ખેડૂતો માટે ખુશીની લહેર : રાજ્યની આ APMCમાં ઘઉંના ભાવ પહોંચ્યા આ મહત્તમ સપાટીએ…

0
25

અમરેલીના સાવરકુંડલા APMCમાં ઘઉંના ભાવ મહત્તમ સપાટીએ પહોંચ્યા છે. અમરેલીના સાવરકુંડલા APMCમાં ઘઉંના મહત્તમ ભાવ 2560 રૂપિયા નોંધાયો છે. અમરેલીના સાવરકુંડલા APMCમાં ઘઉંના મહત્તમ ભાવ 2259 રૂપિયા નોંધાયો છે.

જાણો રાજ્યની જુદી-જુદી APMCના ઘઉંના ભાવ :

અમરેલીના બગસરા APMCમાં ઘઉંનો મહત્તમ ભાવ 2260 રૂપિયા અને સરેરાશ ભાવ 2110 રૂપિયા નોંધાયો છે. બનાસકાંઠાના પાલનપુર APMCમાં ઘઉંનો મહત્તમ ભાવ 2250 રૂપિયા અને સરેરાશ ભાવ 2100 રૂપિયા નોંધાયો છે.

બનાસકાંઠાના થરા APMCમાં ઘઉંનો 2330 રૂપિયા અને સરેરાશ ભાવ 2147.5 રૂપિયા નોંધાયો છે. ભાવનગર APMCમાં ઘઉંનો મહત્તમ ભાવ 2390 રૂપિયા અને સરેરાશ ભાવ 2045 રૂપિયા નોંધાયો છે.

ભરૂચના જંબુસર APMCમાં ઘઉંનો મહત્તમ ભાવ 2100 રૂપિયા અને સરેરાશ ભાવ 1900 રૂપિયા નોંધાયો છે. ગાંધીનગરના દહેગામ APMCમાં ઘઉંનો મહત્તમ ભાવ 2000 રૂપિયા અને સરેરાશ ભાવ 1975 રૂપિયા નોંધાયો છે.

ગાંધીનગરના કલોલ APMCમાં ઘઉંનો મહત્તમ ભાવ 2375 રૂપિયા અને સરેરાશ ભાવ 2200 રૂપિયા નોંધાયો છે. જામનગરના ધ્રોલ APMCમાં ઘઉંનો મહત્તમ ભાવ 2315 રૂપિયા નોંધાયો છે. પાટણના સિધ્ધપુર APMCમાં ઘઉંનો મહત્તમ ભાવ 2255 રૂપિયા અને સરેરાશ ભાવ 2102 રૂપિયા નોંધાયો છે.

રાજકોટના ધોરાજી APMCમાં ઘઉંનો મહત્તમ ભાવ 2115 રૂપિયા અને સરેરાશ ભાવ 2005 રૂપિયા નોંધાયો છે. સુરેન્દ્રનગરના ચોટીલા APMCમાં ઘઉંનો મહત્તમ ભાવ 2300 રૂપિયા અને સરેરાશ ભાવ 2075 રૂપિયા નોંધાયો છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.