Breaking News

યુવતીને જોયા બાદ લગ્ન નક્કી કર્યું,જ્યારે સગાઈ વખતે જોયુંતો યુવતીના સ્તન પહેલાં કરતાં નાનાં દેખાતાં, યુવકે કરી નાખ્યું આવું.

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી થાય છે જેને તમે કોઈને કહી નથી સકતા, તમારા જીવનમાં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે. આજે તમારા જીવન માં ઘણી એવી સમસ્યાઓ હશે જેને તમે કોઈ ને કહી નથી શકતા તમારી જીવન માં તમારી પર્સનલ લાઇફ માં ઘણી વધી સમસ્યાઓ હશે જેને ઉકેલ મળવો મુશ્કેલ છે.

હું વીસ વર્ષની કુંવારી યુવતી છું. હું મારા બોયફ્રેન્ડ સાથે અવારનવાર સેક્સ પણ માણું છું. અમને કોન્ડોમ વાપરવો ગમતો નથી અને જો મારે ગર્ભનિરોધક ગોળીઓ લેવી હોય તો કઈ રીતે લઈ શકાય? જ્યારે તમને મહિનો આવે ત્યારે પહેલા દિવસથી ગર્ભિનરોધક ગોળી લેવાની શરૃઆત કરી દો. માસિક આવ્યાના દિવસથી લગભગ એકવીસ દિવસ સુધી ગોળી લો અને પછી અઠવાડિયા બાદ તમને પાછો મહિનો આવશે એટલે ફરી પહેલા દિવસથી એ ગોળીનું સેવન શરૃ કરી દો. જ્યારે પહેલી વાર તમે ગોળી લેવાનું શરૂ કરો છો ત્યારે પહેલાં બે અઠવાડિયાં દરમ્યાન જ્યારે પણ સંભોગ કરો ત્યારે કોન્ડોમ વાપરવો જરૂરી હોય છે.

જોકે બીજી વખત માસિક આવી જાય પછી તમે સંપૂર્ણ રીતે સુરક્ષિત છો અને તમારે નિરોધ વાપરવાની જરૂર રહેતી નથી. હું નાનો હતો ત્યારથી મને હસ્તનું મૈથુન કરવાની આદત પડી ગઈ છે. અત્યારે મારી ઉંમર ૨૮ વર્ષ છે. આવતા વર્ષે મારાં લગ્ન પણ થવાનાં છે. મારી સમસ્યા એ છે કે મારી ડાબી ગોટી ક્યારેક દેખાય છે તો ક્યારેક સાવ ગાબય થઈ જાય છે. એક વાર શિશનનું ઉત્થાન થયા પછી થોડા દિવસ સુધી પાછું ઉત્થાન નથી જ થતું અને મારું વીય પણ પાતળું થઈ ગયું છે. આને કારણે હું પત્નીને પૂરતું સુખ આપી શકીશ કે નહીં, સંતાનનો પિતા બની શકીશ કે નહીં એની મને ચિંતા થયા કરે છે. હસ્તનું મૈથુન એ મૈથુનનો એક પ્રકાર છે.

એક વખત સ્ખલન થયા પછી થોડા દિવસ સુધી પાછું સ્ખલન ન થાય તો ચિંતા કરવાની જરૂર હોતી નથી, કારણ કે ઉત્તેજનાનો આધાર તેમ જે વ્યક્તિનો વિચાર કરો છો તે તમારા માટે કેટલી ઉત્તેજનાપ્રેરક હોય છે, તમે કોઈ માનસિક તાણ અનુભવો છો કે નહીં, તમે શારીરિક રીતે થાકી ગયા છો કે નહીં વગેરે ઘણી વસ્તુ પર રહેલો હોય છે.અડકોષમાં રહેલી બે ગોળીઓમાં ડાબી ગોળી નીચે નમેલી હોય છે અને જમણી ગોળી ઉપર એટલે કે શરીરની વધુ નજીક હોય છે. એ ઉપરાંત વાતાવરણમાંની ઠંડી-ગરમીની અસર થવાથી ગોટીની બહારની ચામડી થોડી ઉપર-નીચે પણ થાય એ સ્વભાવિક વાત છે. એનાથી તમારે ગભરાવાની કોઈ જરૂર રહેતી નથી. જેમ-જેમ ઉંમર વધે એમ વીય સફેદમાંથી પીળું બને છે, ઘટ્ટમાંથી પાતળું થઈ જાય છે અને એનું પ્રમાણ વધુમાંથી ઓછું થાય છે.

જોકે આવું થવાથી કામશક્તિ પર કોઈ વિપરીત અસર નથી પડતી. તમે બાળક પેદા કરી જ શકશો કે નહીં એનો સો ટકા જવાબ તમારા વીયનું પરીક્ષણ કર્યા પછી જ આપી શકાય, કારણ કે એ શુક્રના જંતુ પર આધાર રાખતુ હોય છે. હું બાવીસ વર્ષની યુવતી છું. મારી સમસ્યા છે કે મારાં સ્તન બહુ જ નાનાં છે. એને મોટાં કરવા મેં એક આયુર્વેદિક તેલનો ઉયોગ કર્યો હતો, પણ એનાથી કોઈ ફરક નથી પડયો. તમે મને કોઈ દવા સૂચવશો જેનાથી મારાં સ્તન કોઈ પણ જાતની આડઅસર વગર મોટાં થઈ જાય. સ્તન મોટાં કરવા માટે કોઈ ક્રીમ કે તેલ ઉપયોગમાં નથી આવતાં હોતા.

એને વધારવા હોય તો બ્રેસ્ટ ટિશ્યુની નીચે જે સ્નાયુઓ આવેલા છે એને લગતી કસરત કરવામાં આવે તો એકથી દોઢ ઇંચનો ફરક પણ પડી શકે છે. આ કસરત સહેલી હોય છે, દિવસમાં ત્રણ મિનિટ સવારે અને સાંજે કરવાની હોય છે. કોઈ પણ ફિઝિયોથેરપિસ્ટ આ કસરત તમને શીખવાડી પણ શકશે. મારી સ્કૂલમાં જ ભણતી એક છોકરી સાથે મને ખુબજ પ્રેમ થઈ ગયો છે. એ છોકરી જાણે છે કે હું એને પ્રેમ કરું છું પણ મારા પ્રેમના ઊંડાણને એ સમજી શકતી જ નથી. એટલે હાલમાં એ કોઈ બીજા છોકરાના ચક્કરમાં પડી છે. તેને બીજા શહેરમાં લઈ જઈને એની સાથે લગ્ન કરી લઉં કે આમ દૂરથી એને જોયા કરું?કિશોરાવસ્થામાં વિજાતીય પાત્ર માટે આકર્ષણ થાય છે એ સ્વાભાવિક વાત છે.

પરંતુ એને પ્રેમ સમજાને ભૂલ ના કરશો, કારણકે એ ફક્ત આકર્ષણ જ હોય છે. તમારા આવેગ અને આવેશને શાંત થવા દો અને તમારી કારકિર્દીને જ તમારું લક્ષ્ય બનાવી લો. થોડાં વર્ષો પછી તમને જ તમારા આ ગાંડપણ બદલ હસવું આવશે. આથી સંયમથી કામ લો અને કોઈ પણ આડુંઅવળું પગલું ના ભરશો. અત્યારે તમારે અભ્યાસ સિવાય તમારે બીજી કોઈ બાબતમાં રસ લેવા જેવો જ નથી. બે મહિના પછી મારાં લગ્ન થવાનાં છે. સુહાગરાત અને જાતીય સંબંધો વિશે મને કશી જ માહિતી નથી અને મને આ બાબતે યોગ્ય માર્ગદર્શન આપશો.

બીજી વાત એ છે કે, મારા ભાવિ પતિ મારાથી ચાર વર્ષ મોટા છે. ઉંમરનું અંતર અમારા આત્મીય સંબંધોમાં અવરોધરૂપ તો નહીં બની જાય ને? આજની યુવા પેઢીમાં જાતીય વ્યવહારો વિશેની સમજણ હોય જ છે. પરંતુ તમે આ વિશે ખરેખર કશું ના જાણતા હો તો કોઈ સારા લેખકનાં પુસ્તકો વાંચો. સસ્તું અને સાવ ઊતરતી કક્ષાનું સાહિત્ય વાંચવું જોઈએ નહીં. કારણ કે એવાં પુસ્તકો માર્ગદર્શન આપવાના બદલે ગેરમાર્ગે વધું દોરતા હોય છે. તમારા અને તમારા ભાવિ પતિ વચ્ચેનું ઉંમરનું અંતર લગ્નજીવનમાં અવરોધરૂપ નહીં જ બને.

તેથી ડર મનમાંથી કાઢી નાખો અને આમ ત્રણ-ચાર વર્ષની ઉંમરનો તફાવત તો સામાન્ય ગણાય છે.હું બી.કોમ. ના પ્રથમ વર્ષમાં ભણતી યુવતી છું. મારી પાડોશમાં રહેતો છોકરો મને ખુબજ પ્રેમ કરે છે. એનો અભ્યાસ પૂરો થઈ ગયો છે અને એ નોકરીની શોધમાં છે. મને પણ એ ગમે છે. અમારા બંનેનાં કુટુંબો વચ્ચે સારો મેળ છે. મારા માતાપિતા આધુનિક વિચારો ધરાવે છે પરંતુ અમે બંને અલગ અલગ જાતિના છીએ.એટલે સમાજના ડરથી તેઓ અમારાં લગ્ન માટે સંમત નહીં થાય એવું મને લાગે છે. આ જ કારણસર, એ છોકરાએ સ્પષ્ટ રીતે પ્રેમની કબૂલાત કરી હોવા છતાં હું ચૂપ રહી હતી. શું હું ચૂપ રહી એ બરાબર જ હતું?.

જ્યાં સુધી તમારા પ્રેમીને કોઈ સારી નોકરી ના મળી જાય ત્યાં સુધી તમે એની સાથે સંબંધ વધારશો નહીં. ત્યાં સુધીમાં તમારો અભ્યાસ પણ પૂરો થઈ જશે. તેમજ તેની મક્કમતા પણ જણાઈ આવશે. જો તમને એવું લાગતું હોય કે તમારા માટે એ છોકરો સુયોગ્ય છે તો તમારા કુટુંબના કોઈ સભ્યને તમારી ઈચ્છા જણાવો. જો તમારાં માતાપિતા રૂઢિચુસ્ત નહીં હોય તો એ બહુ વિશેષ નહીં કરે. હું બી.એ.ના ત્રીજા વર્ષમાં ભણતો યુવક છું. મારાં લગ્નને ત્રણ વર્ષ થઈ ગયાં છે, પરંતુ મારાં સાસરિયાંઓ મારી પત્નીને મોકલતા જ નથી અને એટલું જ નહીં, મારી પત્ની મને મળવા, મારી સાથે વાત કરવા કે મારા ઘેર આવવા પણ ઉત્સુક લાગતી નથી.

દરમિયાનમાં હું એક અન્ય યુવતીને પ્રેમ કરવા લાગ્યો છું. એ મારી સાથે રહેવા પણ તૈયાર છે. પરંતુ સમાજ અને સાસરિયાંઓ અવરોધરૂપ બની ગયા છે, તેથી હું મૂંઝવણમાં મુકાઈ ગયો છું. મારી પત્ની મારી સાથે રહેવા તૈયાર નથી અને બીજું કોઈ મારી સાથે રહે એ મારી પત્ની અને સાસરિયાંઓને મંજૂર પણ નથી. તો શું આખી જિંદગી મારે એકલા જ રહેવું પડશે? લગ્ન પછી પણ તમારી પત્ની તમારી સાથે રહેવા તૈયાર નથી એનું કારણ શું છે? એ તમને મળવાનું તો દૂર, વાત કરવાનું પણ પસંદ કરતી નથી. એની અને તમારા સાસરિયાંઓની નારાજગીનું કોઈ ખાસ કારણ તો હશે જ અને તમે એ બરાબર જાણતા પણ હશો.

વડીલોને સાથે રાખી સાસરિયાંઓ સાથે બેસી તમારી સમસ્યાનું સમાધાન કરો. જો તમારો વાંક હોય તો સ્વીકારી પણ લો. કોઈ બીજી યુવતીના લફરામાં પડવાના બદલે તમારી પત્ની સાથે જ સમાધાન કરી લો. નહીં તો તમારી સમસ્યા ઉકેલવાના બદલે ખુબજ વધી જશે. હું એક અધ્યાપિકા છું. મારે બે નાના ભાઈ છે. પિતા હયાત ન હોવાથી એ બંનેની જવાબદારી મારા ઉપર છે. એક ભાઈ કોલેજમાં ભણે છે અને બીજો સ્કૂલમાં. હું ઘણાં વર્ષોથી એક છોકરાને પ્રેમ કરું છું. એ લગ્ન કરવા પણ તૈયાર છે પણ હું હજુ પાંચ-છ વર્ષ સુધી લગ્ન કરી શકું તેમ નથી.એ ઘણી વાર મને શારીરિક સંબંધ માટે દબાણ કરતો હોય છે, પણ હું ના પાડી દઉં છું.

આથી મને બીક છે કે એ મારી સાથે સંબંધ તોડી નાખશે તો મારે શું કરવું?તમારા પર કુટુંબની જવાબદારી હોવાથી તમે લગ્ન ન કરી શકો, એ વાત સાચી મુંઝવણપણ તમે એવો ઉદાર જીવનસાથી પસંદ કરો કે તમે લગ્ન પછી પણ તમારી એ ફરજો બજાવી શકો. જો એ છોકરો આ માટે સંમત હોય તો તમારે એની સાથે લગ્ન કરી જ લેવા જોઈએ. રહી વાત શારીરિક સંબંધની, તો એવી ભૂલ કદી ના કરશો. જો એ તમને ખરેખર પ્રેમ કરતો હશે, તમને સમજી શકતો હશે તો એ આવા મુદ્દે તમારી સાથેનો સંબંધ કદી જ નહીં તોડે.હું એક યુવક છું. હમણાં જ મારી સગાઈ ૨૩ વર્ષની યુવતી સાથે થઈ ગઈ છે.

તે દેખાવમાં ખૂબ જ સુંદર અને શારીરિક રીતે પણ સ્વસ્થ છે. જોકે તેનાં સ્તન બહુ અવિકસિત અને ખુબજ નાનાં છે. અવિકસિત સ્તનોને ઓપરેશન વગર કુદરતી રીતે વિકસાવવાની કોઈ રીત હોઈ છે? કોઈ દવા, તેલ કે માલિશ દ્વારા એનો ઇલાજ શક્ય છે? મારે શું કરવું. સ્તન વિકસાવવાનાં જેટલા ક્રીમ કે તેલ બજારમાં મળતા હોય છે એનાથી વાપરનારને કોઈ ફાયદો જ નથી. અમુક કસરત કરવાથી સ્તનના નીચેના સ્નાયુઓને વિકસાવી શકાય છે જેનાથી આપણને સ્તન એક-દોઢ ઇંચ જેટલા મોટાં થાય એવું લાગે.

હકીકતમાં નાનાં સ્તનમાં ઓછી જગ્યામાં વધુ જ્ઞાનતંતુ ફેલાયેલા હોય છે. એને કારણે મોટા સ્તનવાળી સ્ત્રીઓ કરતાં નાનાં સ્તનવાળી સ્ત્રીઓ ઉત્તેજના વધું અનુભવતી હોય છે. તમારી પોતાની ઉત્તેજના માટે તમે એમ માનો છો કે તમે સ્તનથી જ આકર્ષાઓ છો તો બીજી એવી ઘણી જગ્યા હોય છે જ્યાં હાથ લગાડવાથી તમે બેહદ ઉત્તેજના અનુભવી શકો છો, જેમ કે સ્ત્રીની યુનિ કે સાથળ પર હાથ ફેરવવાથી. જરૂર છે તમને ઉત્તેજનાની, એ કેવી રીતે મેળવવી એ તમે સાથે બેસીને વાતચીત કરીને અને ગમા-અણગમાનો ભેદ જાણીને તમે નક્કી કરી શકો છો.

હું 19 વર્ષની છું અને મારો પાર્ટનર 30 વર્ષનો છે. અમે ગયા મહિને કોન્ડોમ વિના સેક્સ કર્યું હતું. ગયા મહિને મારા પિરિયડ્સ સમયસર આવી ગયા હતા છતાં તેમાં ખૂબ જ ઓછું બ્લીડિંગ થયું. તે પછીના બે અઠવાડિયાં પછી થોડું વધારે બ્લીડિંગ થયું. છેલ્લાં એક અઠવાડિયામાં મને વારેવારે યુરિન કરવાની ઈચ્છા થાય છે. મેં પ્રેગનન્સી ટેસ્ટ કર્યો છે અને તેનું પરિણામ નેગેટિવ આવ્યું છે. શું મારે ડોક્ટરને મળવું જોઈએ કે થોડી રાહ જોવી જોઈએ?જવાબ: કોઈ ગાયનેકોલોજિસ્ટને મળો. કદાચ તમે પ્રેગ્નન્ટ તો નહીં જ હોવ પણ તમારી હેલ્થ તો સારી છે ને તે ચેક કરાવી આવો.

ગાયનેકોલોજિસ્ટ તમારા બ્રેસ્ટ્સ પણ તપાસશે અને બ્રેસ્ટ્સનું રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ. મારા લગ્ન તાજેતરમાં જ થયા છે અને સેકસ દરમિયાન મારું પેનિસ વજાઈનામાં ગયા પછી માત્ર એક જ મિનિટમાં ઈજેક્યુલેશન થઈ જાય છે. શું શિઘ્રપતનનો કોઈ મેડિકલ ઈલાજ છે? અથવા કોઈ અન્ય ઈલાજ ખરો? અને ઈલાજમાં કેટલો સમય લાગશે?જવાબ: આ સમસ્યાનો ઈલાજ થઈ પણ શકે અને કદાચ ના પણ થાય.ઈલાજ થવો કે ના થવો તે તમારી શીખવાની ઈચ્છા પર આધારિત બાબત છે. એક કામ કરો, ઈન્ટરનેટ પર જઈને ગૂગલ કરો અને આ પ્રોબ્લેમનાં ઈલાજ વિશે માહિતી મેળવો.

પણ તેનાથી કદાચ સંપૂર્ણ ઈલાજ શક્ય નથી. વધુ સલાહ માટે તમારા શહેરના કોઈ લોકલ સેક્સપર્ટને મળો. હું ૨૩ વર્ષની પરિણીતા તથા બે બાળકોની માતા છું. લગ્ન પહેલાં એક યુવકને પ્રેમ કરતી હતી, પરંતુ સંજોગોવશાત્ અમારા લગ્ન ન થઈ શક્યાં. તે યુવકે પોતાની પત્નીથી છૂટાછેડા લઈ લીધાં છે. તેની મુલાકાત એકાએક મારી સાથે થઈ. મેં એને ખૂબ સમજાવ્યો કે હવે આ રીતે મળવું યોગ્ય નથી, છતાં એ માનતો નથી. હું મારા પતિ સાથે ખૂબ સુખી છું. મને સમજાતું નથી કે હું શું કરું.

લગ્ન પછી પૂર્વપ્રેમીને મળવું એ તમારા સુખી દાંપત્યજીવન માટે જોખમકારક છે. ભાવનાઓમાં વહી જવાને બદલે હકીકતને સમજો અને સ્વીકારો. જો તમારો પૂર્વપ્રેમી જબરજસ્તી તમારી સાથે સંબંધ રાખવા ઈચ્છતો હોય, તો તેને કડક શબ્દોમાં મળવાની ના પાડી દો અને એની સાથે ભવિષ્યમાં કોઈ પણ જાતનો વ્યવહાર રાખશો નહીં, એમાં જ તમારું અને તમારા પરિવારનું હિત છે.

હું ૨૨ વર્ષની ખાધેપીધે સુખી ઘરની યુવતી છું, એક વર્ષ પહેલાં મને જે છોકરો જોવા આવ્યો હતો, એ એન્જિનિયર છે, પણ એક પ્રાઈવેટ કંપનીમાં નજીવા પગારે નોકરી કરે છે. મારા માતા-પિતા તે ગરીબ હોવાને લીધે તેની સાથે લગ્ન કરવાની ના પાડે છે. અમે એકબીજાને પસંદ કરીએ છીએ. હું શું કરું? દરેક માતા-પિતા પોતાના સંતાનને સુખી જોવા ઈચ્છે છે. ખાસ કરીને દીકરીને સાસરિયામાં કોઈ દુ:ખ ન વેઠવું પડે, તે બાબત તેમના માટે વધુ મહત્ત્વપૂર્ણ હોય છે. તમારાં માતા-પિતાએ કદાચ એટલા માટે જ એ યુવક સાથે લગ્ન ન કરાવવાનો નિર્ણય લીધો હોય.

જો તમે બંને પરસ્પર એકબીજાને પસંદ હો, તો તમે તમારા વડીલોને સમજાવી લગ્ન માટે રાજી કરી શકો છો, નહીંતર તમારાં માતાપિતા જેની સાથે તમારા લગ્ન કરાવે એમાં જ તમારું હિત છે.મારી ઉંમર ૧૭ વર્ષ છે. હું જે યુવકને ચાહું છું, એ સરકારી નોકરી કરે છે. અમે બંને પરસ્પર લગ્ન કરવા ઈચ્છતાં હતાં, પરંતુ મારી ઉંમર નાની હોવાને લીધે બે-ત્રણ વર્ષ પછી લગ્ન કરવાનું નક્કી કર્યું. અમે પૈસાદાર હોવાથી મારા પિતાએ તે ઘર સાથે સંબંધ બાંધવાની ના પાડી, જેથી મેં આપઘાત કરવાનો પણ પ્રયત્ન કર્યો. આ સમય દરમિયાન તેના પિતા બીમાર થઈ ગયા. તેમને લગ્ન કરવાની ઉતાવળ હોવાથી એનાં લગ્ન બીજી જગ્યાએ થઈ ગયાં. જો કે મેં એની સાથે બોલવાનું કે મળવાનું બંધ કરી દીધું છે, પણ હું એના વગર રહી શકતી નથી. હું શું કરું.

ભૂતકાળને યાદ કરીને રડયા કરવાથી જીવનમાં આગળ કેવી રીતે આવી શકાશે? વર્તમાનની સચ્ચાઈને સ્વીકારો અને તે યુવકને ભૂલી જાઓ, એમાં જ તમારા બંનેનું હિત છે. તમે એક વાત ન ભૂલશો કે એ હવે પરિણીત છે. તમારા લીધે એના દાંપત્યજીવનમાં તિરાડ ન પડવી જોઈએ. બીજું, હજી તમારી ઉંમર નાની છે. તમે સૌપ્રથમ તમારો અભ્યાસ પૂરો કરો. યોગ્ય સમયે તમારા પિતા સુયોગ્ય પાત્ર મળતાં તમારાં લગ્ન કરી દેશે, એમાં જ બધાની ભલાઈ છે.હું ૩૭ વર્ષની પરિણીત મહિલા છું.

કોલેજમાં હતી ત્યારે એક છોકરા સાથે મેં સાત-આઠ વાર સંભોગ કર્યો હતો. એ સમયે તેણે નિરોધ પહેર્યું હતું. એ પછી એક પરણેલા પુરુષ સાથે મે કોન્ડોમના ઉપયોગ વિના આઠ-નવ વાર સંબંધ બાંધ્યો હતો. જોકે તે વીર્યસ્ખલન વખતે યોનિમાંથી ઈન્દ્રિય બહાર કાઢી લેતો હતો.લગ્ન પછી પતિ સિવાય કોઈની સાથે મેં સેક્સ નથી માણ્યું. એક મહિના પહેલા ૩૦ વર્ષના છોકરા સાથે મિત્રતા થઈ છે. શરૃઆતમાં અમે માત્ર ફોન પર જ વાતચીત કરતાં, પણ આઠ દિવસ પહેલાં એક હોટેલમાં મળ્યાં ત્યારે નિરોધ પહેરીને સંભોગ કર્યો હતો. જોકે મને મનમાં એવો ભાવ જાગ્યો કે હું મારા પતિ સાથે વિશ્વાસઘાત કરી રહી છું.

એટલે તરત જ તેનાથી છૂટી પડી ગઈ હતી અને તેને ડિસ્ચાર્જ પણ યોનિમાં નહોતો કરવા દીધો. હવે મને ડર લાગે છે કે એઈડ્સ તો નહીં થાય ને? કોઈ ઓળખી જાય તો શું થાય એ ડરને કારણે હું એનું પરીક્ષણ પણ નથી કરાવવા માગતી. મને યોગ્ય સલાહ આપશો. જો તમે નિરોધ પહેરીને સંભોગ કર્યો હોય તો એઈડ્સ થવાની શક્યતા નથી. તમારે એઈડ્સનું ચેકિંગ કરવાની પણ કોઈ જરૃર નથી. એક વાત ધ્યાનમાં રાખશો કે ભૂલેચૂકે કોઈ વાર નિરોધ પહેર્યાં વિના સંભોગ થયો પણ હોય તો કેઈએમ જેવી જનરલ હોસ્પિટલમાં નામ આપ્યા વિના માત્ર દસ રૃપિયામાં તમે એઈડ્સનું પરીક્ષણ કરાવી શકો છો.

એક વસ્તુ જે થઈ ગઈ છે એને તમે હવે બદલી શકવાના નથી. એટલે એના પર અફસોસ કરવો નકામો છે. ભવિષ્યમાં તમે જે પણ પગલું ભરો એ સમજી વિચારીને ભરજો જેનાથી તમને પાછળથી પસ્તાવો ન થાય. હમણાં મગજમાં એક જ વસ્તુ સમજીને ચાલવું કે જે કંઈ થયું એ પ્રભુની ઈચ્છા પર નિર્ધારિત હતું. એમ માનીને મન મનાવી લેવાનું કે આવું થવાનું હતું એટલે થયું. આપણે એક શ્વાસ લીધા પછી બીજો શ્વાસ લેવો હોય તો માલિકની મહેરબાનીની જરૃર પડે છે એમ સમજીને આગળ વધશો તો મનમાં થતી હીન ભાવનાની લાગણી ઓછી થઈ જશે.

About bhai bhai

Check Also

9 વર્ષમાં આટલી બદલાઈ ગઈ છે રાણી લક્ષ્મી બાઈનું પાત્ર ભજવનાર આ અભિનેત્રી, તસવીરો જોઈ ચોંકી જશો…..

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *