બાજરી ના ભાવ માં ભુક્કા બોલાવતી તેજી,એક સાથે આટલા રૂપિયાનો થયો વધારો,જાણો આજના બજાર ભાવ

0
380

જુવાર બાજરી ના ભાવમાં ટુંકી વધઘટે સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જુવાર બાજરી બન્નેની આવક હવે ઓછી થવા લાગી છે અને માર્ચ મહિનાની રજાઓ સુધી આવકો વધે તેવી કોઈ અન્ય ચાન્સ દેખાતા નથી. એપ્રિલ મહિનાથી જ આવક વધે તેવી સંભાવના દેખાઈ રહી છે. બાજરી ની રાજકોટમાં 40 કટ્ટા ની આવક થઈ હતી અને તેનો ભાવ 281 થી 438 હતા.

જ્યારે બીલટી ના ભાવ ક્વિન્ટલ ના ભાવ 2200 થી 2500 રૂપિયા હતા અને ફેડલ ફીડ નો ભાવ 1850 હતો.સવારમાં ભાગ સ્ટેબલ હતા અને રાજકોટમાં જુવાર ની આવક 75 કટ્ટા ની હતી અને ભાવ સફેદ મીડીયમ 500 થી 540,સુપર માં 500 થી 540, પ્રીમિયમ કોલેટી માં 610 થી 630 ભાવ હતા જ્યારે બિલટી ના ભાવ 2900 થી 3050 હતા.લાલ જુવાર ના ભાવ 460 થી 500 ના હતા.

બાજરી ના ભાવ ની વાત કરવામાં આવે તો રાજકોટ માં 281 થી 438, અમરેલીમાં 535 થી 536, વાંકાનેરમાં 491 થી 521, મહુવા માં 385 થી 557, સાવરકુંડલામાં 350 થી 610, જસદણમાં 300 થી 485, જામનગરમાં 400 થી 450, ભાવનગરમાં 374 થી 441, ગોંડલ માં 201 થી 351 જોવા મળ્યા હતા.

જુનાગઢ માં 300 થી 438, કોડીનારમાં 375 થી 576, રાજુલામાં 465 થી 551, તળાજામાં 360 થી 558, પોરબંદર માં 315 થી 316, જામજોધપુરમાં 200 થી 270, પાલીતાણા 335 થી 415, ધોર્લ 300 થી 410, માણાવદરમાં 300 થી 350,પાલનપુર 450 થી 468, વિસનગરમાં 370 થી 485 જોવા મળ્યો હતો.

પાટણ માં 364 થી 450, ખંભાત માં 300 થી 435, મહેસાણા માં 391 થી 441, થરામાં 490 થી 505, વિજાપુર માં 400 થી 405, કુકરવાડામાં 335 થી 376, હારિજમાં 370 થી 411, ધાનેરા માં 400 થી 503, સિદ્ધપુરમાં 325 થી 470, ભીલડી માં 451 થી 500 જોવા મળ્યા હતા.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.