ગઈકાલે હવામાન વિભાગ દ્વારા ખૂબ જ મહત્વના સમાચાર જાહેર કરવામાં આવ્યા છે. હાવ આર યુ આગાહી કરતા તેઓએ જણાવ્યું છે કે આગામી પાંચ દિવસો ખૂબ જ તોફાની બની શકે છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના દમણના દરિયા કિનારે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગમનના દરિયા કિનારે અત્યારે ત્રણ નંબરનું સિગ્નલ ગઈકાલે આપવામાં આવ્યું છે અને માછીમારોને થોડાક દિવસ દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે અને જ્યારે પર્યટકોને પણ દરિયા કિનારે નજીક ન જવાની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે મોટી આગાહી કરી છે અને દરિયો તોફાની રહેવાની શક્યતાઓ પણ તેઓએ દર્શાવી છે.
હવામાન વિભાગે જાણકારી આપતા કહ્યું છે કે આગામી દિવસોમાં 40 થી 50 કિલોમીટરની ઝડપે તોફાની પવન ફૂંકાવાની શક્યતા જોવા મળી છે અને હવામાન વિભાગના અધિકારીઓએ માછીમારોને પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપી છે.દરિયા કિનારાના આસપાસ રહેતા લોકોને પણ દરિયા પાસે ન જવાની ચેતવણી જાહેર કરી છે
અને આજુબાજુ અમરેલી અને ફોન નંબરની વાત કરવામાં આવે તો ત્યાં પણ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે રાજ્યના દરિયા વિસ્તાર માં અત્યારે અલગ અલગ જગ્યાએ ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને આ સાથે ઝડપી પવન ફુંકાય તેવી શક્યતાઓ પણ હવામાન વિભાગે જાહેર કરી છે અને 1 જુલાઇ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી છે.
સાથે સાથે આપણે જણાવી દઈએ કે વરસાદની સચોટ આગાહી આપનાર અંબાલાલ પટેલે જણાવ્યું કે આ વર્ષે ચોમાસુ એકદમ સારું રહેશે અને જે ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સાથે 23 જૂન થી ગુજરાત માં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે જાહેર કરી છે.
તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.