ્રેમાલાપ જોયો હતો ત્યારે સાસુ સવિતાબેન દીકરીને કહેવા લાગ્યા હતા કે, હું એકલી છું અને કમલ મારો છે, મારે તેની સાથે લગ્ન કરવા છે. તારે રહેવું હોય તો રે, નહીં તો કંઈ નહીં. હદ તો ત્યારે થઇ કે, પતિ કમલે પણ ટીનાને કહ્યું હતું કે, મને પણ સવિતા ગમે છે અને મારે તારી સાથે રહેવું નથી. આ સમગ્ર મામલે માતાએ જ દીકરીનું ઘર ભાંગવાનો પ્રયાસ કરતા દીકરીએ કંટાળીને પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે.

About bhai bhai

Check Also

નોકરીની શોધમાં આવેલા યુવકને યુવતીએ કહ્યું મારે તમારી સાથે શારીરિક સંબંધ બાંધવા છે ત્યારબાદ જે થયું તે જાણી ચોંકી જશો.

સોશ્યલ સાઈટ પર નોકરીની શોધમાં રહેતો યુવક પોતાની જાતને આવી જાળમાં ફસાઈ ગયો હતો કે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *