Breaking News

આ છે દુનિયામાં સૌથી વધુ પૈસા લેતી પોર્નસ્ટાર, જાણો કેટલા લે છે પૈસા..

એડલ્ટ ફિલ્મમાં કામ કરતા કલાકારોએ ભારત જ નહીં દુનિયાના વિકસિત દેશોમાં પણ સમાજની નારાજગીનો સામનો કરવો પડે છે. દુનિયાભરના પોર્ન જોતા લોકો કાં તો તેમના તરફ દયાનો ભાવ ધરાવે છે અથવા તેમના તરફ ઘૃણા રાખીને સેક્સ એમ્પાવર્ડ ગણે છે. પરંતુ મીડિયાની પહોંચ વધવાના કારણે એડલ્ટ દુનિયાના અનેક સ્ટાર્સને લોકો સમક્ષ ખરી ઓળખ પણ મળી છે.

આજની તારીખમાં મૉડલિંગની દુનિયામાં ખુબ જાણીતું નામ બની ચૂકી છે એન્જેલા વ્હાઈટ. આજે અમે તમારા માટે આ પોર્ન સ્ટારની સુંદર તસ્વીરો લઈને આવ્યા છીએ. જેણે સમગ્ર વિશ્વમાં પોતાની હોટનેસ મારફતે આગવી ઓળખ ઉભી કરી છે.

તમને જણાવીએ કે તે આ પોર્ન સ્ટાર એટલી મોંઘી છે કે, ફિલ્મ કરવા માટે સલમાન અને શાહરૂખથી તો ઘણા બધા પૈસા વધારે ચાર્જ કરે છે. મિત્રો તમને જાણી ને નવાઈ લાગશે કે તે 1985માં જન્મેલ એન્જલા વાઈટે 2003માં પોર્ન ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી લીધી હતી.

તમને જણાવીએ કે તે ખાસ કરી ને તે એન્જેલાએ 2010માં મેલબોર્ન યૂનિવર્સિટીમાં બેચરલ ઓફ આર્ટ્સ કર્યું છે જેમાં તેને જેન્ડર સ્ટડી પર ગ્રેજ્યુએટ પુરૂ કર્યું હતું.

જે એડલ્ટ સ્ટાર એન્જેલા વ્હાઈટ વિશે અમે તમને જણાવી રહ્યાં છીએ, તે મૉડલિંગ સાથે પૉર્ન ઈન્ડસ્ટ્રીઝનું ખુબ જાણીતું નામ છે.આ મોડલ અને પોર્ન સ્ટારની ખાસ વાત એ છઠે કે આ મોડલની કાતિલ અદાઓ જોઈને તમે પણ તમારૂ દિલ આપી દેશો. એન્જેલા વ્હાઈટ અવાર નવાર ચર્ચાઓમા રહે છે.

તેની સાથે એક ખાસ વાત સંકળાયેલ છે કે, તેના ફોટોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રાખી છે. એન્જેલા એડલ્ટ ફિલ્મોમાં પોતાના કાર્ય કરવાને લઈને પણ પોતાના ફેન્સ વચ્ચે ખુબ જ લોકપ્રિય છે.

પોર્નસ્ટાર અને મૉડલ એન્જેલા વ્હાઈટ વિશે વિસ્તારથી વાત કરીએ તો, તેનો જન્મ માર્ચ 1985માં ઓસ્ટ્રેલિયાની સિડની શહેરમાં થયો હતો અને તે જાણીતી એડલ્ટ સ્ટાર છે. તેને XRCOનામના એવોર્ડથી પણ નવાજવામાં આવી છે. એન્જેલાની નીલી આંખોના લાખો લોકો દિવાના છે.

મિત્રો તમને જણાવીએ કે તે અન્જેલા તે ખુબ સુંદર છે અને તે એક હોત અભિનેત્રી છે,તમને જણાવીએ કે તે એન્જેલાના માતા ફોટો ગ્રાફર છે,અને તે જ્યારે તેમના પિતા કારપેન્ટર છે.તમને જણાવીએ કે તે સૌથી રસપ્રદ વાત તે છે કે, હાલમાં એન્જેલા સિંગલ હોવાથી ઘણા બધા લોકો તેને રિઝવવાની કોશિષ કરી રહ્યાં છે.

મિત્રો તમને જણાવીએ કે તે અન્જેલા ને સાડા પાંચ ઈંચની હાઈટ ધરાવતી એન્જેલા ખુબ જ શાનદાર દેખાવના કારણે લોકો તેના પર મોહિત થઈ જાય છે.મિત્રો તમને જણાવીએ કે અન્જેલા ને ઘણા લોકો પસંદ કરે છે, એન્જેલાની 2019ની વાર્ષિક કમાણી 100 કરોડ રૂપિયાથી પણ વધારે છે.મિત્રો આટલી અધધ કમાણી કરી રહી છે.

એન્જેલ વાઈટ મેલબોર્ન ઑસ્ટ્રેલિયામાં રહે છે. એન્જેલા વાઈટ ના માતા એક ફોટોગ્રાફર છે જ્યારે તેમના પિતા કારપેન્ટર છે.હાલમાં એન્જેલા વાઈટ સિંગલ હોવાને કારણે ઘણા બધા લોકો તેને રિઝવવાની કૌશિષ કરી રહ્યાં છે. સાડા પાંચ ઈંચની ઊંચાઈ ધરાવતી એન્જેલા વાઈટ ખુબ જ સુંદર અને હોટ દેખાવના કારણે લોકો તેના પર મોહિત થઈ જાય છે.

એન્જેલા વાઈટ ની વર્ષ ૨૦૧૯ ની વાર્ષિક કમાણી ૧૦૦ કરોડ રૂપિયાથી પણ વધારે છે. એન્જેલ વાઈટ ગ્રેજ્યુએટ હોવા છતાં પણ એક પોર્નસ્ટાર તરીકે કામ કરી રહી છે.આજે તે એક ગ્રેજ્યુએટ વ્યક્તિ કરતા પણ વધારે વાર્ષિક કમાણી કરી રહી છે.હાલમાં તે દુનિયાની સૌથી મોંઘી પોર્નસ્ટાર ની યાદીમાં નંબર ૧ પર સ્થાન ધરાવે છે.

32 વર્ષીય એન્જેલા ઓસ્ટ્રેલિયન છે અને તેણે હાલમા જ મેલબોર્ન યુનિવર્સિટીમાંથી ઓનર્સમાં ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવી છે. જે અમેરિકાની માસ્ટર ડીગ્રી સમાન ગણવામાં આવે છે. વ્હાઇટે પોતાની ડિગ્રી માટે ‘The Porn Performer: નામે થીસીસ લખ્યો જેના કારણે એક નવી ચર્ચાએ જન્મ લીધો છે.

કે કઈ રીતે દુનિયા આખીમાં પોર્ન ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા લોકોને તેમના કામના કારણે લોકોની નજરમાં અપમાનીત થવું પડે છે અને તેમની સાથે અણછાજતો વ્યવહાર કરવામાં આવે છે.તે એમને જણાવ્યું હતું.

આ થીસીસમાં તેણે લખ્યું કે, ‘કઈ રીતે આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી સ્ત્રીઓને વિક્ટિ અથવા એજન્ટ તરીકે ગણી લેવામાં આવે છે અને તેના કારણે આપણે પોર્નોગ્રાફીના બીજા આસ્પેક્ટ તરફ કોઈ દિવસ વિચારતા જ નથી.’ પોતાની આ બુક અંગે અને એડલ્ટ ઇન્ડસ્ટ્રીના અનુભવ અંગે જણાવતા તેણે કહ્યું કે, હું જ્યારે 14 વર્ષની હતી ત્યારે મે મારી વર્જીનીટી ગુમાવી હતી. હાઈસ્કૂલમાં હતી ત્યારે મારા ડિફરન્ટ સેક્સ્યુઅલ ઇન્ટરેસ્ટના કારણે અનેક વખત ફજેતી પણ કરવામાં આવી હતી. જોકે પછી મેં નક્કી કર્યું કે મારે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં જવું છે.’

About bhai bhai

Check Also

મોબાઈલમાં શા માટે હોય છે આ 3 બટન,આ બટનથી આ કામ પણ થાય છે,ખૂબ કામ માં આવશે આ માહિતી…

આજના સમયમાં, દરેક વ્યક્તિ મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. મોબાઇલ ફોન એ લોકોની સૌથી મહત્વપૂર્ણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *