કોરોના વાયરસ ના કેસ માં ઘટાડો થતા રાજ્યમાં શાળાઓ ખોલવાને લઈને કરાઈ મોટી જાહેરાત,જાણો વિગતે

0
123

દેશ માં કોરોના મહામારી ના કારણે ઘણા સમયથી રાજ્યની તમામ શાળા અને કોલેજો બંધ છે.જેના કારણે વિદ્યાર્થીઓ ના અભ્યાસ પર ખરાબ અસર પડી છે.કેટલાક રાજ્યોમાં કોરોના વાયરસ ના ઘટાડો થયા બાદ રાજ્ય સરકારે શાળાઓ અને કોલેજો ખોલવાનો અતિ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉત્તરાખંડ માં 31 જાન્યુઆરીથી શાળાઓ ખોલવાનો અતિ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.રાજ્યમાં ધોરણ 10 થી 12 સુધીના વિદ્યાર્થીઓ શારીરિક વર્ગોમાં હાજરી આપી શકશે જયારે ધોરણ 1 થી 9 સુધીના વર્ગો ઓનલાઈન શરૂ રહેશે.

પરિસ્થિતિ અનુસાર આગળનો નિર્ણય ઉત્તરાખંડ માં 31 જાન્યુઆરીથી શાળાઓ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.રાજ્યમાં ધોરણ 10 થી 12 સુધીના વિદ્યાર્થીઓ શારીરિક વર્ગોમાં હાજરી આપશે.

તમિલનાડુના મુખ્યપ્રધાન એમ કે સ્ટાલીને ગુરુવારે આરોગ્ય નિષ્ણાતો સાથે બેઠક યોજી હતી અને રાજ્યમાં ધોરણ 1 થી 12 ની શાળાઓ અને કોલેજો ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.રાજ્યમાં

પ્લે સ્કૂલ અને નર્સરી સ્કૂલ અત્યારે બંધ રહેશે.આ અંગેનો નિર્ણય હવે પછી લેવામાં આવશે.મહારાષ્ટ્ર માં સરકારે 24 જાન્યુઆરી થી ધોરણ 1 થી 12 સુધી શાળાઓ ખોલવાનો નિર્ણય લીધો છે.રાજ્યના શિક્ષણમંત્રી વર્ષા ગાયકવાડે 20 જાન્યુઆરી એ આની જાહેરાત કરી હતી.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.