Breaking News

આ એકદમ સરળ રીતે જાણીશકો છો સોનુ અસલી છે કે નકલી.

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને તહેવારો અને નવરાત્રિમાં સોનું ખરીદવુ શુભ માનવામાં આવે છે, તેથી જો તહેવારો કે નવરાત્રિમાં સોનું ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો એવામાં તમારા માટે તે જાણવુ ખૂબ જ જરૂરી છે કે જે સોનું તમે ખરીદી રહ્યા છો તે નકલી તો નથી ને. સોનું ખરીદતા પહેલા તેની પરખ કરવી ખૂબ જ જરૂરી છે.

લોકો સોનું ખરીદી રહ્યાં હોય ત્યારે તેમના મગજમાં ડર હોય છે કે આ સોનું નકલી તો નથી ને, પરંતુ તમારે આ ડર રાખવાની જરૂર નથી. કારણકે અમે તમને જણાવીશું કે સોનું ખરીદતી વખતે તમારે કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવુ જોઈએ.ભારતીય પરંપરામાં ઘરેણાનું વિશેષ મહત્ત્વ છે. ખાસ કરીને સોનાથી બનેલ ઘરેણાનું. લગ્નની સિઝન હોય કે કોઈ તહેવાર-ઉત્સવ સોનાની માંગ હંમેશા રહે છે. સોનુ આજે પણ લોકોની પહેલી પસંદ છે પરંતુ તેની સાથે જ તેની શુદ્ધતાને લઈને પણ લોકોમાં ઘણીવાર શંકા બની રહે છે.

જ્યારે લોકો પોતાની જમા મુડી લઈને સોનું ખરીદવા પહોંચે છે તો તેની શુદ્ધતાને લઈને સૌથી વધારે દુવિધા બની રહેતી હોય છે. જોકે આ મામલામાં ભયથી નહીં પરંતુ સતર્ક થઇને કામ લેવું જોઈએ. ખરેખર સોનુ અસલી છે કે નકલી તેની ઓળખ કરવા માટે ઘણી જ સરળ રીત છે. જેને તમે પોતે પણ અજમાવી શકો છો અને પોતાની મહેનતની કમાણી નકલી સોનામાં જવાથી બચાવી શકો છો.

તો ચાલો જાણીએ સોનાની શુદ્ધતા પારખવાની અમુક સરળ રીતો વિશે.આજકાલ હૉલમાર્કથી અસલી સોનુ ઓળખવાનું સૌથી સહેલુ છે. ભારતમાં બીઆઈએસ સંસ્થા ગ્રાહકોને અપાતા ઘરેણાના ગુણવત્તાના સ્તરની તપાસ કરે છે. તેથી બીઆઈએસ હૉલમાર્ક સોનું ખરીદવુ જોઈએ. પરંતુ એવામાં આ જોવુ અત્યંત જરૂરી છે કે હૉલમાર્ક ઑરિજનલ છે કે નહીં? ઉલ્લેખનીય છે કે અસલી હૉલમાર્ક પર ભારતીય માન્ય બ્યૂરોના ત્રિકોણ નિશાન હોય છે અને તે હોલમાર્કિગ સેન્ટર પર લોકોની સાથે સોનાની શુદ્ધતા પણ લખેલી હોય છે.

જોકે સરકારે હોલમાર્કની જાહેરાતોથી ગ્રાહકોને ઘણી હદ સુધી આ દિશામાં જાગરૂક કરવાના પ્રયત્નો કર્યા છે પણ તેમ છતાં અમુક લોકો પૈસા બચાવવાના ચક્કરમાં સસ્તું સોનું ખરીદવાની વેપારીઓની જાળમાં ફસાઈ જાય છે અને નકલી સોનું ખરીદી લે છે. જો તમે પણ કોઈ લોકલ દુકાનમાંથી કોઈ જ્વેલરી ખરીદીને રાખી છે અને તેની શુદ્ધતા પર તમને શંકા છે તો આ ઉપાયો દ્વારા તેમની શુદ્ધતા ચકાસી શકો છો.જો તમે જાતે અસલી સોના અંગે જાણવા ઈચ્છતા હોય તો તમે આ એસિડ ટેસ્ટ દ્વારા સહેલાઈથી જાણી શકો છો.

જેના માટે તમે પિનથી સોના પર સ્કેચ કરો અને પછી તે સ્ક્રેચ પર નાઈટ્રિક એસિડનું એક ટીપુ નાખો. નકલી સોનું તાત્કાલિક ગ્રીન થઈ જશે, જ્યારે અસલી સોના પર કોઈ પ્રભાવ પડશે નહીં.ચુંબક પરીક્ષણ,સોનાની શુદ્ધતા ચકાસવા માટે તમે ચુંબક ટેસ્ટ કરી શકો છો. ખરેખર સોનુ ચુંબકીય ધાતુ નથી. તેવામાં જો તમે તમારી સોનાની જ્વેલરીને લઈને મૂંઝવણમાં છો તો તેના માટે એક મજબૂત ચુંબક લો અને તેને સોનાના ઘરેણા સાથે ચિપકાવો.

જો તમારું સોનું ચુંબકની તરફ થોડું પણ આકર્ષિત થાય છે તો તેનો મતલબ છે કે સોનામાં થોડી ભેળસેળ છે. તેથી તમે હવે પછીથી ચુંબક ટેસ્ટ કરીને જ સોનું ખરીદવાનો આગ્રહ રાખો.વાસ્તવિક સોનાને ઓળખવા માટે તમે આ મેગ્નેટ ટેસ્ટ પણ કરી શકો છો. ઉલ્લેખનીય છે કે સોનુ ચુંબક પર ચોંટી જાય છે, તેથી એક સ્ટ્રોંગ ચુંબક લઈ લો અન તેના પર સોનાને ચોંટાડવાનો પ્રયત્ન કરો. જો થોડુ સોનું પણ ચુંબક તરફ આકર્ષિત થાય તો સમજવુ કે સોનામાં કોઈ વાંધો નથી.

તેથી ચુંબકથી ચેક કરીને સોનું ખરીદો.એસિડ ટેસ્ટ,એસિડ થી પણ તમે નકલી સોનાની ઓળખ કરી શકો છો. તેના માટે તમે સોના પર એક પિન દ્વારા હળવેકથી નાનો સ્ક્રેચ કરો. ત્યારબાદ તે સ્ક્રેચ વાળી જગ્યા પર નાઈટ્રિક એસિડનું એક ટીપુ મૂકો. જો સોનુ તરત જ લીલુ થઈ જાય છે તો તેનો મતલબ છે કે તમારું સોનુ નકલી છે. જો સોના પર કોઈ પ્રભાવ પડતો નથી તો તમે નિશ્ચિત થઇ જાઓ કારણકે અસલી સોના પર તેની અસર થતી નથી.સિરામિક થાળીથી કરો ઓળખ,સિરામિક થાળીથી પણ તમે સોનાની શુદ્ધતાને પારખી શકો છો.

તેના માટે તમે બજારમાંથી એક સિરામિક થાળી લઇ આવો અને તમારી સોનાની જ્વેલરીને તેના પર ઘસો. જો તે થાળી પર કાળા નિશાન પડી જાય તો તમારું સોનુ નકલી છે અને જો હલકા સોનેરી રંગના નિશાન પડે છે તો તમારું સોનુ અસલી છે.સોનાનો વોટર ટેસ્ટ કરવા માટે એક કપ પાણી લો અને તેમાં સોનાને ડૂબાડો. જો સોનું પાણીના કપમાં ડૂબી જાય તો તે અસલી છે, જ્યારે તે પાણીમાં તરે છે તો તે સોનું અસલી નથી.

ઉલ્લેખનીય છે કે સોનું ક્યારેય પણ પાણીમાં તરતુ નથી, પરંતુ ડૂબી જાય છે. સાથે જ અહીં જણાવવાનું કે સોનામાં ક્યારેય પણ જંગ લાગતી નથી.પાણી ટેસ્ટ,સોનાની શુદ્ધતાને તપાસવાની સૌથી સરળ રીત છે પાણી ટેસ્ટ. તેના માટે એક ઊંડા વાસણમાં લગભગ બે ગ્લાસ જેટલું પાણી નાખો. ત્યારબાદ તેમાં તમારી સોનાની જ્વેલરી નાખી દો. જો થોડી જ વારમાં તમારું સોનુ તરતા જોવા મળે તો તેનો મતલબ છે કે તમારું સોનુ નકલી છે.

જો તમારી જ્વેલરી ડૂબીને નીચે બેસી જાય છે તો સાબિત થાય છે કે તે અસલી છે. હકીકતમાં સોનુ ક્યારે તરતું નથી પરંતુ તે ડૂબી જાય છે.અસલી અને નકલી સિક્કાની પરખ તેના ખણખણ ધ્વનિ જેવા અવાજથી થાય છે. મેટલ પર અસલી ચાંદીનો સિક્કો પડવાથી ભારે અવાજ, જ્યારે નકલી સિક્કો લોખંડની જેમ ખખડે છે. પ્રાચીન અને વિક્ટોરિયન સિક્કા ગોળ હોય છે, જ્યારે નક્લી સિક્કાની બોર્ડર પર ખુર્દરી હોય છે.

જો તમને ખબર ના હોય કે કૉમન બુલિયન સિક્કા કેવા દેખાય છે અને અસલી સોનાની પરખ કેવીરીતે થાય છે તો તમે હંમેશા વિશ્વાસપાત્ર દુકાનોમાંથી સોનાની ખરીદી કરો. સાથે જ મોટા શો રૂમ પર વિશ્વાસ મૂકો. કારણકે તેઓ સોનું પ્રમાણિત હોવાના પુરાવા આપે છે.દાંતોથી કરો ઓળખ,વળી સોનાની શુદ્ધતા પારખવાની એક સરળ રીત એ પણ છે કે તમારા સોનાને તમારા દાંતની વચ્ચે થોડીવાર સુધી દબાવીને રાખો.

ત્યારબાદ જો તેના પર તમારા દાંતના નિશાન જોવા મળે તો તેનો મતલબ છે કે તે અસલી છે. હકીકતમાં સોનુ ખૂબ જ નરમ ધાતુ હોય છે તેથી જ ઘરેણા પણ ઘણીવાર શુદ્ધ સોનાના બનતા નથી. તેના કારણે જ તેમાં અમુક માત્રામાં બીજી ધાતુ ભેળવવામાં આવે છે. જોકે ધ્યાન રાખો કે આ ટેસ્ટને આરામથી કરો કારણકે વધારે દબાવવાથી સોનુ તૂટી પણ શકે છે.સોનાની કિંમત તેના કેરેટના હિસાબથી નક્કી થાય છે અને જેટલુ વધારે કેરેટનું સોનુ હશે તેટલુ વધારે તે મોંઘુ હશે.

તેથી કેરેટ જોઈને તેની કિંમતની માહિતી લો. ખરેખર, આપણે સોનુ ખરીદતી વેળાએ 24 કેરેટના સોનાના ભાવ જોઈએ છે અને જ્વેલરી માટે 22 કેરેટનુ સોનું ખરીદીએ છીએ. જેની કિંમત ખૂબ ઓછી હોય છે. જેના માટે 24 કેરેટ સોનાના ભાવનો 24થી ભાગાકાર કરો અને 22થી ગુણાકાર કરો. જેનાથી તમને 22 કેરેટ સોનાની કિંમત ખબર પડી જશે.

About bhai bhai

Check Also

જો શારીરિક સંબંધ બાંધતી વખતે સતત થતો રહે છે દુઃખાવો યો આ એક ઉપાયથી તેને કરીશકો છો ગાયબ,જાણીલો આ ઉપાય વિશે…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, સેક્સ કરવાથી તાજગીનો સંચાર થાય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *