70 વર્ષ સુધી રહશો જવાન બસ કરીલો આ ખાસ વસ્તુનું સેવન,વધી જશે મર્દાનગી તાકાત.

આપણે બધા જાણીએ છીએ કે દૂધ પીવું સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે. દરેક વ્યક્તિએ નાનાથી લઈને વડીલો સુધી દૂધનું સેવન કરવું જોઈએ. દૂધ આપણને શરીરમાં કેલ્શિયમની માત્રા પૂરી કરવામાં મદદ કરે છે. જો શરીરમાં ઘણાં કેલ્શિયમ હોય, તો મનુષ્યની હાડકાં પણ મજબુત બને છે. દરરોજ ફક્ત એક ગ્લાસ દૂધ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. પરંતુ જો તમે દૂધમાં ગમ કટિરા મિક્સ કરો છો તો તે વધુ ફાયદાકારક માનવામાં આવે છે.

ગમ કટિરા અંગ્રેજીમાં ટ્રેગાકાંથ ગમ તરીકે ઓળખાય છે. તે વનસ્પતિશાસ્ત્રની દવા છે જેનો સ્વાદ કે ગંધ નથી હોતા. તે એક સ્વાદહીન, ગંધહીન, ચીકણું અને જળ દ્રાવ્ય કુદરતી ગમ છે. તે પીળા અને સફેદ રંગમાં જોવા મળે છે. ઝાડમાંથી નીકળેલા સુકા ગમમાંથી તૈયાર કરાયેલા આ ગમ કટિરામાં ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વો જોવા મળે છે. એવું કહેવામાં આવે છે કે તેને દૂધમાં મિક્સ કરવાથી તમે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો. તો ચાલો જાણીએ દૂધમાં ગમ કટિરા પીવાના 5 ફાયદાઓ વિશે.

જો દરરોજ ગમ કતીરા દૂધમાં ભળી જાય છે તો તે તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. આ બંને પ્રકારની ક્ષમતાઓને વધારવામાં મદદ કરે છે. આ થાકને દૂર કરે છે.જો તમે ઓછી ઉંઘ લઈ રહ્યા છો અથવા જરા પણ ઉઘ નથી આવતી તો રાત્રે ગરમ દૂધ સાથે ગમ કટિરા પીવો. આ કરવાથી નિંદ્રા પણ સારી થાય છે અને તમને આરામ પણ મળે છે.પાચનશક્તિ જાળવવા માટે, દૂધમાં ગમ કતીરા પીવું એ સારો ઉપાય છે. આની સાથે કબજિયાતની સમસ્યા પણ સમાપ્ત થાય છે.પ્રોટીન અને કેલ્શિયમ ઉપરાંત, તમને દૂધમાંથી અન્ય આવશ્યક પોષક તત્વો પણ મળે છે. ગમ કટિરા આપણી પ્રતિરક્ષા વધારવામાં મદદ કરે છે. જો બંનેને જોડવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે.

દૂધમાં ગમ કતીરા પીવાથી તાણ પણ મટે છે. તણાવ દૂર કરવા માટે તે એક ઉત્તમ રીત માનવામાં આવે છે. આ સિવાય હળવા દૂધમાં ગમ કતીરા પીવાથી પ્રજનન વધે છે અને વીર્યની સંખ્યા વધે છે.ગમ કટિરામાં ભરપુર માત્રામાં પ્રોટીન અને ફોલિક એસિડ હોય છે જે આપણને શરીરમાં હાજર લોહીને ગાઢ બનાવવામાં મદદ કરે છે. તે શરીરમાં લોહીની કમી દૂર કરે છે.જો તમે મહેંદીના ફૂલને ગમ કટિરા સાથે પીસી લો અને તેને દૂધમાં મિક્ષ કર્યા પછી પીશો તો માથાનો દુખાવો દૂર થાય છે.

વ્યક્તિ ઈચ્છે લાંબા સમય સુધી યુવાન રહે, યુવાન દેખાય. જેના માટે તેઓ વ્યાયામ, યોગા અને દવાઓનો ઉપયોગ કરે છે. પરંતુ આ ભાગદોડ ભર્યા જીવનમાં પોતાનું ધ્યાન રાખવું કોઈ આસાન કામ નથી. પરંતુ જો તમે પણ હંમેશા યુવાન રહેવાની જ ચાહ રાખો છો તો કોઈ પરેશાન થવાની જરૂર નથી. આપણા આયુર્વેદમાં ઘણા એવા નુસખાઓ જણાવવામાં આવ્યા છે, કે જેના ઉપયોગથી તમે સદાય યુવાન રહી શકો છો.

તમે જેમ જાણો છો કે સ્વાસ્થ્ય માટે દૂધ પીવું કેટલું ફાયદાકારક છે. વર્ષોથી આપણી માતા કે પછી ઘરના વડીલો આપણને રોજ દૂધ પીવાની સલાહ આપતા આવ્યા છે. દૂધ એ નાના બાળકોથી લઈને ઉંમરલાયક વડીલો સુધી દરેકને અનેક ફાયદા આપે છે માટે રોજ દૂધ પીવું જ જોઈએ. દૂધ પીવાથી શરીરમાં રહેલી કેલ્સિયમની કમી દુર થાય છે અને તેની સાથે જ શરીરના હાડકાં મજબુત બનાવે છે.માટે જ રોજનું ફક્ત એક ગ્લાસ દૂધ તમારા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.

જો તમે તમારા સ્વાસ્થ્યને વધુને વધુ સારું બનાવવા માંગો છો તો આજે અમે તમારી માટે એક એવી વસ્તુની માહિતી લાવ્યા છીએ જેનાથી 70 વર્ષની ઉંમર સુધી તમારું સ્વાસ્થ્ય નવયુવાન જેવું રહેશે અને બીમારીઓ તમારાથી દુર ભાગશે. ઘણા લોકોને દુધમાં કેસર, ઈલાયચી, કાજુ, બાદમ અને બીજું ઘણું બધું નાખીને પીવાની આદત હશે પણ આજે અમે જે વસ્તુની માહિતી તમને જણાવી રહ્યા છે એ વસ્તુ છે ગુંદર.

આ ગુંદર છે એક વનસ્પતિ ઔષધી છે તેમાં કોઈપણ પ્રકારનો સ્વાદ કે સુગંધ હોતી નથી. તમારે દુધમાં નાખીને પીવા માટે પ્રાકૃતિક ગુંદરનો ઉપયોગ જ કરવાનો છે.ગુંદર એ સફેદ અને પીળો એમ બંને રંગમાં મળે છે. ઝાડ પર મળી આવતા સુકા ગુંદરમાંથી આ ગુંદર તૈયાર કરવામાં આવે છે. આમાં અનેક મહત્વપૂર્ણ પોષકતત્વો સમાયેલા છે જે તમને અનેક સ્વસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓમાંથી છુટકારો પાવશે. તો આવો જાણી લઈએ કે દુધમાં ગુંદર ઉમેરીને પીવાથી શું ફાયદા થશે.

ઘણા લોકોને ગોઠણ નો દુખાવો હોય છે, જેના કારણે તે લોકોને ચાલવામાં સમસ્યા રહે છે, તે લોકો વધારે ચાલી શકતા નથી. દરેક લોકો ગોઠણ માટે ઘણી દવા કરાવે છે, છતાં પણ કોઈ ફેરફાર થતો નથી. આજે અમે તમને ગોઠણના દુખાવા ને દુર કરવા માટે ઘરેલું નુસખા વિશે જણાવીશું. જે ઉપાય કરીને તમારા ગોઠણને સારા કરી શકો છો. તો ચાલો જાણી લઈએ એ ઉપાય કેવી રીતે કરવો.ઘૂંટણમાં સાઈનોવિઅલ ફ્લુઇડ નામનું દ્રવ્ય હોય છે. આ દ્રવ્ય બે હાડકાની વચ્ચે લુબ્રીકેશન બનાવીને રાખે છે, જેનાથી કાર્ટિલેજ પર દબાણ પડતું નથી.

શરીરમાં સાઈનોવિઅલ ફ્લુઇડની ઉણપ હોવાના કારણે ઉઠવા બેસવા માટે ઘૂંટણમાં ખુબ જ દુ:ખાવો થાય છે, તેમજ ઘૂંટણ માંથી અવાજ પણ આવે છે. જો આવી કોઈ સમસ્યા થતી હોય તો આ ઉપાય જરૂર કરવો જોઈએ જેનાથી તમારા ગોઠણ એકદમ સારા થઇ જશે.જો વજન વધી ગયું હોય તો વજન ને ઓછું કરવું જોઈએ,ફાસ્ટ ફૂડ, તળેલી વસ્તુઓ, દાણા, દૂધ, ચા, કોફી, કોલ્ડ ડ્રિંક્સ વગેરે ખાવાનું બંધ કરી દેવું.જો તમારે ઉભા રહી કામ કરવાનું હોય, તો 10 દિવસની રજા લઇ લેવી.

તેમજ ક્યારેય પણ ઉભા રહીને પાણી પીવું નહી. પહેલા ઘૂંટણ પર કે પલાઠી વાળીને બેસી જાવ. તેના પછી જ પાણી પીવું તે પણ ઘૂંટડો-ઘૂંટડો એક સાથે ન પીવું.ઘઉંની રોટલી ખાવી નહિ. જવ કે બાજરીની રોટલા/રોટલી ખાવી,આ સમસ્યા મોટાભાગે વૃદ્ધાવસ્થામાં આવે છે. પણ વજન વધી જવું, ઉભા રહીને કામ કરવું, પાણી ઉભા રહીને પીવું, ફાસ્ટ ફૂડ, તળેલી વસ્તુનું વધારે સેવન કરવું વગેરેને લીધે વૃદ્ધાવસ્થા પહેલા પણ આવી જાય છે. ચાલો જાણી લઈએ તેના ઘરેલું ઉપાય..

પ્રથમ પ્રયોગ,સરગવાની છાલ ને 2 ગ્લાસ પાણીમાં નાખવી અને એ પાણી ચોથો ભાગ રહે ત્યાં સુધી ધીમા ગેસ પર ઉકાળવું. પછી એને ઉતારીને સારી રીતે આ પાઉડરને પાણીમાં મિક્ષ કર્યા પછી એને સ્વચ્છ કપડાની મદદથી ગાળી લેવું. અને આ પાણીને પલાઠી વાળીને બેસીને ઘૂંટડો-ઘૂંટડો કરીને પીવું. આ પ્રયોગ તમારે દિવસમાં ઓછામાં ઓછું 3 થી 5 વાર કરવો જોઈએ.

આ પ્રયોગની સાથે સાથે તમારે દિવસમાં બે વખત એક ઉકાળો પણ પીવાનો છે અને એ ઉકાળો છે પારિજાત ના પાંદડાનો. એના માટે પારિજાતના 11 પાંદડા લઈને એને 2 ગ્લાસ પાણીમાં નાખીને ઉકાળવું. અને તે અડધો ગ્લાસ રહે ત્યાં સુધી ઉકાળવું. થોડા સમય પછી એને પીવું. ધ્યાન રહે કે આ ઉકાળાને ઉપર વાળા સરગવાના ઉકાળાના 1 કલાક પછી પીવું જોઈએ. અને આ બંને ઉકાળાને પીવાના 1 કલાક સુધી કંઇ પણ ખાવું કે પીવું નહી.

બીજો પ્રયોગ,આ પ્રયોગ એક આયુર્વેદિક જડી બુટીનો છે. જણાવી દઈએ કે એમાં બોસોવેલીક એસિડ આવે છે જે સોજાને ઓછું કરવા વાળું ટ્રાઈટપેનોયડ છે. બોસોવેલીક ઓસ્ટિયોઅર્થરાઇટિસ અને રૂમેટીઈડ અર્થરાઈટીસ અને પીઠ માટે પ્રભાવી હોય છે. એના માટે સૌથી પહેલા આ ઝાડની છાલ 10 ગ્રામ લઇ 2 ગ્લાસ પાણીમાં નાખીને પછી તે પાણીને ગરમ કરવું. તે ઉકળીને ચોથા ભાગ જેટલું રહે પછી એને ઠંડુ કરીને પીલેવું.

આવું દિવસમાં 3 થી 5 વાર કરવાનું છે. જો સ્થિતિ વધારે કઠિન છે, તો આ ઉકાળામાં 1 ગ્રામ લોબાન ગુંદર જે આ જ ઝાડનું ગુંદર હોય છે, આના ગુંદરને દૂધમાં નાખીને પીવું જોઈએ. આ બંને પ્રયોગ માંથી કોઈ પણ એક પ્રયોગ 10 દિવસ સુધી કરવાનો છે. પહેલા પ્રથમ નંબર વાળો પ્રયોગ કરવાનો પ્રયત્ન કરવો. તેના પછી જ બીજો પ્રયોગ કરવો.

આ પ્રયોગ સાથે રાત્રે ઊંઘવાના સમયે કરો આ કામ,5 બદામ, 11 કાચી દ્રાક્ષ, 7 અખરોટ, 5 ખજૂર આ બધી વસ્તુને એક સાથે રાત્રે પાણીમાં પલાળીને મુકી દેવી અને સવારે નાસ્તો કરતા પહેલા ખાવી અને સાથે ગરમ દૂધ પીવું જોઈએ. આ દૂધમાં લોબાનનું ગુંદર 1 ગ્રામ નાખીને ગરમ કરવું. થોડા દિવસ સુધી આવું કરવાથી ઘૂંટણના દુ:ખાવામાં આરામ મળશે.

ઘૂંટણો પર કરો મસાજ,સુંઠ પાઉડર અને તેમાં થોડું સરસવનું તેલ મિક્ષ કરીને ઘૂંટણ પર મસાજ કરવું. આને સારી રીતે મિક્ષ કરીને ઘટ્ટ પેસ્ટ બનાવી નાખવી. અને પછી આનાથી તમારા ઘૂંટણ પર માલીશ કરવી. આ પ્રયોગ તમે દિવસ કે રાત ક્યારેય પણ કરી શકો છો. થોડા કલાકો પછી એને ધોઈ નાખવું. આ પ્રયોગ કરવાથી તમારા ઘુંટણનો દુ:ખાવો ખુબ જલ્દી સારો થશે.

જો તમને અનિંદ્રાની બીમારી છે મતલબ રાત્રે બહુ ઓછી ઊંઘ આવવી કે પછી બિલકુલ ઊંઘ ના આવવી આવી સમસ્યા હોય તો રાત્રે સુતા પહેલા ગરમ દુધમાં એક ચમચી ગુંદર ઉમેરીને પીવાથી ઊંઘ સારી આવશે અને ચિંતા અને તાણમુક્ત થશો.તમને જણાવી દઈએ કે દુધમાં ગુંદર ઉમેરીને પીવાથી તણાવ દુર થાય છે. તણાવ દુર કરવા માટે આ એક ખુબ સીધો અને સરળ ઉપાય છે. હુંફાળા ગરમ દુધમાં ગુંદર મિક્ષ કરીને પીવાથી સ્ત્રીઓમાં પ્રજનન ક્ષમતા વધે છે અને પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યામાં પણ વધારો થાય છે.

તમને જણાવી દઈએ કે જો રોજ તમે દુધમાં ગુંદર નાખીને પીવો તો તે તમારા શારીરિક અને માનસિક બંને સ્વાસ્થ્ય માટે સારું રહેશે. આ મિશ્રણ બંને પ્રકારની ક્ષમતામાં વધારો કરે છે. આનાથી આખા દિવસનો થાક પણ ઉતરી જાય છે.ગુંદરમાં પ્રોટીન અને ફોલિક એસિડનું પ્રમાણ વધારે હોય છે. જે મિત્રોને લોહી પાતળું થઇ જતું હોવાની ફરિયાદ હશે તો આ ઉપચાર કરવાથી ફાયદો રહેશે. સાથે સાથે જો લોહીની કમી હશે તો એના માટે પણ આ ગુંદર વાળું દૂધ ફાયદાકારક છે.

જે મિત્રો કાયમ માથું દુખાવાની ફરિયાદ કરતા હોય છે તેમણે દુધમાં ગુંદરની સાથે મહેંદીના ફૂલને ક્રસ કરીને ઉમેરીને પીવું જોઈએ.પાચનશક્તિને મજબુત અને તંદુરસ્ત રાખવા માટે પણ આ ગુંદર મિક્સ કરેલું દૂધ લાભદાયી છે. આનાથી કબજિયાત અને અપછો જેવી તકલીફ દુર થાય છે.જો બાળકોને દૂધ સાથે પસંદ ના આવે તો તમે તેમને મિલ્કશેકમાં પણ એડ કરીને આપી શકો છો.

Leave a Comment