Breaking News

99% તમે નહિ જાણતા હોય કે લગ્ન બાદ મહિલાઓના સ્તનની સાઈઝ કેમ વધવા લાગે છે, જાણી તેની પાછળનું કારણ…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે લગ્ન પછી સ્ત્રીઓના આ અંગોનું કદ કેમ વધે છે, જાણો આ છે કારણ.લગ્ન વિશે ઘણા લોકોની વિચારસરણી જુદી હોય છે. જો કોઈને તેમના લગ્નથી વધારે ખુશી થાય છે, તો પછી કોઇપણ વહેલા લગ્ન કરવા તૈયાર નથી.

લગ્ન બે લોકો વચ્ચે ન થાય. લગ્ન બે પરિવારો વચ્ચે થાય છે. લગ્નજીવનમાં તમારે બંને પરિવારના સબંધીઓ સાથે સારા સંબંધો જાળવવા પડશે. જ્યાં છોકરીનું ઘર છોકરાના પરિવારની આગળ વળે છે અને તેમની પુત્રીને તેમના હવાલે કરે છે. તેથી, હવે છોકરીની જવાબદારી તેના પતિ અને તેના માતાપિતાની છે. જ્યારે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થાય છે, ત્યારે તે ઘરના માતાપિતાએ આગળ આવીને તેમની વચ્ચેની લડાઇનું સમાધાન કરવું જોઈએ.

મિત્રો તમને જણાવી દઈએ કે આપણા શરીરમાં ફેરફારો થવા એ વાત ખુબ સામાન્ય માનવામાં આવે છે. જયારે આપણે પુખ્ત વય અવસ્થામાં આવીએ છીએ ત્યારે આપણા શરીરમાં કેટલાય ફેરફારો થાય છે. બસ આ જ રીતે જયારે આપણા લગ્ન થઈ જ્યાં છે ત્યારે અમુક સમયમાં આપણા શરીરમાં કેટલાક ફેરફારો થવા લાગે છે. ખાસ મહિલાઓમાં, મહિલાઓના લગ્ન બાદ અચાનક જ બ્રેસ્ટની સાઈઝ વધવા લાગે છે.

મિત્રો પરંતુ મોટા ભાગની સ્ત્રીઓ આ વધતા બ્રેસ્ટની સાઈઝ પર ધ્યાન આપતી નથી, પરંતુ આ વાત નુકસાન કારક સાબિત થઈ શકે છે. તેનાથી બચવા માટે દરેક મહિલાઓએ સમયાંતરે પોતાના સ્તનની તપાસ કરાવવી જોઈએ. જો તેમના સ્તનની સાઈઝ સામાન્ય રીતે વધી રહી છે, તો કોઈ ચિંતાની વાત નથી, પરંતુ અસામાન્ય રીતે વધી રહી છે, તો વાત તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.માસિક સ્ત્રાવ, આ વાત તારે જાણતા હશો કે માસિક સમયે અંડોત્સર્ગ બાદ સ્ત્રીઓના શરીરમાં પ્રોજેસ્ટેરોન તથા એસ્ટ્રોજન હોર્મોન્સનું લેવલ વધવા લાગે છે.

મિત્રો આ કારણે તમારા સ્તનની સાઈઝ વધી શકે છે.ગર્ભાવસ્થા, ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓના શરીરમાં જાણે કેટલાય હોર્મોન્સમાં ફેરફાર આવે છે. તેથી તમારા સ્તનની સાઈઝ અચાનક જ વધવા લાગે છે. માત્ર આટલું જ નહીં ગર્ભાવસ્થા સમયે સ્ત્રીના સ્તનની અંદર બ્લડ સર્કુલેશન વધી જાય છે. તેથી તેમના સ્તનમાં વૃદ્ધિ થવા લાગે છે.મેંદસ્વીપણુ, અનેક વખત એવું જોવા મળે છે કે લગ્ન બાદ સ્ત્રીઓ જાડી થવા લાગે છે. એવામાં સ્ત્રીઓના સ્તનના આકારમાં વૃદ્ધિ જોવા મળે છે. હકકીતમાં સ્તન, નિપ્પલ, નળીઓ, લોબ્યૂલ્સ અને ફૈટ ટિશ્યૂઝને મળીને બનાવે છે.

તેથી તેમનો વજન વધવાની સાથે-સાથે સ્તન પણ મોટા થવા લાગે છે.ગર્ભ નિરોધક ગોળીઓ, અનેક વખત એવું થાય છે કે નવા દંપતીઓ લગ્ન બાદ અમુક સમય સુધી બાળક ઈચ્તા નથી એટલા માટે તે લોકો સંભોગના અમુક સમય પહેલા ગર્ભ નિરોધક ગોળીઓનું સેવન કરે છે,એવામાં તમારા સ્તનના આકારમાં પણ વૃદ્ધિ થઇ શકે છે.ગાંઠ, ઘણી વખત એવું જોવા મળ્યું છે કે જયારે મહિલાઓના સ્તનમાં કોઈ પણ પ્રકારની ગાંઠ હોય ત્યારે અચાનક જ તેમના સ્તન મોટા થવા લાગે છે.

સામાન્ય રીતે કોઈ છોકરી લગ્ન કરે તે પહેલાં કોઈ જવાબદારીઓ હોતી નથી,પરંતુ લગ્ન બાદ તેના પર ખુબજ જવાબદારીઓ આવા લાગે છે. અને લગ્ન બાદ ઘણા બદલાવ પણ આવા લાગે છે.જ્યારે કોઈ છોકરીના લગ્ન થઇ જાય ત્યાર બાદ તેના જીવનમાં ખુબ જ બદલવા લાવવા પડતા હોય છે.ઘણી બધી જવાબદારીઓ તેને ઘેરી વળે છે, પરિવારનું પણ પ્રેશર તેના પર સતત રહેતું હોય છે.માનસિક સ્થિતિમાં બદલાવ,સામાજિક રીતે પણ બદલાવ લાવવો ખુબ જ જરૂરી બની જાય છે.પરંતુ છોકરીના લગ્ન બાદ તેના શારીરિક બાંધામાં પણ ઘણા બધા બદલાવો આપોઆપ આવી જતા હોય છે.

તે જ સમયે, એક સર્વે અનુસાર, લગ્ન પછી મહિલાઓના શરીરના ભાગો વધવાનું કારણ તેમની જીવનશૈલી અને જીવંત ખોરાકને કહેવામાં આવ્યું છે. ચાલો તમને જણાવી દઈએ કે પરિણીત મહિલાઓ અને કુંવારી છોકરીઓને સંશોધન માટે લેવામાં આવ્યું હતું. જેમાં જાણવા મળ્યું કે યુવતી લગ્ન પહેલા તેની ફિટનેસ પર સંપૂર્ણ ધ્યાન આપે છે અને લગ્ન પછી છોકરીઓને ઘણી જવાબદારીઓ મળે છે.

જેના કારણે, તેઓ તેમના સ્વાસ્થ્ય પર યોગ્ય ધ્યાન આપી શકતા નથી અને ચરબીયુક્ત બનતા હોય છે. એવું નથી કે લગ્ન પછી ફક્ત છોકરીઓ જ ચરબી હોય છે. કેટલાક છોકરાઓ સાથે પણ એવું જ થાય છે, લગ્ન પછી તેમનું વજન પણ વધે છે. આવું થાય છે કારણ કે, છોકરીઓની જેમ છોકરાઓ પણ ખાવા પીવાની રીતને બદલે છે.દરેક સ્ત્રી પોતાના જીવન દરમ્યાન ઉંમરના અલગ-અલગ પડાવ માથી પસાર થાય છે. વધતી ઉંમરની સાથે તથા શરીરમાં થતા બદલાવની સાથે તેના હોર્મોન્સ પણ બદલવા લાગે છે. વધતી ઉંમરની સાથે ની અંદર કુદરતી રીતેજ હોર્મોન્સ ફેરફાર થવાના છે. એ જાણવું પણ ખૂબ જ જરૂરી છે.

ભારતની અંદર ૧૦ થી ૧૪ વર્ષની ઉમરની સ્ત્રીઓમાં પ્યુબર્ટી આ સમયગાળા દરમિયાન હોર્મોન્સ ના ઘણા બધા ફેરફારો ની શરૂઆત થાય છે.દરેક સ્ત્રી પોતાના જીવન દરમ્યાન ઉંમરના અલગ-અલગ પડાવ માથી પસાર થાય છે. વધતી ઉંમરની સાથે તથા શરીરમાં થતા બદલાવની સાથે તેના હોર્મોન્સ પણ બદલવા લાગે છે. વધતી ઉંમરની સાથે ની અંદર કુદરતી રીતેજ હોર્મોન્સ ફેરફાર થવાના છે. એ જાણવું પણ ખૂબ જ જરૂરી છે.

ભારતની અંદર ૧૦ થી ૧૪ વર્ષની ઉમરની સ્ત્રીઓમાં પ્યુબર્ટી આ સમયગાળા દરમિયાન હોર્મોન્સ ના ઘણા બધા ફેરફારો ની શરૂઆત થાય છે.જેની સીધી અસર ધીરે ધીરે સ્ત્રીના શરીર પર પડે છે. સ્ત્રીના શરીર પર થતી અસર પરમેનન્ટ હોય છે. ખાસ કરીને આ આ સમયગાળા દરમિયાન સ્ત્રીઓના સ્તન નો વિકાસ થાય છે. આ સિવાય તેની ઊંચાઈ માં પણ વધારો થાય છે અને મેન્સ્ટ્રુએશન સાયકલની શરૂઆત એ પણ આ જ સમયથી થાય છે. તેથી છોકરીઓ આ સમયગાળા દરમિયાન અલગ અલગ પ્રકારની લાગણીઓનો અનુભવ પણ કરતી હોય છે. પિટ્યુટરી ગ્રંથિ આ બાબતમાં મહત્વનો આ ભાગ ભજવે છે. હોર્મોન્સ માં થતો ફેરફાર સ્ત્રીના પ્રજનન તંત્રના વિકાસ માટે ખૂબ જરૂરી છે.

પ્રેગ્નનસીજ્યારે કોઈ સ્ત્રી પ્રેગ્નેટ થાય છે ત્યારે તેનું માસિક સ્ત્રાવ બંધ થઈ જતું હોય છે. આ સમયગાળા એની અંદર ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવા હોર્મોન્સમાં ઘટાડો જોવા મળે છે. આ સમયગાળા દરમિયાન એક નવા હોરમોન્સ ઉત્પન્ન થતા હોય છે. જે પ્રેગનેન્સી ને સંપૂર્ણ સમય ગાળા સુધી જાળવી રાખવા માટે મદદરૂપ થાય છે. તમને ખ્યાલ હશે કે હાલના માર્કેટની અંદર પ્રેગનેન્સી કીટ પણ વિકસાવવામાં આવી છે કે જેના દ્વારા તમે મૂત્રનું સેમ્પલ લઈને એચ.સી .જી ની હાજરી છે કે નહીં તે જાણી શકો છો.

મેનોપોઝ અને પ્રિ-મેનોપોઝ શરીરમાં મેનોપોઝ દરમિયાન કે પછી મેનોપોઝ શરૂ થતા પહેલા અને શરીરની અંદર મેનસ્ટ્રુએશન સાયકલ બંધ થવાના હોય એ સમયગાળા દરમિયાન પણ ફોર્મસ ને લગતા ઘણા બધા ફેરફારો જોવા મળે છે. આ સમયગાળા દરમિયાન તમને અનિયમિત મેન્સ્ટ્રુઅલ સાયકલ અને અસામાન્ય લોહીનો પ્રવાહ જોવા મળે છે. આ સમયના અંત સમયે સ્ત્રીના શરીરમાં ઇસ્ટ્રોજન હોર્મોનનું પ્રમાણ એટલું બધું ઘટી જતું હોય છે કે જેના કારણે સ્ત્રીઓમાં એક ગર્ભાશય સંકોચવા લાગે છે. જેથી સ્ત્રીની અંદર મેન્સ્ટ્રુએશન સંપૂર્ણ રીતે બંધ થઈ જાય છે.

મેનોપોઝના લક્ષણો સ્ત્રીના શરીરની અંદર જોવા મળતો ઇસ્ટ્રોજન નામનો હોર્મોન્સ શરીરમાં અનેક રીતે ઉપયોગી બને છે, તે તેના હૃદયને પણ સુરક્ષિત રાખે છે. આ ઉપરાંત તે શરીરના હાડકાને તંદુરસ્ત જાળવી રાખવામા પણ મદદ કરે છે. આ હોર્મોન્સ દ્વારા પ્રજનન અવયવો પણ તંદુરસ્ત રહે છે. મેનોપોઝ ના લક્ષણો માં HRT જેવી જ સારવાર એ આપી શકાય. આ માટે ડોક્ટરની સલાહ લેવી પણ ખૂબ જરૂરી છે.અન્ય દવાઓ દ્વારા પણ તેનો ઈલાજ કરી શકાય છે.

લગ્ન પહેલા દરેક સ્ત્રીઓ પોતાના શરીરનું ખૂબ જ ધ્યાન રાખે છે તેમ જ પોતાના શરીરને પાતળું રાખવાની કોશિશ કરે છે. જેનાથી ઘણીબધી સ્ત્રીઓ અવારનવાર કઈ નુસખાઓ કરતી રહે છે. પરંતુ તમે ઘણા કિસ્સાઓમાં જોયું હશે કે લગ્ન પછી સ્ત્રીઓનું વજન વધવા લાગે છે અને વજન વધ્યા પછી તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ સામાન્ય વાત છે.પરંતુ તમને પણ આશ્ચર્ય થતું હશે કે લગ્ન પહેલાં અને લગ્ન પછી શરીરમાં આવા બદલાવો સુ કામ આવે છે.

રિપોર્ટ અનુસાર આ કારણોને લીધે મહિલાઓના શરીર નું વજન લગ્ન પછી વધવા લાગે છે.તણાવ લગ્ન પછી ઘણી સ્ત્રીઓને નવા માહોલમાં રહેવું મુશ્કેલ થઈ જાય છે. જેનાથી તેનો સ્ટ્રેસ વધે છે અને એના હિસાબે સ્ત્રીઓનું જમવાનું વધી જાય છે. જેના હિસાબે ચરબી પણ વધે છે. અને શરીર જાડું થાય છે.પ્રેગ્નન્સી મોટાભાગના કપલ લગ્નના એક બે વર્ષમાં જ ફેમિલી પ્લાનિંગ કરી લે છે. જે મોટાભાગની મહિલાઓ પ્રેગ્નન્સી દરમિયાન વધી ગયેલા વજનને બાળકના જન્મ પછી પણ ઘટાડવાની કોશિશ કરતી નથી. જેથી આ એક કારણ પણ હોઈ શકે જે ના હિસાબે સ્ત્રીઓનું શરીર વધવા લાગે છે.

સોશિયલ પ્રેસર, આગળ વાત કરી તેમ લગ્ન પહેલા સ્ત્રીઓને સારા દેખાવા માટે ઘણા લોકો ટોકતા હોય છે, જેથી સ્ત્રી તેના શરીરનું ધ્યાન રાખે છે. પરંતુ લગ્ન પછી આવું કોઈ કહેતું નથી. જેથી સ્ત્રીઓ પોતાની ફિટનેસને લઈને પહેલાં જેટલી જાગૃત રહેતી નથી જેથી શરીર વધવા લાગે છે.વધારે પડતુ ટીવી જોવાથી લગ્ન પછી પરિવાર સાથે બેસીને ટીવી જોવુ એ દરેક પરિવાર માં એક સામાન્ય બાબત છે. અને જો મુવી જોતી વખતે પોપકોર્ન ખાઈએ છીએ એ જ રીતે ટીવી જોતી વખતે લોકો કંઈ ને કંઈ સાથે નાસ્તો કરતા રહે છે. આને કારણે પણ વજન વધે છે.

ખાવામાં ફેરફાર લગ્ન પહેલા ઘણી સ્ત્રીઓ ડાયેટ કરતી હોય છે કારણ કે તેને પોતાના શરીરનું ધ્યાન રાખવાની ટેવ હોય છે. પરંતુ લગ્ન પછી શરુઆત માં લોકો એમ વીચારે છે કે થોડા સમય પછી ડાયેટ શરુ કરીશુ પરંતુ ઘણા ખરા કિસ્સાઓમાં એ શક્ય થતુ નથી અને ડાયેટ માં ફેરફાર થવાને લીધે શરીર વધવા લાગે છે.લગ્ન બાદ બંને પાત્ર અંગત સંબંધોમાં આવે છે. જેમાં પુરુષના શરીરના બંધારણમાં ખુબ જ માઈનોર ફર્ક રહેતો હોય છે. જ્યારે કોઈ છોકરી અંગત સંબંધોમાં આવે તેના થોડા સમય બાદ શરીરમાં ઘણા બધા બદલાવો થતા હોય છે.

લગ્ન બાદ મહિલાઓ ની કમર પણ મોટી થઈ જતી હોય છે,જે સ્વાભાવિક રૂપે ઘણી વાર સ્ત્રીની સુંદરતાને પણ વધારતું હોય અને અને ઘણી વાર મોટાપણું પણ આવી જતું હોય છે.લગ્ન બાદ મહિલાઓની કમર મોટી પણ થવા લાગે છે તો આજે આપણે આ આર્ટિકલ દ્વારા જાણી શુ આ પાછળનું સત્ય.મળતી માહિતી અનુસાર એવું જાણવા મળ્યું છે કે લગ્ન બાદ મહિલાઓની કમર મોટી થવા લાગે છે.તો આ સત્ય છે,ઘણી મહિલાઓને લગ્ન બાદ કમર મોટી થવા લાગે છે, જે લગભગ મહિલાના શરીરમાં આ બદલાવ આવી જતો હોય છે. લગ્ન બાદ મહિલાના શરીરમાં કમરનો ભાગ મોટાભાગે મોટો થઇ જતો હોય છે.ઈન્ટરનેટ ના માધ્યમથી જાણવા મળતી માહિતી અનુસાર એક ચોંકાવનારી માહિતી મળી છે જે વાંચીને તમે પણ ચોંકી જશો.

મળતી માહિતી અનુસાર આ વાત બિલકુલ સત્ય છે,લગ્ન બાદ મોટાભાગની મહિલાઓની કમર મોટી થવા લાગે છે.ખરેખર આ વાતની પૃષ્ટિ કરવા અને તેનો જવાબ શોધવા માટે સૈન ફ્રાંસીસ્કોના શોધકર્તાએ 18 વર્ષથી લઈને 26 સુધીની 162 મહિલાઓ પર આ પરીક્ષણ 6 મહિના સુધી કર્યું હતું.અને આ પરીક્ષણ માં અમને ઘણું જાણવા મળ્યું હતું,આ મુદ્દા પર વૈજ્ઞાનિક દ્વારા પુરા છ મહિના રીચર્સ કરવામાં આવ્યું.અને આ રિસર્ચ માં ઘણી મહિલાઓને પૂછપરછ કરવામાં આવી હતી.

તેણે જાણવા માટે મહિલાઓને બે ગ્રુપમાં વહેંચવામાં આવી હતી.અને બંને ગ્રુપ ની મહિલાઓ ને પૂછપર છ કરવામાં આવી હતી,અને કહ્યું હતું કે તેમાં મહિલાઓને સંબંધ બનાવવા માટે કહેવામાં આવ્યું હતું. પહેલા ગ્રુપની મહિલાઓને માત્ર એક જ પુરુષ સાથે અંગત સંબંધ બનાવવા માટે કહેવામાં આવ્યું હતું.પરંતુ ત્યારે બીજા ગૃપનની મહિલાઓને એક કરતા વધારે પાર્ટનર સાથે સંબંધો બાંધવા માટે કહેવામાં આવ્યું હતું. બંનેનું પરિણામ ખુબ જ ચોંકાવી નાખે તેવું સામે આવ્યું હતું.આ દરમિયાન એવું પરિણામ આવ્યું હતું કે તમને પણ વિશ્વાસ નહીં થાય.

હા એ સમય દરમિયાન એવું સામે આવ્યું હતું કે જે એક પુરુષ સાથે સંબંધ બાંધતી મહિલાઓ હતી તેની કમર વધારે મોટી થઇ ગઈ હતી.પરંતુ જે મહિલાઓએ એક કરતા અનેક પુરુષો સાથે અંગત સંબંધો રાખ્યા હતા તે મહિલાઓની કમરમાં કોઈ ખાસ ફેરફાર થયો ન હતો.પરંતુ જે મહિલાઓ એક પુરુષ સાથે સંબંધો રાખતી હતી તેની કમરમાં ખુબ જ બદલાવ આવી ગયા હતા.આમ બંને ગ્રુપ ની મહિલાઓ એ આવા અલગ અલગ જવાબ આપ્યા હતા.

About bhai bhai

Check Also

નામ માં પહેલા અક્ષર થી જાણો તમારા લગ્ન કયા નામ ના છોકરા કે છોકરી સાથે થશે,જાણી લો અહીં…..

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *