જૂની પ્રાચીન સંસ્કૃતિ પ્રમાણે શણગારેલા બળદગાડામાં નીકળી અનોખી જાન,વિડીયો જોઈને તમે પણ કહેશો કે…

0
135

હાલ માં ઈન્ટરનેટ ની દુનિયામાં ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા હોય છે.અમુક વીડિયો એવા હોય છે કે જેને જોઈને આપણને ગદગદ હસવું આવતું હોય છે જ્યારે અમુક વીડિયો એવા પણ હોય છે કે જે જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જતાં હોઈએ છીએ

લગ્નની જાન ક્યારેક શણગારેલી ઘોડી હોય તો ક્યારેક બગીમાં જાન નીકળતી હોય છે. કોઈ લક્ઝરી કારમાં તો કોઈ હેલિકોપ્ટરમાં પણ જાન લઈને દુલ્હનને લેવા જતા હોય છે. અમુક લોકો જેસીબી પર પણ સવાર થઈને પરણવા માટે જતા હોય છે આવા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા છે.

પરંતુ થોડાક વર્ષો પહેલા એટલે કે જૂના જમાનાની વાત કરવામાં આવે તો ત્યારે મોટાભાગે બળદગાડામાં જાન નીકળતી હતી.આજના સમયમાં યુવાનો ને બળદગાડું પસંદ નથી અને બળદગાડામાં સવાર થવું પણ યુવાનોને ગમતું નથી અને હવે તો બળદગાડા પણ ખૂબ જ ઓછા રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Ayush Vora (@_i_am__ayush.__)

પરંતુ આજના સમયમાં કેટલાક એવા યુવાનો પણ છે જે પોતાની જૂની સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ કરે છે અને તેને સાચવી રાખે છે. એક વરરાજાએ પોતાની જાન શણગારેલા બળદ ગાડામાં કાઢી હતી. સોશિયલ મીડિયા પર આ વરરાજા ની અનોખી જાનનો વિડીયો પણ ખૂબ વાયરલ થયો છે.

આ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે વરરાજો સુંદર રીતે શણગારેલા બળદ ગાડામાં સવાર થઈને દુલ્હનને લેવા જઈ રહ્યો છે. આ બળદગાડાને પણ ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યો છે.આપને જણાવી દઇએ કે આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં અલગ અલગ કોમેન્ટ પણ આવી રહી છે.આ વરરાજાનો દેશી અંદાજ જોઇને દિલ ખુશ થઇ ગયું.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.