‘રસોડે મે કોણ થા’ બાદ ઈન્ટરનેટ માં નવું એક ગીત થયું વાયરલ,વિડીયો જોતા જ તમે ગદગદ હસી પડશો

0
139

હાલ માં ઈન્ટરનેટ ની દુનિયામાં ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા હોય છે.અમુક વીડિયો એવા હોય છે કે જેને જોઈને આપણને ગદગદ હસવું આવતું હોય છે જ્યારે અમુક વીડિયો એવા પણ હોય છે કે જે જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જતાં હોઈએ છીએ.

હાલમાં સોશિયલ મીડિયામાં દરરોજ નવા નવા વિડીયો વાયરલ થતા હોય છે જેમાં લોકો પોતાનું ટેલેન્ટ બતાવતા હોય છે. આવી જ સર્જનાત્મકતા બતાવા થોડા સમય પહેલા રસોડે મેં કોન થા અને પાવરી હો રહી એનું મેંશપ કર્યું હતું જે ખૂબ જ ટ્રેન્ડિંગમાં આવ્યું હતું. હવે આવું જ એક મેશપ યુ ટ્યુબર મયુર જુમાની દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.

આ મેશઅપ દેશી માણસ ના ડાયલોગ ખાલી છોરી પટાટા હે નું રિમિક્સ વર્ઝન છે. આ વીડિયો એટલો વાયરલ થઇ રહ્યો છે કે 80 લાખ થી વધુ લોકોએ તેને જોઈ લીધો છે.તેની ટ્યુન લોકોને એવી રીતે પસંદ કરવામાં આવી રહી છે કે તેઓ આ વીડીયાને વારંવાર જોઈ રહ્યા છે અને ખૂબ એન્જોય કરી રહ્યા છે.

આ વીડિયો એક બિહારી વ્યક્તિની વિદ્યાર્થીઓ વિશેની દેશી કોમેન્ટ છે જેના વિશે મેશઅપ કરવામાં આવ્યું છે.યુટ્યૂબર મયુર જુમાનીએ આ વીડિયો પોતાની યુટ્યુબ ચેનલ પર શેર કર્યો છે.લોકોએ આ વીડિયોને ખુબ જ પસંદ કર્યો છે કે અત્યાર સુધીમાં 82 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે

અને 5 લાખ થી વધારે લોકોએ તેને લાઈક કર્યો છે.યુટ્યુબ નો વીડિયો જોઈને લોકોએ અલગ-અલગ પ્રકારની કોમેન્ટ કરી છે. એક યુઝરે લખ્યું કે તે આ વીડિયો વારંવાર જોઈ રહ્યો છે અને હાસ્ય સાથે ખરાબ હાલતમાં છે.હાલ માં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહો છે અને લોકો ખુબ જ પસંદ કરી રહા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.