Breaking News

આ શ્રાપ ના કારણે મહિલાઓ કરે છે એકબીજા ની ચુગલી,એની પાછળ જોડાયેલ છે આ કથા…

મિત્રો આ લેખમાં હું તમારું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છુંઘણીવાર તમે જોયું છે કે સ્ત્રીઓ કોઈ પણ વાતને પોતાના સુધી મર્યાદિત રાખી શકતી નથી, તે જ્યાં સુધી પોતાની વાત લોકોથી શેર ના કરે ત્યાં સુધી હળવાશ અનુભવતા નથી. શું તમે ક્યારે વિચાર્યું છે કે તેનું શું કારણ છે. છેવટે મહિલાઓનો એવો સ્વભાવ કેમ હોય છે. મોટાભાગે લોકોના મોઢેં તમે આવું સાંભળ્યું હશે કે મહિલાઓના પેટમાં કોઈ વાત ટકતી નથી. તે ક્યાંક ને ક્યાંક વાતને કહી જ દે છે. કયારેય તમે વિચાર્યું છે કે આવું કેમ થાય છે. આજે અમે તમને આ બધા પ્રશ્નોના જવાબો આપવાના છીએ, તો વાંચો મહિલાઓને લગતી આ રસપ્રદ વાતો, જેનાથી તમે અજાણ છો.

તેને લઈને કેટલીયે વાર્તાઓ છે કે મહિલાઓ વાતો કેમ પોતાના સુધી જ રાખી શકતી નથી. ફિલ્મોથી લઈને સામાજિક જીવનમાં પણ આ વાતો જોર-શોરથી જાણિતી છે. આવો જાણીએ કે કેમ મહિલાઓ પોતાના સુધી વાતને સિમિત રાખી શકતી નથી.

વાત શેર કર્યા વિના બોજો લાગે છેવૈજ્ઞાનિક સંશોધન મુજબ, સ્ત્રીઓ વધારે બોજ સહન કરી શકતી નથી. તેમને છુપાવી લેવું પણ બોજ જેવું લાગે છે. તેથી તેમનો બોજ ઓછો કરવા માટે, સ્ત્રીઓ પોતાની વાત કોઈ બીજા સાથે શેર કરે છે. ટુક્ટ યુનિવર્સિટીએ આ શોધ કરી તો તેમણે તારણ કાઢ્યું કે મહિલાઓને કોઈ વાતને છુપાવવી તે માનસિક બોજ લાગે છે. તેમને દરેક સમયે તે વાત ખટકે છે, કોઈને કહી દીધા પછી તે હળવાશ અનુભવે છે.

લોકોને પોતાની તરફ આકર્ષિત કરવા.સ્ત્રીઓ ઘણીવાર બીજાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ કરે છે. તેથી તેણી તેની વાતને એવી રીતે રજૂ કરે છે કે સસ્પેન્સ ઉભું થાય છે. તેથી સસ્પેન્સ ઉભું કરવાની પ્રક્રિયામાં, તે પોતાની વાતો અન્ય લોકોને કહી દે છે. મહિલાઓને ધ્યાન આકર્ષિત કરવાની ટેવ હોય છે. તે હંમેશા ધ્યાન ખેંચવા માટે પુરજોશ પ્રયત્ન કરે છે. એવામાં તેમને લાગે છે કે કેટલીક ચટપટી વાતો કહીને તે લોકોને પોતાની તરફ એટ્રેક્ટ કરી શકે છે.

યુધિષ્ઠિરનો શ્રાપ.મહાભારતમાં વર્ણન કર્યું છે કે કુંતીને ખબર હતી કે કર્ણ તેનો પુત્ર છે પરંતુ તેમણે આ સત્ય બધાથી છુપાયેલું રાખ્યું હતું. પૌરાણિક માન્યતા અનુસાર યુધિષ્ઠિરે મહિલાઓને શ્રાપ આપ્યો હતો કે આજથી તેઓ ક્યારેય તેમના શબ્દોને પાચન કરી શકશે નહીં. તેણે આ પોતાની માતા કુંતીને લીધે કર્યું હતું, કારણ કે કુંતીએ તેમને તેમના છઠ્ઠા પુત્ર કર્ણ વિશે કહ્યું ન હતું. તેથી તેણે ક્રોધમાં મહિલાઓને શાપ આપ્યો.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો આ લેખ ને લાઈક અને શેર જરૂર કરજો. તમારા માટે અમે આવા ઘણા રોજિંદા લેખ લાવીશું. જે તમારા જીવન માટે ખૂબ ઉપયોગી હશે, આ પેજ સાથે જોડાવા માટે આ પેજને લાઈક કરો, આ લેખ વાંચવા માટે તમારો આભાર.

About bhai bhai

Check Also

મોબાઈલમાં શા માટે હોય છે આ 3 બટન,આ બટનથી આ કામ પણ થાય છે,ખૂબ કામ માં આવશે આ માહિતી…

આજના સમયમાં, દરેક વ્યક્તિ મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. મોબાઇલ ફોન એ લોકોની સૌથી મહત્વપૂર્ણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *