યુક્રેન ના સૈનિક નો પોતાના માતા-પિતાને આઇ લવ યુ કહેતો વીડિયો થયો વાયરલ,વિડીયો જોઈને તમે પણ થઇ જશો ભાવુક

0
32

હાલમા યુક્રેન અને રશિયા વચ્ચે વિવાદ થયો છે.રશિયા અને યુક્રેન વચ્ચે વિવાદ શરૂ થઇ ગયો છે જેના કારણે ભારત સહિત આખી દુનિયાની નજર હવે યુક્રેન ઉપર મંડરાયેલી છે. વિવાદોની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકોના રૂવાટા પણ ઉભા થઇ જશે.

આ બધાની વચ્ચે યુક્રેનના એક સૈનિક નો વિડીયો વાયરલ થયો છે જોઈને તમે લગભગ ભાવુક થઈ જશો.રશિયાને યુક્રેનના વિવાદો વચ્ચે ગુરુવારે રશિયા યુદ્ધ શરૂ કરી દીધું છે. જેના કારણે યુક્રેન ના રાષ્ટ્રપતિ વોલોદમીર ઝેલેનસ્કીએ જણાવ્યું કે આ વિવાદના કારણે 137 નાગરિકો અને સૈન્ય કર્મચારીઓના મોત થયા છે.

આ બધા વચ્ચે એક સૈનિક નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે પોતાના માતા પિતાને યાદ કરી રહ્યો છે.યુક્રેનનો સૈનિક વીડિયો માં કઈ રહ્યો છે કે મમ્મી પાપા હું તમને ખૂબ જ પ્રેમ કરું છું. આ સૈનિક ની વાત કહેતી વખતે તેના ચહેરા પરના હાવભાવ સ્પષ્ટપણે દેખાઇ રહ્યા છે.તે ઊંડો શ્વાસ લે છે

અને તેના મમ્મી પપ્પાને કહે છે કે હું તમને પ્રેમ કરું છું. આ બંનેના વિવાદોના કારણે રાજધાની કિવ માં અનેક અવાજો સંભળાયા હતા.રશિયાની TASS ન્યૂઝ એજન્સીએ ગુરુવારે ફેડરલ સિક્યુરિટી સર્વિસ ને ટાંકી ને અહેવાલ આપ્યો હતો કે આ વિવાદના કારણે બે રશિયન નાગરિકોના મૃત્યુ થયા છે.

યુક્રેનની મધ્યસ્થ બેન્કે વિદેશી ચલણના રોકડ ઉપાડ ને સ્થગિત અને મર્યાદિત કરી દીધું છે. આ બધું રશિયાના આક્રમણથી સંપત્તિમાં થયેલા ઘટાડાના કારણે કરવામાં આવ્યો હતો જેથી લોકો દ્વારા ચલન ઉપાડવાનું ઓછું થાય.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.