આ કરોડપતિ ગુજરાતી પોતાના બંગલામાં રાખે છે ગાયો..!, ગાય સાથે ખાય છે, બેસે છે, અને પથારીમાં એક સાથે જ સુવે છે, જોવો ફોટાઓ…

0
464

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભારત દેશની અંદર આદિ પુરાણકાળથી ગાયને મારા તરીકે પૂજવામાં આવે છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે ગાય ની અંદર ૩૩ કરોડ દેવી-દેવતાઓનો વાસ કરે છે. પ્રાચીન પરંપરા પ્રમાણે ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે અને સૌથી પહેલાં જ્યારે રસોઈ બનાવતી વખતે ગાય માટે પહેલી રોટલી બનાવવામાં આવે છે. આજના સમયમાં ગાયને સૌ કોઈ લોકો પૂછે છે અને ગાયની સેવા કરે છે. ગાય ના દૂધ પીવા થી નાના બાળકોથી માંડીને વૃદ્ધ વ્યક્તિઓ સુધી દરેકને ખૂબ જ ફાયદો મળે છ

ગાયના દૂધમાંથી બનાવેલી છાશ દહીં તેમાં ઘી આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. ગાયના દૂધ થી લઈને ગૌમૂત્ર સુધી આપણા શરીર માટે દરેક વસ્તુઓ ખૂબ જ ઓષ્ધી તરીકે કામ કરે છે. તમને જણાવી દઈએ કે, ગાય ની દરેક વસ્તુ આપણા જીવન માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે અને વ્યક્તિના સ્વાસ્થ્ય માટે દવા તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. આજના સમયમાં આજે અમે તમને એક ગાય પ્રેમિ વિષય વાત કરવા જઈ રહ્યા છીએ. જે ગાયને પોતાના બાળકોની જેમ ઉછેર કરે છે અને તેઓ ગાયની ખૂબ વધારે સેવા કરે છે

આ ગાય પ્રેમિ ગાયને પોતાના બાળકો કરતા પણ વધારે પ્રેમ આપે છે. અને ખૂબ જ ભાવથી સેવા કરે છે, અમે આલેખ ની અંદર તમને જોવા માટે મુકેલ આ ફોટાઓ જોઈને પણ તમે આશ્ચર્યચકિત થઈ જશો. તમે ફોટો જોઈને આશ્ચર્યચકિત થઈ જશો કે ગાયના વાછરડાને આ ભાઈ પોતાની પાસે સુવડાવી રહ્યા છે. હવે તમે વિચારતા હશો કે આ ભાઈ આવું શા માટે કરતા હશે??, આજે અમે તમને આ લેખ ની અંદર અનોખા ગાય પ્રેમી વિશે જણાવવા જઈ રહ્યા છે.

આજે અમે તમને જે આનો ખાય પ્રેમી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેનું નામ છે વિજયભાઈ પરસાણા. વિજયભાઈ અમદાવાદ નજીક આવેલા મનીપુર વડ ગામની અંદર રહ્યા છે. જે ભાઈ ની અંદર કયો નંબર છે એક અનોખો પ્રેમ જોવા મળે છે અને એકદમ નાના બાળકો જેવો પ્રેમ છે. વિજયભાઈ પોતાની પાસે રહેલી ગાયોને ખૂબ જ પ્રેમ કરે છે અને તેની સાથે ખુબ જ લાગણી બંધાઈ ગયેલી છે. તેઓ ગાયોની નિસ્વાર્થભાવે સેવા કરતા રહે છે.

વિજયભાઈ અત્યારે કરોડપતિ હોવા છતાં પણ ગાય પ્રત્યે તેમનો પ્રેમ ક્યારે પણ ઓછો થયો નથી. તેઓ પોતાની ગાય અને વાછરડાને અનહદ પ્રેમ આપે છે અને હંમેશા પોતાના વાછરડાઓ અને ગાયો ની પાસે રહેવાનું પસંદ કરે છે. વિજય ભાઈને ગાયો ની આસપાસ રહેવાથી શાંતિ અનુભવે છે. તમને એક વાત જાણીને આશ્ચર્ય થશે કે વિજય ભાઈ અત્યારે પાંચ હજાર વાર ના મોટા બંગલા ની અંદર એકલા રહે છે અને તે બંગલો પણ ખૂબ જ ભવ્ય અને વૈભવી છે.

વિજયભાઈ આટલા બધા રૂપિયા ના માલિક હોવા છતાં સૌથી મહત્વની વાત એ છે કે, તેઓ ગાયને ભગવાન તરીકે માને છે અને ગાયને માતા ની જેમ ઉછેર કરે છે. ભાઈ નું કહેવું છે કે તેઓ નિયમિત રીતે સેવન પણ કરે છે અને ગાયના છાશ થી સ્નાન પણ કરે છે. વિજયભાઈ આવું કરવાથી એવું માની રહ્યા છે કે તેઓ ક્યારે પણ પડતા નથી. વિજયભાઈના આલેખ ની અંદર અમે મુકેલા ફોટાઓ જોઇને ખરેખર તમને આશ્ચર્ય થશે. અને તમને આ ફોટાઓ જોઈને વિજયભાઈ નો ગાય પ્રત્યેનો પ્રેમ જરૂર જોવા મળશે.

આજના સમયમાં લોકો સ્વાર્થી બની ગયા છે અને પોતાના અંગત સ્વાર્થને કારણે તેઓ ભાઈની ઉછેર કરે છે અને ત્યાર પછી ઘણી વખત રસ્તાઓ પર છોડી દે તેવા પણ ઘણા બનાવો સામે આવ્યા છે. પરંતુ વિજયભાઈને ગાય પ્રત્યેનો પ્રેમ અને અનહદ છે. વિજયભાઈ ગાયોને સાચવવામાં ખુબ જ સાચી માનવતા દાખવે છે. તેઓ ભાઈઓને ખુબ જ પ્રેમ અને ભાવ થી માન-સન્માન આપે છે અને તેઓની ખૂબ જ વધારે સેવા કરે છે. તમે જોઈ શકો છો કે વિજયભાઈ ગાયને નવડાવી પણ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે વિજયભાઈએ વર્ષો પહેલા ડાયના ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા અને અત્યાર સુધી તેમની ૧૧ પેઢી ને વિજયભાઈ સાચવી રહ્યા છે. તેમજ તેમના વાછરડા થી માંડીને દરેક ગાયો વિજયભાઈ સેવા કરે છે અને વિજયભાઈ ગાયનું દૂધ તેમજ ગાયના થી બનેલું માખણ છાશ અને ઘી વાપરવામાં વધારે પસંદ કરે છે. વર્ષોથી વિજયભાઈને ગાયની સાથે રહેવું ખૂબ જ વધારે પસંદ છે અને તેમના શોખને કારણે આજના સમયમાં વિજયભાઈ ૫૦૦૦ જેટલા મોટા બંગલા ની અંદર માત્ર એકલા રહે છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.