Breaking News

જે વસ્તુને કરવામાં યુવતીને શરમ આવતી હતી તેજ વસ્તુ સમાગમ દરમિયાન યુવકને પસંદ હતી,બન્ને વચ્ચે જે થયું તે જાણવા જેવું હતું.

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી થાય છે જેને તમે કોઈને કહી નથી સકતા, તમારા જીવનમાં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.આજે તમારા જીવન માં ઘણી એવી સમસ્યાઓ હશે જેને તમે કોઈ ને કહી નથી શકતા તમારી જીવન માં તમારી પર્સનલ લાઇફ માં ઘણી વધી સમસ્યાઓ હશે જેને ઉકેલ મળવો મુશ્કેલ છે.હું ૩૩ વર્ષની સુશિક્ષિત અને સ્માર્ટ છું. ત્રણ વર્ષથી હું મારા પતિથી અલગ રહું છું.

મારા પતિ નિર્વ્યસની અને સરળ સ્વભાવના છે પરંતુ એક નાના ઝઘડામાં મેં એમને ખોટા અને ખરાબ સાબિત કરવામાં મારી બધી શક્તિ વેડફી નાખી. આમાં મને મારા પિયરીયાઓએ પણ સાથ આપ્યો. પરિણામે મારા પતિએ મને છોડી દીધી. એક સારા પુરુષને ગુમાવી ચૂકવાનો અફસોસ થાય છે. હવે મને પસ્તાવો થાય છે અને આપઘાત કરવાના વિચાર આવે છેે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતીતમને તમારી ભૂલ સમજાઈ એ સારું છે પરંતુ હવે ઘણું મોડું થઈ ગયું છે.

‘અબ પસતાયે હોત ક્યા જબ ચિડિયા ચૂગ ગઈ ખેત.’ લગ્ન પછી પિયરિયાનો મોહ છૂટે નહીં અને પુત્રીના પરિવારની નાની-નાની વાતોમાં પિયરિયા દખલ કરે તો આ જ પરિણામ આવવાની શક્યતા છે. લગ્ન પછી સાસરિયા જ સર્વસ્વ છે એ માનીને આજની યુવતીઓ ચાલતી નથી. તેઓ તેમના સાસરિયા કરતા પિયરિયાઓને જ વધુ મહત્ત્વ આપે છે. તેમના કહ્યામાં પતિ હોય તો તેમનો માર્ગ સરળ બને છે પરંતુ પતિ આનો વિરોધ કરે તો તેણે ભોગવવું પડે છે અને સંસાર ભાંગી જાય છે.

પિયરિયાનો મોહ ત્યજી દેવો એમ પણ મારું કહેવું નથી. એક રેખા ખેંચવી જરૃરી છે અને એ મર્યાદામાં રહેવું જોઈએ. તમારા માતા-પિતા અને ભાઈ-બહેનો પ્રત્યે તમને જેટલો લગાવ છે એટલો તમારા પતિને પણ તેમના પરિવાર પ્રત્યે છે એ વાત સમજવાની જરૃર છે. ખેર, છૂટાછેડા ન થયા હોય તો પતિની માફી માગી ભવિષ્યમાં આવી ભૂલ ન થાય એની ગેરન્ટી આપી તેમને ઘરે પાછા ફરો.

અને છૂટાછેડા થયા હોય તો હવે કશું થઈ શકે તેમ નથી. આથી કોઈ સારો સાથી શોધી પરણી જાવ અને ભવિષ્યમાં આવી ભૂલો નહીં કરો એવી પ્રતિજ્ઞાા લો. આપઘાત કરવાનો વિચાર છોડી દો. ભવિષ્યને સુખમય બનાવવાના પ્રયત્ન કરો. ભૂતકાળની આ ઘટના પરથી શીખ મેળવો.સંભોગ દરમિયાન મારા પતિને સ્તન મર્દનમાં રસ છે. શું આ કારણે સ્તન લચી પડે છે? તેમજ ભવિષ્યમાં આવનારા સંતાનને કોઈ સમસ્યા નડી શકે છે? મારા પ્રશ્નોના ઉત્તર આપવા વિનંતી.

આ કારણે તમને કે તમારા ભાવિ સંતાનને કોઈ નુકસાન થવાની શક્યતા નથી. આથી ચિંતા છોડી દો.હું ૨૪ વર્ષનો છું. ગયા મે મહિનામાં મારા લગ્ન થયા છે. મારી પત્ની મારાથી પાંચ વર્ષ નાની છે. અમારી સેકસલાઈફ સંતોષજનક છે. પરંતુ સમાગમ પછી મારું વીર્ય બહાર આવી જાય છે. શું આ કારણે ગર્ભ રહેવામાં તકલીફ થાય ખરી? રોજ સમાગમ કરવાથી કોઈ નુકસાન થાય ખરું? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.વીર્ય સ્ખલન થયા પછી યોનિમાંથી થોડું વીર્ય બહાર આવવું સ્વાભાવિક છે.

આ માટે કોઈ ઈલાજની જરૃર નથી. ગર્ભ રહેવા માટે વીર્યનું એક ટીપું બસ છે. હજુ તમારાં લગ્ન હમણાં જ થયા છે એટલે ગર્ભ નથી રહેતો એની ચિંતા કરો નહીં. એકાદ વર્ષ જવા દો. આ દરમિયાન ગર્ભ ન રહે તો ડૉકટરની સલાહ લો. રોજ સમાગમ કરવાથી તમને કે તમારી પત્નીને કોઈ તકલીફ કે નુકસાન થવાની શક્યતા નથી. સમાગમ કેટલી વાર કરવો એના કરતાં સંતોષ મળે એ રીતે કરવો એ વધુ મહત્ત્વનું છે.

તમને બન્નેને કોઈ વાંધો ન હોય તો રોજ સમાગમ કરી શકાય છે.હું ૨૨ વર્ષની એક અપરિણીત યુવતી છું એરેન્જ મેરેજમાં પ્રથમ વાર મિટિંગ કરતી વખતે યુવક-યુવતી એકબીજાને કયા પ્રશ્નો પૂછી શકે છે?પ્રથમ મુલાકાતમાં તમે સામાન્ય પ્રશ્નો પૂછી શકો છો. એકબીજાના સ્વભાવ, પસંદ-નાપસંદની જાણકારી મેળવી શકાય છે. પરિવારના સભ્યોનો પરિચય મેળવી શકાય છે. આ ઉપરાંત નોકરી-ધંધા વિશે કે પછી કયા શોખ છે એની પણ માહિતી મેળવવામાં વાંધો નથી.

તમારા બન્નેના શોખ અને પસંદ તેમજ સ્વભાવ એકબીજાને મળતા આવે છે કે નહીં તે પણ જાણી શકાય. બાકી આ સ્વયંસ્ફૂરિત છે. એક પ્રશ્ન અને તેના ઉત્તર પછી આપોઆપ બીજા પ્રશ્નો મળી જ જાય છે. આમાં ડરવાની જરૃર નથી. આત્મવિશ્વાસ શાથે વાત કરવાની જરૃર છે. બાકી બીજું બધું નક્કી કરવા તો બન્ને પક્ષના વડીલો હાજર છે.

અને આમ પણ લગ્ન પછી થોડી બાંધછોડ કરવાની તૈયારી અને સમર્પણ લગ્નજીવનની સફળતા પાછળ મહત્ત્વના છે. મારા મિત્રના આઠ માસ પહેલાં લગ્ન થયાં છે. મિત્રના કહેવા પ્રમાણે પેનિસ ખૂબ જ નાનું છે. તે પોતાને નપુંસક માને છે. પતિપત્ની એકબીજા ઉપર સમાગમ કરે છે. તેની પત્નીને ગર્ભ રહ્યો છે. મારે મિત્ર બેચેન રહે છે શું આ રીતે ગર્ભ રહી શકે? મિત્રનું સમાધાન થાય તેવો ઉત્તર આપશો. તેને તે ઉત્તર વંચાવીશ. પ્રશ્નમાં બધી વિગતો સ્પષ્ટ નથી.

પુરુષના પેનિસની સાઈઝ તે કામોત્તેજિત ન હોય ત્યારે ગમે તેટલી નાની હોય તે બાબતનું મહત્ત્વ નથી. પુરુષને સેક્સની ઈચ્છા થાય અને ઉત્તેજના થાય એટલે પેનિસનું ઉત્થાન થાય. ઉત્થાન પામેલા પેનિસની લંબાઈ ઓછામાં ઓછી બે ઈંચ જેટલી હોય તો પણ તે સ્ત્રી સાથે સમાગમ કરી શકે છે. એટલે જ નહિં તેટલી સાઈઝ હોવા છતાં સ્ત્રીને સમાગમનું સુખ મળી શકે છે. જો આ રીતે પુરુષનું પેનિસ ઉત્થાન પામતું હોય અને તે સમાગમક્રિયા કરી શકતો હોય તો તેને નપુંસક ન કહેવાય.

ગર્ભ રહે તે માટે વીર્યસ્ત્રાવ થવો જોઈએ. વીર્યસ્ત્રાવમાં નોર્મલ પ્રમાણમાં વીર્યજંતુઓ હોવા જોઈએ. આ રીતે તમારા મિત્ર સમાગમ કરી શકતા હોય અને સમાગમ પછી જો યોનિમાં વીર્યસ્ત્રાવ થતો હોય તો સ્ત્રીને ગર્ભ રહે તે કુદરતી બાબત છે. પેનિસની સાઈઝનું પણ મહત્ત્વ નથી અને કયા આસનમાં સમાગમ કરવામાં આવે છે તેનું પણ મહત્ત્વ નથી. મારી ઉંમર ૪૮ વર્ષની છે અને મારી પત્નીની ઉંમર ૩૨ વર્ષની છે.

પત્નીનું કહેવું છે કે તમારું લિંગ હવે ઘસાઈ ગયો છે. એટલે સંભોગમાં આનંદ આવતો નથી તો આવા આધુનિક જમાનામાં શરીરનાં અવયવો બદલી શકાય છે. દા.ત.કિડની વગેરે. તો તમે પણ ૧૮-૨૦ વર્ષનાં પુરુષની ઈન્દ્રિય બદલાવી લગાવી લો. તો શું આ શક્ય છે. રૂપિયાનો ભલે ગમે તે ખર્ચ થાય. આ બાબતમાં માર્ગદર્શન આપશો.એકનું અવયવ બીજામાં ટ્રાન્સપ્લાન્ટ કરવાના કિડની વગેરેનાં જેમ પ્રયોગો થાય છે તેમ પેનિસ બદલવાના પ્રયોગો થવાની અમને જાણ નથી.

ઉંમર વધતા કંઈ પેનિસ ઘસાઈ જતું નથી, પણ તરુણ-યુવાન વયે જેટલી ઝડપથી પેનિસનું ઉત્થાન થાય છે તેટલી ઝડપથી મધ્ય વયે, પૌઢ વયે થતું નથી. વળી એક વખતના સમાગમ પછી પુરુષને વિરામકાળની જરૂર પડે છે. ઉંમર વધતા આ વિરામકાલ વધતો જાય છે. ઉંમર વધતા કેટલાકને પૂરેપૂરું ઉત્થાન પણ થતું નથી. ખાસ સમસ્યા છે શીઘ્રપતનની.

સ્ત્રીને હજી કામોત્તેજનાની શરૂઆત હોય ત્યાં જ પુરુષ જો પરાકાષ્ઠા આવી જાય અને વીર્યસ્ત્રાવ થઈ જાય તો તે તરત ફરી કામોત્તેજિત થઈ શકતો નથી. તેને વિરામકાળ (રિફેક્ટરી પિરિયડ) જરૂરી હોય છે. તેને બીજી વખત ઉત્થાન-ઉત્તેજનાં માટે મોટી વયે કલાકો અને દિવસોનો વિરામ જોઈએ. એક વિશિષ્ટ બાબતની નોંધ પણ કરી દઉં. પુરુષની કામેચ્છા મધ્ય વયે, પ્રૌઢ વયે ઘટે છે.

સ્ત્રીની કામેચ્છા-કામોત્તેજનાનાં ટોચના વર્ષો (પિક યર્સ) તે યુવાની પછીના ત્રીસી-ચાળીસીના વર્ષો હોય છે. પુરુષની આ દ્રષ્ટિએ ટોચની વય તરુણ-યુવાનીનાં વર્ષોની હોય છે.હવે મૂળ વાત પર આવીએ, દંપતી સાથે જ વાંચો છો તો જાણી લો કે કોઈ યુવાનનાં લિંગને ટ્રાન્સપ્લાન્ટ કરવાની વાત માત્ર તરંગ-કલ્પના છે. સ્ત્રીને કામ પરાકાષ્ઠાના પરમ સુખનાં એક કરતા વધારે અનુભવો મળે તે માટે ઘણી વાર લખી ગયા છીએ તેમ કિલટોરિસ સાથે સ્પર્શક્રીડા કરવી.

આવી ક્રીડા હાથની આંગળીથી પણ થઈ શકે અને જીભ-હોઠથી પણ થઈ શકે. ક્લિટોરિસ કામોત્તેજિત થતા સ્ત્રીને ઉપરાઉપરી અનેક પરાકાષ્ઠાઓ (ઓર્ગેઝમ)ના સુખાનુભવો થાય છે. ૨૨ વર્ષની અપરિણિત યુવાન છું. ચાર-પાંચ દિવસે એક વખત સ્વપ્નદોષ થઈ જાય છે. તેને લીધે સવારમાં વસ્ત્ર-ચાદરમાંથી ઉગ્ર વાસ આવે છે. મિત્રે સલાહ આપી કે હસ્તમૈથુન કરવાથી સ્વપ્નદોષ ઓછા થઈ જશે, પણ એમ કરવાથી પણ કોઈ જ ફરક પડયો નથી.

જોઈન્ટ ફેમિલી હોવાને લીધે સવારમાં આવી વાસથી બહુ જ શરમનો અનુભવ થાય છે. કોઈ ઉપાય બતાવવા વિનંતી. રોગોનો ઉપાય હોય. જે રોગ નથી, પણ કુદરતી બાબત છે તેનો ઉપાય ન હોય. સ્વપ્નસ્ત્રાવ (નાઈટ ડિસ્ચાર્જ) તે કુદરતી બાબત છે. સંયુક્ત કુટુંબમાં રહેતા હોવાથી શરમની લાગણી અનુભવો છો, પણ તેવી લાગણીમાંથી મુક્ત થાઓ. એક તો તમને જેવી અને જેટલી ગંધનો અનુભવ થાય છે તેવો ને તેટલો ઘરના બીજા સભ્યોને થવાનો નથી.

તે કંઈ સાવ તમારી સમીપ ન હોય. વડીલ પુરુષ સભ્યોનું આ બાબતમાં ધ્યાન ખેંચાશે તો તેથી તેમને આશ્ચર્ય થવાનું નથી. તેઓ તેમની તરુણ-યુવાન વયે આવા કુદરતી અનુભવોમાંથી પસાર થયા હશે. તમે અંદરના ભાગમાં અંડરવેર પહેરવાનું રાખો. જેથી તે અંડરવેર જ ભીંજાશે. નાહતી વખતે તે અંડરવેર જાતે ધોવાનું રાખો. સ્વપ્નસ્ત્રાવ તે દોષ નથી. તે નથી પાપ કે અપરાધ. તે હાનિકારક પણ નથી.બિનજરૂરી શરમ અનુભવીને ચિંતાતુર રહેવાની જરૂર નથી.મારા પતિને શયનખંડના એકાંતમાં સમાગમ પૂર્વે ગંદા જોક્સ કહેવા ગમે છે.

પહેલા મને તે ગમતા ન હતા, પણ હવે તેવા જોક્સ સાંભળીને મારી કામોત્તેજના પણ વધે છે. શું આ ખરાબ છે વિકૃતિ કહેવાય. તમારા શયનખંડનાં એકાંતમાં પરસ્પરની સંમતિથી તમે જે કંઈ કરો તે તમને સુખ આપતું હોય તો ખરાબ અને વિકૃતિની ભાષામાં અટવાઈ જવાની જરૂર નથી. આવા જોક્સમાં ફેન્ટસી અને અતિશયોક્તિ પ્રયોજાય છે. વળી તેમાં બૌધિક ચમકારા પણ હોય છે.

તે તમને હળવા કરીને, હસાવીને, કામોત્તેજિત કરતા હોય તો તેમાં કશું ખોટું નથી.હું ૧૭ વરસની છું. મને ૨૦ વર્ષના એક છોકરા સાથે પ્રેમ છે. જે બીજા શહેરમાં રહે છે. અમે નિયમિત રીતે મળતા નથી. પરંતુ ફોન પર ઘણી વાતો કરીએ છીએ. શું આ સાચો પ્રેમ છે? એવા મને વિચારો આવે છે તે મને સ્પર્શ કરે છે ત્યારે મને કોઇ પણ પ્રકારની લાગણી થતી નથી. માટે એ જાણવું છે કે શું અમારો સંબંધ ટકશે? યોગ્ય સલાહ આપશો. પ્રેમને ગંભીરતાથી સમજવા માટે તમારી ઉંમર ઘણી નાની છે.

ઉંમર વધશે તેમ તમે તમારી લાગણીઓ સમજી શકશો. હમણા તમે તમારા સંબંધને પ્રેમનું નામ આપ્યા વગર આગળ વધારો. હમણા આ સંબંધ મૈત્રી પૂરતો જ સીમિત રહેવા દો. યોગ્ય ઉંમરે યોગ્ય નિર્ણય લો. આ તબક્કે તમારો સંબંધ ટકશે કે નહીં એ કહી શકાય નહીં. સમયને સમયનું કામ કરવા દો. આ વિચાર કરી મૂંઝાવાને બદલે લાંબા અંતરની મૈત્રીનો આનંદ માણો.

About bhai bhai

Check Also

9 વર્ષમાં આટલી બદલાઈ ગઈ છે રાણી લક્ષ્મી બાઈનું પાત્ર ભજવનાર આ અભિનેત્રી, તસવીરો જોઈ ચોંકી જશો…..

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *