Breaking News

આ અભિનેતા પાસે છે આલીશાન ફાર્મહાઉસ, કરોડોની સંપત્તિ હોવા છતાં સાદું જીવન જીવે છે આ અભિનેતા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ફિલ્મોમાં પોતાની અનોખી જ એક્ટિંગ માટે જાણીતા અભિનેતા 70 વર્ષના થઈ ગયાં છે. 1 જાન્યુઆરી,1951ના રોજ મહારાષ્ટ્રના રાયગડ જિલ્લાના મુરૂદ-જંજીરામાં જન્મ્યા હતાં. નાના પાટેકરે 1978માં આવેલી ફિલ્મ’ ગમન’થી બોલીવૂડ ડેબ્યૂ કર્યું હતું. નાના પાટેકરને ફિલ્મ ઉદ્યોગમાં લગભગ 4 દાયકા થઈ ચુક્યાં છે અને આ દરમિયાન તેમણે અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું.

ઈન્ટરનેટ પર હાજર જાણકારી મુજબ, નાના પાટેકર 10 મિલિયન ડોલર ( લગભગ 73 કરોડ)ની સંપતિના માલિક છે. તેમાં તેની પાસે ફાર્મહાઉસ, કારો અને અન્ય પ્રોપર્ટી પણ સામેલ છે. આટલું બધું હોવા છતાં નાના પાટેકર સામાન્ય જીવન જીવે છે. નાના પાટેકર તેનું સાદગીભર્યુ જીવન માટે પણ ઓળખાય છે.નાના પાટેકર કહે છે કે તે ફિલ્મોમાં શોખથી નહી પણ જરૂરિયાતે તેને અભિનેતા બનાવ્યાં હતાં. આ જ કારણ છે કે તે આજે પણ અત્યંત સાધારણ જીવન જીવવાનું પસંદ કરે છે. તમને જણાવી દઈએ કે નાના પાટેકર એપ્લાઇડ આર્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ છે.

નાના પાટેકર પાસે પુણેની નજીક ખડકવાસલામાં 25 એકરમાં ફેલાયેલું આલીશાન ફાર્મહાઉસ છે. શહેરની ભીડભાડથી દૂર નાનાને જ્યારે પણ આરામ કરવો હોય છે તો તે અહી આવે છે. ડાયરેક્ટર સંગીત સિવાનની 2008માં ફિલ્મ એક :ધ પાવર ઓફ વનની શૂટિંગ પણ નાના પાટેકરના આ ફાર્મહાઉસમાં થઈ હતી.

અહીયા નાના પાટેકર પોતાના આ ફાર્મહાઉસની આજુબાજુ અનાજ, ઘઉં અને ચણાની ખેતી પણ કરે છે. નાના પાટેકરના આ ફાર્મહાઉસમાં 7 રૂમ ઉપરાંત એક મોટો હોલ પણ છે. તેમાં નાનાની રૂચિઓ મુજબ, સિંપલ વુડન ફર્નીચર અને ટેરાકોટા ફ્લોર છે. નાના પાટેકરના આ ફાર્મહાઉસની કિંમત લગભગ 12 કરોડ રૂપિયા છે.

નાના પાટેકરના દર એક રૂમને પોતાની બેસિક સ્ટાઈલ અને જરૂરીયાત મુજબ, સુશોભિત કર્યાં છે. આ ઉપરાંત ઘરની આસપાસ અનેક પ્રકારના છોડ પણ રોપેલા છે. ફાર્મહાઉસમાં મોટી સંખ્યામાં દુધારૂ ગાય ભૈસે પણ પાળેલી છે.નાના પાટેકરની પાસે મુંબઈની અંધેરીમાં એક ફ્લેટ છે. નાના જણાવે છે કે, તે અહીં 750 સ્ક્વેર ફૂટના 1 BHKમાં રહે છે. આ ફ્લેટ તેણે 90ના દાયકામાં માત્ર 1.10 લાખમાં ખરીદ્યો હતો. જોકે આજે આ ફ્લેટની કિંમત લગભગ 7 કરોડ રૂપિયા માનવામાં આવે છે.

મીડિયા રિપોર્ટ મુજબ, નાના પાટેકર પાસે 81 લાખ રૂપિયાની ઓડી Q7 કાર છે. આ ઉપરાંત તેની પાસે એક 10 લાખની મહિન્દ્ર સ્કોર્પિયો અને 1.5 લાખની કિંમતની એનફીલ્ડ ક્લાસિક 350 પણ છે.નાના પાટેકર શ્રેષ્ઠ સ્કેચ આર્ટિસ્ટ છે અને મોટા-મોટા કેસમાં તેણે મુંબઈ પોલીસની મદદ પોતાની કલાના માધ્યમથી કરી છે. નાના પાટેકરે 2051માં મરાઠવાડા અને લાતૂરના દુષ્કાળ ગ્રસ્ત ખેડુતોને સરકાર પહેલા મદદ કરી સેવાભાવી કામ કર્યું હતું. લગભગ 100 ખેડૂતો પરિવારોને નાના પાટેકરે 15-15 રૂપિયાનો ચેક આપ્યો હતો.

નાના પાટેકર નુ પુરુ નામ વિશ્વનાથ પાટેકર છે તેમનો જન્મ 1 જાન્યુઆરી 1951ના રોજ મહારાષ્ટ્ર ના રાયગઢ જિલ્લાના એક નાનકડા ગામ મુરુદ મા એક મરાઠી કુટુંબ મા થયો હતો તેમના પિતા નુ નામ દિનકર પાટેકર જે વ્યવસાયે એક કાપડ ના વેપારી હતા તેમજ માતા નુ નામ સંજના પાટેકર છે જે ઘરનું કામ સંભાળતી હતી મિત્રો નાના પાટેકર જી એ તેમની શિક્ષા મુંબઈ ના જે જે ઈન્સ્ટિટ્યુટ ઓફ અપ્લાઈડ આર્ટ મુંબઈ થી કરી હતી મિત્રો નાના પાટેકરે નીલાકાન્તી પાટેકર સાથે લગ્ન કર્યા છે.

પણ આ લગ્ન અમુક કારણે વધુ ચાલ્યુ નહી અને તેમના તલાક થઈ ગયા તથા તેમને એક મલ્હાર નામનો પુત્ર પણ છે મિત્રો નાના પાટેકર ને બાળપણ થી જ ફિલ્મો નો ખુબજ શોખ હતો બાળપણ તેઓ શાળા તેમજ ગામ મા જ્યારે પણ તેમને તક મળતી તો તેઓ નાટકો મા ભાગ લેતા હતા.

મિત્રો નાના પાટેકર ના જીવન મા બધુ બરોબર ચાલતુ હતુ પરંતુ જ્યારે તેઓ 13 વર્ષ ના હતા ત્યારે તેમના પિતા ને વ્યવસાય મા ખુબજ ખોટ ગઈ ત્યારે તેમની બધી માલમિલ્કત વેચવી પડી હતી જેથી તેમના ઘર ના હાલત એટલા બધા ખરાબ થઈ ગયા હતા કે તેમના ઘર મા ક્યા ટાઇમે જમવાનું બનશે .

તે પણ નક્કિ નહતું મિત્રો તેમણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતુ કે અમે ઘર મા એક ટાઈમ ના જમવા માટે પણ અમારે રાહ જોવી પડતી હતી ત્યારે મેં 13 વર્ષ ની ઉમરે કામ કરવાનુ ચાલુ કર્યુ હતુ તેમણે કહયુ કે હુ 8 કિલોમીટર ચાલી ને દિવાલો ઉપર સિનેમા ના પોસ્ટર પેઇન્ટ કરવા જતો હતો જેના મને 35 રુપિયા મહિનાના તેમજ એક ટાઇમ જમવાનું મળતુ હતુ.

પરંતુ મિત્રો તેમણે આટલી કઠિન પરીસ્થિતી મા તેમનો અભિનય પ્રત્યે નો લગાવ ઓછો ના કર્યો અને નાટકો મા ભાગ લેવાનુ ચાલુ જ રાખ્યુ અને તેમના આ લગાવ થી તેમને વિજય મેહતા ના ડાયરેક્શન મા કામ કર્યુ તે સમયે તેમના કામ ને ખુબજ વખાણવામા આવ્યુ ત્યારબાદ તેમને મુજ્જ્ફર અલી નામ ના ડાયરેકટર હેઠળ તેમને તેમની પેહલી ફિલ્મ મળી જેનુ નામ હતુ”ગમન”તેમણે આ ફિલ્મમા એક સહાયક અભિનેતા તરિકે કામ કર્યુ.

પરંતુ આ ફિલ્મ બહુ વધારે ચાલી નહી પરંતુ નાના પાટેકર એ તેમના અભિનય ની છાપ જરુર છોડી હતી અને ત્યાર બાદ 1984 મા આવેલી ફિલ્મ”આજ કી આવાજ”થી નાના પાટેકર ને હિન્દી ફિલ્મ જગત મા નામ મળ્યું અને ત્યાર બાદ નાના એ અંકુશ, પૃતિઘાત, મોહરે, યશવંત,ક્રાંતિવીર,અબ તક છપ્પન,તિરંગા, વેલકમ,તેમજ રાજનીતિ જેવી ઘણી બધી સુપરહિટ ફિલ્મો મા કામ કર્યુ છે.

મિત્રો નાના પાટેકર ને તેમની ફિલ્મો માટે ઘણા બધા પુરુસ્કાર પણ મળેલા છે જેમ કે પરિન્દા,ક્રાંતિવીર,અને અગ્નિસાક્ષી માટે તેમને નેશનલ ફિલ્મ ઍવોર્ડ પણ મળેલ છે આ સિવાય તેમને 4 વાર ફિલ્મ ફૅઇર ઍવોર્ડ અને 2 વાર સ્ટાર સ્ક્રીન ઍવોર્ડ મળેલ છે આ સિવાય મિત્રો ફિલ્મો તેમના ખુબ જ સારા અભિનય માટે 26 જાન્યુઆરી 2003 મા તેમને ભારત ના ચૌથા સર્વશ્રેષ્ઠ નાગરિક તરિકે નો”પદ્મશ્રી”પુરુસ્કાર પણ મળેલ છે.

મિત્રો નાના પાટેકર ગરીબ ખેડુતો ને હમેશા મદદ કરતા આયા છે ગરીબ ખેડુતો ને મદદ કરવામાટે તેમને તેમના મિત્ર મકરંદ અનસાપુરે સાથે મળીને એક”નામ ફાઉન્ડેશન”નામની સંસ્થા પણ ચાલુ કરી છે જે ગરીબ ખેડુતો ને મદદ કરે છે મિત્રો તમને એક વાત નથી ખબર કે નાના પાટેકર એક ચિત્રકાર પણ છે મિત્રો 1991 મા આવેલી તેમની ફિલ્મ પ્રહાર નુ નિર્દેશન પણ કર્યુ છે જેમા અભિનેતા તરીકે તેમણે પોતેજ કામ કર્યુ છે જયારે તેમા અભિનેત્રી તરિકે માધુરી દિક્ષિતે કામ કર્યુ હતુ મિત્રો નાના પાટેકરે પોતાની અભિનેતા વાળી જિંદગી ને ઘણી દુર કરી ને પોતાના ગામડે એક સાદગીભર્યુ જીવન વિતાવે છે.

About bhai bhai

Check Also

આર્યન ખાન માટે જેલ માં કેમ મોકલવામાં આવ્યા પૈસા,કારણ જાણીને તમે પણ ચોંકી જશો

મિત્રો બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાનનો કેસ આ સમયે ઘણી હેડલાઇન્સમાં છે એનસીબી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *