Breaking News

આ અભિનેતાનાં પ્રેમમાં પાગલ હતી શ્રદ્ધા કપૂર,શક્તિ કપૂર ને લઈને બોયફ્રેન્ડના ઘર સુધી પોહચી ગઈ હતી……

બોલિવૂડમાં 2020 એક્ટરો માટે સારું સાબિત થયું નથી. આ સમય દરમિયાન, ઘણી મોટી અભિનેત્રીઓનું મોત નીપજ્યું છે. કોરોના સમયગાળા સામે લડતા ભારતમાં મૃત્યુઆંક પણ ઝડપથી વધી રહ્યો છે. શ્રદ્ધા કપૂર, દીપિકા પાદુકોણ, રકુલ પ્રીતિ સહિતના ડ્રગ્સના મામલે અનેક અભિનેત્રીઓનાં નામ આવી રહ્યા છે. જે બાદ એનસીબી પણ આ અભિનેત્રીઓને માંગી રહી છે.આજે અમે તમને શ્રદ્ધા કપૂર વિશે કેટલીક વાતો જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો. શ્રદ્ધા કપૂર આશિકી -2 અને તેના ગીતો માટે જાણીતી છે. શ્રદ્ધાએ તેની કરિયરની શરૂઆત વર્ષ 2010 માં ફિલ્મ ‘તીન પટ્ટી નામ’ થી કરી હતી.

શ્રદ્ધા કપૂરના પિતા પ્રખ્યાત અભિનેતા શક્તિ કપૂર છે. જેમણે પોતાની જાતે ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. જો કે શક્તિ કપૂરની તસવીર વિલન તરીકે લોકોના મનમાં વસેલી છે. પરંતુ શક્તિ કપૂરની અભિનયના લોકો પણ મનાવી રહ્યા છે.2013 માં, શ્રદ્ધા રોમેન્ટિક ફિલ્મ આશિકી -2 પછી વધુને વધુ ઓળખવા લાગી. આ વાર્તામાં તે નાના-નાના બારના ગાયક કેશવ શિર્કેની ચડતી ભૂમિકા ભજવે છે. પરંતુ પ્રખ્યાત ગાયક રાહુલ જયકારની મદદથી તે ખૂબ જ સફળ પ્લેબેક સિંગર બની છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર સફળતા મેળવી હતી અને સો કરોડની કમાણી કરી હતી અને બોક્સ ઓફિસ પર તેને “બ્લોકબસ્ટર” ફિલ્મ જાહેર કરવામાં આવી હતી.

હવે શ્રદ્ધાના સંબંધની વાત કરીએ, શ્રદ્ધાના સંબંધ ફરહાન અખ્તર સાથે હતા. શ્રદ્ધા કપૂર ફરહાન પર પાગલ થઈ ગઈ હતી. તે તેના ઘરે રોકાવા પહોંચી હતી. પરંતુ જ્યારે તેના માતાપિતા પિતા શક્તિને આ વાતની ખબર પડી ત્યારે તે અભિનેતાના ઘરે પહોંચ્યો અને શ્રદ્ધાને તેના ઘરેથી ખેંચી લીધી.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફરહાનના ઘરે લગભગ 1 કલાક સુધી ઝઘડો થયો હતો. ફરહાનના પાડોશીએ આ વાતની પુષ્ટિ કરી હતી. જો કે,જો કે આ વિશે એક ઇન્ટરવ્યુ દરમિયાન શક્તિ કપૂરને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેણે તેને અફવા ગણાવી અને કહ્યું કે આ જેવું કંઈ નથી. તો શક્તિ કપૂરે કોઈ પણ રીતે શ્રદ્ધા અને ફરહાન વિશે ઉલ્લેખ કર્યો નથી. સત્ય શું છે, ક્યાં તો શ્રદ્ધા જાણે છે કે શક્તિ કપૂર. પરંતુ હવે લગભગ ઘણા વર્ષ વીતી ગયા છે.

બોલીવૂડના અફેર્સ હંમેશા ‘ટોક ઓફ ધ ટાઉન’ રહ્યા છે. થોડા સમય પહેલા જ શ્રદ્ધા કપૂર અને ફરહાન અખ્તરની પ્રેમકથા એક ચર્ચાનો વિષય બની હતી. જો કે હવે સાંભળવા મળ્યું છે કે શ્રદ્ધાએની કારર્કિદી પ્રત્યે ધ્યાન આપવા માંગે છે. અને એટલે હાલ તુરંત તો એણે ફરહાન સાથે અંતર બનાવીલીધું છે. શ્રદ્ધાએ શોશિયલ મીડિયા પરથી પણ ફરહાનને ‘અન ફોલો’ કર્યો હોવાનું કહેવાય છે. જો કે રસપ્રદ વાત એ છે કે ફરહાન હજી પણ શ્રદ્ધાને ફોલો કરી રહ્યો છે.

એક વખત શ્રદ્ધા કપૂરના પિતા શ્રદ્ધાનો હાથ પકડીને ફરહાનના ઘરેથી નિકળતા જોવા મળ્યા હતા. ત્યારથી બંન્નેના અફેર્સની ચર્ચાએ જોર પકડયું હતું. શક્તિ કપૂરને શ્રદ્ધા અને ફરહાન વચ્ચેનો સંબંધ બિલકુલ પસંદ નથી. સુત્રોના કહવા પ્રમાણે શક્તિએ શ્રદ્ધાને ચેતવણી પણ આપી છે કે ફરહાન સાથે સંબંધ વધારે નહીં. ઉલ્લેખનિય છે કે છેલ્લા ઘણા સમયથી બંન્ને એક સાથે જોવા મળ્યા નથી. ખેર શ્રદ્ધાના આ નિર્ણય બાદ ફરહાન શું કરશે ?

બોલિવૂડ એક્ટર ફરહાન અખ્તરે પત્ની અધૂનાથી ડિવોર્સ લઈ લીધા છે. ડિવોર્સ બાદ ફરહાનના સંબંધો શ્રદ્ધા કપૂર સાથે હતાં. જોકે, પછી અચાનક જ ફરહાને ઈન્સ્ટાગ્રામમાં શ્રદ્ધાને અનફોલો કરી દીધી હતી, જેને લઈને બંને વચ્ચેના સંબંધો ઠીક નથી, તેમ માનવામાં આવતું હતું. હવે, ફરહાનના જીવનમાં શ્રદ્ધા બાદ નવી એક્ટ્રેસ આવી છે અને તે છે શિબાની દાંડેકર. શ્રદ્ધા, ફરહાન કરતાં 13 વર્ષ નાની હતી જ્યારે શિબાની, ફરહાન કરતાં સાત વર્ષ નાની છે. શિબાની મોડલ તથા સિંગર છે. શિબાનીએ સલમાન ખાનની ફિલ્મ ‘સુલ્તાન’માં નાનો રોલ કર્યો હતો.

ત્રણ વર્ષથી એકબીજાને ઓળખે છે ફરહાન-શિબાનીઃશિબાની તથા ફરહાન એકબીજાને ત્રણ વર્ષથી ઓળખે છે. બંનેની મુલાકાત 2015માં શો ‘આઈ કેન ડૂ ધેટ’ દરમિયાન થઈ હતી. આ શોને ફરહાન હોસ્ટ કરતો હતો અને શિબાની પણ આ શોનો હિસ્સો હતી.અનુષા દાંડેકરની બહેનઃશિબાની જાણીતી એમટીવી વીજે, એક્ટ્રેસ તથા સિંગર અનુષા દાંડેકરની બહેન છે. અનુષાએ અનેક ફિલ્મ્સમાં કામ કર્યું છે. શિબાનીની વાત કરીએ તો 2014માં મરાઠી ફિલ્મ ‘ટાઈમપાસ’માં આઈટમ સોંગ કરીને કરિયરની શરૂઆત કરી હતી. 2015માં તે ‘રોય’, ‘શાનદાર’ જેવી ફિલ્મ્સમાં જોવા મળી હતી. તેણે ‘નામ શબાના’, ‘નૂર’, ‘ભાવેશ જોષી’ જેવી ફિલ્મ્સમાં નાના-નાના રોલ કર્યાં છે.

બે દીકરીઓનો પિતાઃફરહાન અને અધૂના વચ્ચે 2017માં 17 વર્ષના લગ્નજીવનનો અંત લાવીને ડિવોર્સ લીધા હતાં. તેમના લગ્ન 2000માં થયા હતાં. ચર્ચા હતી કે ફરહાનના જીવનમાં શ્રદ્ધા કપૂર આવ્યા બાદ પત્ની અધૂના સાથે ઝઘડાં થતા હતાં. દિવસે દિવસે બંનેના લગ્નજીવનમાં કડવાશ વધતા અંતે ડિવોર્સનો નિર્ણય લીધો હતો. અધુના અને ફરહાનને બે દીકરીઓ છે, જેમાં શાક્યા(15 વર્ષ) તથા અકીરા(સાત વર્ષ) છે. ડિવોર્સ બાદ બંને દીકરીઓ માતા અધૂના સાથે રહે છે.

13 વર્ષ નાની શ્રદ્ધા સાથે રહેતો હતો લિવ-ઈનમાં, એવી હતી ચર્ચાઃજાન્યુઆરી, 2017માં ફરહાન તથા શ્રદ્ધા લિવ-ઈનમાં રહે છે, તેવી ચર્ચા થતી હતી. આ સમયે શ્રદ્ધાની ઉંમર 30 અને ફરહાન 43 વર્ષનો હતો. કહેવાય છે કે શ્રદ્ધાનાં પિતા શક્તિ કપૂર એક્ટર ફરહાન અખ્તરના ઘરે જઈને દીકરીને જબરજસ્તી ત્યાંથી લઈને આવ્યો હતો. જોકે, પછી શક્તિ અને શ્રદ્ધા બંનેએ આ વાતને ખોટી ગણાવી હતી. સૂત્રોના મતે, ફિલ્મ ‘રોક ઓન 2’ દરમિયાન ફરહાન અને શ્રદ્ધા વચ્ચે નિકટતા વધી હતી. ત્યારબાદ ફરહાન જૂહુનું ઘર છોડીને શ્રદ્ધાની સાથે લિવ-ઈનમાં રહેવા લાગ્યો હતો.

પ્રિયંકા સાથેની ફિલ્મમાં વ્યસ્તઃસોનાલી બોસની ફિલ્મ ‘સ્કાઈ ઈઝ પિંક’માં ફરહાન અખ્તર એક્ટ્રેસ પ્રિયંકા સાથે કામ કરી રહ્યો છે. તો શ્રદ્ધા કપૂર ફિલ્મ ‘સ્ત્રી’, ‘બત્તી ગુલ મીટર ચાલુ’, ‘સાહો’માં જોવા મળશે.અભિનેતા ફરહાન અખ્તર તેની પત્ની સાથે અણબનાવનાં પગલે છૂટાછેડાની પ્રક્રિયાથી પસાર થઇ રહ્યો છે, આ સાથે જ તેનુ નામ અભિનેત્રી અદિતિ રાવ હૈદરી અને કલ્કી કોચલિન સાથે પણ જોડવામાં આવ્યુ હતું. પરંતુ હવે મીડિયા રિપોર્ટ અનુસાર, અભિનેત્રી શ્રદ્ધા કપૂરે પોતાના પિતાનું ઘર છોડીને ફરહાન અખ્તરનાં ઘરે લિવ-ઇનમાં રહેવા તેના ઘરે આવી ગઇ હતી. જે તેના પિતાને જરા પણ પસંદ આવ્યુ નહી. આ પછી જે કંઇ બન્યુ, તેના વિશે જાણીને તમારા પણ હોશ ઉડી જશે. એક રિપોર્ટ અનુસાર, ફરહાન અખ્તર અને શ્રદ્ધા કપૂરે હાલમાં જ લિવ-ઇનમાં રહેવાનો નિર્ણય કર્યો હતો. જેના કારણે શ્રદ્ધાએ પોતાના પિતાનું ઘર છોડીને ફરહાનનાં ઘરે રેહવા માટે આવી ગઇ હતી.

ફરહાન-શ્રદ્ધા લિવ ઇનમાં રહેતા એવુ લાગવા લાગ્યુ કે, હવે તેઓ પણ પોતાના આ સંબંધને ઓફિસિયલ કરવા માંગે છે, પરંતુ આગળ જે કંઇ બન્યુ. તેનો તેમને જરા પણ અંદાજો ન હતો. પડદા પરનો પ્રખ્યાત વિલન શક્તિ કપૂર તેમના અસલ જીવનમાં વિલન બનીને ફરહાનનાં ઘરે પહોંચી ગયો હતો. આ દરમિયાન પિતા શક્તિ કપૂરને સામે જોઇને શ્રદ્ધાનાં હોંશ ઉડી ગયા હતાં. ક્યારેક ફિલ્મોમાં હીરો-હીરોઇનનાં પ્રેમનાં દુશ્મન બનનાર અસલ જીવનમાં પોતાની દીકરીનાં પ્રેમનો પણ દુશ્મન બની ગયો શક્તિ કપૂર.

તમને જણાવી દઇએકે, આ સમગ્ર ઘટના ગત રવિવારની છે, હતાવવામાં આવી રહ્યુ છે કે, શક્તિ કપૂર અને પદ્મીની કોલ્હાપુરે (શ્રદ્ધા કપૂરની માસી) સીધા ફરહાન અખ્તરનાં ઘરે પહોંચી ગયા હતા. શ્રદ્ધા કપૂરે જ્યારે ઘરનો દરવાજો ખોલ્યો, તો પોતાના પિતાને ગુસ્સમાં જોઇને તે હૈરાન થઇ ગઇ હતી. જો કે શ્રદ્ધાને લિવ-ઇનમાંથી પરત લઇ જવી શક્તિ કપૂર માટે પણ સરળ ન હતું. બંન્ને વચ્ચે ઘણી તૂ-તૂ, મેં-મેં થઇ હતી. જ્યારે શ્રદ્ધા સમજાવાથી પણ ન માની ત્યારે શક્તિ કપૂરને બળજબરી કરવી પડી હતી.

નોંધનિય છે કે, ફરહાન અખ્તર અને શ્રદ્ધા કપૂરનાં રોમાન્સની ખબરો ખુબ લાંબા સમયથી આવી રહી છે. સૂત્રોનું માનિએ તો, રોક ઓન-2નાં શૂટિંગ દરમિયાન તેઓ એક-બીજાને ડેટ કરી રહ્યા હતાં. જો કે, તમને જણાવી દઇએ કે, ફરહાનનાં લગ્ન થઇ ચૂક્યા છે અને તે બે બાળકોનો પિતા પણ છે, શ્રદ્ધા સાથે સંબંધ હોવાની ખબરો સામે આવ્યા બાદથી તેના અને તેની વાઇફનાં સંબંધોમાં તિરાળ આવી ગઇ હતી. બાદમાં ખુબ જ જલ્દી તેમના તલાકની ખબરો પણ સામે આવી ગઇ હતી. જો કે કાયદેસર રીતે અનુધા અને ફરહાન અલગ નથી થયા. ખાસ વાત એ છે કે, શ્રદ્ધાનાં પરિવારજનો આ સંબંધના વિરૂદ્ધ છે. આવામાં જોવાનું રસપ્રદ રહેશે કે, હવે શ્રદ્ધા શું કરે છે.

About bhai bhai

Check Also

આ અભિનેત્રી એ એવો વીડિયો શેર કર્યો છે તેને તરત જ સેક્સ માટે મળી 1 કરોડની ઓફર,જાણો કોણ છે આ અભિનેત્રી….

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *