Breaking News

90 ના દાયકામાં સૌથી બોલ્ડ શિન આપ્યાં હતાં આ હિરોઈનએ,તસવીરો જોઈ પાણી પાણી થઈ જશો…….

બૉલીવુડ એક એવી માયાનગરી છે કે જ્યાં કલાકારો તેમની એક્ટિંગથી લોકોના દિલો પર રાજ કરે છે.બોલીવુડમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવવા માટે ઘણી મહેનત કરવી પડતી હોય છે.ત્યારે જઈને એ કલાકારો હંમેશા માટે દુનિયાને અને ફેન્સને યાદ રહે છે.જોકે 90 ના દાયકાના એક્ટર અને એક્ટ્રેસ પણ એવા છે કે જેમને આજે પણ લોકો યાદ કરે છે.આજે આપણે એવી જ એક્ટર્સ વિશે વાત કરીશું..

બોલિવૂડ એક્ટ્રસનું ફિલ્મી કરિયર ખૂબ જ નાનુ હોય છે. સમયની સાથે સુંદર ચહેરાવાળી આ દિગ્ગજ હીરોઈનનો લુક પણ બદલાઈ જાય છે, પણ તેમના દ્વારા નિભાવવામાં આવેલાં રોલ આજે પણ યાદ કરવામાં આવે છે. હિન્દી સિનેમામાં એવી ઘણી એક્ટ્રસ છે જેમણે પોતાના સમયમાં બોલ્ડ રોલ પ્લે કર્યો છે. તો અમે તમને પહેલાંના જમાનામાં બોલ્ડ રોલ પ્લે કરનારી હીરોઈન વિશે જણાવીએ.

સિમી ગ્રેવાલ- ‘મેરા નામ જોકર’રાજ કપૂરની ફિલ્મ ‘મેરા નામ જોકર’માં રિશી કપૂરે રાજ કપૂરનાં બાળપણનો રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મમાં એક સીન હતો જેમાં ટીચર કપડાં બદલતી હોય છે અને રિશી કપૂર તેમને જોતા રહે છે. આ ટીચરનો રોલ સિમીએ પ્લે કર્યો હતો.
પહેલાના વખતની આ પ્રખ્યાત અભિનેત્રી સિમી ગ્રેવાલનો જન્મ 17 ઓક્ટોબર 1947 માં થયો હતો અને પંજાબના મુકતસરમાં જન્મેલા સિમીનો ઉછેર ઇંગ્લેંડમાં થયો હતો અને તેનો અભ્યાસ તેની બહેન અમૃતા સાથે ન્યુલેન્ડની હાઉસ સ્કૂલમાં થયો હતો.અને તેઓ વિદેશમાં હોવાને કારણે સિમીના ઉચ્ચારણમાં તફાવત પણ હતો અને આ કારણોસર જેની ફિલ્મની નિર્માતાઓએ તેમને ફિલ્મ ‘ટારઝન ગોઝ ટૂ ઈન્ડિયા’ માં ભૂમિકાની ઓફર પણ કરી હતી અને સિમી તે સમયે માત્ર 15 વર્ષની જ હતી અને તે 1962 માં ફિરોઝ ખાન સાથે સિમી ગ્રેવાલની પહેલી ફિલ્મ બનાવવામા આવી હતી.

જે સિમિએ તેની ફિલ્મની કારકીર્દિ દરમિયાન ઘણાં બોલ્ડ સીન આપ્યા હતા જેનાથી સર્વત્ર સનસનાટી મચી ગઈ હતી અને 1970 માં રાજ કપૂરની ફિલ્મ મેરા નામ જોકર પણ રિલીઝ થઈ હતી અને આ ફિલ્મમાં સિમી ગ્રેવાલની ભૂમિકા એટલી લાંબી નહોતી.પણ તે વાર્તાના પાયાના ભાગ પર ફરતી હતી અને જે ખેતરમાં કપડાં બદલવાનો તેમનો દ્રશ્ય હિન્દી સિનેમાના સૌથી બોલ્ડ સીન્સમાંનો એક હતો.અને ત્યારબાદ સિમીએ 1972 માં આવેલી ફિલ્મને સિદ્ધાર્થ માં ન્યૂડ સીન આપ્યો હતો અને તે જમાનામાં જ્યારે અભિનેત્રીઓ સાડી પહેરી હતી અને સ્ક્રીન પર કિસ કરવા માટે શરમાતી હતી જેમાં સિમિ ગ્રેવાલ ન્યૂડ સીન આપીને હેડલાઇન્સ પણ બનાવતી હતી.

અને સિમીને રાજ કપૂર સત્યજીત રે. મૃણાલ સેન અને રાજ ખોસલા જેવા મોટા દિગ્દર્શકો સાથે કામ કરવાની પણ તક મળી હતી જેમાં સિમિ ગ્રેવાલ કરઝ ફિલ્મમાં નકારાત્મક રોલમાં સિમિ ગ્રેવાલ બધા ને જોવા મળી હતી.સિમી ગ્રેવાલનું નામ અભિનયની સાથે સાથે એન્કર માટે પણ યાદ છે કારણ કે તેમણે પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી સાથે અનેક કાર્યક્રમો કર્યા હતા અને સિમી સ્ટાર પ્લસના ટોક શો ઇન્ડિયાના મોસ્ટ ડિઝિરેબલની યજમાન બની હતી.જેમાં તે બોલિવૂડના ઉદ્યોગપતિઓ. ક્રિકેટરો અને મીડિયાના હસ્તીઓનો ઇન્ટરવ્યૂ લેતા હતા જેમાં સિમિએ બી.બી.સીના દસ્તાવેજી નાટક મહારાજાઓ માટે પણ કામ કર્યું હતું.

વૈજયંતી માલા- ‘સંગમ’મુંબઈ હિન્દી સિનેમાની યાદગાર અભિનેત્રીઓમાં વૈજયંતી માલાની પણ ગણતરી કરવામાં આવે છે. તેઓ જબરદસ્ત ક્લાસિકલ ડાંસર હતા અને 50 અને 60 ના દાયકામાં તેમણે ફિલ્મોમાં ડાન્સથી અનેકોને તેમના દિવાના બનાવ્યા હતા. તો આવો અહીં જણાએ વૈજયંતીમાલાના જન્મદિવસ પર તેમના વિધે 10 રસપ્રદ વાતો વિશે. 1. મલ્ટી ટેલેન્ટેડ વૈજયંતી માલાનો જન્મ 13 ઓગસ્ટ, 1936 ના રોજ મદ્રાસ (ચેન્નાઇ) માં એક બ્રહ્મણ પરિવરમાં થયો હતો.વૈજયંતી માલાએ 13 વર્ષની વયે જ એક્ટિંગની દુનિયામાં પગ મુક્યો હતો. તેમણે વર્ષ 1949 માં રિલીઝ થયેલી તમિલ ફિલ્મ ‘વડકઈ‘ થી અભિનય કરવાનું શરૂ કર્યું અને હિન્દી સિનેમામાં તેમણે 1951 માં આવેલી ફિલ્મ ‘બહાર‘ થી શરૂઆત કરી હતી.

વૈજયતી માલાની સફળ ફિલ્મોમાં ‘નવી દિલ્હી‘, ‘નયા દોર‘ અને ‘આશા‘ નો સમાવેશ થાય છે. 1964 ની ફિલ્મ ‘સંગમ‘ માં તેમનો રાધાનો બોલ્ડ અવતાર અને તેમના પર બનાવવામાં આવેલા આવેલ ગીત ‘મે ક્યાં કરું રામ મુજે બુઢ્ઢા મિલ ગયા‘ ખુબ જ લોકપ્રિય થયું હતું. ફિલ્મ ‘જ્વેલ થીફ‘ માં તેના પર ફિલ્માંકન કરવામાં આવેલું ગીત ‘હોઠો પર એસી બાત‘ હજુ પણ લોકોના હોઠ પર છે. વૈજયંતી માલાએ 1957 ની ફિલ્મ ‘દેવદાસ‘માં ચંદ્રમુખીની ભૂમિકા ભજવી હતી, જેના માટે તેમને એ જ વર્ષમાં ફિલ્મફેયર સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટે પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

આ પછી, તેમને 1959 માં ‘મધુમતી‘, 1962 માં ‘ગંગા જમુના‘ અને 1965 માં ‘સંગમ‘ માટે ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. વર્ષો સુધી દર્શકોના દિલમાં રાજ કરનાર એક પ્રખ્યાત એક્ટ્રેસની સાથે સાથે વૈજયંતી માલા એક મહાન ડાંસર પણ છે. તેઓ ભરતનાટ્યમની ડાંસર, કર્ણાટક શૈલીના એક ગાયિકા અને ડાંસર ટીચર પણ રહી ચુક્યા છે. દિલીપ કુમાર સાથેની તેમની જોડી ઘણી હિટ હતી. બંનેએ ફિલ્મ લીડર, મધુમતી, નયા દોર, ગંગા જમુના અને સંઘર્ષ જેવી સુપરહીટ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.રાજ કપૂરની ફિલ્મ ‘સંગમ’માં વૈજયંતી માલા પહેલીવાર બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી. વૈજયંતી માલાએ પહેલીવાર આ ફિલ્મમાં બિકીની પહેરી હતી. પાણીની અંદરનો આ સીન ખૂબ જ ફૅમશ થયો હતો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી.

જીનત અમાન- ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’બોલિવૂડમાં ઝિન્નત અમાન તેના બોલ્ડ સીન્સને લીધે 70ના દાયકામાં ઘણી ફેમસ થઇ હતી. તે ઇન્ડિયાની પ્રથમ એવી અભિનેત્રી હતી જેને લોકોએ સેક્સ સિમ્બોલ તરીકે સ્વીકારી હતી તેના બોલ્ડ રોલના લીધે. તે 1970માં એશિયા પેસેફિક બની ચૂકી છે. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત મોડલ તરીકે કરી હતી. તેની પ્રથમ ફિલ્મ હતી ‘હલચલ’.વર્ષ 1978માં આવેલી રાજ કપૂરની ફિલ્મ ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’ પણ ખૂબ જ બોલ્ડ હતી. આ ફિલ્મમાં જીનત અમાને શરૂઆતથી અંત સુધી બોલ્ડ કપડાં પહેર્યા હતાં અને બોલ્ડ સીન પણ આપ્યા હતાં. ખાસ તો જીનત અમાનનું શશિ કપૂર સાથે ફિલ્માવવામાં આવેલું ટાઇટલ ટ્રેક ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. આ ફિલ્મના ટાઇટલ ટ્રેકમાં જીનત અને શશિ કપૂરે ખૂબ જ ઇન્ટીમેટ સીન આપ્યાં હતાં.

મંદાકિની- ‘રામ તેરી ગંગા મૈલી.ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’થી લીડ એક્ટ્રસ મંદાકિનીએ બોલિવૂડમાં ડેબ્યું કર્યું હતું. આ ફિલ્મમાં મંદાકિનીએ જબરદસ્ત બોલ્ડ સીન આપ્યાં હતાં. ખાસ તો ઝરણા નીચેવાળો સીન. આ સીનમાં મંદાકિનીએ માત્ર સફેદ રંગની પારદર્શક સાડી પહેરી હતી જેમાં તે ઝરણાં નીચે ઊભા હતાં. આ સીન માટે મંદાકિનીને આજે પણ લોકો યાદ કરે છે.મંદાકિનીએ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત 1985માં બંગાળી ફિલ્મ ‘અંતારેર ભાલોબાશા’ સાથે કરી હતી. આ વર્ષે જ તેણે ફિલ્મ ‘મેરા સાથી’ દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી. 1985માં તેણે બે ફિલ્મ્સ કરી ‘આર પાર’ અને ‘રામે તેરી ગંગા મેલી’. રાજ કપૂરના નિર્દેશન હેઠળ બનેલી ફિલ્મ ‘રામ તેરી ગંગા મેલી’ બોક્સ-ઓફિસ મોટી હિટ સાબિત થઇ. આ ફિલ્મે મંદાકિનીની કારકિર્દીને નવી જ ઊંચાઇ આપી.

મંદાકિનીએ સફળ થવા માટે આ ફિલ્મમાં કેટલાક એવા સીન્સ આપ્યાં હતાં, જે આજે પણ ચર્ચિત છે. તેને બોલ્ડ સીન્સ સામે કોઇ વાંધો નહોતો. કદાચ આ કરાણે જ તેની ફિલ્મી કારકિર્દી ઝડપથી આગળ વધી રહી હતી.1985માં ‘મેરા સાથી’ દ્વારા શરૂઆત કરનાર મંદાકિનીની કારકિર્દી 1996માં ‘જોરદાર’ સાથે પૂરી થઇ ગઇ. ફિલ્મ્સથી સંન્યાસના બે વર્ષ પહેલા એટલે કે 1994માં મંદાકિનીનું નામ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ સાથે જોડાયું હતું. 80ના દાયકામાં દર્શકોના દિલો પર રાજ કરનાર મંદાકિની આજકાલ તિબ્બતન યોગાના કલાસ ચલાવે છે અને તે દલાઇ લામાની ફોલોઅર છે.

About bhai bhai

Check Also

કતારની સૌથી ઉંચી ઈમારત પર મૌની રોયની સ્ટાઈલિશ ચાલ, ચાહકોએ કરી વાહ વાહ – જુઓ વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય તેના ખૂબસૂરત અને અદભૂત લુકને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે મૌની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *