સાતમ આઠમના તહેવાર પહેલા મોટી તબાહીના ભણકારા..! આ તારીખે વાવાઝોડા જેવા વરસાદને લઈને મોટી શક્યતા,જાણો

0
4777

ગુજરાત રાજ્યની અંદર અત્યારે હવામાન વિભાગની આપેલી આગાહી મુજબ મોટાભાગના જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને બંગાળની ખાડીની અંદર વેલમાર્ક સિસ્ટમ સક્રિય થવાને કારણે મધ્યપ્રદેશના પૂર્વ ભાગની અંદર આ સિસ્ટમ આગળ વધે તેવી આગાહી છે. આવનારા બે થી ત્રણ દિવસની અંદર ગુજરાતની ઉપર ખૂબ જ મોટી તબાહી ત્રાટકવા જઈ રહી છે તેવા એંધાણો મળી રહ્યા છે.

જેને લઈને લોકો ભારે વરસાદની સાથે તોફાની પવન નો પણ સામનો કરવાની ફરજ પડી છે અને બીજી બાજુ વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં ઉત્તર પૂર્વના અરબી સમુદ્રની અંદર પણ નવી એકલો પ્રેશર સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે સાથે સાથે બંને સિસ્ટમ સક્રિય થવાના કારણે આવનારા 24 કલાકની અંદર ગુજરાતની ઉપર ખૂબ જ મોટી આફત ત્રાટકવા જઈ રહી છે.

સાતમ આઠમનો તહેવાર નજીક આવી રહ્યો છે અને તે પહેલા મોટી તબાહીના ભણકારાઓ વાગી રહ્યા છે તેમજ વેચાણ વાળા વિસ્તારની અંદર લોકોને ભયનો માહોલ સતાવી રહ્યો છે અને આપણે જણાવી દઈએ કે દરિયાની અંદર પણ ભારે કરણ જોવા મળ્યો છે અને માછીમારો ને દરિયો ન ખેડવા માટેની પણ ખાસ સુચના આપવામાં આવી છે.

ગુજરાત રાજ્યના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં આજરોજ ધોધમાર વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ને અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના વરસાદ માટે ચોથા રાઉન્ડને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. આગામી 24 થી 48 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.

ગુજરાતમાં ફરી એકવાર વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં 14 ઓગસ્ટ પછી ધોધમાર વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.ઓગસ્ટ મહિનામાં અંબાલાલ પટેલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદને લઈને એંધાણો વ્યક્ત કર્યા હતા અને અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર રાજ્યમાં 13 જુલાઈ સુધી સારા વરસાદ થવાના એંધાણો કરવામાં આવ્યા છે

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.