Breaking News

આ હતાં ભારતનાં સૌથી ખૂંખાર ડાકુ, એકતો હતો ગરીબોનો મસીહા…

તમને થયું હશે કે કેમ આજે અચાનક ડાકુઓની યાદ આવી હશે,તો વાત જાણે એમ છે કે આજે રવિવાર હતો અને પાછું વરસાદી વાતાવરણ એટલે થયું કે ઘરમાં છુ,તો લાવ ને જરા ટીવી ચેનલ પર કોઈ સારું પિક્ચર જોવું, એટલે મે ટીવી કર્યુ ઓન અને પિક્ચર ચેનલ માટે રીમોટ થી નંબર સેટ કર્યો તો સાઉથનું એક મુવી ચાલતું હતું જેમાં એક નેતા પાસે બેનામી સંપત્તિ પુષ્કળ પ્રમાણમાં બતાવવામાં આવી હતી અને તે નેતાની બેનામી સંપત્તિ વિષે ઈન્વેસ્ટીગેશન કરેલ ઓફિસર જે રીતે નેતાની સંપત્તિ વિષે ઈન્વેસ્ટીગેશન કરે છે અને કઈ રીતે નેતાએ અઢળક સંપત્તિ ભેગી કરી હતી તે દર્શાવવામાં આવ્યુ હતુ તે જોઈ ડાકુઓની યાદ આવી.કારણકે આજના યુગમાં તો હવે સફેદ પોષાક ડાકુઓ જ જોવા મળે ને,ખરુને મિત્રો.

આજના યુગમાં ડાકુ ફક્ત ફિલ્મો અને વાર્તાઓમાં જ જોવા મળે છે. પરંતુ એક એવો સમય હતો જ્યારે ડાકુઓ આખા આખા રાજ્ય ચલાવતા હતા. ચંબલના કોતરોમાં બધે ડાકુઓનો આતંક ફેલાયો હતો. આ ડાકુઓએ સેંકડો હત્યા અને લૂંટ ચલાવી હતી. આજે અમે તમને દેશના કેટલાક આવા ડાકુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમનો માત્ર ગામ લોકોને જ નહીં પણ પોલીસને પણ ડર હતો.

તમે તમારા દાદા-દાદી જોડેથી ચોર,લૂંટરાઓ,ડાકુઓ વિશેની ઘણી વાતો સાંભળી હશે,સાચું ને!પણ હવે આ જમાનામાં આવા ચોર,ડાકુ,લૂંટરાઓનો ઉલ્લેખ માત્રને માત્ર સિનેમામાં તથા કહાનીઓમાં જ દેખાય છે. ભારતમાં પણ એક જમાનો હતો જ્યારે આવા ડાકુ,ચોર,લૂંટરાઓના જૂથો એક ચોક્કસ પ્રેદેશમાં રાજ કરતા હતા.ચંબલની ખીણમાં ચોતરફ ડાકુઓની લૂંટનો ભય હતો.આવા ડાકુઓ,લૂંટરાઓએ કેટલાય નિર્દોષોની હત્યા તથા ચોરી કરતા હતા.હવે આગળ અમે તમને આપણા દેશના અમુક એવા કુખ્યાત ડાકુઓ અંગે કહેવા જઈ રહ્યા છીએ,જેમનાથી માત્ર ગ્રામજનો જ નહીં પરંતુ દેશની બહાદુર પોલીસ પણ ડરતી હતી.

ડાકુ માનસિંહ ઉત્તરપ્રેદેશના આગ્રા શહેરમાં ઉચરેલો આ ડાકુ માનસિંહને લોકો રોબિન હૂડ તરીકે માનતા હતા.આ ડાકુ શ્રીમંત વ્યક્તિઓને લૂંટીને,તે પૈસા ગરીબોમાં વહેંચી દેતો હતો.લોકો આ ડાકુ વિશે એવું કહેે છે કે ડાકુ માનસિંહે કોઈ દિવસ કોઈ પણ મહિલા,તવંગર તથા કોઈ બાળકને અડકયો પણ નથી.તે ફક્તને ફક્ત શ્રીમંત લોકોને ત્યાં ચોરી કરતો હતો. વર્ષ 1955 માં એક પોલીસ એન્કાઉન્ટરમાં આ ડાકુનું મોત થયું હતું.એ જમાનામાં ડાકુઓ પણ કેટલા પ્રમાણીક હતાં અને વચન પાડનાર હતા,જયારે આજનાં સફેદ પોષાક ડાકુઓ નો નાં બોલેલું પાડે છે કે ના તેમાનો કોઈ સ્પષ્ટ ધર્મ હોય છે.

વીરપ્પન વીરપ્પનને તો ભાગ્યેજ કોઈ નહિ જાણતું હોય!તે એક ખુંખાર લૂટેરો હતો,વિરપ્પનનો કેરલ તથા તમિલનાડુના જંગલોમાં સિક્કો ચાલતો હતો.વીરપ્પને વર્ષ 1970માં એક ડાકુ તરીકે શરૂઆત કરી તથા વર્ષ 1972 માં તે સૌ પ્રથમવાર તે પકડાયો હતો.આ બાદ વીરપ્પને ચંદનના લાકડાની તથા હાથીઓને મારીને તેમના દાંતની તસ્કરી શરૂ કરી હતી. આ ખૂંખાર ડાકુ વીરપ્પનના માથે મોટું પુરસ્કાર પણ હતું. વીરપ્પન ઉપર 920000 ડોલર નું ઇનામ પણ આપવામાં આવ્યું હતું અને વર્ષ 2014 માં એક પોલીસ એન્કાઉન્ટરમાં આ ખૂંખાર ડાકુને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.

નિર્ભયસિંહ ગુર્જર ડાકુ નિર્ભયસિંહ ગુર્જર મધ્યપ્રદેશમાં ડાકુ પ્રવૃત્તિઓ માટે કુખ્યાત ચંબલની ખીણના છેલ્લા ડાકુઓમાંથી મોટામાં મોટો ડાકુ હતો.તેના ગ્રુપમાં એકે 47 જેવી બંદૂકો ધરાવતા લગભગ 70 થી 75 ડાકુઓ હતા.આ ડાકુ હાઈટેક હતો જેની જોડે નાઈટ માટે નાઇટ વિઝન દૂરબીન,બુલેટ પ્રૂફ જેકેટ્સ અને અસંખ્ય મોબાઇલ ફોન પણ હતા.વર્ષ 2005 માં,નિર્ભયસિંહ ગુર્જર પોલીસ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં મૃત્યુ પામ્યો હતો.

સુલતાના ડાકુ સુલતાના ડાકુ ગરીબનો ભગવાન હતો.પણ તે ખૂંખાર પણ એટલો જ હતો.તેના ભયની દહેશતને લીધે કોઈ પણ વ્યક્તિ તેની સામે માથું પણ ઊંચું કરી શકતો નહોતો.તે શ્રીમંત લોકોને લૂંટીને ગરીબો લોકોની મદદ કરતો હતો.જેથી તે ગરીબોનો મસીહા ગણાતો હતો.આ ડાકુને નજીબાબાદમાં અંગ્રેજ સરકારે ફાંસીએ લટકાવ્યો હતો.

ફૂલન દેવી ફૂલનદેવીને પણ કોઈ ભાગ્યેજ નહીં જાણતું હોય!તેના જીવન પર અઢળક ફિલ્મો બનાવવામાં આવી છે.ફુલનદેવી એ જર્મની દુનિયામાં પોતાનું નામ ખૂબ જ મશહૂર કર્યું છે. ફુલનદેવી માત્ર નાની ઉંમરની અંદર જ ખૂબ જ ખતરનાક મહિલા બની ગઈ હતી. ફુલનદેવી જ્યારે ડાકુ બની ત્યારે તેની ઉંમર માત્ર 18 વર્ષ જ હતી.1980 ના દાયકાના શરૂઆતના સમયમાં ફૂલન દેવીને ચંબલની નદીઓની ખૂંખાર ડાકુ માનવામાં આવતી હતી.પરંતુ ફૂલનદેવીની ડાકુ થવાની કહાની સૌ કોઈને રડાવે તેવી છે.

ઉચ્ચ લોકોએ તેની સાથે અસંખ્ય વાર બળાત્કાર કર્યો હતો તથા તેની સાથે મારપીટ પણ કરી હતી. આટલી બધી પીડાઓ સહન કર્યા બાદ તેનો બદલો લેવા માટે ફૂલન દેવીએ બંદૂક હાથમાં બંદૂક લીધી તથા તે તેમને પાઠ ભણાવવાના હેતુથી એક ડાકુ બની હતી.આ ખૂંખાર ફૂલન દેવીની હત્યા વર્ષ 2011 માં કોઈ અજાણ માણસે કરી હતી.આમ કર્યા બાદ ફૂલનદેવી એ પોતાની જાતને આત્મસમર્પણ કરી દીધું હતું. પરંતુ જ્યારે તે જેલમાંથી છૂટી થઈ ત્યારે તેણે પોતાનો પગપેસારો રાજનીતિમાં કર્યો અને તેને રાજનીતિમાં પોતાના આ કાર્ય કરવા માટે ઘણો એવો બનાવો મળ્યો, અને ત્યારબાદ તે એક ખૂંખાર ડાકુ ના રૂપમાં દરેક લોકોની સામે આવી.

શોભા ઐયર મોટેભાગે પુરુષો જુર્મની દુનિયાના બાદશાહ હોય છે. પરંતુ જો કોઈ એમ કહે કે જર્મની દુનિયાની અંદર મહિલા બાદશાહ હોય છે તો તે છે શોભા ઐયર. શોભા ઐયરને ગુનાહની દુનિયાની રાણી માનવામાં આવતી હતી. દક્ષિણ ભારતની અંદર આવેલા તામિલનાડુ ક્ષેત્રની અંદર પોતાના આતંકથી આ મહિલાએ સમગ્ર દુનિયાને ડરાવી હતી, અને તે સમગ્ર તામિલનાડુ વિસ્તારમાં રાજ કરતી હતી પરંતુ મહત્વની વાત એ છે કે હજી સુધી કોઈ પણ વ્યક્તિએ આ શોભા ને જોઈ નથી.

કેમ કે, કોઈપણ વ્યક્તિએ તેનો ચહેરો હજી સુધી કેવો છે તે જોયો નથી.શોભા ના નામે સરકાર દ્વારા એક નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી. કે જો કોઈ પણ વ્યક્તિ તેને પકડાવી દે તો તેના નામે ઘણું બધું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું. પરંતુ આ મહિલા એટલી ખતરનાક હતી કે તેના શાસનના વિસ્તારની અંદર તેની મરજી સિવાય પતુ પણ હલતું ન હતું, અને તે પોતાના મન મરજી અનુસાર દરેક કાર્ય કરતી હતી.

About bhai bhai

Check Also

“લગાન” મૂવીની આ હિરોઈન હવે લાગે છે ખુબજ હોટ,તસવીરો જોઈ પાણી પાણી થઈ જશો……..

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવા કલાકારો અને અભિનેત્રીઓ છે જેમણે બોલીવુડમાં પહેલી ફિલ્મથી પ્રવેશ કર્યો હતો. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *