Breaking News

90 % હોસ્પિટલમાં પડદા થી લઈ ડોકટર ના કપડાં લીલા અથવા ભૂરા શા માટે હોય છે.

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે આજે અમે તમને અગત્ય ની માહિતી જણાવા જઇ રહ્યા છે મિત્રો આજે આ લેખ માં તમને જાણવા મળશે કે ડોકટર થી લઇ ને નર્ષ સુધી લીલા કપડાં કેમ પહેરે છે તો ચાલો મિત્રો જાણીએ.જાણો કેમ મોટાભાગની હોસ્પિટલમાં લીલા રંગનાં કપડાં, ચાદર વગેરેનો જ ઉપયોગ થાય છે. એક સમય એવો હતો. જયારે સરકારી હોસ્પિટલોમાં જતા સમયે સફાઈ તેમજ સુવિધાઓની ખામીને લીધે તંદુરસ્ત માણસ પણ ત્યાં જઈને બીમારી અનુભવવા લગતા હતા.

હાલ સમય બદલાઈ ગયો છે. સફાઈ, મોર્ડન ઈંટરીયર તેમજ ટેકનોલોજીને કારણે હોસ્પિટલ ફાઈવ સ્ટાર હોટલ જેવી લાગે છે. જ્યાં બીમાર માણસ પણ સારું અનુભવવા લાગે છે. બદલતા સમયની સાથે એક વસ્તુ જે ક્યારેય નથી બદલી, તે છે ડોક્ટર તેમજ મેડીકલ સ્ટાફનો પહેરવેશ. કાયમથી આપણે જોતા આવીએ છીએ કે, જયારે પણ ડોક્ટર સર્જરી અથવા ઓપરેશન કરે છે, તો બાદ તે લીલા અથવા બાદ આછા વાદળી કલરનાં કપડા પહેરે છે.એક સમય હતો જ્યારે સરકારી હોસ્પિટલમાં ચક્કર લગાવતા સફાઈ અને સુવિધાઓની ખામી ના લીધે સારો એવો સ્વસ્થ માણસ પણ ત્યાં જઈને પોતાને બીમાર મહેસૂસ કરવા લાગતો હતો.

વળી બદલતા સમયે સફાઈ, મોડર્ન ઇંટિરિયર અને ટેકનોલોજીને લીધે હોસ્પિટલ ફાઈવ સ્ટાર હોટલોની જેમ લાગવા લાગી છે. જ્યાં બીમાર થી બીમાર વ્યક્તિ પણ પોતાને સ્વસ્થ મહેસૂસ કરવા લાગે છે. બદલતા સમયની સાથે એક ચીજ છે હજુ પણ બદલાઈ નથી અને તે છે ડોક્ટરો અને મેડિકલ સ્ટાફનો પહેરવેશ. હંમેશાથી જ આપણે જોતા આવ્યા છીએ કે જ્યારે પણ ડોક્ટર સર્જરી કે ઓપરેશન કરે છે તો તે લીલા કે હળવા વાદળી રંગના કપડાં પહેરે છે.ત્યાં સુધી કે હોસ્પિટલનાં પડદાનાં રંગ પણ મોટાભાગે લીલા જ હોય છે.

આટલું સારું ઇન્ટિરિયર ડિઝાઇન હોવા છતાં પણ હોસ્પિટલમાં લીલા કે વાદળી રંગની જગ્યાએ લાલ કે પીળા રંગનો ઉપયોગ કરવામાં આવતો નથી. વળી ડોક્ટરની સાથે સાથે મેડિકલ સ્ટાફને પણ ઓપરેશન થિયેટરમાં અન્ય રંગોના કપડા પહેરવાની પરવાનગી હોતી નથી. ચાલો જાણી લઈએ શું છે આ લીલા રંગની પાછળનું રહસ્ય.આધુનિક ભાષામાં હોસ્પિટલ એ વિશેષ સ્ટાફ અને સાધનો દ્વારા દર્દીને સારવાર આપતી આરોગ્ય સંભાળ માટેની સંસ્થા છે, અને હંમેશા નહીં પરંતુ ઘણીવાર તે દર્દીને લાંબા સમય સુધી રાખીને પણ સારવાર આપે છે.

સંબંધિત તાજેતરના સમય સુધી, તેનો ઐતિહાસિક અર્થ મહેમાનગતિ માટેનું સ્થાન હતો, ઉદાહરણ તરીકે નિવૃત્ત સૈનિકને સ્થાન આપવા માટે 1681માં ચેલ્સિયા રોયલ હોસ્પિટલની સ્થાપના કરવામાં આવી હતી.૧૯૧૪ પહેલાં પહેરવામાં આવતો હતો સફેદ રંગ,કહેવામાં આવે છે કે જ્યારથી હોસ્પિટલની શરૂઆત થઈ છે ત્યારથી જ ડોક્ટર અને ત્યાંના બધા જ કર્મચારી સફેદ રંગના કપડા પહેરતા હતાં. ૧૯૧૪માં એક જાણીતા ડોક્ટર હતા જેમનો લોકો પર ખૂબ જ પ્રભાવ હતો. તેમણે ડોક્ટરનાં ડ્રેસ માટે લીલા રંગની પસંદગી કરી.

ત્યારબાદથી જ ઓપરેશન થિયેટરમાં લીલા રંગના કપડા પહેરવા લાગ્યા. વળી અમુક ડોક્ટર હળવા વાદળી રંગના કપડાં પહેરે છે. તેના સિવાય હોસ્પિટલનાં સ્ટાફનાં કપડાં અને માસ્ક પણ લીલા કે વાદળી રંગના હોય છે. વળી હોસ્પિટલના પડદા માટે પણ આ જ રંગની પસંદગી કરવામાં આવી છે. ભલે તે પછી સરકારી હોસ્પિટલ હોય કે પ્રાઇવેટ, દરેક જગ્યાએ લીલો કે હળવો વાદળી રંગ જ જોવા મળે છે.આજે હોસ્પિટલોને જાહેર સાહસો, આરોગ્ય સંસ્થાઓ નફા માટે કે નહીં નફા માટે, આરોગ્ય વીમા કંપનીઓ અથવા પ્રત્યક્ષ સખાવતી દાન સહિતની સખાવતી સંસ્થાઓ દ્વારા ભંડોળ પુરુ પાડવામાં આવે છે.

આમ છતાં, ઐતિહાસિક રીતે, હોસ્પિટલો ઘણી વાર ધાર્મિક આદેશો અથવા દાનેશ્વરી વ્યક્તિઓ અને નેતાઓ દ્વારા સ્થપાતી અને તેને ભંડોળ પુરુ પાડવામાં આવતું. આજે આધુનિક સમયની હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં વ્યાવસાયિક ફિઝીશ્યન, સર્જન, નર્સ હોય છે, જ્યારે ઇતિહાસમાં, આ કામ સ્થાપક ધર્મના આદેશો અથવા સ્વયંસેવી લોકો દ્વારા પૂર્ણ કરવામાં આવતું હતું.લીલો રંગ આપે છે આંખોને આરામ,૧૯૯૮ની એક રિપોર્ટના અનુસાર ઓપરેશન થિયેટરમાં ડોક્ટર અને મેડિકલ સ્ટાફ લીલા કે હળવા વાદળી રંગના કપડા એટલા માટે પહેરે છે કારણ કે તેનાથી આપણી આંખોને આરામ મળે છે.

રિપોર્ટ અનુસાર જ્યારે પણ કોઈ વ્યક્તિ સતત કોઈ એક રંગને જોતો રહે છે તો તેવામાં તેમની આંખોને થાક મહેસૂસ થાય છે. વળી વધારે ચમકદાર રંગની ચીજોને જોવાથી પણ આપણી આંખો ખૂબ જ જલ્દી થાકી જાય છે. એવું માનવામાં આવે છે કે જો ચમકદાર ચીજોને જોયા બાદ આપણે લીલા રંગને જોઈ લઈએ તો તેનાથી આપણી આંખોને આરામ મળે છે.મધ્ય યુગ દરમિયાન, હોસ્પિટલો આધુનિક સંસ્થાઓની વિવિધ સવલતો પૂરી પાડતી હતી, ગરીબો માટે અન્નક્ષેત્ર, યાત્રાળુઓ માટે હોટેલ, અથવા હોસ્પિટલ સ્કૂલ્સનો સમાવેશ થાય છે.

હોસ્પિટલ શબ્દ લેટિન હોસ્પેસ પરથી આવ્યો છે, જે અજાણ્યા વ્યક્તિ કે વિદેશીને મહેમાન તરીકે દર્શાવે છે. અન્ય શબ્દ મહેમાનગતિ દર્શાવતા હોસ્પિટીયમ માંથી આવ્યો છે, જે મહેમાન અને આશરો આપનાર, મહેમાનગતિ, મિત્રતાભર્યુ વર્તન, મહેમાનજન્ય આવકાર વચ્ચેનો સંબંધ છે. લેટિન શબ્દને સ્થાને વિશેષણ તરીકે તેનો અર્થ મહેમાન માટેની ચેમ્બર, મહેમાનની ઉતરવાની જગ્યા, પથિકાશ્રમ તરીકે થવા લાગ્યો.

આથી હોસ્પેસ શબ્દ એ અંગ્રેજી શબ્દો હોસ્ટ જ્યાં બોલવામાં સરળતા માટે પી ને દૂર કરવામાં આવ્યો હતો, હોસ્પિટાલિટી , હોસ્પાઇસ , હોસ્ટેલ અને હોટેલ નું મૂળ છે.આપણી આંખો ફક્ત આ રંગોને જોવામાં છે સક્ષમ,વૈજ્ઞાનિકોનાં અનુસાર આપણી આંખો કંઈક એવી રીતે બની છે કે તે ફક્ત લાલ, લીલો અને વાદળી રંગને જોવામાં જ સક્ષમ છે. જણાવી દઈએ કે આ રંગોના જ મિશ્રણથી બનેલા અન્ય કરોડો રંગોને વ્યક્તિની આંખો ઓળખી શકે છે.

પરંતુ આ બધા રંગોની તુલનામાં આપણી આંખો લીલો કે વાદળી રંગને જ સૌથી સારી રીતે જોઈ શકે છે. વૈજ્ઞાનિકોનાં અનુસાર આપણી આંખોને લીલો કે વાદળી રંગ એટલો ખૂંચતો નથી જેટલો કે લાલ અને લીલો રંગ આંખોમાં ખૂંચે છે. આ જ કારણથી લીલો અને વાદળી રંગને આંખો માટે સારો માનવામાં આવે છે. આ જ કારણ છે કે હોસ્પિટલમાં પડદાથી લઈને મેડિકલ સ્ટાફનાં કપડા સુધી લીલો કે વાદળી રંગ હોય છે, જેનાથી હોસ્પિટલમાં આવનાર અને રહેવાવાળા દર્દીઓની આંખોને આરામ મળી શકે અને તેમને કોઇ પરેશાની ના થાય.

કેટલાક દર્દીઓ ફક્ત નિદાન, સારવાર અને થેરાપિ માટે હોસ્પિટલની મુલાકાત લે છે અને રાત રોકાયા વિના બહારના દર્દીઓ જતા રહે છે,જ્યારે અન્ય લોકો એડમિટથાય છે અને ઘણા સપ્તાહ કે મહિનાઓ સુધી રહે છે અંદરના દર્દીઓ.હોસ્પિટલ્સ દર્દીઓને એડમિટ કરવાની અને સંભાળની આરોગ્યલક્ષી સવલતોને કારણે અન્યથી જુદી પડે છે, અન્ય સ્થાનોને ક્લિનીક તરીકે ગણવામાં આવે છે.

About bhai bhai

Check Also

કંગના રણાવતે કર્યો મોટો ખુલાસો,આ કારણથી મોટા કલાકારો સુશાંત મામલે ચૂપ બેઠા છે,કારણ જાણીને ફિલ્મો જોવાનું પણ મન નહીં થાય…..

સુશાંત સિંહ રાજપૂતના નિધનને એક મહિનો થઇ ગયો છે અને ફેન્સ તેમજ ફેમિલી CBI ઇન્કવારીની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *