Breaking News

આ કારણે મોટાભાગની બોલિવૂડ અભિનેત્રીઓલે છે કપિંગ થેરાપી જાણો તેની પાછળનું કારણ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, બોલીવુડ એક્ટ્રેસ પોતાની સુંદરતા બનાવી રાખવા માટે ઘણા પ્રકારના ઉપાય કરે છે. કેટલીક એક્ટ્રેસ કપિંગ થેરાપી નો સહારો લે છે. હવે તમે એવું વિચારશો કે આ થેરાપી શું હોય છે. ચલો તો અમે તમને જણાવીએ છીએ કપિંગ થેરાપી માટે. કપિંગ થેરાપી એક પ્રકારથી ખરાબને લોહીને બહાર નિકાળે છે.

જેનાથી તમારી અંદરના દૂષિત તત્વોને બહાર કરી દેવામાં આવે છે. જેનાથી તમારી સ્કીન હંમેશા જવાન રહે છે. સૌથી પહેલા જે જગ્યાની થેરાપી કરવામાં આવે છે ત્યાં બ્લેડથી થોડો ચીરો પાડવામાં આવે છે. ત્યારબાદ કાંચથી બનેલા નાના ગ્લાસ અથવા કપને એ જગ્યાએ રાખીને અંદરની હવા નિકાળી દેવામાં આવે છે. જેનાથી એમાં તણાવ ઉત્પન્ન થાય છે.

જેનાથી એ જગ્યાએ દૂષિત રસ્તો નિકાળવાનું શરૂ થઇ જાય છે. કપિંગ થેરાપી કરાવવાના ઘણા ફાયદા છે. આ થેરાપી કરાવવાથી શરીરમાં લોહીના પ્રવાહની રુકાવટ દૂર થઇ જાય છે. શરીરના દરેક ભાગમાં પૂરતા પ્રમાણમાં લોહી સંચાર થવાનો શરૂ થઇ જાય છે. આ થેરાપી કરાવવામાં લોહીમાં રહેલા કીટાણુ, મૃત કોશિકાઓને બહાર નિકાળીને રોગોથી બચાવ રહે છે. ત્યારબાદ નવું લોહી બનવાનું શરૂ થાય છે.સાથે જ ઘણી બીમારીઓ દૂર થાય છે.

બૉલીવુડ એક્ટ્રેસ અને ટાઇગર શ્રોફની એક્સ ગર્લફ્રેન્ડ દિશા પટ્ટણી કંઈકને કંઈક કારણોસર ચર્ચામાં રહે છે.દિશા પટ્ટણી થોડા સમય પહેલા એક ઇવેન્ટમાં પહોંચી હતી. જેમાં તે લાઈટ બ્રાઉન બોડી ફિટ ડ્રેસમાં ગ્લેમરસ લાગી રહી હતી. પરંતુ તે દરમિયાન તેની પીઠ પાછળ દાઝેલા નિશાન જોવા મળ્યા હતા. આ નિશાનના કારણે તે બહુજ ખરાબ લાગી રહી હતી.

આ થેરાપીને કપિંગ થેરાપી કહેવામાં આવે છે. આ થેરાપી બહુજ દર્દનાક થેરાપી હોય છે. તેનાથી સ્કિન ચમકીલી બને છે. આ થેરાપીમાં એક્યુપંક્ચર સ્પેશ્યાલીસ્ટ કોટનનાને દારૂમાં ડુબાડે છે. ત્યારબાદ આ રૂને કાચના ગ્લાસ અથવા કપમાં નાખીને આગ લગાડે છે. આ આગને ઠારીને તે વાસણને સ્કિન પર રાખવામાં આવે છે. આમ જોવા જઈએ તો દિશા પહેલાથી જ ખુબસુરત છે. પરંતુ કેપિંગ થેરાપી બાદ તેની ખુબસુરતીમાં ચાર ચાંદ લાગી ગયા હતા. આ પ્રક્રિયા મસાજની વિપરીત છે.

હજારો વરસ પહેલા આ યુનાની ચિકિત્સા પદ્ધતિ કપિંગ થેરાપીમાં માસપેસીઓ પર દબાણ કરીને સ્કિન અને માંસ પેસીઓને ઉપરની તરફ ખેંચવામાં આવે છે. આ થેરાપી દરમિયાન શરીર પર લાગેલા ઘાવને વાસ્તવમાં કપિંગની હીલિંગ પદ્ધતિ કહેવામાં આવે છે. આ થેરાપી ત્રણ સ્ટેપમાં કરવામાં આવે છે.કાચના કપ અથવા ગ્લાસમાં ગરમ કર્યા બાદ તેને સ્કિન પર રાખીને શરીરમાંથી દૂર ખેંચવામાં આવે છે.જેથી માંસપેસીઓને આરામ મળી શકે. આ પદ્ધતિને અરબીમાં હીઝામાં, અંગ્રેજીમાં કપિંગ,ભારતમાં રક્ત મોક્ષણ નામથી જાણવામાં આવે છે.આ થેરાપીમાં લિહિ કહીને બીમારીએ દૂર કરી શકાય છે.’હીઝામા’ એક અરબી શબ્દ છે.

આ થેરાપી બધી જ જગ્યાએ લોહી પહોંચાડે છે. આ થેરાપીથી લોહીમાં રહેલા પદાર્થ અને મૃત કોશિકાઓ એન દુષિત તત્વોને બહાર કાઢી રોગથી બચાવે છે. તેથી નવા લોહીનું નિર્માણ થાય છે. આ થેરાપી કરવાથી દર્દથી આરામ થાય છે. દર્દવાળી જગ્યા પર દબાવાથી શરીરમાં ઊંડે સુધી ટિશૂને આરામ મળે છે. સાથે પીઠ અને ગળાનો દુખાવો, માઇગ્રેનથી આરામ મળે છે.

આ થેરાપીથી શરદી-ઉધરસમાં ઝડપથી આરામ મળે છે. સાથે શરીરના બધા ભાગમાં લોહી પહોંચાડીને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.ઇવેન્ટમાં આવેલા લોકો દિશાની પીઠ જોઈને અચરજ પામી ગયા હતા. પરંતુ બાદમાં ખબર પડી હતી કે,પીઠ પાછળની દાઝેલું નહીં પરંતુ તેનું સાચું કારણ કપિંગ થેરાપી છે.દિશા સિવાય ઘણી અભિનેત્રીઓએ આ થેરાપીનો સહારો લીધો છે.

સ્ત્રીઓ તેમની સુંદરતાને લઇને હંમેશાં કોન્શિયસ રહે છે. યુવાન અને સુંદર દેખાવા માટે તેઓ પીડાદાયક સારવાર લેવા માટે પણ તૈયાર થઈ જાય છે. જેમાંની એક કપિંગ થેરાપી પણ છે. માત્ર બોલિવૂડ અને હોલિવૂડ હીરોઇનમાં જ નહીં પરંતુ હવે આ થેરપીનો ક્રેઝ સામાન્ય છોકરીઓમાં પણ જોવા મળી રહ્યો છે. આ થેરાપી દ્વારા શરીરમાંથી ખરાબ લોહી બહાર કાઢવામાં આવે છે. તેનાથી મહિલાઓ સુંદર તો દેખાય છે પણ સાથે તંદુરસ્ત પણ રહે છે.

કેવી રીતે થેરાપી કરવામાં આવે છે, આ થેરાપી દરમિયાન એક્યુપંક્ચર સ્પેશિયાલિસ્ટ કોટનનાં પૂમડાંને પહેલાં દારૂમાં પલાળીને પછી તેને કાચના એક નાના કપમાં મૂકીને આગ લગાવી દે છે. ત્યારબાદ આગ હોલવીને તે ગરમ કપને તરત જ ત્વચા પર મૂકી દેવામાં આવે છે. કપિંગ થેરપી ત્રણ પ્રકારની હોય છે. ડ્રાય, વેટ અને ફાયર કપિંગ. આ ત્રણેય થેરાપીમાંથી વેટ કપિંગ લોકોમાં વધારે ફેમસ છે. ડ્રાય કપિંગમાં કપને સીધો સ્કિન પર મૂકવામાં આવે છે, જ્યારે વેટ કપિંગમાં ભાર મૂકીને કપિંગ કરવામાં આવે છે. ફાયર કપિંગ આ બંનેથી ખૂબ અલગ છે. તેમાં 70 ટકા આલ્કોહોલમાં કોટન બોલ પલાળવામાં આવે છે અને પછી તેને બાળીને કપની મદદથી કપિંગ થેરપી કરવામાં આવે છે.

થેરાપીના ફાયદા સારું બ્લડ સર્ક્યુલેશન.તે શરીરમાં રહેલાં ઝેરી તત્વને બહાર કાઢે છે, જે રક્ત પરિભ્રમણને વધુ સારું બનાવે છે. ખાસ કરીને શરીરના તે ભાગમાં લોહીનું પરિભ્રમણ ઝડપી બનાવી દે છે, જ્યાં કપ લગાવવામાં આવ્યા હોય છે. તેનાથી નવું લોહી પણ બને છે, જે તમને ઘણા રોગોથી દૂર રાખે છે. દર્દથી આરામ કપિંગ થેરપી કરાવવાથી માઇગ્રેન, પીઠનો દુખાવો અને ગરદનના દુખાવામાં રાહત મળે છે. તેને સોજાવાળી જગ્યા પર કરાવવાથી ટિશ્યૂનને આરામ મળે છે અને દુખાવો અદૃશ્ય થઈ જાય છે. આ ઉપરાંત, તે લોહીની ગાંઠ પણ દૂર કરે છે અને સ્નાયુઓમાં થતો દુખાવો ઓછો કરે છે.

શરદી, ઉધરસ અને એલર્જીમાં રાહત.કપિંગ થેરાપી શરદી, ઉધરસ અને એલર્જી મટાડવાનું કામ કરે છે. આ સાથે તે રોગપ્રતિકારક શક્તિ વધારવાનું પણ કામ કરે છે. ડિટોક્સિફિકેશન કપિંગ થેરાપી શરીરની અંદરની ગંદકીને બહાર કાઢી શરીરને ડિટોક્સિફાય કરવાનું કામ પણ કરે છે. આ બ્લડ સપ્લાયને સુધારી ડેડ સ્કિન સેલ્સનો નાશ કરે છે અને તરત શરીરમાંથી લોહી દ્વારા ઝેરી તત્વો બહાર કાઢે છે.

તણાવ દૂર કરે.કપિંગ સેશન દરમિયાન આરામદાયક અનુભવ થાય છે, જેનાથી તણાવ દૂર થાય છે. આ થેરાપી દરમિયાન કપ્સને શરીરના વિવિધ ભાગમાં ફેરવવામાં આવે છે. જેનાથી શરીરના અન્ય ભાગ સાથે મગજમાં પણ રક્ત પરિભ્રમણ ઝડપી બને છે. તેથી તણાવ દૂર થાય છે. સુંદરતા વધારે જે લોકોને ત્વચા સંબંધિત સમસ્યાઓ જેવી કે ખીલ, ડાઘા, ફોલ્લી થાય છે તેમના માટે કપિંગ થેરાપી શ્રેષ્ઠ સારવાર છે. આ થેરાપી બેક્ટેરિયા સાથે લડે છે અને લોહી શુદ્ધ બનાવે છે. ત્વચામાંથી ગંદકી બહાર કાઢે છે. ધૂળ માટી અને પ્રદૂષણ ત્વચાની અંદર ઉંડાણમાં જઇને નુકસાન પહોંચાડે છે, જેનાથી ચહેરાની સુંદરતા જતી રહે છે. પરંતુ કપિંગ થેરપી તમારી ત્વચાની અંદર જઇને તેમાં જામેલો કચરો બહાર કાઢે છે.

એન્ટિ એજિંગ.આ થેરાપીથી લોહી શુદ્ધ થવાથી નવું રક્ત પણ બને છે, જેનાથી એન્ટિ એજિંગની સમસ્યા પણ દૂર થાય છે. આ સાથે ત્વચા ડિટોક્સ પણ થાય છે. તેના કારણે કરચલીઓ, ડાર્ક સર્કલ્સની સમસ્યા પણ નથી થતી અને તમે હંમેશાં યુવાન દેખાઓ છો. કરચલીઓથી છૂટકારો આ ઉપચારમાં તમારી ત્વચા ખેંચીને કપ્સ સાથે જોડવામાં આવે છે. તેનાથી તમારી સંકોચાયેલી સ્કિનમાં થોડું ખેંચાણ આવે છે. જેના કારણે તમારા ચહેરા પર પડેલી કરચલીઓની સમસ્યા ધીમે ધીમે ઓછી થાય છે. આ થેરાપીથી ચહેરાના સ્નાયુઓને પણ આરામ મળે છે.

About bhai bhai

Check Also

માત્ર 21 વર્ષ ની ઉંમર માં જ આ મોડલ બની ગઈ હતી અરબોપતિ,અને એક દિવસ માં લે છે 500 સેલ્ફી,જોવો તસવીરો….

નમસ્કાર મિત્રો આજ ની અમારી પોસ્ટ માં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *