Breaking News

આ કારણે મોટાભાગનાં પુરુષો મહિલાઓને આપે છે દગો,મહિલાઓ અત્યારે જ સુધારીલો આ ભૂલ.

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે આ લેખ માં અગત્ય ની વાત જણાવા જઈ રહ્યા છે જે છોકરા અને છોકરી બાબતે છે તો ચાલો મિત્રો જાણીએ.છોકરાઓ કેવી બાબતો પર છોકરીઓ સાથે સબંધ તોડે છે તે પણ જાણીસુ તો ચાલો.આજના યુવાન યુવક યુવતીઓએ પ્રેમ જેવા પવિત્ર સંબંધને સાવ ભિન્ન કક્ષાએ પહોંચાડી દિધો છે. આજનો યુવાવર્ગ એક બીજાને લવ તો કરી શકે છે. પણ સાચો પ્રેમ નથી કરી શકતા કે નથી પામી શકતા.

માતાપિતા પેટે પાટા બાંધીને પણ પોતાના સંતાનો માતા પિતાનો વિશ્વાસ તો તોડે જ છે. સાથો સાથ છોકરીઓ પોતાનું સૌથી કિંમતી એવુ ચારિત્ર પણ ગુમાવે છે.સંબંધોમાં બે પાત્રો એકબીજાને સમજે તે મહત્વનું હોય છે, આવુ તમે સાંભળ્યુ હશે પરંતુ ઘણીવાર ભૂલ કોઇ એક પાત્રની હોઇ શકે જેને આપણે ક્યારેય પણ ઇગ્નોર ન કરવી જોઇએ, તેને સુધારવાનો પ્રયત્ન કરવો જોઇએ. છોકરીઓની કેટલીક આદતો છોકરાઓને પસંદ હોતી નથી જેના કારણે સંબંધ ટૂટી જતા હોય છે.

આજે અમે તમને જણાવીશુ કે છોકરીઓએ આ બાબતની જાણકારી રાખવી જોઇએ.પ્રેમ કોઇ વ્‍યકિતના શરીરને નહી પરંતુ આત્‍માને થાય છે. પ્રેમ વ્‍યકિતની ખુબીને નહી પરંતુ ખામીને થાય છે. પ્રેમ વ્‍યકિતની બાહય સુંદરતા નથી જોતો. પણ આંતરીક સુંદરતાને અનુભવે છે. પ્રેમ કરવો સહેલો છે. પરંતુ કોઇના પ્રેમને સમજો એટલો જ મુશ્‍કેલ છે. પ્રેમ પામવો સહેલો છે પરંતુ એને જીવનભર ટકાવી રાખવો મુશ્‍કેલ છે. સુખના દિવસોમાં આપણે પ્રેમને પામીએ છીએ.

જયારે દુઃખના દિવસોમાં પ્રેમને ઓળખીએ છીએ. જીવનમાં પ્રેમ કરનાર તો અનેક મળે છે. પણ આપણી લાગણીને સમજનાર અને આપણી ખામીઓને સ્‍વીકારનાર કોઇ એક જ હોય છે.દેખાડો ન કરો,છોકરાઓ આવી છોકરીઓને બિલકુલ પણ પસંદ નથી કરતા, જે તેમને વારંવાર પોતાના પૈસા, નામ-ઇજ્જત, મોટા પરિવારની હોવાનો અહેસાસ કરાવે છે. કેટલીક છોકરીઓ તો એવી હોય છે જે આ મામલે પોતાના સંબંધીઓને પણ છોડતી નથી.

જેમ કે મારા મામા અમેરિકામાં રહે છે, મારા કઝિનનો યૂરોપમાં મોટો બિઝનેસ છે. તે મોટાભાગે પોતે નામચીન હોવાનો પ્રચાર-પ્રસાર કરે છે.પ્રેમનો સંબંધ એ લોહીના સંબંધથી અનેક ગણો મહાન છે. જીવનમાં પરિસ્‍થિતિ ભલે બદલાય. પરંતુ સાચો પ્રેમ કદી બદલાતો નથી. સાચો પ્રેમ એ નિરંતર વહેતા પાણીના પ્રવાહ જેવો હોય છે. તે પોતાનો રસ્‍તો આપોઆપ જ કરી લે છે. વ્‍યકિત જયા પણ સાચો પ્રેમ અનુભવશે ત્‍યા આપોઆપ જ તણાતો રહેશે. પ્રેમ અને વિશ્વાસનો સંબંધ એ સાગર અને સરિતાના સંબંધ જેવો ગાઢ છે. જે રીતે સરિતા સાગરમાં ભળીને એક થઇ જાય છે.

એ જ રીતે પ્રેમ અને વિશ્વાસ પણ એકબીજામાં ભળીને એક થઇ જાય છે. જયા સાચો પ્રેમ હોય છે ત્‍યા વિશ્વાસ આપોઆપ જ આવી જાય છે. પણ જયા વિશ્વાસ જ નથી હોતો. ત્‍યા કદિ સાચો પ્રેમ પાંગરતો નથી.નાની બાબતે ન રડો,કેટલીક છોકરીઓ એવી હોય છે જે ગમે ત્યારે પોતાનું રડવાનું શરૂ કરી દે છે. તેમને ખુશી હોય કે ગમ, બસ રડવાની તક જોઇએ. આ પ્રકારની સંવેદનશીલ, જરૂરિયાત કરતાં વધુ ભાવુક છોકરીઓને નજરઅંદાજ કરે છે.

એટીટ્યૂડ ન કરો,કારણ વિના રૌફ મારવો અથવા નખરા બતાવનાર છોકરીઓ છોકરાઓને બિલકુલ પસંદ હોતી નથી. એવી સ્માર્ટ છોકરીઓથી હંમેશા દૂર રહે છે.જીવનમાં પ્રેમની બુનીયાદ જ નબળી હશે તો જીવનભર એ પ્રેમને ટકાવી રાખવો મુશ્‍કેલ બની જાય છે. દરેક સંબંધનું એક સત્‍ય હોય છે. બે વ્‍યકિતના સત્‍ય જયારે એક થાય છે ત્‍યારે જ સાત્‍વિક પ્રેમનું નિર્માણ થાય છે. પ્રેમ એટલે એકબીજામાં ઓગળવાની આવળત. સંબંધમાં સત્‍ય કેવુ છે. એના પરથી જ પ્રેમની આવરદા નકકી થાય છે.

આપણને ખબર હોવી જોઇએ કે આપણી વ્‍યકિતને આપણી પાસેથી શુ જોઇએ છે. પ્રેમનાં સત્‍યનું પણ લોહી જેવુ છે. જો બ્‍લડગ્રુપ સરખુ ન હોય તો લોહી ચડતુ નથી. એજ રીતે પ્રેમનું સત્‍ય જો સરખુ ન હોય તો પ્રેમ લાંબો સમય ટકતો નથી. અમુક લોકો મૌન રહે છે. એનો અર્થ એવો નથી કે એને કંઇ કહેવુ નથી. કહેવુ તો હોય છે. પણ એના મૌનને સમજનાર કોઇ હોતુ નથી. આવો પ્રેમ મૌનને પણ સમજી શકે છે.ચાડી ન ખાઓ,આમ તો છોકરીઓના મનમાં કોઇ વાત મોડે સુધી રહી શકતી નથી.

પરંતુ કેટલીક છોકરીઓ એવી હોય છે જે નાનામાં નાની વાતને આમ તેમ કરે છે. એવી ચાડીખોર છોકરીઓથી છોકરાઓ દૂર કરવાનું પસંદ કરે છે કારણ કે ના તો વાતનું વતેસર કરવા માંગે છે અને ના તો તે કોઇ વાતને વધારીને કહેવાનું પસંદ કરે છે.પ્રશંસાના ભૂખ્યા ન રહો,છોકરીઓ પોતાને સારી રીતે ઓળખે છે કે તે કેવી લાગે છે, તેમછતાં કેટલીક છોકરીઓની પૂછતા રહેવાની આદત હોય છે કે હું કેવી લાગુ છું? અને તેમની આ વાતથી પરેશાન થઇને છોકરાઓ અંતર બનાવી લે છે.

ત્યારબાદ ચાલો મિત્રો જાણીએ કે છોકરીઓ ને કેવા છોકરાઓ નથી ગમતા.છોકરીઓને નથી ગમતા આ પ્રકારના છોકરાઓ,દરેક છોકરાના જીવનમાં એક છોકરીની જરૂરિયાત રહે છે. આજકાલના દરેક છોકરા એવું ઈચ્છે છે કે તેની એક સુંદર એવી ગર્લફ્રેન્ડ હોય. ઘણા છોકરા તેના માટે પ્રયત્ન પણ કરે છે, પણ તેને સફળતા નથી મળતી. જયારે ઘણી છોકરાઓનું નસીબ ઘણું સારું હોય છે, તેને કોઈ મુશ્કેલી વગર જ ગર્લફ્રેન્ડ મળી જાય છે.

હમેશા છોકરીઓને એવા છોકરાઓ ગમે છે જે તંદુરસ્તીનું વધુ ધ્યાન રાખે છે. તેની સાથે જ ઘણા છોકરા થોડી વાતોને ધ્યાન બહાર કરી દે છે, જેને કારણે છોકરીઓ તેને પસંદ કરતી નથી.આરોગ્યનું ધ્યાન ન રાખવાથી આવી શકે છે ઘણી બીમારીઓ,છોકરીઓ કોઈપણ છોકરાને બોયફ્રેન્ડ બનાવતા પહેલા તેની થોડી ટેવો વિષે પહેલાથી જ જાણી લેવા માંગે છે. તેમાંથી સૌથી પહેલી ટેવ છે, ફીટ રહેવાની. હમેશા તમે જોયું હશે કે અમુક લોકો ઘણા આળસુ પ્રકૃતિના હોય છે.

તે પોતાના આરોગ્યનું સારી રીતે ધ્યાન નથી રાખી શકતા. તેને કારણે જ તે ઘણી વખત બીમારીઓની ઝપટમાં પણ આવી જાય છે. છોકરીઓ એવા છોકરાને પસંદ કરે છે જે હમેશા ફીટ રહે છે અને દરેક સમયે તેનું ધ્યાન રાખે છે.આરોગ્ય સબંધી સમસ્યાઓ થી ઘેરાયેલ છોકરાથી દુર ભાગે છે છોકરીઓ,જાણીતા મનોચિકિત્સક ડૉ. અનામિકા પાપડીવાલા કહે છે કે છોકરાઓની થોડી એવી આરોગ્ય સ્થિતિ હોય છે, જે છોકરીઓ જરાપણ પસંદ નથી કરતી. ઘણી વખત તેમની આ સ્વાસ્થ્ય સમસ્યાઓથી તેને શરમાવું પડે છે.

જો આ સમસ્યાઓને યોગ્ય સમયે ઠીક કરી લેવામાં આવે તો છોકરાને છોકરીઓ પસંદ કરવા લાગે છે. ડૉ. અનામિકા મુજબ છોકરાની આ પાંચ આરોગ્ય સબંધી સમસ્યાઓ ને કારણે છોકરીઓ તેને પસંદ નથી કરતી.આવા પ્રકારના છોકરા ને નથી પસંદ કરતી છોકરીઓ,જેનું પેટ નીકળેલ હોય છે,એવું કહેવામાં આવે છે કે જે છોકરાનું પેટ નીકળેલ હોય છે, તે ઘણા આળસુ હોય છે. તેની આ ટેવને કારણે તેનાથી છોકરીઓ દુર રહેવાનો પ્રયાસ કરે છે.

નસકોરા બોલાવતા છોકરા,હમેશા આગળ જોયું હશે કે ઘણા લોકો રાત્રે સુતા સમયે નસકોરા બોલાવે છે. ઘણા લોકોના નસકોરા નો અવાજ એટલો વધુ હોય છે કે બાજુના રૂમમાં પણ સંભળાય છે. જે છોકરાઓ નસકોરા બોલાવે છે તેને પણ છોકરીઓ પસંદ નથી કરતી.જે છોકરાઓના શરીરમાંથી દુર્ગંધ આવતી હોય,હમેશા જે લોકો સાફ સફાઈનું ધ્યાન નથી રાખતા, તેના શરીરમાંથી દુર્ગંધ આવવા લાગે છે. થોડા એવા પણ આળસુ લોકો છે જે ગરમીના દિવસોમાં પણ જલ્દી ન્હાવાનું પસંદ નથી કરતા.

જે છોકરાઓના શરીરમાંથી દુર્ગંધ આવે છે, છોકરીઓ તે છોકરાઓથી દુર ભાગે છે.પીળા દાંત વાળા છોકરા,જે લોકો પોતાના મોઢાની સાફ સફાઈ નું ધ્યાન નથી આપતા, તેના દાંત ઘણા જલ્દી પીળા પડી જાય છે. જે છોકરાઓના દાંત પીળા હોય છે, તે છોકરાઓને ખુબ ઓછી છોકરીઓ પસંદ કરે છે. છોકરીઓ હમેશા મજબુત અને ચમકદાર દાંત વાળા છોકરા જ સારા લાગે છે.ખરાબ વાળ વાળા છોકરા,જે છોકરાઓના વાળ ખરાબ હોય છે, તેને પણ જલ્દી છોકરીઓ પસંદ નથી કરતી. તેથી છોકરાઓએ પોતાના વાળનું ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે.

About bhai bhai

Check Also

સુંદર સ્ત્રી જોઈ કંટ્રોલનાં કરી શક્યો યુવક પકડીને કરવા લાગ્યો એવું વિચિત્ર કૃત્ય કે જાણી ચોંકી જશો……

મિત્રો આપણે ઘણીવાર જોવામા આવ્યુ છે કે આજકાલના યુવાનોને લગ્ન કરવાની એટલી ઉતાવળ હોય છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *