સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે એક્સિડન્ટ નો અનોખો રમુજી વીડિયો,વીડિયો જોઈ તમેજ કહો આમાં વાંક કોનો છે અને કોનો નથી

0
60

હાલ માં ઈન્ટરનેટ ની દુનિયામાં ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા હોય છે.અમુક વીડિયો એવા હોય છે કે જેને જોઈને આપણને ગદગદ હસવું આવતું હોય છે જ્યારે અમુક વીડિયો એવા પણ હોય છે કે જે જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જતાં હોઈએ છીએ.

રસ્તા પર વાહન ચલાવતી વખતે આપણે સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. રસ્તાની આ બાજુ અને તે બાજુ નજર રાખવી ખૂબ જરૂરી છે કારણ કે કઈ બાજુથી કોણ આવે તે આપણને ખબર હોતી નથી.

અકસ્માત ના સમાચાર આજકાલ સામાન્ય બની ગયા છે ત્યારે દર વર્ષે હજારો લોકો એકસીડન્ટ ના કારણે પોતાનો જીવ ગુમાવે છે.હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો એક્સિડન્ટનો છે.

આ વીડિયો એક ફની એક્સિડન્ટનો છે જે ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે છોકરો રોડ ક્રોસ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે જ્યારે બીજો છોકરો રોડ પર સાયકલ લઈને આવી રહ્યો છે.

જ્યારે રસ્તો ક્રોસ કરી રહેલો છોકરો સાયકલ સવાર તરફ દોડે છે ત્યારે તે તેને ઝડપથી ઓવરટેક કરવાનો પ્રયત્ન કરે છે.આપને જણાવી દઇએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે અને આ રમુજી એકસીડન્ટ નો વિડીયો આઇપીએસ ઓફિસર દીપાંશુ કાબરા એ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે.

તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.