Breaking News

આ મંદિરમાં મણી સાથે બિરાજમાન છે સાક્ષાત જીવિત નાગરાજ,મણી ને જોવે એ વ્યક્તિ થઈ જાય છે અંધળો.

ભારત દેશમાં એ કથી વધીને એક મંદિર છે જે પોતાની અગલ જ વિશેષતાઓ માટે પ્રસિદ્ધ છે.દરેક મંદિરની પોતાની અનોખી માન્યતા છે.દેશમાં એવું પણ એ ક મંદિર છે,જ્યાં મહિલા અને પુરુષ કોઈપણ શ્રધ્ધાળુઓને અંદર જવાની અનુમતિ નથી.અહી ભક્તોને તો શું મંદિરનાં પુજારીને પણ ભગવાનનાં દર્શન નથી મળતા.પુજારી પોતાની આંખો પર પટ્ટી બાંધીને અહી પૂજા અર્ચના કરે છે. જી હા આપને જાણીને અચરજ થશે કે અહી પુજારી સિવાય કોઈ પ્રવેશ નથી કરી શકતું,મંદિરમાં બિરાજમાન નાગરાજ અને તેમની અદભૂત મણી.જેને લઈને ક્ષેત્રોમાં મંદિરની ચર્ચા દૂર-દૂર સુધી છે. અહીંયા ભક્ત તો શું મંદિરના પુજારીને પણ ભગવાનના દર્શન કરવા માટે મળતા નથી. પુજારી પોતાની આંખો પર પટ્ટી બાંધીને અહીંયાં પુજા અર્ચના કરે છે.

તમને જાણીને આશ્ચર્ય જરૂર થી થશે કે અહીંના પુજારી સિવાય કોઈને પ્રવેશ કરવાની પરવાનગી નથી. મંદિરમાં બિરાજમાન નાગરાજ અને તેમની અદભુત મણી છે, જેને લઇને આ ક્ષેત્ર ના મંદિર ની ચર્ચા દુર દુર સુધી થાય છે.આ મંદિર ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં દેવાલ નામનાં બ્લોકમાં વાંણ નામ સ્થાન પર સ્થિત છે. રાજ્યમાં આ દેવસ્થળ લાટું મંદિરના નામથી વિખ્યાત છે. કારણ કે અહીંયા લાટું દેવતાની પુજા થાય છે. અહીંયા રહેતા લોકોના જણાવ્યા અનુસાર લાટું દેવતા ઉત્તરાખંડના આરાધ્ય નંદાદેવીના ધર્મ ભાઈ છે.

હકીકતમાં વાંણ ગામ પ્રત્યેક ૧૨ વર્ષ ઉપર થતી ઉત્તરાખંડની સૌથી લાંબી પદયાત્રા શ્રી નંદાદેવી રાજ જાત યાત્રા નું સ્થળ છે. અહીંયા લાટું દેવતા વાંણ થી લઈને હેમકુંડ સુધી પોતાની બહેન નંદાદેવી ની આગેવાની કરે છે.સ્થાનીય લોકોનું માનવું છે કે આ મંદિરમાં નાગરાજ પોતાની અદ્ભુત મણી સાથે રહે છે, જેને જોવું સામાન્ય લોકો માટે શક્ય નથી. પુજારી પણ નાગરાજ નાં મહાન રૂપને જોઈને ડરી ન જાય એટલા માટે તેઓ પોતાની આંખો પર પટ્ટી બાંધી રાખે છે. એવું પણ માનવું છે કે મળીને તે જ રોશની વ્યક્તિને આંધળો બનાવી નાખે છે.

તમને જણાવી દઈએ કે પુજારીના મોઢાની ગંધ દેવતા સુધી ન પહોંચે અને નાગરાજની ઝેરીલી ગંધ પુજારીનાં નાક સુધી ન પહોંચે એટલા માટે પુજારી નાક અને મોઢા પર પટ્ટી લગાવે છે. દર ૧૨ વર્ષે ઉતરાખંડ ની સૌથી લાંબી શ્રી નંદાદેવી ની રાજ જાત્રા યાત્રા વાંણ ગામમાં થાય છે. લાટું દેવતા વાંણ ગામથી હેમકુંડ સુધી નંદાદેવી નું અભિનંદન કરે છે. મંદિરના દ્વાર વર્ષમાં એક જ વખત વૈશાખ મહિનાની પુનમનાં રોજ ખોલવામાં આવે છે. આ દિવસે પુજારી મંદિરની અંદર પોતાની આંખો અને મોઢા પર પટ્ટી બાંધીને દરવાજો ખોલે છે. દેવતાનાં દર્શન ભક્તો દુરથી જ કરે છે. જ્યારે મંદિરના દ્વાર ખુલે છે ત્યારે વિષ્ણુ સહસ્ત્રનામ અને ભગવતી ચંડીકા પાઠ નું આયોજન થાય છે.

સ્થાનિય લોકોનું માનવું છે કે આ મંદિરમાં નાગરાજ પોતાની અદભૂત મણી સાથે રહે છે.જેને જોઈ શકવું સામાન્યલોકોનાં વશની વાત નથી.પુજારી પણ નાગરાજનાં મહાન રૂપને જોઈને ડરી ન જાય એટલા માટે તે પોતાની આંખ પર પટ્ટી બાંધે છે.આ પણ માનવું છે કે મણીની તેજ રોશની માણસને આંધળા બનાવી દે છે.ના તો પુજારીનાં મોંની ગંધ સુધી દેવતા સુધી કે ન તો નાગરાજની વિષેલી ગંધ પુજારીનાં નાક સુધી પહોંચવી જોઈએ .એ ટલા માટે તે નાક-મોં પર પટ્ટી લગાવે છે.

About bhai bhai

Check Also

91 વર્ષની ડોસીએ મિત્રના યુવાન પુત્ર સાથે કર્યા લગ્ન, પછી હનીમૂન પર જે થયું તે કોઈ માની ન શકે..

જ્યારે એક છોકરો અને છોકરી લગ્ન કરે છે ત્યારે તેમની વચ્ચે ઉંમરમાં બહુ અંતર હોતું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *