Breaking News

આ છે દુનિયાના સૌથી ખતરનાક શહેરો જ્યા રહેવાનુ તો દુર પણ પગ મુકતા પણ સો વાર વિચાર કરવો પડે છે……..

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ દુનિયાના એવા ખતરનાક દેશો વિશે જે નર્ક સમાન છે તો આવો જાણીએ આ દેશો અને તેમની ક્રુરતા વિશે.સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે શહેરોમાં વધુ ગુનાઓ થાય છે પરંતુ આ તે શહેર છે જ્યાં ગુનાખોરીનો દર ખૂબ ઉંચો છે અને આ શહેરોમાં હત્યા, બળાત્કાર, લૂંટ ફાડ ,છેડતી જેવા ગુનાઓ ચાલુ જ રહે છે એટલે કે આ શહેરોમાં રહેવું એ તો દૂરની વાત પણ પગ મુકવામા પણ જોખમ રહેલુ છે.

મિત્રો તમને જણાવી દઇએ કે વેનેઝુએલાની રાજધાની કરાકસ હત્યાના મામલામાં પ્રથમ ક્રમાંકે છે અને તેમાં વસ્તી દ્વારા વિશ્વમાં સૌથી વધુ ખૂન થયા છે અને અહીં એક લાખ વસ્તી દીઠ હત્યા દર 119.87 છે મતલબ કે 21 લાખ વસ્તીવાળા આ શહેરમાં દર વર્ષે સરેરાશ 2500 થી વધુ ખૂન થાય છે અને આટલું જ નહીં, ત્યાં ગેંગવોર અને લૂંટની ઘટનાઓ પણ છે ચોરીની ઘટનાઓ પણ શેરીઓમાં ખૂબ જ સામાન્ય છે.

મિત્રો વિશ્વના સૌથી ખતરનાક શહેરોની સૂચિમાં આ શહેરની સ્થિતિ ગત વર્ષમાં મેક્સિકોએ અનુભવેલા ગુનામાં થયેલા વધારાના સૂચક છે. અને 2017 અને 2018 માં લોસ કેબોસના રિસોર્ટ શહેરમાં ખતરનાક હત્યાના તારને લીધે મુખ્ય મથાળા બની હતી અને લોસ કેબોસમાં મોટાભાગની હિંસા ડ્રગના વેપાર સાથે સંબંધિત છે અને તે પ્રવાસીઓનું લક્ષ્ય નથી રહી જોકે હિંસાના ઉદાહરણો હજી પણ કઠોર છે, અને તેને વિશ્વના સૌથી ખતરનાક શહેરોની સૂચિમાં ટોચનુ સ્થળ પ્રાપ્ત કર્યું છે.

એક તરફ જ્યાં દુનિયામાં કેટલીય એવી ખૂબસૂરત જગ્યાઓ છે જ્યાં લોકો ફરવા જવા ઇચ્છતાં હોય છે તો સામે પક્ષે કેટલાંક દેશ એવાં છે જે દુનિયાનાં સૌથી ખતરનાક દેશ ગણાય છે. આવાં દેશમાં ક્યાંક મહિલાઓ પર અત્યાચારો થાય છે તો ક્યાંય જંગલી જાનવરોનો ભય રહેલો છે. આવી જગ્યાઓ પર જવું એટલે સામે ચાલીને આફત વહોરવા જેવું છે. આવો જાણીએ વિશ્વની એ ખતરનાક જગ્યાઓ વિષે.

સ્યુદાદ જૂઅરેજ, મેક્સિકો.આ મેક્સિકોનું સૌથી મોટું શહેર છે અને આ શહેરમાં મહિલાઓને ગુલામ બનાવીને રાખવામાં આવે છે અને એમની સાથે ઘણો ખરાબ વહેવાર કરવામાં આવે છે. આ શહેર મહિલાઓ માટે કોઈ નર્કથી સહેજે ઉતરતું નથી.

ઓસ્ટ્રેલિયાનું રણ.ઓસ્ટ્રેલિયાનું રણ ખતરાથી સહેજે ખાલી નથી. અહીં શેકી નાખે તેવી ભયંકર ગરમી પડે જે જે જાનલેવા સાબિત થઇ શકે છે. એટલું જ નહિ અહીં કેટલાંય એવાં જંગલી જાનવર છે જે ખુલ્લેઆમ ફરે છે અને તમારાં પર ગમે ત્યારે હુમલો કરી શકે છે.

ન્યૂક્લિયર સિટી, યુક્રેન.યુક્રેનનાં પ્રીપ્યેત શહેરમાં ન્યૂક્લિયર પ્લાન્ટમાં ૧૯૮૬માં ધડાકો થયો હતો જેમાં ૩૧ લોકોનાં મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનાને કારણે અહીં કાતિલ રેડીયેશન ફેલાઈ ગયું જેની અસર આજપર્યંત ચાલુ છે. આટલાં વર્ષો પછી પણ આ જગ્યાએ જવું ભયજનક છે.

સુમાત્રા, ઇન્ડોનેશિયા.આ શહેર ઇન્ડોનેશિયાની રાજધાની છે અને અહીં જ્વાળામુખીનાં પ્રમુખ દ્વાર આવેલાં છે જેનાં કારણે ભૂકંપ અને તોફાન વખતોવખત આવતાં રહે છે. ૨૦૧૪માં અહીં સુનામીને કારણે વીસ લાખ લોકો બેઘર થઇ ગયાં હતા.

કેપટાઉન, સાઉથ આફ્રિકા.આ શહેર પોતાની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતું છે પણ અહીં ચોરી અને લુંટફાટ પ્રચુર માત્રામાં જોવાં મળે છે. રાતનાં સમયે ઘરમાંથી એકલાં બહાર નીકળવું જરાપણ સલાહભર્યું કે સલામત નથી.

બગદાદ,ઇરાક.બગદાદ એ વિશ્વના સૌથી પ્રાચીન શહેરોમાંનું એક છે પરંતુ હવે અહીં પ્રવાસીઓ જવાનું સલામત નથી તેમજ અહીં હત્યાના ઘણા કેસો અને બળાત્કારના કેસ નોંધાયા છે અને આ દેશ આર્થિક સંકટનો પણ સામનો કરી રહ્યો છે.

કાબુલ,અફઘાનિસ્તાન.કાબુલ મોટાભાગની હિંસા માટે જાણીતું છે અને તે હજી પણ ઘણા જુદા જુદા દળોના ગોળીઓ અને તોપોના અવાજથી ગૂંજાય છે.તેમજ આ શહેરમા હત્યાના ઘણા કેસો નોંધાયા છે અને તેથી અહીં રોકાવું સલામત નથી.

About bhai bhai

Check Also

છૂટાછેડા પછી કુતરા સાથે કર્યાં લગ્ન, મહિલાએ કહ્યું- પતિ કરતાં વધુ ખુશ રાખે છે..જાણો શા માટે

લંડનમાં રહેતી એક મહિલાએ તેની પાલતુ કૂતરી સાથે લગ્ન કર્યા મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *