Breaking News

આ હતાં સૌથી વધારે હોટ સીન આપનાર મલ્લિકા શેરાવતનાં 5 વિવાદો, જેની ચર્ચા આખા ભારતમાં થઈ હતી.

બોલીવુડ એટલે એવી જગ્યા જ્યાં દરેક કલાકાર કોઈને કોઈ વાત ને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે અથવા તો કોઈને કોઈ વિવાદોમાં ઘેરાયેલા રહે છે.બોલીવુડમાં કઈ પણ થાય તૈયારીમાં મીડિયાનો શિકાર બની જાય છે.અને પછી આ વિવાદો ઘણા લાંબા સમય સુધી ચાલતો જ રહે છે.

બોલીવુડમાં કોઈપણ અભિનેત્રી બે રીતે સફળ થાય છે. એક એ કે પોતાના અભિનયમાં મહેનત કરીને અને બીજું એ કે તે અભિનેત્રી પોતાની ફિલ્મોમાં એટલા બધા ઈંટીમેટ સીન આપીને કે તેને અભિનય નહિ પરંતુ બોલ્ડનેશથી ઓળખાય. ૨૪ ઓક્ટોમ્બર, ૧૯૭૬ના રોજ હરિયાણાના હિસારમાં જન્મેલી મલ્લિકા શેરાવત એ ઇન્ડસ્ટ્રીની સૌથી હોટ અને બોલ્ડ હિરોઈન માનવામાં આવે છે.

મલ્લિકા શેરાવતનું નામ સાંભળતા જ ભારતીય છોકરાઓમાં હલચલ થવા લાગે છે એવું એટલા માટે કેમ કે કેમ કે મલ્લિકા એ પોતાની મોટાભાગની ફિલ્મોમાં ઈંટીમેટ સીન જ આપ્યા છે. બોલીવુડમાં ઈંટીમેટ સીનના નામથી જ મલ્લિકા લોકપ્રિય છે. ફિલ્મો ઉપરાંત મલ્લિકા શેરાવતને આ 5 વિવાદો એ બનાવી સફળ. તે ઉપરાંત મલ્લિકા એ ઇન્ટરનેશનલ લેવલ ઉપર પ્રસિદ્ધી મેળવી છે.

મલ્લિકા શેરાવતને આ 5 વિવાદો એ બનાવી સફળ ફિલ્મ મર્ડર જેવી પોપ્યુલર ફિલ્મ ‘જીના સિર્ફ મેરે લિયે સે’ કરી. ત્યાર પછી તેણે બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું. તે ઉપરાંત તેણે જેકી ચેન સાથે પણ કામ કર્યું છે અને બોલીવુડના પણ ઘણા પ્રોજેક્ટ્સમાં જોવા મળી.

ઈંટીમેટ સીન ઉપર વિવાદ મલ્લિકા શેરાવત છેલ્લી વખત અનોખી દેવીનું પાત્ર નિભાવ્યું અને તે ફિલ્મમાં પોતાની ઉંમરથી ૨૫ વર્ષ મોટા અભિનેતા ઓમપુરી સાથે ઘણા બધા ઈંટીમેટ સીન આપ્યા. ત્યાર પછી આ ફિલ્મને લઈને ઘણી બધી બબાલ થઇ હતી. ફિલ્મમાં મલ્લિકા એ ઓમપૂરી સાથે ઘણા ઈંટીમેટને કારણે લોકોએ ફિલ્મ ઉપર પ્રતિબંધ લગાવવાની માંગણી કરી હતી.

કંડોમ વિવાદમાં ઘેરાઈ મલ્લિકા મલ્લિકા શેરાવત એ પોતાની બીજી પહેલી ફિલ્મ ‘ખ્વાઈશે માં એક એવી બોલ્ડ છોકરીનું પાત્ર નિભાવ્યું કે તે ફિલ્મ કલાકાર માટે કંડોમ ખરીદે છે. ફિલ્મનો આ સીન ઘણો જ વધુ વિવાદો ભરેલો હતો અને ઘણા લોકો એ તેને રોકવાની પણ માંગણી કરી હતી. તે ઉપરાંત વિવાદ ત્યારે વધી ગયો જયારે મલ્લિકા એ કહ્યું કે મારા જેમ જો ભારતની બધી છોકરીઓ આવું કરે તો દેશનો વસ્તી વધારો આમ નહિ વધે.

તાજેતરમાં જ મલ્લિકા શેરાવતે બોલિવૂડ ફિલ્મોમાં ન્યૂડ અને કિસિંગ સીનને કર્યો ખુલાસો. મલ્લિકા ઘણા સમયથી મોટા પડદાથી દૂર છે. તે બોલિવૂડની મોટાભાગની ફિલ્મોમાં બોલ્ડ સીન અને આઈટમ નંબર કરવાના કારણે ચર્ચામાં રહી છે.મલ્લિકા શેરાવતે તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં બોલિવૂડમાં તેની ફિલ્મી સફર અને ફિલ્મોમાં કરેલા બોલ્ડ સીનને લઈ ઘણી બધી વાતો કહી હતી. તેને પૂછવામાં આવ્યું કે ફિલ્મમાં કરેલા ન્યૂડ સીન અને કિસિંગને લઈ તમે કંઈ કહેવા માગો છો? તો આ વાતોનો અલગ અંદાજમાં જવાબ આપ્યો હતો.

ફિલ્મ ઈન્ટસ્ટ્રી મારા માટે હંમેશાં સારી રહી છે. ઉદાહરણ માટે મારી ફિલ્મ મર્ડર લઈ લો, એ વખતે કિસ કરવી બહુ મોટી વાત હતી, પરંતુ હવે તે ઘણી સામાન્ય થઈ ગયું છે. આજે ઘણી અભિનેત્રીઓ તેની કાર્યક્ષમતાથી આગળ વધીને બધાની સામે ન્યૂડ અને કિસિંગ સીન આપે છે. તેણે આગળ વાત કરતાં કહ્યું કે લોકોને પણ આ પ્રકારના સીન ગમે છે અને કોઈ ધારણા નથી. અહેવાલ છે કે મલ્લિકા શેરાવત બોલિવૂડ ફિલ્મો ઉપરાંત વિદેશી ફિલ્મોમાં પણ છે.

તેણે કામની વાત કરતાં કહ્યું કે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં રહીને આપણે કૂવામાંના દેડકાં બનતાં જઈશું. તમને જણાવીએ કે મલ્લિકા શેરાવતે આ વાતનો પણ ખુલાસો કર્યો કે મોટાભાગની ફિલ્મો એટલા માટે ગુમાવી પડી કેમકે તેણે ફિલ્મના હીરોને ડેટ નહોતો કર્યો. તેણે કહ્યું કે ઈન્ડસ્ટ્રીમાં મોટાભાગના એક્ટર અને ફિલ્મમેકર તેની ગર્લફ્રેન્ડ સાથે જ કામ કરવાનું પસંદ કરે છે. તેના કારણે ફિલ્મોમાંથી બહાર કરવામાં આવી હતી.

તિરંગા લપેટીને બેઠી હતી મલ્લિકા :-વર્ષ ૨૦૧૫ માં ફિલ્મ ડર્ટી પોલીટીક્સના એક પોસ્ટરમાં મલ્લિકા એ એક તિરંગો લપેટ્યો હતો અને બેઠી હતી તે પોઝ ઘણો શરમ જનક હતો જે લોકોને પસંદ ન આવ્યો એક તો એ ફિલ્મ ચર્ચિત ભંવરી દેવી કાંડ ઉપર બની હતી બીજું મલ્લિકાનું તિરંગો લપેટીને બેસી જવું લોકોને ખોટું લાગ્યું હતું.

ભારત માટે બોલી ખોટી વાત :-મલ્લિકા શેરાવત એ કોર્ન ફિલ્મ મહોત્સવમાં ભારતને અપ્રગતીશીલ કહીને ખુબ સમાચારોમાં રહી હતી. ખાસ કરીને મલ્લિકા એ કહ્યું, ભારતના લોકો કોઈપણ મહિલાની પ્રગતી નથી જોઈ શકતા અને અહિયાંના લોકો રૂઢીવાદી પરંપરાઓથી ઘેરાયેલું છે. મેં મહિલાઓની દશા બદલવાનો પ્રયાસ કર્યો તો લોકોએ મને જ ખરાબ ગણાવી દીધી.

અશ્લીશ ડાંસ કરવાના થયો વિવાદ વર્ષ ૨૦૦૬માં મલ્લિકા એ એક ન્યુઈયર પાર્ટીમાં અશ્લીશ ડાંસ કર્યો હતો, ત્યાર પછી કોર્ટ એ તેની વીરુદ્ધ બિન જામીન પાત્ર વોરંટ લાગુ કરી દીધું હતું. પરંતુ થોડા સમય પછી તે તેમાંથી છૂટી ગઈ અને પોતાની ફિલ્મી કેરિયર આગળ વધારી.

મલ્લિકા શેરાવત લાંબા સમયથી ફિલ્મી દૂનિયામાંથી દૂર છે. મલ્લિકા શેરાવત લાંબા સમય પછી તુષાર કપૂર સાથે એકતા કપૂરની વેબ સિરીઝ ‘બૂ’ દ્વારા ડિજિટલ ડેબ્યૂ કરવા જઇ રહી છે.આ વચ્ચે મલ્લિકા શેરાવતે ફિલ્મોમાં પોતાના ખરાબ અનુભવ શેર કર્યા છે.એક મીડિયા રિપોર્ટ અનુસાર મલ્લિકા શેરાવતે હાલમાં જ એક ખુલાસો કર્યો કે, તેમણે ઘણી ફિલ્મોના રોલ છોડવા પડે છે કારણ કે, તે ફિલ્મના હીરોને ડેટ નથી કરતી. તેમણે જણાવ્યું હતું કે, ઈન્ડસ્ટ્રીમાં લગભગ એક્ટર અને ફિલ્મમેકર પોતાની ગર્લફ્રેન્ડની સાથે કામ કરવાનુ પસંદ કરે છે.તેના કારણે મને ઘણી ફિલ્મમાથી કાઢી મુકવામાં આવી છે. મલ્લિકા શેરાવતે આ વાત મીટૂ કેમ્પેન પર જણાવી હતી.

મલ્લિકા શેરાવતે વધુમાં જણાવ્યું હતું કે, ‘હું એક બોલ્ડ પર્સનાલિટી છું. એટલા માટે ઈન્ડસ્ટ્રીમાં મારી સાથે કોઈએ પણ સેક્સુઅલ ફેવરની ડિમાંડ નથી કરી. મને કોઇ આવુ પૂછવાની હિમ્મત પણ નથી કરી શકતું મીટૂ કેમ્પેનથી કામનો માહોલ પહેલા કરતા વધુ સુરક્ષિત બન્યો છે.મહત્વપૂર્ણ છે કે, મલ્લિકા શેરાવત વર્ષ 2003માં ફિલ્મ ‘ખ્વાહિશ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યુ હતું.આ ફિલ્મમાં તેની સાથે હિમાંશુ મલિક મુખ્ય રોલમાં હતા. પરંતુ મલ્લિકા શેરાવતને વર્ષ 2004માં ફિલ્મ ‘મર્ડર’ દ્વારા પોતાની ઓળખ મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે એક્ટર ઈમરાન હાશ્મી લીડ રોલમાં હતા. ફિલ્મ મર્ડર ઘણી ચર્ચામાં રહી હતી.

મલ્લિકા શેરાવતની છેલ્લી ફિલ્મ ‘ડર્ટી પોલિટિક્સ’ હતી. આ ફિલ્મમાં તેમની સાથે ઓમ પુરી અને નસરૂદ્દીન શાહ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. વાત કરીએ તો મલ્લિકા શેરાવતની વેબ સિરીઝ ‘બૂ’માં તેમની સાથે તુષાર કપૂર અને કોમેડિયન કૃષ્ણા અભિષેક,કીકૂ શારદા, શેફાની જરીવાલા, સાક્ષી પ્રધાન, શ્વેતા ગુલાટી, અનિલ ચરણજીત અને સંજય મિશ્રા જેવા કલાકારો પણ જોવા મળશે.

About bhai bhai

Check Also

કતારની સૌથી ઉંચી ઈમારત પર મૌની રોયની સ્ટાઈલિશ ચાલ, ચાહકોએ કરી વાહ વાહ – જુઓ વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય તેના ખૂબસૂરત અને અદભૂત લુકને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે મૌની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *