Breaking News

આ અભિનેતા બાળપણમાં વેચતો હતો મગફળી આજે બની ગયો છે દિગ્ગજ અભિનેતા જુઓ કોન છે

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, બોલિવૂડમાં એવા અનેક ઉદાહરણો છે, જેમણે ગરીબી સહન કરી હોવા છતાં આજે બોલિવૂડમાં સુપરસ્ટારનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે. હા, અમે બોલિવૂડ સુપરસ્ટાર જેકી શ્રોફના જીવન વિશે વાત કરી રહ્યા છીએ, જેમનું બાળપણ ખૂબ જ ગરીબી અને મુશ્કેલીઓમાંથી પસાર થયું હતું અને આટલી બધી મુશ્કેલીઓ પસાર કર્યા પછી પણ આજે જેકી બોલિવૂડ સ્ટાર છે.

જેકી શ્રોફની માતા તુર્કિસ્તાનની હતી અને પિતા ગુજરાતના હતાં. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, તેમણે તેમના ઉદાસી બાળપણની કેટલીક યાદોનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે બાળપણમાં તે દિવાલો પર નવી ફિલ્મોના પોસ્ટરો ચોંટાડીને થોડી કમાણી કરતો હતો. આ સાથે તે વધારાના ખિસ્સાના પૈસા માટે મગફળી વેચતો હતો અને આ પૈસાથી તે અઠવાડિયાના અંતમાં જલેબી ખાતો હતો.

કાકીનું બાળપણ ખૂબ જ ગરીબીમાંથી પસાર થયું છે. : જ્યારે જેકી શ્રોફ થોડો મોટો થયો અને તેની શાળા પણ સમાપ્ત થઈ, ત્યારે તેણે કપડાની ફેક્ટરીમાં સુપરવાઈઝર તરીકે કામ કર્યું. તેને આ નોકરી તેના પિતાના કહેવાથી મળી છે. આ પછી તેમણે થોડા દિવસ ટ્રાવેલ એજન્સીમાં પણ કામ કર્યું.

પરંતુ જેકી શ્રોફની જિંદગી ત્યારે બદલાઈ ગઈ જ્યારે એક દિવસ અચાનક એક વ્યક્તિ તેની પાસે આવ્યો અને તેને મોડેલિંગની ઓફર કરી અને તેને પણ પહેલા ફોટોશૂટ માટે લગભગ 7500 રૂપિયા મળ્યા. જેકીને પહેલાં ક્યારેય આટલા પૈસા મળ્યા ન હતા, જેના કારણે તેણે આ કામમાં આગળ વધવાનું શરૂ કર્યું હતું. જેકી શ્રોફે પણ તે મહિલા માટે ઘણો આદર આપ્યો હતો, જેણે તેના મોડેલિંગના દિવસોમાં અભિનય તરફ ધ્યાન આપવાનો આગ્રહ કર્યો હતો. એક ઇન્ટરવ્યુ દરમિયાન તેના વિશે વાત કરતાં જેકી શ્રોફને આંખમાંથી આંસુ આવી ગયા હતા.

90 ની દશકમાં હિન્દી સિનેમાના દમદાર કલાકારોની યાદીમાં જેકી શ્રોફ એ પ્રવેશ કર્યો હતો. તેઓએ પોતાના સંઘર્ષની વાત સુપર ડાન્સર-3ના સેટ પર કરી હતી.ફિલ્મી કલાકારોને જોઈને આપણને લાગે છે કે આમના જેવુ જીવન આપણને મળે તો જીવન સ્વર્ગ બની જાય. તમે શાહરુખ ખાન , અક્ષયકુમાર , અમિતાભ બચ્ચનનો દાખલો લો, તો આજે આ અભિનેતાઓ ફિલ્મ જગતના દિગ્ગજ કલાકારો છે, પણ આ નામના મેળવવા તેઓએ પોતાના બાળપણથી જ ઘણી મહેનત અને ઘણું બલિદાન આપેલુ છે

ત્યારે તેઓના નામ ભારતના સમ્માનિય લોકોની યાદીમાં સામેલ છે. આ લોકો કરતા જેકી શ્રોફએ વધુ ગરીબી જોઈ છે. તેમની માતા કપડાંને વાસણ વેચવાનું કામ કરતા હતા. તેઓએ 33 વર્ષ સુધી ચૉલમાં જીવન વ્યતીત કરેલું છે. ભૂતકાળની ક્ષણોને યાદ કરીને એક રિયાલિટી શોમાં ભાવુક થઈ ગયા હતા.માઁ વેચતી હતી વાસણ અને કપડા, 33 વર્ષ સુધી ચૉલમાં વિતાવ્યુ જીવન, યાદ કરી ભાવુક થયા જેકી શ્રોફ.

90 કી દશકમાં હિન્દી સિનેમાના દમદાર કલાકારોની યાદીમાં જેકી શ્રોફએ પ્રવેશ કર્યો હતો. તેઓએ પોતાના સંઘર્ષની વાત સુપર ડાન્સર-3ના સેટ પર કરી હતી. સુપર ડાન્સર-3ના સેટ પર મહેમાન તરીકે આવેલા જેકી શ્રોફ એ જણાવ્યું કે આજે તે કોઈ પણ વાતને કારણે ચિંતિત નથી, પણ એક એવો સમય હતો જ્યારે એ ખુબ જ ચિંતિત રહેતા હતા. શો માં ભાગ લઈ રહેલા 11 વર્ષના દક્ષીત ભંડારી એ જ્યારે પોતાની માતાના મુશ્કિલ દિવસોની વાત કરી ત્યારે જેકી શ્રોફ ભાવુક થઈ ગયા અને તેમની આંખમાં પાણી આવા ગયા.

જેકી શ્રોફ એ જણાવ્યું કે દક્ષિતની માતા સાથે તેઓ સહાનુભૂતિ રાખે છે અને તેઓ દક્ષિતની માતાનું દુઃખ સમજી શકે છે. પોતાના આસું લુછતાં આગળ જણાવ્યું કે મુંબઈમાં શરૂઆતના દિવસોમાં તેમને પણ એક ચૉલમાં જીવન વિતાવ્યું છે અને તેમાં તે 33 વર્ષ સુધી રહ્યા છે.તે સમય ગાળામાં જેકી શ્રોફની માતા વાસણ સફાઈનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તે સમયમાં 30 લોકોના પરિવાર માટે માત્ર 7 ઓરડીની ચૉલ હતી, તેમાં પણ 3 જ શૌચાલય હતા. તે સમયનો સંઘર્ષ આજે પણ તેઓની યાદમાં છે અને ત્યારની પીડાની તાજા કરી નાખે છે.

પોતાની પહેલી જ ફિલ્મથી પ્રખ્યાત થઈ ગયા.એક વખત મુંબઈમાં એક ફિલ્મની શુટિંગ જોવા ગયેલા, ત્યારે દેવ આનંદ સાહેબે જેકી શ્રોફને જોતા અને પૂછ્યું કે ફિલ્મમાં કામ કરશે. દેવ આનંદ સાહેબે જેકી શ્રોફને જે ફિલ્મ માટે સાઈન કરેલા તે પિક્ચર રિલીઝ ના થયું. ત્યાર બાદ સુભાસ ધાઈ સાહેબે પોતાની ‘હીરો’ પિક્ચર માટે જેકી શ્રોફને સાઈન કર્યા.

તેમાં જેકી શ્રોફની જોડી મીનાક્ષી શિષાદ્રી સાથે ખૂબ જ સારી રહેલી. પિક્ચર બહાર રિલીઝ થતા જ ખૂબ જ પ્રખ્યાત થઈ.‘હીરો’ પિક્ચર ખુબ જ વખણાયુ અને તેના ગીતો પણ ખુબજ પ્રખ્યાત થયા. ત્યાર બાદ જેકી શ્રોફએ દૂધ કા કર્ઝ, તેરી મહેરબાનીયા, રામ લખન, ખલનાયક, આઇના, કર્મા, શપથ, ત્રિદેવ, બૉર્ડર, કુદરત કા કાનુન, રંગીલા, બાપ નંબરી પુત્ર દસ નંબરી, પરીંદા અને હેપ્પી ન્યુ યર જેવી સફળ ફિલ્મોમાં કામ કર્યું છે.

1980ના દાયકાના તે યુવાનની છે કે જેનું બાળપણ મુંબઈની એક ચાલીમાં અત્યંત ગરીબીમાં વીત્યું. તે અભ્યાસ પૂરો કરી શક્યો નહીં અને જ્યારે સ્ટારડમ મળ્યું ત્યારે લોકોએ તેને સલામ કરી. આ બોલિવૂડ એક્ટરનું નામ જેકી શ્રોફ છે જે આગળ જતા હિન્દી સિનેમાનો સ્ટાર બન્યો અને ગરીબોને ખૂબ મદદ કરી.

જેકી શ્રોફને ડિરેક્ટર સુભાષ ઘાઈની ફિલ્મ હીરોમાં તક મળી, આ ફિલ્મ સુપરહિટ રહી અને જેકી શ્રોફ સુપરસ્ટાર બની ગયો. પૈસા કમાવવા છતાં જેકી શ્રોફ પોતાના મૂળિયા ભૂલ્યો નહીં અને ગરીબોને મદદ કરવાનું શરૂ કર્યું. જેકી શ્રોફના પૈસાથી આજે પણ આશરે 100 કરતા વધારે પરિવારોને આર્થિક મદદ મળે છે. ગરીબોની મદદ અને ઈલાજ માટે હોસ્પિટલમાં જેકી શ્રોફનું અકાઉન્ટ ચાલે છે. મુંબઈના વાલકેશ્વર વિસ્તારના દરેક ભિખારી અને ફૂટપાથ પર રહેતા દરેક બાળકની પાસે જેકી શ્રોફનો પર્સનલ નંબર છે.

કોઈને પણ જરૂર પડે ત્યારે જેકી શ્રોફ મદદ કરવા હંમેશાં તૈયાર હોય છે. જેકી શ્રોફ આજે પણ તે ચાલીની મુલાકાતે જાય છે. જ્યાં તેણે ગરીબીમાં દિવસ પસાર કર્યા હતા. એકટર અર્જન બાજવાએ જેકી શ્રોફના ચાલીના ઘરનો વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. સુપરસ્ટાર બન્યા બાદ પણ જેકી શ્રોફમાં કયારેય અભિમાન ચઢયું નથી. સુપરસ્ટાર બન્યા બાદ પણ જેકી શ્રોફે ચાલીના એક રૂમના ઘરમાં થોડા મહિનાઓ પસાર કર્યા. જેકી શ્રોફ સફળતા મેળવ્યા પછી પણ પોતાના મુળીયા અને ગરીબોને ભુલ્યો નથી.

About bhai bhai

Check Also

“લગાન” મૂવીની આ હિરોઈન હવે લાગે છે ખુબજ હોટ,તસવીરો જોઈ પાણી પાણી થઈ જશો……..

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવા કલાકારો અને અભિનેત્રીઓ છે જેમણે બોલીવુડમાં પહેલી ફિલ્મથી પ્રવેશ કર્યો હતો. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *