Breaking News

આ પ્રકારના પગ વાળી મહિલાઓ સાથે લગ્ન કરવાથી જીવનમાં આવશે સુખ અને સમૃદ્ધિ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, પ્રાચીનકાળથી મહિલાઓનું સમ્માન કરવામાં આવતું હતુ અને તેને દેવીનો દરજ્જો આપવામાં આવતો હતો. આજના સમયમાં પણ સ્ત્રીને લક્ષ્મી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં સ્ત્રીનું સમ્માન કરવામાં આવતું નથી તે ઘરમાં દેવી-દેવતા નારાજ થઇ જાય છે. જ્યારે કોઇના લગ્ન થાય છે તો નવી દુલ્હન આવવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે, જેથી તેને લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવે છે. આજે અમે તમને જણાવીશુ કે કેવી રીતે સ્ત્રી સૌભાગ્ય લઇને આવે છે.

આપણા શાસ્ત્રોમાં સ્ત્રીઓની કેટલીક ખાસ વિશેષતાઓના વિષયમાં જણાવવામાં આવ્યું છે કે તેમના જીવન સાથી માટે તે શુભ માનવામાં આવે છે. અમે વાત કરીએ છીએ પગની આમ તો દરેક માનવમાં પગમાં પંચ આંગળી હોય છે પરંતુ સ્ત્રીઓના પગની આંગળીની વચ્ચે જો અંતરિક્ષનો આકાર બને છે તો તે સ્ત્રીનો પતિ ખૂબ સંઘર્ષ કરે છે. તે ગોળ-ગોળ રેખાઓ પતિના સંઘર્ષનું કારણ બને છે.

જે સ્ત્રીના પગની એડીઓ ગોળ, કોમળ અને સુંદર હોય છે. એવી સ્ત્રીઓ સૌભાગ્યશાળી હોય છે અને તે તેના પતિ અને તેના પરિવાર માટે લક્ષ્મીનું પ્રતીક હોય છે. જેના આવવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે તથા ક્યારેક તેના ઘરમાં ધનની સમસ્યા થતી નથી. આવી સ્ત્રીઓના પગ ખૂબ શુભ હોય છે. જે ઘરમાં પણ તેને પગ પડે છે તે ઘરમાં બરકત થવા લાગે છે અને દરેક જરૂરિયાતો પુરી થાય છે અને કોઇ પ્રકારની સમસ્યા થતી નથી.

આ ઉપરાંત સમુદ્રશાસ્ત્ર દ્વારા કોઈ પણ વ્યક્તિની સંપૂર્ણ જાણકારી મેળવી શકાય છે. લોકો હંમેશા પોતાના ભવિષ્યને જાણવા આતુર હોય છે.આપણા શાસ્ત્રોમાં આ માટે જાણકારી આપવામાં આવી છે. જો યોગ્ય જાણકારી આપવામાં આવે તો સચોટ ભવિષ્ય દર્શન કરી શકાય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. તમે હસ્તરેખા શાસ્ત્ર અંગે તો સાંભળ્યુ જ હશે આજે આપણે સમુદ્ર શાસ્ત્ર અનુસાર મહિલાઓના પગના તળીયાથી જાણીશુ તેમના અંગે. પગના તળીયા આકારથી જાણી શકાય છે મહિલાનો સ્વભાવ.

મુલાયમ અને કોમળ તળીયા વાળી મહિલાઓ.જે મહિલાઓના પગના તળીયા કોમળ અને મુલાયમ હોય છે આવી સ્ત્રીઓ ખુબજ ભાગ્યશાળી હોય છે. આવી મહિલાઓનું ભવિષ્ય ખુબજ ઉજ્વળ હોય છે. આવી મહિલાઓને તમામ પ્રકારની સુખ સુવિધાઓ મળી જાય છે. આવી મહિલાઓને તેમના પતિ અને પરિવારથી ખુબજ પ્યાર મળે છે. આવી મહિલાઓ પાસે ધનની કોઈ કમી રહેતી નથી.

ફાટેલા અને બરછટ પગવાળી મહિલાઓ.જે મહિલાઓના પગના તળીયા બરછટ અને ખરબચડા હોય છે આવી મહિલાઓ દુર્ભાગ્યનો શિકાર થાય છે. આવી મહિલાઓને અનેક પ્રકારની સમસ્યાઓ સતાવે છે. આવી મહિલાઓ પોતાના કાર્યમાં સંપૂર્ણ ધ્યાન કેન્દ્રીત ન કરી શકવાને કારણે સફળતાથી દૂર રહે છે. ભાગ્ય અનુસાર આવી મહિલાઓ બીમારીનો ભોગ બને છે. ગમે તેટલી મહેનત છતા આવી મહિલાઓ સફળતા પ્રાપ્ત કરી શકતી નથી. અસંતોષ, હતાશા અને ઉદાસી તેમના માનસ પર છવાયેલી રહે છે. ગમે તેટલા પ્રયત્નો છતા આવી મહિલાઓ પોતાની વાણીને કારણે બહુજ અપ્રિય થઈ જાય છે. કેટલીક વખત પોતાના વર્તનના કારણે જ અપમાનનો સામનો કરવાનો આવે છે

દરેક વ્યક્તિના જીવનમાં એક મહિલાનું ઘણું મહત્વ હોય છે. અને લગ્ન પછી એમની પત્ની એમના માટે ભાગ્યના દ્વારા ખોલતી હોય છે. તમે પણ ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે કે ‘મારી પત્ની તેમના માટે લકી છે’. તો આજે અમે તમને જણાવીશું કે કેવી મહિલાઓ પોતાના પતિ માટે લકી હોય છે? મિત્રો કુંવારી મહિલાના મનમાં જિજ્ઞાસા હોય છે કે તેમનો થવા વાળો પતિ કેવો હશે? આગળ જઈને તે શું કરશે? શું તે તેમના સાથે ખુશ રહેશે?

તો બીજી તરફ વિવાહિત મહિલાઓ પણ પોતાના પતિના ભવિષ્યને લઈને ચિંતિત રહેતી હોય છે. શું આગળ જતા એમની પ્રગતિ થશે? શું એમના નસીબના દરવાજા ખુલશે? જો તમારા મનમાં પણ આ પ્રકારના સવાલ ઉઠે છે તો તમે બિલકુલ યોગ્ય જગ્યાએ આવ્યા છો. આજે અમે તમને અંગ જ્યોતિષ દ્વારા તમારા પતિનું ભવિષ્ય જણાવીશું.

મહિલાઓના અંગ દ્વારા એમના પતિના ભવિષ્ય વિષે જાણી શકાય છે. હવે તમારા મનામાં એવો પ્રશ્ન થયો હશે કે મહિલાઓના અંગ દ્વારા પતિનું ભવિષ્ય કેવી રીતે જણાવી શકાય છે? શું આવું હકીકતમાં શક્ય છે, કે આ ફક્ત એક માન્યતા છે. તો ચાલો પહેલા એક પુરાવો દેખાડીને તમારો ડાઉટ ક્લીયર કરી દઈએ. તમારા માંથી કેટલાક લોકોએ રામાયણ તો વાંચી જ હશે. આમ તો રામાયણને ઘણી બધી ભાષાઓમાં લખવામાં આવી છે, પરંતુ ગોસ્વામી તુલસીદાસ અને વાલ્મિકીજી દ્વારા રચિત શ્રીરામચરિતમાનસને મુખ્ય માનવામાં આવે છે.

એ વિષે જણાવી દઈએ, કે વાલ્મિકીજી રામાયણમાં એક પ્રસંગ અનુસાર માં સીતા જયારે અશોક વાટિકામાં હતા, ત્યારે તેમને ત્રિજટાએ જણાવ્યું હતું, કે તેમના અંગના લક્ષણ એવા છે કે તેમના પતિ શ્રીરામ એક દિવસ રાજા જરૂર બન્યા, તેમનું રાજ્યાભિષેક થવાનું નક્કી હતું. તે દરમિયાન સીતા માં એ મહિલાઓના કેટલાક એવા અંગના લક્ષણોનો ઉલ્લેખ કર્યો છે, જે તેમના પતિના ભવિષ્ય સાથે જોડાયેલ કેટલીક રસપદ વાતો જણાવે છે. આજે અમે તમને એ અંગ લક્ષણો વિષે જણાવીએ.

મહિલાઓના આ અંગ જણાવે છે કે કેવો હશે તેમનો પતિ. જે મહિલાઓની આંખોની ભ્રમર સુંદર હોય છે, તે તેમના પતિનું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં બદલવાની ક્ષમતા ધરાવે છે. દાંત મોતી સમાન હોય એવી મહિલાઓના પતિ શક્તિશાળી અને પ્રભાવી વ્યક્તિત્વ વાળા હોય છે. તેમજ જે મહિલાઓની જાંઘ રોમ રહિત હોય છે, તેમના પતિ વિલાસિતા વાળા સંપન્નપુર્ણ જીવન વ્યાપન કરે છે.જે મહિલાઓના નખ ગોળ અને ચીકણાં હોય છે, તેમના પતિ ઇજ્જતદાર, અમીર અને ખુશહાલ હોય છે. જે કોઈ પણ મહિલાઓના વાળ કાળા, પાતળા અને સુંદર હોય છે. તેમના પતિનું ભાગ્ય ખુબ પ્રબળ રહે છે. નસીબ હંમેશા આ મહિલાઓના પતિની સાથે રહે છે.

જે મહિલાઓના પગમાં કમલ ચિન્હ હોય છે, તેમના પતિ રાજાઓની જેમ જીવન જીવે છે. આવી મહિલાઓના પતિ કોઈ ઉંચા પદ પર સરળતાથી પહોંચતા હોય છે. આવી મહિલાઓના પતિને ધન અને સમૃદ્ધિની કમી નથી થતી. જે મહિલાઓનો રંગ ગોરો અને ત્વચા મખમલી હોય છે, તેમના પતિને કોઈ કમી હોતી નથી. તે પુરી રીતે સંપૂર્ણ હોય છે.

મિત્રો તેમના પગમાં કમળ નિશાની ધરાવતી સ્ત્રીઓનો પતિ રાજાઓની જેમ જીવે છે. આવી મહિલાઓના પતિઓ ઉચ્ચ હોદ્દો ધરાવે છે. આ મહિલાઓના પતિ પાસે પૈસા અને સમૃદ્ધિનો અભાવ નથી. જે મહિલાઓના વાળ કાળા, પાતળા અને સુંદર હોય છે તેના પતિનું ભાગ્ય ખૂબ જ મજબૂત હોય છે. નસીબ હંમેશાં આ મહિલા પતિઓ સાથે જાય છે. જે મહિલાઓની ભમર કમાનવાળી અને સુંદર હોય છે, તે તેમના પતિની દુર્ભાગ્યને સારા નસીબમાં ફેરવવાની ક્ષમતા ધરાવે છે અને જો આવી મહિલાઓ કોઈના ઘરે પડે છે, તો પૈસાની ખોટ થશે નહિ.

About bhai bhai

Check Also

જો શારીરિક સંબંધ બાંધતી વખતે સતત થતો રહે છે દુઃખાવો યો આ એક ઉપાયથી તેને કરીશકો છો ગાયબ,જાણીલો આ ઉપાય વિશે…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, સેક્સ કરવાથી તાજગીનો સંચાર થાય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *