Breaking News

આ રીતે કરો ઈલાયચીનાં પાણીનું સેવન, આ સૌથી ખતરનાક ચાર બીમારી હમેંશા માટે થઈ જશે દૂર…….

એલચી કોઇ પણ ભારતીય પરિવારમાં જોવા મળતા સામાન્ય મસાલાઓમાંથી એક છે. આ મસાલાને ગળ્યા અને અન્ય સ્વાદિષ્ટ વ્યંજનોમાં નાખવામાં આવે છે, એટલું જ નહીં પણ તેને એક માઉથ ફ્રેશનર તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. એલચીમાં વિટામિન બી, આર્યન અને રિબોફ્લેવિન, વિટામિન સી તથા નિયાસિન જેવા આવશ્યક વિટામિન રહેલા છે. લાલ રક્ત કોશિકાઓ અને સેલ્યુલર મેટાબોલિઝમના ઉત્પાદનમાં વધારે મહત્વની ગણાતી એલચીમાં તાંબુ, આર્યન, રિબોફ્લેવિન, વિટામિન સી તથા નિયાસિન હોવાની સાથે એનિમિયાથી લડવામાં પણ મદદ કરે છે અને આ સ્થિતિમાં થતાં લક્ષણોમાં પણ રાહત આપે છે. આ સિવાય પણ એલચીના જબરદસ્ત સ્વાસ્થ્ય ફાયદા આજે અમે તમને તેની પ્રયોગવિધિ સાથે જણાવીશું.

એલચીનો પ્રયોગ ઘણાં પ્રકારનાં વ્યંજન બનાવવા દરમિયાન થાય છે. એલચીની સુગંધ ખુબ જ તેજ હોય છે અને તે ભોજનનો સ્વાદ વધારવાનું પણ કામ કરે છે. તેનું સેવન પાણીની સાથે કરવાથી તે ખૂબ જ ફાયદાકારક હોય છે અને તેને હળવા ગરમ પાણી સાથે લેવાથી ચહેરાની સુંદરતામાં પણ વધારો થાય છે અને સાથોસાથ ઘણા રોગમાંથી પણ રાહત મળે છે. તો ચાલો આજે આ આર્ટિકલમાં તમને જણાવીએ કે એલચીનું પાણી પીવાથી શુ ફાયદા થાય છે.

ખીલ થાય દૂર.જે લોકોને ખીલની પરેશાની હોય તે લોકોએ સપ્તાહમાં ૩ વખત એલચી વાળુ પાણી જરૂરથી પીવું જોઈએ. આવું કરવાથી ખીલ થવાના બંધ થઈ જાય છે અને સાથોસાથ ચહેરા ઉપર પણ ચમક આવી જાય છે.કબજિયાત અને ગેસ દૂર થાય.જે લોકોને કબજીયાત અને ગેસની સમસ્યા રહેતી હોય તે લોકો સવારે ઊઠીને ભૂખ્યા પેટે સૌથી પહેલા એલચી અને હળવું ગરમ પાણીનું સેવન કરવું જોઈએ. સતત એક સપ્તાહ સુધી આ પાણીનું સેવન કરવાથી તમને પેટ સંબંધિત પરેશાનીઓથી છુટકારો મળી જશે.

હૃદય રેટને નિયમિત કરેપોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ખનીજોથી ભરપૂર એલચી આવશ્યક ઇલેક્ટ્રોલાઇટ્સ માટે એક સોનાની ખાણ છે. પોટેશિયમ તમારાં રક્તસંચાર, શરીરના તરલ પદાર્થ અને કોશિકાઓનું એક મુખ્ય તત્વ છે. આ આવશ્યક ખનિજોની પ્રચૂર માત્રામાં આપૂર્તિ કરવા માટે એલચી તમારાં હૃદયના ધબકારાને નિયમિત કરવામાં મદદ કરે છે અને બ્લકસર્ક્યુલેશનને નિયંત્રિત રાખે છે.

થાક દૂર થાય.શરીરમાં થાક મહેસૂસ થવા પર તમારે એલચી અને પાણીનું સેવન કરવું જોઇએ. આ બંને ચીજો એક સાથે લેવાથી આંખની સમસ્યામાંથી છુટકારો મળી જાય છે. તે સિવાય આ પાણી પીવાથી ઊંઘ ન આવવાની સમસ્યામાં પણ રાહત મળે છે અને તમને ખૂબ જ સારી ઊંઘ આવે છે.મોઢાની ગંધ દૂર કરેજો તમારાં મોંઢામાંથી દુર્ગંધ આવે છે અને ઉપચારની દરેક કોશિશ કરી ચૂક્યા છો તો એકવખત એલચી ખાઇ જૂઓ। આ મસાલામાં એન્ટિબેક્ટેરિયલ ગુણ, તામસી સ્વાદ અને એક ભીની મહેક છે. આ સિવાય તે પાચનતંત્રમાં સુધાર લાવે છે – જે દુર્ગંધનું મુખ્ય કારણ છે – આ સમસ્યાના મૂળ કારણોને દૂર કરવામાં ખૂબ પ્રભાવશાળી છે.

બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રહે.જે લોકો નિયમિત રૂપથી એલચીવાળુ પાણી પીવે છે, તે લોકોનું બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રહે છે. એટલું જ નહીં આ પાણી પીવાથી લોહી હંમેશાં ચોખ્ખું રહે છે અને લોહીની અશુદ્ધિઓ દૂર થાય છે.વજન ઓછું થાય છે.જે લોકોનું વજન ખૂબ જ વધારે હોય તે લોકોએ દરરોજ એલચીનું પાણી પીવું જોઈએ. એક મહિના સુધી આ પાણી પીવાથી વજન ઓછું થવા લાગે છે અને પેટ અંદર ચાલ્યું જાય છે. હકીકતમાં એલચીનું પાણી પીવાથી પેટની ચરબી પોતાની રીતે જ ખતમ થવા લાગે છે.

વાળ ખરવાના બંધ.વાળ ખરવાની સમસ્યા પરેશાન લોકોએ એલચી વાળું પાણીનું સેવન કરવું જોઇએ. આ પાણી પીવાથી વાળ ખરવાનું બંધ થઈ જશે અને સફેદ વાળની સમસ્યામાંથી પણ આરામ મળી જશે.પથરીને ખતમ કરે.જે લોકોને કિડનીમાં પથરીની સમસ્યા રહેતી હોય તેમના માટે એલચી વાળું પાણી ખૂબ જ ગુણકારી સાબિત થાય છે. આ પાણી પીવાથી તમારા શરીરમાંથી બહાર નીકળી જાય છે.

એસીડીટી એલચી માં રહેલા આવશ્યક તેલ એસિડિટીના ઉપચાર માટે મહત્વનું સાબિત થાય છે અને તે તમારાં પેટના મ્યુકોસલ લાઇનિંગને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તમારાં મોંઢામાં આવશ્યક લાળ પેદા કરવા માટે પણ એલચી ફાયદાકારક સાબિત થાય છે. એલચી માં રહેલા તેલ તમારી લાળ ગ્રંથિઓને ઉત્તેજિત કરે છે, જેનાથી તમારું પેટ યોગ્ય રીતે કાર્ય કરે છે. જેના પરિણામે તમારી ભૂખ સુધરે છે અને એસિડિટી ઓછી થાય છે. એલચી માં રહેલા તેલમાં એક ઠંડો સ્વાદ રહેલો હોય છે જે એસિડિટીમાં થતી જલનમાં રાહત આપે છે.

એનિમિયાથી સુરક્ષાતાંબુ, આર્યન અને રિબોફ્લેવિન, વિટામિન સી તથા નિયાસિન જેવા આવશ્યક ઘટકો એલચી માં રહેલા છે. લાલ રક્ત કોશિકાઓ અને સેલ્યુલર મેટાબોલિઝમના ઉત્પાદનમાં અત્યાધિક મહત્વ માટે પ્રચલિત તાંબુ, આર્યન, રિબોફ્લેવિન, વિટામિન સી તથા નિયાસિન સાથે એનિમિયાથી લડવામાં મદદ કરે છે.

એક ગ્લાસ ગરમ દૂધમાં એક અથવા બે ચપટી એલચી પાવડર અને હળદર મેળવો. જો તમે ઇચ્છો તો સ્વાદ માટે ખાંડ મેળવી શકો છો. એનિમિયાના લક્ષણો અને કમજોરીથી રાહત મેળવવા માટે દરરોજ રાત્રે પીવો.સ્વપ્નદોષમાંમિત્રો તમને જણાવીએ કે તે એલચી થી તો આમળાના રસની અંદર એલચીના દાણા અને ઈસબગુલને બરાબર માત્રામાં ભેળવી લઈ, દરરોજ સવાર-સાંજ એક-એક ચમચી સેવન કરવાથી સ્વપ્નદોષની સમસ્યામાંથી રાહત મળે છે.

કફમિત્રો તમને ખબર પણ નઈ હોઈ કે તે એલચી થી તો કફ પણ મટાડી શકાય છે, કફની સમસ્યા દૂર કરવા માટે એલચીના દાણા ને સિંધવ નમક, ઘી અને મધ સાથે ભેળવીને પીવાથી કફની સમસ્યામાંથી રાહત મળે છે.વીર્યવર્ધકમિત્રો તમને જણાવીએ કે તે એલચીના દાણા ને જાવિત્રી, બદામ અને ગાયના માખણ તથા સાકરની સાથે ભેળવીને દરરોજ સવારે તેનું સેવન કરવાના કારણે તમારું વીર્ય મજબૂત બને છે.

પેશાબમાં થતી બળતરા માટેમિત્રો તમને જણાવીએ કે તે એલચી ના દાણાનું ચૂર્ણ બનાવી મધની સાથે ભેળવીને ખાવાથી પેશાબમાં થતી બળતરા માંથી રાહત મળે છે.કેવી રીતે તૈયાર કરશો એલચીનું પાણી.એલચીનું પાણી તૈયાર કરવું ખૂબ જ સરળ છે. તમારે બસ બે એલચી લઈને તેને પીસી લેવાની છે અને પછી તેને ગરમ પાણીની અંદર નાખી દેવાની છે. આ પાણીને થોડું ઠંડું થવા દો. તમે ઈચ્છો તો એલચીનું સેવન કર્યા બાદ તેના ઉપર હળવું ગરમ પાણી પણ પી શકો છો. તમે આ પાણીનું સેવન ભૂખ્યા પેટે અથવા રાત્રીનાં સુતા પહેલા કરી શકો છો. આ પાણી પીવાથી ઉપર બતાવવામાં આવેલી બધી જ પરેશાનીઓ માંથી તમને છુટકારો મળી જશે.

About bhai bhai

Check Also

ક્યારેય બાળકનું નામ આવું ન રાખવું નહીં તો આવે છે મોટી મુશ્કેલીઓ.

જ્યારે વિશ્વના દરેક વ્યક્તિનો જન્મ થાય છે, ત્યારે તેનું નામ આવે છે, આ નામો બાળકના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *