Breaking News

56 કરોડના આ આલિશાન ઘરમાં રહે છે કબીર સિંઘ, જુઓ અંદરથી કેવો છે આ બંગલો.

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજે આપણે આ લેખમા વાત કરીશુ શાહિદ કપૂર ના ઘર વિશે મિત્રો જોવા જઈએ તો બોલિવુડના ઘણા બધા અભિનેતા ઓ પોતાના ઘર પાછળ કરોડો રુપિયા ખર્ચ કરે છે જેમા વાત કરીયે તો અક્ષય કુમાર, અમિતાભ બચ્ચન, અજય દેવગણ, શાહિદ કપૂર, રણબીર કપૂર,વગેરે મિત્રો બોલિવુડ સેલિબ્રીટીઓની પાસે કરોડો ના બંગલા છે મિત્રો આજે આપણે વાત કરીશુ શાહિદ કપૂર ના ઘર વિશે શાહિદ કપૂર નો ડયુપ્લેક્ષ બંગલો મુંબઈના પોશ વિસ્તારમા આવેલો છે જેની કિમત આશરે 56 કરોડ રુપિયા બતાવવામા આવી રહેલી છે.

મિત્રો ફિલ્મ કબીર સીંગ પછી શાહિદ કપૂરનું નામ ચર્ચાઓમાં ચડ્યું હતું અને તેમની ફિલ્મ કબીર સિંઘે અપાર સફળતા મેળવી હતી અને આ ફિલ્મે બોક્સ ઓફિસમાં 200 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને લોકો તેને બંને રીતે ચર્ચામાં લાવી રહ્યા છે તો કેટલાંક તેને વખાણી હતી તો કેટલાંક તેને વખોડી પણ રહ્યા હતા અને યુવાનોમાં તેનો ક્રેઝ વધતો ગયો હતો તેમજ આ ફિલ્મની રિલિઝ પછી વર્ષો બાદ શાહિદ કપૂર ફરીથી ટોપના એકટર્સની હરોળમાં મૂકાઈ ગયા હતા અને તેમના ફેન્સ દરેક સ્ટાઈલ ને ફોલો કરે છે પછી ભલે તે હેર સ્ટાઈલ હોય કે ગોગલ્સની ફ્રેમ હોય.

આજે અમે આપની માટે શાહિદ કપૂરનું નવું ઘર બતાવવા જઈ રહ્યા છીએ, આ ખરેખર તો ઘરની મહેલથી ઓછો નથી શાહિદ કપૂરે નવું ખરીદેલું મકાન રૂપિયા ૫૬ કરોડનું છે. જે મુંબઈના જૂહુ વિસ્તારમાં આવેલું છે. શાહિદનું આ ઘર ખૂબ જ મોંઘું છે અને તેમાં તેણે ખૂબ ચર્ચા પણ કર્યા છે. આપને જણાવીએ કે શાહિદ ઘણાં સમયથી એક સુંદર ઘરની શોધમાં હતો પરંતુ તેને યોગ્ય પસંદનું ઘર મળતું જ નહોતુ તેમજ જૂહુમાં આવેલ આ મકાન જોતાંવેંત તેને ગમી ગયું અને તેણે નિર્ણય કર્યો કે ગમે તે કિંમતે આ ઘર ખરીદવું જ છે. આ બંગલો એટલો સુંદર છે કે તેને જોઈને તમે પણ ખુશ થઈ જશો.

મિત્રો તમને જણાવી દઇએ કે શાહિદ અને મીરા રાજપુત ના સપનાનો મહેલ ને આપણે અંદરથી જોઈ ખુશ થઈ જશો શાહિદ કપૂર બોલિવુડના ખુબજ મશહૂર એકટર છે મિત્રો શાહિદ કપુરે 2015મા મીરા રાજપુત સાથે લગ્ન કર્યા હતા તેમજ તેમને બે બાળકો પણ છે અને તમને જણાવી દઈએ કે શાહિદ કપુરે થોડાક સમય પહેલા નવુ ઘર લીધુ છે જેના ફોટા શાહિદની પત્ની મીરા રાજપુતે સોશિયલ મીડિયા ઉપર શેર કર્યા હતા.

પરંતુ શાહિદ અત્યારે તેના જુના ઘર કે જે જુહુ મા આવેલુ છે ત્યાં રહે છે તેમજ શાહિદ કપુરે પણ સલમાન અને અક્ષય કુમાર ની જેમજ દરિયા કિનારે જ પોતાનુ નવુ ઘર લીધુ છે અને શાહિદનુ આ નવુ ઘર અંદરથી ખુબજ વિશાળ છેતેમજ ઘરમા પોતાની દરેક વ્યવસ્થા કરવામા આવેલ છે તેમજ શાહિદ કપૂર અને મીરા રાજપુત સાથે અને બે બાળકો સાથે આ ઘરમા રહે છે અને એક રિપોર્ટમા જણાવ્યા મુજબ જ્યારે શાહિદે આ ઘર ખરીધ્યુ ત્યારે આ ઘરની કિમત 30 કરોડ રૂપિયા હતી.

મિત્રો જો જોવા જઈએ તો આ ઘરનો દરેક ભાગ ખુબજ સુંદર છે પરંતુ આઘરનો બહારનો ભાગ તેનાથી પણ ખુબજ સુંદર લાગે છે કારણકે આ ભાગથી સામે દરિયો દેખાય છે તેમજ ઘરના આઉટડોર ની જો વાત કરીએ તો ઘરના આઉટડોરમા કાઉચ અને નાના ટેબલો મૂકવામા આવ્યા છે તેમજ તેની સાથે શાહિદ ઘણીવાર ફોટાના પોઝ આપતા નજરે પડે છે મિત્રો આ ઘરમા ઘણાબધા ભાગ લાકડા ના બનેલા છે જેમા ખાસ કરીને ફર્શ લોકોના ધ્યાનનુ કેન્દ્ર બને છે

મિત્રો શાહિદ કપુરની પત્નીને હરિયાળી સાથે ખુબજ લગાવ છે જેથી તેના ઘરમા બોગન વેલિયા ના ઘણાબધા ઝાડ જોવામા નજરે પડે છે અને ઘરની બહાર એક સુદર બગીચો પણ છે જ્યા શહીદ અને મીરાના બાળકો માટે રમવા ખુબજ સુદર જગ્યા છે તમે તસવીરોમા શહીદને તેની પુત્રી સાથે જોઈ શકો છો તેમજ શાહિદ ની પત્ની મીરા સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર ખુબજ એક્ટિવ રહે છે અને તેના કારણે તે અવારનવાર તેના અને તેમના ઘર ના ફોટા સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર શેર કરતી રહે છે.

મિત્રો હમણા થોડાક સમય પહેલા મીરાનો એક ફોટો ખુબજ વાયરલ થઇ રહ્યો છે જેમા મીરા રીલેક્સ થઈને પુસ્તક વાંચી રહી છે તેમજ શાહિદ કપુર અને તેની પત્ની મીરા રાજપુતે થોળાંક સમય પહેલા જ એક ડ્યુપ્લેક્સ ખરીધ્યો છે અને આ ડ્યુપ્લેક્સ અક્ષય કુમાર અને અભિષેક બચ્ચન ના ઘર ની બાજુ મા જ આવેલુ છે મિત્રો આ ડ્યુપ્લેક્સ ની કિમત અંદાજે 56 કરોડ બતાવામા આવી રહી છે અને તે એટલી મોટી છે કે તેના 42 થી 43 ફ્લોર છે.

મિત્રો શાહિદ કપૂરના નવા ઘરની ડિઝાઇન ઉપર કામ ચાલી રહ્યુ છે મિત્રો થોળાંક સમય પહેલા જ્યારે પંકજ કપુર અને શાહિદ જ્યારે આ ઘર જોવા આવ્યા હતા ત્યારે મીરાએ તેનો એક ફોટો પણ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર શેર કર્યો હતો મિત્રો શાહિદ અને મીરા ના સપના નો આ મહેલ મુંબઈના પોશ વિસ્તાર મા આવેલો છે.

મિત્રો શાહિદ કપૂરે તેના અનેક બોલિવૂડ મિત્રો સાથે મળીને આ નવા બંગલા ઉપર પાર્ટી રાખી હતી. આ પાર્ટી બાદ અનેક સેલિબ્રિટી મિત્રોએ તેના ફોટોઝ સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. શાહિદ અને મીરા રાજપૂત પણ સોશિયલ મીડિયામાં તેમના ફોટોઝ અવારનવાર શેર કરતાં હોય છે અને આ અગાઉ તેમણે પોતાના બંને બાળકોના ફોટોઝ શેર કર્યા હતા જે પણ ફેન્સ લોકોએ ખૂબ જ પસંદ કર્યા હતા. આ વખતે તેમનો શાનદાર બંગલો ચર્ચામાં છે.

મિત્રો તમને જણાવી દઇએ કે સિ ફેસિમ્ગ વર્લિ જૂહુમાં આવેલ તેમનું આ નવું ઘર 8625 ક્વેરફિટમાં વિસ્તરેલું ડ્યુપેક્સ એપાર્ટમેન્ટ છે અને જે અંદરથી પણ ખૂબ જ સુંદર છે અને ખરેખર તો પહેલાં પતિ તરીકે અને ત્યાર બાદ પિતાના રૂપમાં જીવન માણી રહેલા શાહિદ કપૂરે બીજા સંતાન બાદ મોટું ઘર લેવાનું નક્કી કરી લીધું હતુ તેમજ દરેક વ્યક્તિની ઇચ્છા અને સપનું હોય છે આવું ખૂબસૂરત મહેલ જેવું મકાન હોય.

મિત્રો શાહિદ કપૂર હાલમાં વર્ક ફ્રન્ટ પર તેની ફિલ્મ જર્સીની તૈયારી કરી રહ્યો છે. ફિલ્મ અંગે ભારે ચર્ચાઓ થઈ રહી છે. ફિલ્મમાં શાહિદ ક્રિકેટરની ભૂમિકા નિભાવી રહ્યો છે.શાહિદ કપૂર ખૂબ જ જલ્દીથી ઓટીટી ડેબ્યૂ કરવા જઇ રહ્યો છે. તેઓ ડિજિટલ પ્લેટફોર્મ પર પોતાનું નસીબ અજમાવવા માટે તૈયાર છે. શાહિદે ઓટીટી પ્લેયર નેટફ્લિક્સ સાથે ખાસ સોદો કર્યો છે. આ ડીલ 100 કરોડની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

About bhai bhai

Check Also

આર્યન ખાન માટે જેલ માં કેમ મોકલવામાં આવ્યા પૈસા,કારણ જાણીને તમે પણ ચોંકી જશો

મિત્રો બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાનનો કેસ આ સમયે ઘણી હેડલાઇન્સમાં છે એનસીબી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *