Breaking News

આ અભિનેત્રીઓના લવ મેરેજ સેક્સેસ થાય નથી પતિ થી અલગ થઈને આવી રીતે ગુજારે છે જીવન

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, બૉલીવુડમાં એવા કેટલાય કપલ રહ્યાં છે જેમને લવ મેરેજ કર્યા છે, પરંતુ આ મેરેજ ક્યારેય સક્સેસ નથી થઇ શક્યા, અને બન્ને વચ્ચે છુટાછેટા થઇ ગયા છે. અહીં અમે તમને એવી એક્ટ્રેસ વિશે બતાવી રહ્યાં છીએ જેઓ તલાક બાદ એકલી જિંદગી ગુજારી રહી છે.

મિસ્ટર પરફેક્ટનિસ્ટના નામથી જાણીતા આમિર ખાને રિના દત્તા સાથે 1986માં લગ્ન કર્યા, પરંતુ વર્ષ 2002માં બન્ને અલગ થઇ ગયા. આ પછી આમિર ખાને કિરણ રાવ સાથે લગ્ન કરી લીધા. રીનાએ ફરીથી લગ્ન નથી કર્યા. પરંતુ લગ્ન થઈ ગયાના કેટલાક વર્ષો પછી આમિર ખાન અને રીના દત્તા બંને એકબીજાથી દુર રહેવા લાગે છે અને અંતે વર્ષ ૨૦૦૨માં આમિર ખાન અને રીના દત્તાના છૂટાછેડા થઈ ગયા પરંતુ આમિર ખાનને રીના દત્તા સાથેના છૂટાછેડા ખુબ જ ભારે પડ્યા કારણે કે, આમીર ખાનને રીના દત્તાને અંદાજીત ૫૦ કરોડ રૂપિયા એલીમની તરીકે આપવામાં આવ્યા હતા.

આ કડીમાં સૌથી પહેલા અમૃતા સિંહનુ નામ છે, જેન સૈફ અલી ખાન સાથે લવ મેરેજ કર્યા હતા. પરંતુ તેમની વચ્ચે તલાક થઇ ગયો છે. સૈફ અલી ખાને કરીના કપૂર ખાન સાથે બીજા લગ્ન કરી લીધા છે. જ્યારે અમૃતા સિંહ સિંગલ લાઇફ પસાર કરી રહી છે. સૈફ અલી ખાન અને અમૃતા સિંઘે હજી સુધી પોતાના ડિવોર્સ વિશે કોઈ વાત કરી નથી. બંનેના દસ વર્ષ પહેલાં જ ડિવોર્સ થઈ ગયા હતા. જોકે, આ બંનેએ મૌન રહીને એકબીજાની વિરુદ્ધ કશું કહ્યું નથી. જોકે, સૈફે 2005માં આપેલો એક ઇન્ટરવ્યૂ અત્યારે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. જેમાં સૈફે તેની પર્સનલ લાઇફ વિશે સનસનાટીભર્યા ખુલાસા કર્યા છે.

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના લગ્નની જેમ જ બંનેના છૂટાછેડા પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. સૈફ અલી ખાનએ પોતાનાથી ૧૩ વર્ષ ઉમરમાં મોટી અમૃતા સાથે લગ્ન કર્યા હતા અને આ લગ્નજીવનનો અંત લગ્નના ૧૩માં જ આવી ગયો હતો. સૈફ અલી ખાનએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ‘અમૃતા સિંહએ છૂટાછેડા લેતા સમયે ૫ કરોડ રૂપિયાની માંગ કરી હતી, અમૃતા સિંહને તે સમયે અડધી રકમ એટલે કે, ૨.૫ કરોડ રૂપિયા આપી દેવામાં આવ્યા હતા, આ સાથે જ સૈફ અલી ખાન અને અમૃતા સિંહના બંને બાળકોની દેખરેખ માટે દર મહીને ૧ લાખ રૂપિયા પણ અમૃતા સિંહને આપવામાં આવે છે.

બૉલીવુડ એક્ટ્રેસ કરિશ્મા કપૂરે વર્ષ 2003માં સંજય સાથે લગ્ન કર્યા પરંતુ વર્ષ 2016માં બન્ને છુટા પડી ગયા. હવે કરિશ્મા કપૂર પોતાના બાળકોની દેખરેખ કરે છે, અને તેને ફરીથી લગ્ન નથી કર્યા. કરિશ્મા કપૂરના લગ્ન જીવન વિષે વાત કરીએ તો તેમને લગ્ન બાબતે હંમેશા નિરાશા જ મળી છે. સમાચારો પરથી મળતા અહેવાલ મુજબ કરિશ્મા કપૂરના પતિ સંજય કપૂર વારંવાર તેમની સાથે મારપીટ કરતા હતા. જેના કારણે છેલ્લા ઘણા વર્ષોથી સતત તે કોર્ટમાં છૂટાછેડાની કાયદાકીય લડાઈ લડી રહી હતી અને છેલ્લે કોર્ટે કરિશ્મા કપૂરના હકમાં નિર્ણય લીધો અને તેમને સંજય કપૂરથી છુટકારો મળી ગયો. સંજય કપૂરે બીજા લગ્ન કરી ફરી પોતાનું ઘર વસાવી લીધું હતું. પરંતુ કરિશ્મા હજુ સુધી એકલતાથી લડતી આવી રહી હતી.

આજકાલ કરિશ્મા કપૂર ફરી એક વાર મીડિયાની હેડલાઈનમાં ચર્ચામાં છે. ખબરો મુજબ જાણવા મળી રહ્યું છે કે જલ્દી જ કરિશ્મા કપૂર પણ પોતાનું નવું ઘર ફરીથી વસાવવા જઈ રહી છે. આ વખતે તેમના પતિ બીજું કોઈ નહીં પરંતુ તેમના મિત્ર સંદીપ તોષનીવાલ બનવા જઈ રહ્યા છે. સમાચાર પરથી પ્રાપ્ત થતી વિગતોનું માનીએ તો કરિશ્મા કપૂર અને સંદીપ તોષનીવાલ છેલ્લા ૩ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. સંદીપ તોષનીવાલ એક પ્રખ્યાત બિઝનેસમેન છે.

બૉલીવુડ એક્ટ્રેસ મલાઇકા અરોડા અને અરબાઝ ખાને લગભગ 20 વર્ષ બાદ તલાક લઇ લીધા. જોકે બન્નેએ લગ્ન નથી કર્યા. પરંતુ કહેવાઇ રહ્યું છે કે અરબાઝ ખાન એક વિદેશી મૉડલને ડેટ કરી રહ્યો છે. જ્યારે મલાઇકા તેનાથી નાના અર્જૂન કપૂરને ડેટ કરી રહી છે.મલાઇકાએ કહ્યું કે, અમે બન્ને એવી પરિસ્થિતિમાં હતાં કે અમારા કારણે બધા જ હેરાન થતા હતા. અમારા બન્નેના કારણે બધાનું જીવન પ્રભાવિત થઇ રહ્યું હતું. છૂટાછેડા લીધા તેની એક રાત પહેલાં સુધી હું પરિવાર સાથે બેઠી અને બધી વાત કરી. મેં મારી જાતને પૂછ્યું કે શું હું 100 ટકા છૂટાછેડા લેવા માટે તૈયાર છુ? અને પછી મેં આ મોટો નિર્ણય લેવાનો વિચાર કર્યો.

મલાઇકાએ કહ્યું, આ નિર્ણય મારી માટે કઠિન હતો. આ કોઇ સામાન્ય નિર્ણય ન હતો કે હું સરળતાથી લઇ શકું. આવા નિર્ણયમાં કોઇને કોઇની ઉપર આરોપ મૂકવામાં આવે છે અને પાર્ટનર એક-બીજા સામે આંગળી ચિધંતા જોવા મળે છે. દરેક સામાન્ય વ્યક્તિ આવું કરે છે. મારા જેવા વ્યક્તિ માટે આ વધુ મહત્વપૂર્ણ નિર્ણય હતો. કેમ કે, મારા માટે ખુશી સૌથી વધુ મહત્વપૂર્ણ છે. મેં અને અરબાઝે આ નિર્ણય લેતાં પહેલાં ઘણી વાત કરી અને પછી એકબીજાથી અલગ થયા.

એક સમયે બોલીવુડના હોત કપલ તરીકે જાણીતું અરબાઝ ખાન અને મલાઈકા અરોરાના લગ્નના લગભગ ૧૯ જેટલા લાંબા સમય ગાળા પછી બંનેએ એકબીજાની સહમતિથી છૂટાછેડા લેવાનું નક્કી કર્યું હતું. તેમજ આ છૂટાછેડાથી મલાઈકા અરોરાને આપવામાં આવેલ ભરણપોષણ માટે આપવામાં પૈસા વિષે ઓફિશ્યલી કોઈ જાણકારી આપવામાં આવી નથી. પરંતુ એક રીપોર્ટ મુજબ અરબાઝ ખાનએ મલાઈકા અરોરાને ૧૫ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.

પ્રભુ દેવા અને રમથલ.ડાન્સના ભગવાન માનવામાં આવતા એવા પ્રભુ દેવા અને તેમની પત્ની રમથલના છૂટાછેડા વર્ષ ૨૦૧૧માં થયા હતા. ત્યારે પ્રભુ દેવાને પત્ની રમથલને એલીમની તરીકે ૧ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. સાથે જ પ્રભુ દેવાની પ્રોપર્ટી કે જેની કીમત અંદાજીત ૨૦ થી ૨૫ કરોડ જેટલી કીમત હોઈ શકે તે પણ રમથલને આપી દેવામાં આવી હતી જેના કારણે પ્રભુ દેવા અને રમથલના છૂટાછેડા મોંઘા છુટાછેડાની લીસ્ટમાં સામેલ છે.

લિંડર પેસ અને રીયા પિલ્લઈ.રીયા પિલ્લઈના સંજય દત્ત સાથે છૂટાછેડા થઈ ગયા છી ટેનિસ સ્ટાર પ્લેયર લિંડર પેસ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ લિંડર પેસ અને રીયા પિલ્લઈનો સંબંધ વધુ સમય ટકી શક્યો નહી અને તેઓના છૂટાછેડા થઈ ગયા.

ત્યારે રીયા પિલ્લઈને ભરણપોષણ માટે લિંડર પેસ તરફથી પ્રતિ માસ ૪ લાખ રૂપિયાની માંગ કરવામાં આવી હતી. આ ૪ લાખ રૂપિયા માંથી ૩ લાખ રૂપિયા ફક્ત પોતાની દીકરીના ભણતર અને દેખરેખ માટે આપવાના અને ૯૦ હજાર જેટલા રૂપિયા રીયા પિલ્લઈએ પોતાના ખર્ચા ઉઠાવવા માટે માંગવામાં આવ્યા હતા.

About bhai bhai

Check Also

કતારની સૌથી ઉંચી ઈમારત પર મૌની રોયની સ્ટાઈલિશ ચાલ, ચાહકોએ કરી વાહ વાહ – જુઓ વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય તેના ખૂબસૂરત અને અદભૂત લુકને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે મૌની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *